મીત્ર મારે તમને એક વાત કરવી છે જે માનવ ગરીમા યોજના માં 22 .23ની હતી એમાં ફોર્મ ભરેલ હતુ એ પાસ પણ થઈ ગયું છે અને તપાસ પણ કરાવેલ છે અને બીજા લોકોને તો મળી પણ ગયું છે એક મહિના દિવસ પહેલા મેં જોયું હતું 22 23 નુ બોર્ડ મારેલુ હતુ અને કેસરી રંગ ની બધી વસ્તુ હતી ઘરઘંટી ને પંચર ને કીટ સામાન એ બધું મેં જોયું હતું.. તો હું તો દિવ્યાંગ છું મને તો મળી જવું જોયેએ અગ્રતા ક્રમે❓🤔
@@gujinfohimalaysinh બે મહિના પહેલા તો ગ્યો હતો જિલ્લા રોજગાર કચેરી એમણે મને જોઈ દીધુ ને એવો જવાબ આપ્યો હતો કે જ્યારે ગરીબ કલ્યાણ મેળો થાય ત્યારે મળશે એમ માં
દિવ્યાંગ સ્કુટી યોજના
હા
દિવ્યાંગ ઇલેક્ટ્રિક સ્કુટી યોજના કયારે ચાલુ થશે?
ચાલુ થઈ ગઈ છે ભાઈ
Divyag mate scooter yojna chaale ke nay mahiti apo
એની રોજી રોટલી મળે નોકરીમાં
દિવ્યાંગો ને સરકારી લિફ્ટમેન નોકરી આપવા વિનંતી કરું છું સાહેબ
લોન ની પ્રોસેસ સરલ કરે તો સારું
મીત્ર મારે તમને એક વાત કરવી છે જે માનવ ગરીમા યોજના માં 22 .23ની હતી એમાં ફોર્મ ભરેલ હતુ એ પાસ પણ થઈ ગયું છે અને તપાસ પણ કરાવેલ છે અને બીજા લોકોને તો મળી પણ ગયું છે એક મહિના દિવસ પહેલા મેં જોયું હતું 22 23 નુ બોર્ડ મારેલુ હતુ અને કેસરી રંગ ની બધી વસ્તુ હતી ઘરઘંટી ને પંચર ને કીટ સામાન એ બધું મેં જોયું હતું.. તો હું તો દિવ્યાંગ છું મને તો મળી જવું જોયેએ અગ્રતા ક્રમે❓🤔
Apna vistar ma kone mali e જિલ્લા માંથી માહિતી માંગો ane jo koi ભૂલ hoy to dhyan દોરો
@@gujinfohimalaysinh બે મહિના પહેલા તો ગ્યો હતો જિલ્લા રોજગાર કચેરી એમણે મને જોઈ દીધુ ને એવો જવાબ આપ્યો હતો કે જ્યારે ગરીબ કલ્યાણ મેળો થાય ત્યારે મળશે એમ માં
લોન ની પ્રોસેસ સરલ કરે તો સારું😢
सो बोलिया कोई ख्याल आया ना थी
लोन माली सके