😋 ચલાલી ગામના પ્રખ્યાત મેથીના ભજીયા 😋 Chalali Famous Methi Na Bhajiya 😋 ફકત 20/- રૂપિયે 100 ગ્રામ

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 204

  • @israelmahida5055
    @israelmahida5055 4 дня назад +1

    ચલાલી જોડે આડી નાર ના ભજીયા પણ ફેમસ છે

    • @jpfoodvdo
      @jpfoodvdo  4 дня назад

      ત્યાં પણ ચોકક્સ મુલાકાત લઈશું

  • @GujaratiVlogsInAmerica
    @GujaratiVlogsInAmerica 10 дней назад +2

    Look so Yummy and Delicious !! Bhajiya etle Bhajiya! Pani avi Jay!!

  • @ArvindNayak-hm5jq
    @ArvindNayak-hm5jq 5 дней назад +1

    Super Hits jordar Bajiya. Bhai

    • @jpfoodvdo
      @jpfoodvdo  5 дней назад

      Thank you so much 😊

  • @indirapatel3492
    @indirapatel3492 17 дней назад +13

    અમ આ જગ્યાએ ભજીયા ખાધા છે ભાઈ ખુબ જ સરસ

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад +2

      હા ખૂબ સરસ સ્વાદ મજા પડી જાય

  • @dineshpatel-pt6bs
    @dineshpatel-pt6bs 14 дней назад +4

    કપડવંજ માં પારેખ ના ભજીયાં ફેમસ છે

    • @jpfoodvdo
      @jpfoodvdo  14 дней назад

      વાહ... ત્યાં પણ મુલાકાત લઈશું દિનેશભાઈ 👍

    • @Atheist417
      @Atheist417 3 дня назад +1

      રજવાડી મીના બજાર😂

  • @KiranNagar-j7z
    @KiranNagar-j7z 11 дней назад +1

    વાહ જીગર મોજ આવી ગઈ

    • @jpfoodvdo
      @jpfoodvdo  11 дней назад

      ખૂબ ખૂબ આભાર

  • @vinayparmar5402
    @vinayparmar5402 4 дня назад

    Yummy 😋

  • @vilasgayakwad2292
    @vilasgayakwad2292 17 дней назад +6

    સાચી વાત છે. ભજીયા ખુબચ સરસ છે. અમે હોય ખાધું છે. સસ્તા હોય છે.

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      હા ખૂબ ખૂબ આભાર

  • @JD_02-r2e
    @JD_02-r2e 13 дней назад +1

    ઝાલોદની સત્કાર ના ભજીયા બહુ ફેમસ છે

    • @jpfoodvdo
      @jpfoodvdo  13 дней назад

      વાહ... ખૂબ સરસ સ્વાદ હોય છે ભાઈ... સત્કારની પણ મુલાકાત ચોકકસ લઈશું...

  • @rasikathakrar4923
    @rasikathakrar4923 8 дней назад +1

    V.nice.looks.good.and.nice.rec.t.you.god.b.you.all.🎉ram.ram.🎉amen.🎉.

  • @chinubhaishah7673
    @chinubhaishah7673 13 дней назад +1

    Lovely information

  • @manharnayaka-r7s
    @manharnayaka-r7s 6 дней назад +1

    શિવરાજપુરના.પણ ગોટા સરસ મળે છે ભાઇ

    • @jpfoodvdo
      @jpfoodvdo  6 дней назад

      વાહ.. ખૂબ સરસ અમે ચોક્કસ મુલાકાત લઈશું

  • @prasannasurana6474
    @prasannasurana6474 12 дней назад +1

    Nice video ❤

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 13 дней назад +1

    ખૂબ સરસ

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 16 дней назад +1

    વાહ સુપર

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 дней назад

      ખૂબ ખૂબ આભાર પ્રતિકભાઈ

  • @KamolRameshbhai-mn9jm
    @KamolRameshbhai-mn9jm 13 дней назад +1

    એકવાર મુલાકાત લઈ શુ

  • @gcpadhiyarmaster6775
    @gcpadhiyarmaster6775 13 дней назад +1

    પાદરા નાની શાક માર્કેટ ના ભજીયા યાદગાર હોય છે.

    • @jpfoodvdo
      @jpfoodvdo  13 дней назад

      વાહ.....ખૂબ સરસ ચોકકસ મુલાકાત લઈશું

  • @gopalsathwara9338
    @gopalsathwara9338 18 дней назад +5

    વાહ મોજ ભજીયા ૧નંબર

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      હા ખૂબ સ્વાદ

  • @nileshmistry7536
    @nileshmistry7536 17 дней назад +1

    Super quality

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      હા ખૂબ ખૂબ આભાર 💐

  • @mrindiankishan
    @mrindiankishan 18 дней назад +2

    Mast ekdam

    • @ajitbhaisolanki1820
      @ajitbhaisolanki1820 18 дней назад

      ભાઈ મેથી ની ભાજી ને પાણી ધોઈ નથી ભાજી મા કર્કશ આવે છે સફાઈ બાબતે થોડુ ધ્યાન આપજો બસ

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      સરસ સ્વાદ

  • @narendravaland8690
    @narendravaland8690 15 дней назад +1

    Super

  • @pankajpatel2052
    @pankajpatel2052 11 дней назад +1

    Best in entire Gujarat no best in whole India

    • @jpfoodvdo
      @jpfoodvdo  11 дней назад

      Thank you so much 👍

  • @nikunjraval511
    @nikunjraval511 5 дней назад

    ❤❤

  • @umeshvaghela6029
    @umeshvaghela6029 16 дней назад +1

    Khub sarash

  • @jagadishbhaichauhan3728
    @jagadishbhaichauhan3728 17 дней назад +1

    સુપર

  • @mastikipathshalamahendra
    @mastikipathshalamahendra 17 дней назад +1

    Jordar jiga

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      Thank you so much jijaji 💐

  • @GjTiger
    @GjTiger 16 дней назад +5

    જય માતાજી ભાઈ સુપર વીડિયો 🎉🎉ઓડ ગામ થી

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 дней назад

      જય માતાજી 💐 ખૂબ ખૂબ આભાર ભાઈ 💐

  • @bhagavanbhaiprajapati522
    @bhagavanbhaiprajapati522 17 дней назад +1

    Very nice bhajiya se bhai

  • @tejasmehta8992
    @tejasmehta8992 17 дней назад +1

    Super vdo

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      Thank you so much maheta saheb 💐

  • @ArvindNayak-hm5jq
    @ArvindNayak-hm5jq 5 дней назад +1

    Jordar Bajiya Bhai. Calali Village Na. May address. Dest . Baroda. Gujarat India. Village. CHHANI.

  • @DaveClassesEnglishForAll
    @DaveClassesEnglishForAll 16 дней назад +1

    Wahh bhai wahh ... Haji bija gaam na pan video banavjo

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 дней назад

      Haa paakku 👍 💐Thank you so much Dave Saaheb 💐

    • @rekhabhagat3460
      @rekhabhagat3460 15 дней назад

      Bhaji ne dhowani ke nahi un hijenik

  • @manojsoni8988
    @manojsoni8988 15 дней назад +1

    ભાવ ખૂબ વાજબી છે.. ક્વોલિટી પણ સારી....

  • @prozombieboy9919
    @prozombieboy9919 13 дней назад +1

    🙏🥰🙏

  • @umeshvaghela6029
    @umeshvaghela6029 16 дней назад +1

    Sarash

  • @khimsuriyabharat3944
    @khimsuriyabharat3944 11 дней назад +1

    Jasdan taluk nu pascada gaam no bhaji ya khav badhu bhuli jav

    • @jpfoodvdo
      @jpfoodvdo  11 дней назад

      અચ્છા.. તો તો ત્યાંની પણ મુલાકાત લઈશું

  • @ShaileshSolanki-m5k
    @ShaileshSolanki-m5k 16 дней назад +3

    Methi dhoi nay bhai

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 дней назад

      Methi Saaf Kari ne dhoy ne taiyaar raakheli hoy che

  • @KamleshRohit-f1y
    @KamleshRohit-f1y 18 дней назад +1

    Nice jp food

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      Thank u so much kamleshbhai 💐

  • @gamitgamitjayeshbhai3995
    @gamitgamitjayeshbhai3995 17 дней назад +2

    🎉❤🎉❤🎉❤

  • @bharatparmar6172
    @bharatparmar6172 18 дней назад +3

    Great job Bhai keep up the amazing job very happy new year to you and my Indian brothers and sisters.

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      Thank u so much 💐 stay connected with our RUclips channel

  • @ASHOKPATEL-fp1ps
    @ASHOKPATEL-fp1ps 13 дней назад +1

    વિડીયો જોઈને મોઢામાં પાણી આયુ.👍Watching from USA. Bhajiya parcel karo chho ?

    • @jpfoodvdo
      @jpfoodvdo  12 дней назад +1

      વાહ... ખૂબ આભાર અને ઘણું સારું લાગે છે જ્યારે આપણી ચેનલના વિડીયો તમે USA મા પણ જોવો છો 💐☺️ ખૂબ ખૂબ આભાર 💐 અને ચોકકસ ચેનલમાં જોડાયેલા રહેજો તમને ખાતરી આપીએ છીએ કે આવી સારી અને અવનવી વાનગીઓ બતાવતાં રહીશું ... અશોકભાઇ 💐💐

  • @KamleshRohit-f1y
    @KamleshRohit-f1y 18 дней назад +2

    Alindra ajaybekre na paff jordar che bhathi na

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад +2

      હા ત્યાં પણ મુલાકાત લેવાની છે બોવ જલદી એમનો પણ વિડિઓ આવશે આપણી ચેનલમાં 👍

    • @jfbalindra
      @jfbalindra 12 дней назад

      ભાઈ તમે બહુ સરસ કામ કરો છો❤​@@jpfoodvdo

  • @ishwarpatel3877
    @ishwarpatel3877 6 дней назад +1

    navsari ma chalu karo

  • @chiragvala1869
    @chiragvala1869 15 дней назад +1

    ❤❤🎉🎉

  • @damormdamorm6563
    @damormdamorm6563 17 дней назад +2

    સરસ લોકેશન આપ્યું ગરમ નાસ્તો કરવા માટે હો ભાઈ જય માતાજી

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      હા ભાઈ અને ખૂબ સરસ સ્વાદ 😋
      આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આવી સરસ મજાની સ્વાદિષ્ટ વાનગીઓ બતાવતાં રહીશું 😎👍

  • @KrishBandhiya3010
    @KrishBandhiya3010 11 дней назад +2

    ભજીયાતો. સણોસરીના. તા. લાલપુર. જી. જામનગર

    • @jpfoodvdo
      @jpfoodvdo  11 дней назад

      વાહ... ચોકકસ ત્યાં પણ મુલાકાત લઈશું 💐💐

  • @jfbalindra
    @jfbalindra 12 дней назад +1

    ચલાલી થી નડિયાદ 3 કિલોમીટર આગળ જતા વચ્ચે અલીન્દ્રા ગામ આવે છે ત્યાં સેજલ દાલવડા એક મુલાકાત લેજો મજા આવી જશે...❤
    દાળવડા સાથે જે ચટણી આપે છે એને ટેસ્ટ
    જયેશભાઈ ભોજાણી - અલિન્દ્રા

    • @jpfoodvdo
      @jpfoodvdo  12 дней назад

      હા એમનો વિડીયો પણ ટૂંક જ સમયમાં આપણી આ ચેનલ પર આવશે.. તો ચોક્કસથી ચેનલમાં જોડાયેલાં રહેજો 👍

  • @ManushiChhillar-w1s
    @ManushiChhillar-w1s 20 часов назад

    Dakor jate waqt taste Mai Ye gaav aata hai

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 часов назад +1

      Haa...wahi jagaah hai

    • @ManushiChhillar-w1s
      @ManushiChhillar-w1s 15 часов назад

      @@jpfoodvdo Bayad to Dakor jate waqt aata hai bhai

  • @JpVlogs111
    @JpVlogs111 18 дней назад +1

    Nice JP...😊😊😊

  • @BharatsinhSodha-z7o
    @BharatsinhSodha-z7o 18 дней назад +3

    ,,ભાઈ શું ભજીયાં બનાવે છે જોરદાર હો

  • @dharmeshsukhadiya7858
    @dharmeshsukhadiya7858 11 дней назад +1

    Mahesha na ta vijapur gam sardarpur na bhajiya bhuj fremas chhe punamchan nashta haush 70 varsh juna

    • @jpfoodvdo
      @jpfoodvdo  11 дней назад

      વાહ... ખૂબ સરસ.. ત્યાં પણ ચોકક્સ મુલાકાત લઈશું ધર્મેશભાઈ 😊👍💐

  • @GujrativsHindiremix
    @GujrativsHindiremix 16 дней назад +13

    પેટલાદ અને ધર્મજ ની વચ્ચે જોગણ ગામ ના ભજીયા અને જલેબી ખૂબ પ્રખ્યાત સે અને 10 રૂપિયાના 100ગ્રામ મળે સે અવસ્ય મુલાકાત લેજો

    • @hasmukhpatel8270
      @hasmukhpatel8270 14 дней назад

      10 रुपिया ma 100 ग्राम मा तेल केवू हसे?

    • @Jayshreekrishna-o2l
      @Jayshreekrishna-o2l 14 дней назад

      ઓ મારા ભાઈ ત્યાં ભજીયા ખાતા નહિ જોગણ માં ત્યાં જયી ને તેમ ની સાફ સફાઈ જોજો એકદમ બક્વાસ છે અને ભાજી સારી રીતે ધોઈ લી હોતી નથી 😠😠😠😠😠😠😠😠

    • @MYThakor-o8e
      @MYThakor-o8e 14 дней назад

      સાચી વાત ભાઈ😂😂

    • @ChauhavanSardar
      @ChauhavanSardar 11 дней назад

      કોન આપે દશ રૂપિયા મા. અત્યારે તેલનો ભાવ ત 180. ની આજુ બાજુ છે

    • @pankajpatel2052
      @pankajpatel2052 11 дней назад

      Not like Chalali

  • @ranavijay1120
    @ranavijay1120 6 дней назад +1

    ઊંઝા હાઇવે ઉપર ગણેશ ના ગોટા અને સરદાર ચોક માં sanaji ના ગોટા એક નંબર સે ઊંઝા આવો તો ટેસ્ટ કરજો મજા આવી જશે

    • @jpfoodvdo
      @jpfoodvdo  6 дней назад

      વાહ ભાઈ.. ખૂબ સરસ.. ત્યાં આવીશું એટલે ચોક્કસ મુલાકાત લઈશું

  • @HARDEV_L.PARMAR
    @HARDEV_L.PARMAR 8 дней назад +1

    કયું ગામ સે

    • @jpfoodvdo
      @jpfoodvdo  8 дней назад

      ગામ : ચલાલી

  • @parikiduniya8088
    @parikiduniya8088 17 дней назад +2

    Tamari badha video ni recipe aapjo😊

  • @ritushah7759
    @ritushah7759 13 дней назад +1

    Ama khali namak and kharo j nakhyo

  • @Nadiadi_Man07
    @Nadiadi_Man07 18 дней назад +1

    🎉🎉🎉🎉

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад +1

      Thank u Brij bhai 🥳

  • @ghpujara6352
    @ghpujara6352 14 дней назад +1

    Amen to methina gota kahiye

    • @jpfoodvdo
      @jpfoodvdo  14 дней назад

      અચ્છા... સરસ 👍

  • @AmrutbhaiVadodiya
    @AmrutbhaiVadodiya 16 дней назад +2

    મરીડા ગામના કાન્તિ ભાઈ ના ભજીયા ની બરોબર નહિ

  • @hemantpatel9205
    @hemantpatel9205 17 дней назад +1

    રામોલ ના ભજીયા નો પણ બનાવો

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад +2

      ઓકે.. પાક્કું એડ્રેસ આપજો પહોંચી જઈશું 👍

    • @hemantpatel9205
      @hemantpatel9205 17 дней назад +1

      @jpfoodvdo મિત્ર એક જ ફેમસ છે અને નાનું ગામ છે એટલે હું નથી માનતો કે નહિ મળે

  • @MahadevMahakal-h1x
    @MahadevMahakal-h1x 15 дней назад +1

    Tdpda che bai😊😊

  • @levycolin16
    @levycolin16 18 дней назад +1

    “ Saras maja “ no video banayo che bhai ❤

  • @dipakmekwan3124
    @dipakmekwan3124 17 дней назад +2

    Hu Vansol gamno vatni chhu ..chalali ni bajumaj ..

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      Wah 💐 tamare to roj moj padi jay bhaiya mate

  • @parikiduniya8088
    @parikiduniya8088 17 дней назад +1

    Bhai puri recipe aapjo

  • @Kbc_short
    @Kbc_short 18 дней назад +2

    🎉🎉🎉🎉❤❤

  • @mashaikh598
    @mashaikh598 17 дней назад +2

    Unza no ek program karo bus stend ni baju ma atla j femus bhaji ya bane che line lage che

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      Ha paakku 👍 tyaa aaviye etle chokks tamne madisu

  • @champavatruturaj4671
    @champavatruturaj4671 11 дней назад +1

    Ekvar raipur amdavad naa khajo maa kasam badha bhajiya bhuli j jaso etla testy vagar chatni e khavana etla testy garam garam tikha mst મેથીના

    • @jpfoodvdo
      @jpfoodvdo  11 дней назад

      હા.. ઋતુ ત્યાં પણ મુલાકાત લેવાની છે અને ત્યાંનો સ્વાદ પણ માણીશું 😋👍

  • @pravinbhaipatel2621
    @pravinbhaipatel2621 15 дней назад +1

    ચલાલી ગામ ક્યાં આવ્યું. જણાવશો

    • @jpfoodvdo
      @jpfoodvdo  15 дней назад

      નડિયાદ - ડાકોર વચ્ચે

  • @Delete_kari_deje
    @Delete_kari_deje 17 дней назад +1

    🥰🥰🥰🥰🥰

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      Thank u Brijesh Bhai 💐

  • @jfbalindra
    @jfbalindra 12 дней назад +1

    ભજીયા ની દુકાન ની બાજુમાં જે એક નાની દુકાન છે ત્યાંથી ₹10 નું મસ્તી દહીં લઈ લેવું અને પછી ભજીયા ખાઈ જોજો...

    • @jpfoodvdo
      @jpfoodvdo  12 дней назад +1

      અમે સ્વાદ માણ્યો છે દહીં સાથે...જલસો પડી જાય છે જલસો 😋😋

  • @nalinpatel2320
    @nalinpatel2320 16 дней назад +1

    સરનામું શું છે

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 дней назад +1

      ચલાલી ગામ

  • @HBLimbani-x3t
    @HBLimbani-x3t 18 дней назад +1

    Jordar ho singtel ma banavanu ko

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      Next time જઈશું એટલે ચોકકસ કઈશું

  • @uskm1874
    @uskm1874 16 дней назад +1

    સરસ ભજીયા ચાલાલી કયા તાલુકાના

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 дней назад

      નડિયાદ પાસે ગામ છે ચલાલી

  • @SandeepPrajapati-l7w
    @SandeepPrajapati-l7w 14 дней назад +1

    Agas gam bhgat na
    1:30

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 16 дней назад +1

    Chatani?

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 дней назад

      ભજિયાં, તરેલાં મરચાં, ડુંગળી

  • @AmitNinama-f9u
    @AmitNinama-f9u 16 дней назад +1

    Bhai chenal monitize thay gay tamari

  • @jayramdesai-u9s
    @jayramdesai-u9s 17 дней назад +1

    ખુબ સરસ ભજીયા છૅ ભાઇ

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      હા ખૂબ સરસ

  • @ketandesai7506
    @ketandesai7506 18 дней назад +2

    ખારો એટલે મીઠું કે પછી સોડા ખાર?

  • @AnilRathod-n2c
    @AnilRathod-n2c 16 дней назад +1

    Junadhgh ma 100 g.m naa 50 rs

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 дней назад

      અહી આવો ત્યારે ચોકકસ મુલાકાત લઈશું

    • @AnilRathod-n2c
      @AnilRathod-n2c 16 дней назад

      Ok bhai

  • @sparrow5676
    @sparrow5676 18 дней назад +1

    Aadinaar na bhajiya khadha chhe kadi

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      હા ખાધા છે અને બોવ જલદી એમનો વિડીયો પણ આવશે આપણી ચેનલમાં 👍

  • @VGROFFICIALNADIAD
    @VGROFFICIALNADIAD 17 дней назад +1

    માત્ર ૨૦ રૂપિયા માં જ😂

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      હા વિમલ સર ફકત ૨૦/- રૂપિયામાં

  • @Atulsolankij
    @Atulsolankij 18 дней назад +1

    Mara gaam pache ek gaam che tya chalalla tya Loko chaline bhajiya khava jaai bro

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад +1

      વાહ ખૂબ સરસ ત્યાં પણ મુલાકાત લઈશું

  • @ketandesai7506
    @ketandesai7506 18 дней назад +3

    18% વાળી પૉપ કોર્ન નો ઉતારો ને, વીડિયો

  • @jagumali-2
    @jagumali-2 7 дней назад +1

    ખોટી વાત છે ભાઈ ની તીસ વર્ષ પહેલાં કોઈ લારી ગલ્લા ન હતા હું ડાકોર થી ગોટા ખાઈ ને જતા હતા હું સિંગલ પટી રરતો હતો ત્યાં હાલ હતો.. મહુધા ગજેરા બસ કંડકટર તરીકે

    • @jpfoodvdo
      @jpfoodvdo  7 дней назад

      20 વર્ષ કીધું છે

    • @jpfoodvdo
      @jpfoodvdo  7 дней назад

      વિસ વરસ પહેલાં કીધું

  • @kaushikbhaikaushik2102
    @kaushikbhaikaushik2102 18 дней назад +1

    Rate bolo

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      ૨૦/- રૂપિયાના ૧૦૦ ગ્રામ
      વિસ રૂપિયાના સો ગ્રામ

  • @raysinhmakwana469
    @raysinhmakwana469 13 дней назад +1

    Chatani Kem athhi?

  • @narendravasava8189
    @narendravasava8189 17 дней назад +1

    Chatani nathi

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      ચટણી વગર જ
      ભજીયા, ડુંગળી અને તરેલા મરચાં 😋

  • @hiteshbarotji
    @hiteshbarotji 17 дней назад +1

    सनातन धर्म नुं पवित्र शुद्ध शाकाहारी भोजन छे अतिथि देवो भव 🙏🚩🇮🇳

    • @jpfoodvdo
      @jpfoodvdo  17 дней назад

      खूब खूब आभार

  • @Anishathakor123
    @Anishathakor123 13 дней назад +1

    Anisha Thakor desi disko
    ruclips.net/user/shortsY6f-95SiKRk?si=YHw430h1MnnG8Z_D?sub_confirmation=1

  • @ramachalla9212
    @ramachalla9212 17 дней назад +1

    Methi na Gota… not Bhajiya…..

  • @thakor6025
    @thakor6025 16 дней назад +1

    Apda Gujarati bhaiyo ni commento evi hoy se ke.....akha World 🌎 ma koi comment na kari shke

    • @jpfoodvdo
      @jpfoodvdo  16 дней назад

      હા હો એ વાત તો ખરી 😀 જ્યારથી વિડીયો આયો છે ત્યારથી અમે અલગ અલગ કૉમેન્ટની મજા લીધી 🤣