શ્રી જલારામ ગૌશાળા ભાભર એશિયા ની સહુથી મોટી ગૌ હોસ્પિટલ શ્રી જલારામ ગૌશાળા ભાભર

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024
  • શ્રી જલારામ ગૌશાળા ભાભર
    એશિયા ની સહુથી મોટી ગૌ હોસ્પિટલ
    શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં 25 વર્ષોથી, અકસ્માતગ્રસ્ત બીમાર. અને નિરાશ્રિત ગૌવંશ ની સેવા થાય છે હાલ ગૌશાળા માં 10000 (દશ હજાર ) થી વધુ ગૌવંશ સેવિત છે. અને સંસ્થામાં ભારત ની સૌથી મોટી ગૌ હોસ્પિટલ છે.
    સંસ્થા નો વાર્ષિક ખર્ચ 25 કરોડ છે સંસ્થા ને વાર્ષિક 18000 પાપડી ની બોરી જરૂર છે
    એક પાપડી ની બોરી ના 1500 રાખેલ છે
    આવો સૌ સાથે મળી આ ઉતરાયણ ના પાવન અવસર પર સેવા રૂપી યજ્ઞ મા દાન કરીયે
    દાન હેતુ સંપર્ક સૂત્ર
    કલ્પેશભાઈ 9925393237
    મનુભાઈ 9824517951
    #naynathakor #નયનાઠાકોર #Jalaramgaushalabhabhar
    #gaushala #gauseva #gaumata #gaumaa

Комментарии • 28