Science lab wall painting in school | science laboratory wall painting ideas | science project |

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Science lab school me wall art painting kese banaye or konsa prayog drawing kare |
    school laboratory wall painting ideas |
    science project ke liye new ideas for school |
    MaNN Art-Gj Science lab wall painting ideas video or project
    આ વીડિયોમાં વિજ્ઞાન લેબોરેટરીને લગતા સુંદરચિત્રો બનાવવામાં આવ્યા છે જે દરેક વિદ્યાર્થીઓ અને સ્કૂલની લેબોરેટરી ઓમ આ ઉપયોગી થાય એ હેતુથી એક અલગ જ વિચાર અહીંયા ચિત્રોમાં રજૂ કરીએ છીએ વિજ્ઞાનમાં અસંખ્ય જાણી શકાય એવું ઘણું બધું છે પણ આ લેબોરેટરીમાં પાયાનું શિક્ષણ મળે તેવા પ્રયોગો અને વિજ્ઞાનના સાધનો તેમજ અભ્યાસમાં આવતા મુખ્ય પ્રયોગો નું ચિત્રાંકન અહીં કરવામાં આવ્યું છે. જે ઘણા વિચારો પછી તેમના મુખ્ય હેતુ બતાવવામાં આવ્યો છે બાળકોના ધોરણ પ્રમાણે ના ચિત્રો બનાવવામાં આવ્યા છે તેમાં હૃદયની આકૃતિ માણસના પાચનની અને પતંગિયાઓનું જીવન ચક્ર તેમજ આકાશમાં આવતું તારામંડળ અને સૌરમંડળના ચિત્રો બનાવવામાં આવ્યા છે. જળચક્ર અને મેઘ ધનુષ્ય ના રંગો બાળકોની સમજમાં આવે. વિજ્ઞાન ના સુત્રો યાદ રાખી શકે છે. આ વિડીયો પસંદ આવે તો તેમને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને આવી માહિતી બીજાને આપવા માટે શેર કરો. જેથી આવા સરસ મજાના ચિત્રો સ્કૂલમાં પણ બનાવી શકે અને વિજ્ઞાનમાં બાળકો આગળ વધી શકે. આવી ઘણી બધી માહિતી માટે વીડિયો બનાવવાની અમને પ્રેરણા મળે તે માટે કમેન્ટ બોક્સમાં તમારા સૂચનો જણાવશો. ચિત્રકામ ને જાણવા માટે તમે નીચેની લીંક માં પણ જોઈ શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો
    In this video, beautiful pictures of science laboratory have been created which are useful for every student and school laboratory.
    The main experiments involved in the study are illustrated here.
    After many ideas, their main purpose is shown.
    Children's standard drawings are made, including the diagram of the heart, the human digestive system, and the life cycle of butterflies, as well as the constellations and solar system in the sky.
    Children understand the colors of the water cycle and the rainbow.
    If you like this video, please like, subscribe and share to give such information to others.
    So that such fun pictures can be made in their school and children can advance in science.
    Tell us your suggestions in the comment box to inspire us to make more such informative videos.
    You can also check the following link to know the drawing and get more information
    Instagram 👇
    ...
    Facebook page 👇
    www.facebook.c...
    Facebook 👇
    www.facebook.c...
    RUclips 👇
    / @mannart-gj7370
    #scienceexperiment
    #sciencefacts
    #scienceandtechnology
    #sciencemodel
    #sciencenaprayog
    #art
    #sciencedrawing
    #chemistry
    #science
    #painting ideas
    #labdrawing
    #planet
    #sciencevideos
    #howtodraw
    #walldecor
    #laboratory
    #experiment
    #labsafety
    #saurmandal
    #vigyan
    #illustration
    Artist by 🖌️🎨 Art Teacher
    Mr. Mansukh Bambhaniya
    ‪@mannart-gj7370‬

Комментарии • 4