આ વીડિયો જોઈ ને અમને લાગ્યું કે બધા ભજીયા ખુબ સાર અને ખુબ ટેસ્ટી લાગે છે કારણ કે આ વીડિયો જોઈ ને મોઢા માં પાણી આવી જાય છે અને તમારો વીડિયો જોઈ ને ખૂબ ખુશ થઈ ગયા તમારો ખુબ ખુબ આભાર તમને અને ભજીયા બનાવવા વાલા ને ખૂબ ખૂબ અભિનંદન બસ ભારત માતા કી જય
Vasant from London UK hi and Namaste 🙏 very nicely presented but ingredients used in please English subtitles needed , please improvisation needed for foreign indians mari masala used ingredients please inform, jai hind,Namaste 🙏
મિત્ર,,વિડિઓ તો સારો બનાવ્યો છે..પણ એક સૂચન કરું છું. સ્મેલ શબ્દ નો ઉપયોગ ઘણી વખત કર્યો પણ એના બદલે ફ્રેગ્રન્સ શબ્દ નો ઉપયોગ કરો તો સારું લાગે..કારણ કે સ્મેલ એટલે ગંધ એવો અર્થ થાય અને ફ્રેગ્રન્સ એટલે સુગંધ(સુવાસ)એવો અર્થ થાય.આવનાર વિડીઓમાં એટલું ધ્યાન આપશો
Khub saras
Thank you 😊
Saras saras saras😊
Thank you
વેરી નાઇસ ભાઈ👍👍💯
ખૂબ ખૂબ આભાર ભાઈ 👍
આપણી ચેનલ સાથે જોડાયેલાં રહેજો તમને સારાં સારાં ખાણીપીણીના વિડીઓ જોવા મળશે 😋👍
jay maharaj jitu bhai bhajiya 1 nambar ho bhai
Very good 🙏👏thanks for sharing this test with lots of love very good thank you 🙏 sir I love Indian food very much
Most welcome ☺️💐
Kub Saras
આ વીડિયો જોઈ ને અમને લાગ્યું કે બધા ભજીયા ખુબ સાર અને ખુબ ટેસ્ટી લાગે છે કારણ કે આ વીડિયો જોઈ ને મોઢા માં પાણી આવી જાય છે અને તમારો વીડિયો જોઈ ને ખૂબ ખુશ થઈ ગયા તમારો ખુબ ખુબ આભાર તમને અને ભજીયા બનાવવા વાલા ને ખૂબ ખૂબ અભિનંદન બસ ભારત માતા કી જય
ખૂબ ખૂબ આભાર સાહેબ 💐
બસ આ રીતે આપણી ચેનલ સાથે જોડાયેલાં રહેજો તમને સરસ મજાની વાનગીઓ બતાવતાં રહીશું 💐😊👍
night veri nicet dharwada
સરસ સરસ તમારો video ખૂબસરસ.
ખુબ ખુબ આભાર
❤❤
Good work
Thank you so much Dave sir 👍
Jay maraj jay hind sir
V.nice.rec.i.like.looks.v.good.t.you.keep.it.up.good.rec.god.b.all.🎉.😮..
Thanks a lot
❤very nice dalvada
Yes 😋
Jordar
👍👍👍👍👍
Srs
🎉👍👍
Nadiad punit farshan best bhajiya
Haanji
❤❤❤❤❤❤
🙌🙏🙌🙏
Nice
Thanks
Ramol
Yes
Very nice.🎉🎉❤❤🙏🙏
Thank you 😋
😅
South Gujarat ek- be branches chalu karo.......tamne time j nai male etlu loko khase
બિલકુલ સાચી વાત... અને હજુ એમનાં મોટાં ભાઈ છે એ પણ સરસ ભજીયા ખવડાવે છે... એમની મેઇન બ્રાંચનો વિડીયો પણ તૈયારીમાં છે....એક નંબર ટેસ્ટ 😋
ભાયતમારૉફૉટૉબનાવૉકમલેસમૉદીનાજેવૉવીડીયૉબનાવૉમૉજકરાવૉસૉજીતરામાપધારૉભજીયાલેરકરાવીસુ
Dalvada ma Kevin rite khiru banavya Che?
Nice video but voice clarity needed
Noted
Vasant from London UK hi and Namaste 🙏 very nicely presented but ingredients used in please English subtitles needed , please improvisation needed for foreign indians mari masala used ingredients please inform, jai hind,Namaste 🙏
Okay sure
Jika mama ma comment kar yo. Cha
Edle dhokde mile g,20,thwenthiy india
Krishna Mobile Market Nadiad
youtuber mehntu che
Thank you 😊
Video camera thi ke phone thi banavo cho
ફોનથી
Hu pan nadiad no j chu vlogger
ભાઈ નડિયાદ સ્ટેશન ની સામે રેલ્વે કવાટૅર ની દિવાલ પર કોઈ છે ભજીયા વારો તેનો વિડીયો બનાવો જે ફક્ત સાંજે જ આવે છે
Ena karta gujrati ma sugandh bolo ne
Sure
Next time dhyaan raakhishu 😊
800 subscriber complete now
🎉🎉🎉
Enjoy
Who cares?800, 900??
For food use word Aroma not Fragrance . Fragrance for Perfume.
Okay 👍
Dalvada nu khiru bob moghu kehvay 69 RS kilo ape to pan khot na jay
98 રૂપિયા કિલો દાળ છે
મિત્ર,,વિડિઓ તો સારો બનાવ્યો છે..પણ એક સૂચન કરું છું. સ્મેલ શબ્દ નો ઉપયોગ ઘણી વખત કર્યો પણ એના બદલે ફ્રેગ્રન્સ શબ્દ નો ઉપયોગ કરો તો સારું લાગે..કારણ કે સ્મેલ એટલે ગંધ એવો અર્થ થાય અને ફ્રેગ્રન્સ એટલે સુગંધ(સુવાસ)એવો અર્થ થાય.આવનાર વિડીઓમાં એટલું ધ્યાન આપશો
ફરી ધ્યાન રાખીશું 💐
It’s call aroma for food .. fragrance for perfumes
Smell is for showing something unlikely kinda
Smel=khusbu
Superb!!!