છોટાઉદેપુર જિલ્લામાં 1 થી 5 ની. ..283 પ્રાથમિક શાળા ઑ માં એકજ શિક્ષક થી ચાલે છે...!! કુલ ..1100 આસપાસ શિક્ષકો ની ઘટ માત્ર છોટા ઉદેપુર જિલ્લામાં છે..!!!
આર્થિક રીતે પછાત બિહાર.રાઝ્ય.સરકારે..હમણાજ એક લાખ શિક્ષક ની.ભરતીકરીછે ગુજરાત માં શાળાઓમા..બે લાખ બેઠકો.્ખલીછે. સલકારે.. ફરીથી વિચારણા કરી ને ભરતી.વધારવીજોઇએ
ને પેલો પાસો એમ કે છે કે મારા ધ્યાન પર નથી કે કેટલી ભરતી થય છે તો અભણ ને ક્યો કે શામાટે શિક્ષણ ખાતું લઈ ને બેઠા છો પોતાના ખાતાનિજ ખબર ના હોય તો રાજીનામા આપી દેવાય.....
પરિમલ સાહેબ ને કહેવું છે કે 7500 માં 9.10 માં 3500 અને 11.12 માં 4000 તો વિષય વાઈઝ ભરતી કેટલી આવવાની એતો વિચારો દા.ત સાયન્સ માં 5 વિષય છે તો શું વિષય વાઈજ 300 આપે તો 1500 નિકળી જાય તો આર્સ અને કોમર્સ નું શું થોડી વધારો કરો
કમ્પ્યૂટર શિક્ષક ની ભરતી ની જગ્યાઓ જ્ઞાન સહાયક માં ૪૧ છે શું એટલી જ સ્કૂલ માં કમ્પ્યૂટર શિક્ષક ની જરૂર છે બાકી ની સ્કૂલ માં વિધાર્થીઓને કમ્પ્યૂટર શિક્ષક ની જરૂર નથી.
શિક્ષકોની દશા જોઇને દુખ થાય, પણ મત આપતી વખતે વિચારવું જોઈએ. अब क्या जब चिड़िया चुग गई खेत। રામચરિત માનસમાં ચૌપાઈ છે:- का बरसा जब क्रषि सुखाने। समय चूके पुनि का पछिताने।। ખેતી સૂકાયા પછી વરસાદ શું કામનો, સમય ચૂકી ગયા પછી પસ્તાવો શું કામનો.
ગુજરાત કરતાં વધુ શિક્ષકો બિહાર રાજ્યમાં છે....બોલો વિકાસ કોનો
Gujrat agesar gujrat 32000 ne dadle b,j,p vatkara layknhi
જેટલી ઘટ છે તેટલી ભરતી કરે તો કેવાય ઐતિહાસિક નિર્ણય
શિક્ષણમંત્રી રાજીનામું આપે. ..
આપનો ખુબ આભાર રોનકભાઈ એ જણાવવા બદલ કે શિક્ષણ એ ગંભીર પ્રશ્ન છે. આ મુદ્દા ને સતત પ્રાધાન્ય આપજો.
Modi ne saram aavvi joie ,😢😢 BJP ni tanasahi hatavo 😢😢sixakone dhasadya benoni koi lagni rakhi nai 😢😢 BJP ni tanasahi hatavo😢😢
છોટાઉદેપુર જિલ્લામાં 1 થી 5 ની. ..283 પ્રાથમિક શાળા ઑ માં એકજ શિક્ષક થી ચાલે છે...!! કુલ ..1100 આસપાસ શિક્ષકો ની ઘટ માત્ર છોટા ઉદેપુર જિલ્લામાં છે..!!!
રોનકભાઈ દિયોદર તાલુકાનું સણાદર ગામ હવે ચોમાસુ આવ્યું અમારી શાળામાં ઓરડો નથી છેલ્લા બે વર્ષથી ખુલ્લામાં બેસીને ભણે છે#હું તો બોલીશ#Raunak Patel
જોરદાર રોનકભાઈ....ખૂબ ખૂબ આભાર🙏
જોરદાર રોનકભાઈ આભાર સાહેબ ઉમેદવારોનો આવજ બનવા માટે
આર્થિક રીતે પછાત બિહાર.રાઝ્ય.સરકારે..હમણાજ
એક લાખ શિક્ષક ની.ભરતીકરીછે
ગુજરાત માં શાળાઓમા..બે લાખ
બેઠકો.્ખલીછે.
સલકારે.. ફરીથી વિચારણા કરી ને
ભરતી.વધારવીજોઇએ
Ronakbhai khub saras...
*સત્યના માર્ગે ચઢાણ થોડા અઘરા હોઈ છે.*
*રખે ને કાલે કોઈ વાદળ વરસે.*
*---અડધે રસ્તે🏹*
32000 + જગ્યાઓ ખાલી છે તો મોટી કાયમી શિક્ષકોની ભરતી કરો.
Keep it up bhai good going on you are darling 😊😊😊😊😊😊😊😊
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષક ની ભરતી કરવામાં આવી નથી 😢😢...😢
ટેટ 1 2 ની ભરતી પણ સાથે જ જાહેર થવી જોઇએ
om shanti
આભાર રોનક ભાઈ
વાહ રોનકભાઈ ! સેલ્યુટ
Jo tamara jevo manas c.m.hoy to j sakya chhe
Abhar sir...
Jay Ho manishbhai sir
સરકારી શાળાઓ એનકેન પ્રકારે કેમ બંધ થાય તે દિશામાં સરકાર અને રાવ સાહેબ કામ કરી રહ્યા છે
Super sir tame bolya 🙏👍👍👍
Om Shanti Om 🙏🙏
મુખ્યમંત્રી રાજીનામું આપે અને વિનોદ રાવ ઘર ભેગો કરો
Va va. Ronak bhai
Thank you...hu to bolish
Vah manishbhai
વાહ રોનકભાઈ
Ronakbhai vaah
ઓમ શાંતિ
Super debate sir
શિક્ષણ મંત્રી , આરોગ્ય મંત્રી ખાસ જાગે !.
તો શિક્ષણ વિભાગ ની જવાબદારી નક્કી કરો
❤❤❤ Ronak bhai❤
76000 gat same 7500? Tukdo nakhyo tukdo
Thnks abp news for supporting tet tat candidate
આ પ્રશ્ન ખરેખર આપણે શિક્ષણ મંત્રી
ને કરવાનો છે શું પહેલા કરતા શિક્ષણ
નું બજેટ ધટયુ છે
કે બજેટ ફાળવવામાં આવે છે
પણ બજેટ બીજે વપરાય છે.
Vehli take kramik bharti karo
32000 શિક્ષકો ની ભરતી થવી જોઈએ
વસ્તી વધે એટલે મહેકમ વધે જ એમાં ઐતિહાસિક નિર્ણય કઈ રીતે કહેવાય
True sir
ગ્રેજ્યુએટ માણસો પરીક્ષા અપાવી શિક્ષક બનાવો, ગ્રેજ્યુએટ માણસ કલેકટર બની સકે શિક્ષક કેમ નહિ
Shabash ronakbhai badha midia jo tamari jem imandari thi potani midia ni imandari batave to janta badhu jane ane jagrut pan bane👍👍👍
સરકાર મારે પ્રશ્નો પુછવુ છે કે પચાસ વર્ષ પહેલા ક્યાં નિર્ણય ન હતા નવા નિર્ણયો લેવાની સી જરૂર છે
રોનકભાઈ પટેલ દ્વારા ખૂબ જ સારા પ્રશ્નો ભાજપ સરકારને પૂછવામાં આવી રહ્યા છે..
Rank sir very good
Saras ronakbhai, tame amara TAT umedvaro mate bolya a mate thanks
Upkar nhi karta.. કેટલાય સમયથી વર્ષોથી ભરતી કરી જ નથી તો શું નવાઈ કરી...
ને પેલો પાસો એમ કે છે કે મારા ધ્યાન પર નથી કે કેટલી ભરતી થય છે તો અભણ ને ક્યો કે શામાટે શિક્ષણ ખાતું લઈ ને બેઠા છો પોતાના ખાતાનિજ ખબર ના હોય તો રાજીનામા આપી દેવાય.....
.khub saras..sachi hakikat aje tame kai che
મુખ્ય વાત શિક્ષકોની કરો ને
પ્રથમિક ની ભરતી પણ આવી જ જોઇએ..
વધારે ભરતી કરો
પરિમલ સાહેબ ને કહેવું છે કે 7500 માં 9.10 માં 3500 અને 11.12 માં 4000 તો વિષય વાઈઝ ભરતી કેટલી આવવાની એતો વિચારો દા.ત સાયન્સ માં 5 વિષય છે તો શું વિષય વાઈજ 300 આપે તો 1500 નિકળી જાય તો આર્સ અને કોમર્સ નું શું થોડી વધારો કરો
ગુજરાત ની પ્રજા માફ નહીં કરે
કમ્પ્યૂટર શિક્ષક ની ભરતી ની જગ્યાઓ જ્ઞાન સહાયક માં ૪૧ છે શું એટલી જ સ્કૂલ માં કમ્પ્યૂટર શિક્ષક ની જરૂર છે બાકી ની સ્કૂલ માં વિધાર્થીઓને કમ્પ્યૂટર શિક્ષક ની જરૂર નથી.
Om shanti natvarbhai
આજ શિક્ષક નુ શહીદ ના લિસ્ટ માં નામ આવવું જોઈએ
કલાશિક્ષકની ભરતી કયારે કરી... ખોટી નો છે.
Puri jagya bjaro to sacha
32000 ખાલી જગ્યા સામે 7500 ની ભરતી એ કેટલા અંશે યોગ્ય???
શિક્ષકોની દશા જોઇને દુખ થાય, પણ મત આપતી વખતે વિચારવું જોઈએ. अब क्या जब चिड़िया चुग गई खेत।
રામચરિત માનસમાં ચૌપાઈ છે:-
का बरसा जब क्रषि सुखाने।
समय चूके पुनि का पछिताने।।
ખેતી સૂકાયા પછી વરસાદ શું કામનો, સમય ચૂકી ગયા પછી પસ્તાવો શું કામનો.
Sabaas...che...ava shikshak ni sahadat ne.😢😢😢
71000 શિક્ષકો ની ભરતી કરો
ચિત્ર વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષક ની ૧૫વર્ષ થી ભરતી નથી થઈ.,.....
ઐતિહાસિક નિર્ણય ૭૫૦૦ તો ગુજરાત સરકાર નો જગ્યા કેટલી ખાલી તેતો જોવ સરકાર ના પ્રવક્તા એવી વાતો કરે વાઘ માર્યો
This is the reallity of Gujarati 😢
ગુજરાત સરકાર દ્વારા ૧૫ વર્ષથી ચિત્ર. સંગીત. વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી.
વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો....
કૉઇ કામગીરી નથી પણ અત્યારે લુખ્ખા તત્વો નો ત્રાસછૅ
namo.saheb.aavyahatasmart shalamabalkosathebethate
Shalabijabivsashalanahti
B.j.p.aavishlaobanavichr
Official Notification Tatkaalik Dhorane Maango.....Official Notification Tatkaalik Dhorane Maango......
Tet-Tat Pass Umedvaaro Ane Gyan Sahayako Gyan Sahayak Yojana To Koipan Bhoge....Koipan Sanjogoma Bandh Karaavajo J....Raddd Karaavajo J..... Gyan Sahayak Yojana Bandh Thashe To Vadhu Kaayami Bharati Aavshe...To Vadhu Umedvaarone Kaayami Bharatino Laabh Malashe.... Etle....Tet-Tat Pass Umedvaaro Ane Gyan Sahayako Gyan Sahayak Yojana To Koipan Bhoge....Koipan Sanjogoma Bandh Jaraavajo J.....Raddd Karaavajo J.....
Parimal trivedi saheb sacha corporation na Aakada leta avajo
અવસાન પામેલ ગુરુ એવા
ભાઈશ્રી કેટલું ભણેલા છે જણાવશો
Aa vikash se.
ગુજરાત રાજ્ય શિક્ષણ નામે ઝીરો સરકારી શાળામા
🙏🙏
Only lolipop chhe😊
વષોવહીગયાશુધીરજ
Ek prakarno lolipop 6 aandolan dabavano prayash 6 kasu nai kare bharti
Super question ronak sir to BJP pravkta govt school vadhare Congress govt banavi alokoe bandha kaairaya chhe
exam aavi joie
Rajya sarkar ke Kendr sarkar Ma MatraGarguate Ke post. Garguare Umedvar Hova jea Je
Tara ma himmat hoi to govt. Ni poll khol
Kaymi no
છટ્ટક બારીજ ગોતે પ્રશ્ન પૂછે એનો જવાબ આપો ને ભાજપ ના મળતીયાઓ
પરિમલ મારા ગામમાં આવીને જો સ્કૂલ ની શું હાલત છે???સાબરકાંઠા.
Bharti calendar aapo
Bjp htavo nhito shikshan khade jse
Atd cped ni bharti kyare thse
તમે પણ જવાબદાર છો
સ્માર્ટ ક્લાસ છે પણ સ્માર્ટ શિક્ષક ક્યા.??????
Bas ek j vaat kayami bharti karo tamam vishayo ma a pan moti sankhya ma
GSRTC Bharti ka boliye na Raunak bhai
Ahsakar vayado karch6 Mahone SAT karvah mateh
ખાલી જાહેરાત નહિ નોટિફેકેશન આપો
Drawing teacher ane vyayam teacher ni Bharti karo