આ સંમેલનમાં અસ્મિતા દેખાઈ કે આછકલાઈ? મનુસ્મૃતિ વાંચી કેટલાએ છે તો એનાં પર આટલી બબાલ?

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 803

  • @kanumakwana3085
    @kanumakwana3085 9 дней назад +10

    દેવાંશી બેન તમારી પત્રકારિતા ને લાખો સલામ

  • @shaileshraniporda4820
    @shaileshraniporda4820 17 дней назад +184

    હુ ક્ષત્રિય છુ . પણ બાબા સાહેબ મારા આદર્શ છે.

    • @Kartikey0
      @Kartikey0 15 дней назад +30

      Karan ke tame educated cho mota bhai tamara jeva loko ni aa desh ne khub jarur che,
      Apdu gujrat em pan khub pachad che sikshan ma.❤

    • @Dineshchandra-q5t
      @Dineshchandra-q5t 13 дней назад +2

      ❤❤❤❤❤very nice 👍

    • @FFSIKARIGAMING
      @FFSIKARIGAMING 12 дней назад +1

    • @vjaymkvana7411
      @vjaymkvana7411 6 дней назад +1

      @@shaileshraniporda4820 wah good saras👍

    • @czpatel5300
      @czpatel5300 6 дней назад +2

      તમારી વિચારધારા ને અભિનંદન ❤

  • @babadevchelavada3372
    @babadevchelavada3372 14 дней назад +21

    સ્ત્રીઓ નું સન્માન સંવિધાન થી જ મળે

  • @ICONICNATURE9
    @ICONICNATURE9 18 дней назад +70

    એ બધા બુદ્ધિનું પ્રદર્શન કરે છે તમારી વાત 100% સાચી છે બેન

  • @adesh4321
    @adesh4321 17 дней назад +34

    પક્ષ , જ્ઞાતિ અને ધર્મ થી પર રહી તટસ્થ આકલન કરવા બદલ અભિનંદન 🎉🎉

  • @czpatel5300
    @czpatel5300 6 дней назад +7

    ખુબજ સારું વિશ્લેષણ બાહોશ પત્રકાર દેવાનશી મેમ

  • @girishm6017
    @girishm6017 17 дней назад +33

    સલામ આપને આપ જેવા પત્રકાર હશે ત્યાં સુધી દેશ અને સંવિધાન સલામત છે અને રહેશે

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 18 дней назад +177

    આજ ના યુગ માં શિક્ષણ ને સારા સંસ્કાર ની જરૂર છે

    • @SR-sn9up
      @SR-sn9up 17 дней назад +6

      Sachi vat Manusmriti sadgavi didhi ne aaj ni Nari free che. Thanks to Dr. Ambedkar. 🎉

    • @PramodRaidas-ik2dr
      @PramodRaidas-ik2dr 17 дней назад

      Great reporting

    • @hindustani4159
      @hindustani4159 16 дней назад +2

      ​@@SR-sn9upte vanchi 6e Manu strti

    • @Myloverj23
      @Myloverj23 13 дней назад

      @@SR-sn9up apne padha hai manusmriti

    • @SR-sn9up
      @SR-sn9up 12 дней назад

      @@Myloverj23 some part - एक लड़की को हमेशा अपने पिता के संरक्षण में रहना चाहिए, विवाह पश्चात पति द्वारा उसका संरक्षक होना चाहिए, पति की मृत्यु के बाद उसे अपने बच्चों की दया पर निर्भर रहना चाहिए. लेकिन किसी भी स्थिति में एक महिला आजाद नहीं हो सकती.
      Aavi anek vato lakhi

  • @lifeexplorer-drkbparmar5080
    @lifeexplorer-drkbparmar5080 18 дней назад +75

    વાહ દેવાંશી જોષી... ધન્ય છે તમારી પત્રકારિતાને

    • @robertfuest007
      @robertfuest007 День назад +1

      Arey bhai e secularism ko kido chhe. Koi dhanya ne paatr nathi.

  • @pareshbhil4173
    @pareshbhil4173 18 дней назад +92

    મહારાણા પ્રતાપ ની જોડે રાણા પૂજા ભીલ હતા

    • @NareshRamabhai
      @NareshRamabhai 13 дней назад +3

      સાચી વાત ...એમને પણ યાદ કરવા જોઈએ..

    • @SanuShaikh-o9h
      @SanuShaikh-o9h 7 дней назад

      Sanchi watch Maharana Pratap Nitakat bheel samaj hathi

  • @gogojogi2964
    @gogojogi2964 17 дней назад +149

    મનુ સ્મૃતિ મનુ ના સંતાનો ઉપર થોપો અમારે તો અમારા બાબા સાહેબ નુ સંવિધાન જ બહુ છે જય ભીમ💪

    • @BHARATGATHA2171
      @BHARATGATHA2171 15 дней назад +5

      બેટા થોડી ધીરજ રાખો પછી આવસે મજા

    • @FindReality-ne3vm
      @FindReality-ne3vm 13 дней назад +3

      @@BHARATGATHA2171 હા નહીં , જે પરસોત્તમ રૂપાલા વખતે વાળી ને ?

    • @jinish7156
      @jinish7156 13 дней назад

      Beta lukhesh​@@BHARATGATHA2171

    • @ghariyadharmendrasinh6709
      @ghariyadharmendrasinh6709 13 дней назад +1

      Manusmruti koi uper thopi nathi.savidhan ma fer far thata rahe chhe te lakhvama gana loko no yogdan chhe.

    • @robertfuest007
      @robertfuest007 День назад

      Taro babo saheb aarakshan ghusadi ne unskilled worker peda kare chhe.

  • @vaghelasunil6727
    @vaghelasunil6727 15 дней назад +14

    વાહ દેવાંશીબને ધન્યવાદ તમારી પત્રકરીતને .

  • @chauhannaran1425
    @chauhannaran1425 13 дней назад +6

    આવા બાવા ઓ ને સાંભળી સાંભળી ને આપણે અહિયા ને અહિંયા રહી ગયા અને હજૂ સાભળશુ તો બની જવાના વિશ્રવ ગુરૂ

    • @NHJadav-tk7kk
      @NHJadav-tk7kk 2 дня назад

      આવા બાવા કહેવાય એનું તો એણે બગાડ્યું પણ એ તમારું પણ બગાડશે.

    • @robertfuest007
      @robertfuest007 День назад

      E bahay darbaar hata.

  • @dhirenjoshi6232
    @dhirenjoshi6232 18 дней назад +72

    એક સુંદર શબ્દ તમે પ્રયોજયો કે, ગુજરાત પોલીસ તમને મારી મારીને મોર બનાવી દેશે એ નવો શબ્દ પ્રયોગ સાંભળીને હસવું આવ્યું સાથે આનંદ પણ ખૂબ થયો.....સરસ જમાવટ બેન આપના પત્રકારીત્વને વંદન...આપના અભ્યાસ બદલ અભિનંદન 🎉

    • @ketanjisir
      @ketanjisir 18 дней назад +2

      આ જુનો શબ્દ છે પોલીસ મોરલો બોલાવે એટલે કે અપરાધી ને એવો મારે કે અપરાધી ઓય માં ઓય માં બોલે એ અવાજ લગભગ મોર જેવો હોય છે એટલે પોલીસ મોરલા બોલાવે એ પ્રસિદ્ધ યુક્તિ છે એ મારા ભાવનગર ની ભાષા છે અને એ મોરલા તમારા સાંભળવા હોય તો ઘરેથી વડલા પાસે રેલવે સ્ટેશનમાં જૂની અંગ્રેજ સમયની પોલીસ ચોકી છે ત્યાં જાવો પોલીસ થર્ડ ડિગ્રી આપતી હોય છે એક બહુ ગુપ્ત રીતે હોય છે

    • @OmkarLinga
      @OmkarLinga 18 дней назад

      SANATANI praja ne NAFOONSAK banavi didhi chhe HATHIYAAR niche mukaavine ... aaje tamari behno ne kaaapi kaaapi ne refrigerator ma mukaayi rahi chhe...
      [[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[

    • @BgIndian-m3c
      @BgIndian-m3c 17 дней назад +7

      वंदन करने से पहले बुध्धीप्रयोग कर लेते ऐसी ही सुफीयानी सलाह आजादी के समय गांधी ने दी थी हीन्दुओ को अहीसा परमोधर्म की लेकिन तब भी धर्मभीरु भोलाभाला हीन्दुने ऐ नहीं सोचा कि ऐ अहीसा परमोधर्म का राग सीर्फ हीन्दुओ को ही क्यो आलापना है गजवा ऐ हीन्द वालो को क्यों नहीं सहीष्णु सीर्फ हीन्दु ही क्यो बने हीन्दुत्व के दुश्मन क्यो नही????????!

    • @ketanjisir
      @ketanjisir 17 дней назад

      @@BgIndian-m3c 🙏👌💫

    • @ashrafdosani9325
      @ashrafdosani9325 17 дней назад

      મૂળા બાંધીને મોરલા કર્યા

  • @AbdulRauf-dt1sg
    @AbdulRauf-dt1sg 18 дней назад +37

    બહેન તમારુ આકલન ખૂબજ સરસ તમો વાસ્તવિક બાબત નો ખ્યાલ રાખવાની વાત જે સમજાવી

    • @maroonenterprise677
      @maroonenterprise677 15 дней назад +2

      Tamari Kom j constitution ne respect nathi karta mann faave em behave kare chhe

  • @parulbambhaniya8932
    @parulbambhaniya8932 17 дней назад +70

    સ્ત્રીઓ માટે બાબા સાહેબ આંબેડકર યોગદાન આપ્યું છે...

    • @usermaybehe
      @usermaybehe 16 дней назад +4

      એજ ને કે સ્ત્રીઓ એ ઘર સંભળાવું જોઈએ એવું કહેતા હતા 😂😂😂
      પુરૂ વાંચી ને લખ

    • @kapadiyavinay2204
      @kapadiyavinay2204 15 дней назад +4

      ​@@usermaybehewp university mathi passout mate aa vidio nathi 😂😂😂😂😂

    • @usermaybehe
      @usermaybehe 15 дней назад

      @kapadiyavinay2204
      તે કઈ book વાંચી ને કહે છે.
      બેવકૂફ ક્યારેક આંબેડકરએ લખેલું સાહિત્ય વાંચી જોજે..
      પણ બીજા ને whatsaap વાળું કહેવાવાળું જિંદગી મા હરામ જો વાંચી ને લખતું હોય..
      જા જઈને વમન મેશરામ કે એવા બીજા લુખવાડા ના video જો...

    • @usermaybehe
      @usermaybehe 15 дней назад

      @kapadiyavinay2204
      પહેલા થોડું વાંચવાનું રાખ.
      વામન meshram જેવા ને સાંભળી હાલી નીકળ્યું.
      ક્યારેક આંબેડકર ને વાંચ મૂર્ખ અને સ્ત્રીઓ વિશે ના વિચારો વાંચ અને પહેલી પત્ની ને કેટલી ગણી હતી એ જો.
      પછી બકવાસ કરવા હાલી આવજે...

    • @Myloverj23
      @Myloverj23 15 дней назад

      😂😂😂😂😂😂 commedy

  • @nitinchauhan1974
    @nitinchauhan1974 12 дней назад +2

    🎉🎉🎉❤❤જય હો આપની સમજણને વંદન

  • @ashvin6257
    @ashvin6257 18 дней назад +107

    મનુસ્મૃતિ વિશે એક એપિસોડ બનાવો જેથી બધાને ખબર પડે શા માટે ડૉ.બાબા સાહેબે સળગાવી હતી ?

    • @Myloverj23
      @Myloverj23 15 дней назад +3

      Savidhan to ketlivar change Thai gayu chhe 80 year shudhi nyay na male to savidhan nu shu kam

    • @Beinghuman03s
      @Beinghuman03s 14 дней назад +5

      ​@@Myloverj23 savidhan nu palan karo to khabar pade bhai, samvidhan nu palan j karva na magya hoy to badhh kharab j laage, baaki samvidha na lidhe j che jetlu pan saru che e, uper vara j palan nathi karta jemna hath ma che palan karava. Nu,

    • @Myloverj23
      @Myloverj23 14 дней назад +2

      @Beinghuman03s savidhan samanta no adhikar aptu nathi sc st OBC .savidhan ma waqt board kya thi avyu aa savidhan thodu chhe ek sathe nyay ne bija ne anyay kem

    • @yashbizparivar
      @yashbizparivar 14 дней назад

      દેવાંશી જોશી મનુસ્મૃતિ ઉપર ખુલીને વિડીયો નહીં બનાવી શકે એના દરેક વીડિયોમાં હિન્દુત્વ બ્રાહ્મણ તત્વ સ્પષ્ટ દેખાય આવે છે, ખરેખર મનુસ્મૃતિ માં જે પાગલપણું લખવામાં આવ્યું છે એના ઉપર નિષ્પક્ષ પણે વાત થવી જોઈએ આશા રાખીએ છીએ જમાવટ એના ઉપર ધ્યાન આપશે

    • @pragneshkumar2517
      @pragneshkumar2517 13 дней назад +2

      @@Myloverj23beta samvidhan banava wada atla smart hatavk time sathe changes joyse a khbr hati atle ama eva pravdhano mukya a tame aagad jata kai badlvu ho to badli sako …..manu smruti ma bhal bhalti ghatiya vato lakhi che a badli sake k tu ….. ane mane a pn khbr che na to te manusmruti vanchi hase aakhi ek pn vaar na to aapdu bandharan vaychu hase aakhu pn tamara jeva loko har sadi ma jova made j che 😂

  • @bhogilalsolanki1417
    @bhogilalsolanki1417 14 дней назад +3

    ધન્યવાદ.... દેવાંશીબેન જોશી આપ ખુબ જ્ઞાની છો આપ દરેક સમાજો ને ખુબ સરસ રીતે બધી જ જ્ઞાતિ નાં ઇતિહાસ મોઢે કરી ને લાઈવ કરો છો તેથી બેન આપની પત્રકારિતા ને ખુબ ખુબ ધન્યવાદ.

  • @raajpatel4165
    @raajpatel4165 16 дней назад +9

    તમારી ચેનલ ને ફોલો કરવાનું કારણ ...તમારી સાચી પત્રકારિતા છે....દેવાંશી બેન...🙏

    • @NHJadav-tk7kk
      @NHJadav-tk7kk 2 дня назад

      એક હજાર ટકા.એમની પત્રકારિતા માટે માન છે.

    • @robertfuest007
      @robertfuest007 День назад

      Bhai e sachi nahi khoti patrakarita kare chhe.

  • @jitudesai3702
    @jitudesai3702 18 дней назад +59

    *કાલિદાસ બાપુ ને આવી રીતે જાહેર માં ઉત્તેજના સભર ભાષણ ના આપવું જોઈએ અમુક લોકો સાધુ જે બોલે એ સાચું સમજીને આંધળું અનુકરણ કરીને પોતાને અને આખાય સમાજ ને ગંભીર નુકશાન પહોંચાડે છે*
    *શાસ્ત્રો માં તો બધું લખ્યું છે કાલિદાસ બાપુ માં છે તાકાત સાચું બોલવાની આજે ગરીબો અને લાચાર લોકો પર થતા અત્યાચાર વિશે બોલો ,સરકાર જે રીતે પ્રજા ના માથે આડેધડ ટેક્ષ નાખી રહી છે ,પબ્લિક મોઘવારી માં પીસાઈ રહી છે ,સામાજિક મૂલ્યો નું અધ: પતન થઈ રહ્યું છે ,ચારેબાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ,ડોકટરો રાક્ષસ થઈ ગયા છે ,દારૂ ની રેલમછેલ છે ,જુગાર ના અડ્ડાઓ છે દેહ વ્યાપાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે તો આવા ગંભીર વિષય પર દરેક સમાજ નું ઉત્થાન થાય એવું બોલવું જોઈએ*
    *અને સાચા ક્ષત્રિયો ને બંદૂક ની જરૂર નથી ,ભલે ક્ષત્રિય સમાજ ને ખોટું લાગે પણ જેવી રીતે મહારાણા પ્રતાપ ,કે પૃથ્વીરાજ થઈ ગયા એ સમય અને આજનો સમય અલગ છે ,તે વખતના ક્ષત્રિયો માં બેન ,દીકરી અને ગાય ના વહારે જતા ત્યારે તે કઈ સમાજ ની છે એ જોતા ન હતા ,અત્યારે બધું નામ નું રહી ગયું છે સાપ જતાર્યા અને લિસોટા રહી ગયા , માટે આવું ભાષણ આપીને ઉત્તેજના ના ફેલાવી જોઈએ નહીંતર દરેક સમાજ માં અરાજકતા ફેલાઈ જશે*

    • @pcrana8383
      @pcrana8383 18 дней назад +2

      Good comment. Desai saheb

    • @sikandarmomin3988
      @sikandarmomin3988 18 дней назад +1

      Ghanuj Sara's sachi vaat

    • @vjaymkvana7411
      @vjaymkvana7411 18 дней назад +2

      100%sachi vat che

    • @vijaychavda3528
      @vijaychavda3528 18 дней назад

      બાપુ પંપ મારે છે. કાયદો અડી જાશે. કાયદો બધાનું રક્ષણ કરે છે. હથિયાર લેવાની જરૂર નથી. પેન લેવાનું કહો. તમે પંપ મારીને વિયાજાશો ભોગવશે બીજા.

    • @GajendraParmar-dj6rq
      @GajendraParmar-dj6rq 18 дней назад +2

      Aa bava'o ne ane bava'o na bava'o ne bapu - bapu kahine tatha maalpuda khavdaavi ne tame j ftt'wya chhe bhai

  • @jadejahardevsinh8796
    @jadejahardevsinh8796 18 дней назад +68

    આ હલકો છે રાજ સેખાવત

  • @sureshrathod4095
    @sureshrathod4095 14 дней назад +2

    દેવાંશી બેન તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @nareshbhaipunghera3955
    @nareshbhaipunghera3955 15 дней назад +2

    જય ભીમ દેવાંશી બેન

  • @ThakkarNarendrakumar
    @ThakkarNarendrakumar 18 дней назад +29

    દેવાંશી બેન તમારી વાત સાવ સાચી છે

  • @hamirbhaisolankihamirbhais3752
    @hamirbhaisolankihamirbhais3752 12 дней назад +2

    બહેન આંખ ખોલાવે છે એ બહુત સારુ કામ કરે છે બહેન

  • @sureshbarotamreli
    @sureshbarotamreli 18 дней назад +13

    તમે જીવન જીવ્યું છે અને જીવન ને માણ્યુ હોઈ એવું લાગે છે...❤

  • @arvindmaru3249
    @arvindmaru3249 17 дней назад +7

    વાહ! બેન તમારા જેવા પત્રકાર અને પત્રકારિત્વ ને સલામ,🙏

  • @BharatbhaiKhuman-m3r
    @BharatbhaiKhuman-m3r 17 дней назад +6

    વાહા તમારી પત્રકાર થી,દીલ સલામ છે,❤ કાયદા ઊપર કોઈ નથી, આપણું દેશ સંવિધાન છે,

    • @NHJadav-tk7kk
      @NHJadav-tk7kk 2 дня назад

      જય ભીમ.જય સંવિધાન

  • @valabhaivanol2263
    @valabhaivanol2263 13 дней назад +1

    અદભુત કામ.. લોકતંત્રની આ ખરા અર્થમાં ચોથી જાગીર

  • @makvanaRamesh-l3n
    @makvanaRamesh-l3n 12 дней назад +2

    જય ભીમ

  • @PravinbhaiBaraiya-h8v
    @PravinbhaiBaraiya-h8v 18 дней назад +16

    દેવાનશીબેન ધનછે તમને

  • @dodiyakalyansinh6118
    @dodiyakalyansinh6118 15 дней назад +3

    હથિયાર તો અમારી ભવાની છે.... ધર્મ માટે અને. સંસ્કૃતિ માટે

  • @govindbhaiparmar2906
    @govindbhaiparmar2906 10 дней назад +1

    વાહ બહેનજી‌ સેલ્યૂટ‌.

  • @rameshmaheshwari4492
    @rameshmaheshwari4492 17 дней назад +27

    મનુસ્મૃતિ મા વિશેષ સમુદાય ને સ્કૂલ માં શિક્ષક બનવાનું કાયમ આરક્ષણ હતો,
    જે સંવિધાન મા બધા ને સમાન હક્ક મળ્યો છે.

    • @Chanakyaniti-nj9bl
      @Chanakyaniti-nj9bl 15 дней назад

      મનુસ્મૃતિ નો શ્લોક નંબર જણાવવા વિનંતી

  • @Dhimantkumar..
    @Dhimantkumar.. 12 дней назад +3

    Salute to your journalism Sister..

  • @ranjeetsinghdamor6162
    @ranjeetsinghdamor6162 15 дней назад +14

    B.R Ambedkar's words, "You should be Indians first, Indians last, and nothing else but Indians❤❤

  • @bakuldhumda
    @bakuldhumda 16 дней назад +7

    પત્રકાર આપ બન્યા એટલે બહુ આનંદ થાય છે કારણકે સચોટ અને શાચી માહિતી આપો છો

  • @ravalajay8966
    @ravalajay8966 18 дней назад +10

    નિડર,નિષ્પક્ષ, અને સાચી વાત કરી આપે 👏💪😎

  • @Ambalal-zz5ie
    @Ambalal-zz5ie 18 дней назад +16

    બાપુ કૃષ્ણકુમાર સિંહજી ને બાપુ વાંચવા આનંદ આવશે

  • @jituvaghela7047
    @jituvaghela7047 10 дней назад +1

    આપનો ખુબ ખુબ આભાર

  • @Bhau58480
    @Bhau58480 18 дней назад +26

    Desh ma samvidhan j chaalse✌✌✌✌✌✌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Chanakyaniti-nj9bl
    @Chanakyaniti-nj9bl 15 дней назад +12

    1:06 ગુજરાત પોલીસ મારી મારીને મોર બનાવી દેશે😂😂😂😂😂😂 મજા આ ગયા😂😂😂

  • @rohitninama8824
    @rohitninama8824 18 дней назад +37

    wah ben...
    જોરદાર શબ્દો અને શાનદાર રજૂઆત 🎉

  • @VijayVanjara-y4q
    @VijayVanjara-y4q 17 дней назад +18

    મનુસ્મુર્તિ મુર્દાબાદ.

    • @hindustani4159
      @hindustani4159 16 дней назад +4

      Manu stri ti vanchi 6e
      😂😂😂😂
      Aa jetala virodh kare 6e aemne khaber nathi ke shu 6e ae

    • @rajuolakiya3198
      @rajuolakiya3198 16 дней назад +2

      ​@@hindustani4159 ઢોલ🥁, ગવાર🙍, શુદ્ધ ( sc,st obc), નારી 💃 તાડ (માર) ને કે અધિકારી.
      - મનુસ્મૃતિ

    • @Chanakyaniti-nj9bl
      @Chanakyaniti-nj9bl 15 дней назад +1

      ​@@rajuolakiya3198આ રામચરિત માનસ માં લખ્યું છે😂😂😂 મનુસ્મૃતિ માં કેટલામાં નંબરનો શ્લોક છે તે જણાવો😂😂😂

  • @nareshbhaipunghera3955
    @nareshbhaipunghera3955 15 дней назад +5

    બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિ નું.દહન કર્યું હતું

  • @rameshmaheshwari4492
    @rameshmaheshwari4492 17 дней назад +26

    મહિલાઓ એ મનુસ્મૃતિ વાંચવી જોઈએ,
    બાબાસાહેબ/ જયોતિરાવ ફુલે એ એમને કેમ આઝાદ કરાવયા?

  • @DevjibhaiParmar-bl8ii
    @DevjibhaiParmar-bl8ii 17 дней назад +1

    વાહ બહેન વાહ બહુ બહુ ધન્યવાદ

  • @rahulbhadarka5419
    @rahulbhadarka5419 15 дней назад +1

    સલામ છે બેન ની પત્રકારિકતાની 👍🙏

  • @narendra_9662
    @narendra_9662 14 дней назад +1

    જય ભારત જય સંવિધાન જય ભીમ

  • @Dasharthsinh-17
    @Dasharthsinh-17 16 дней назад +1

    બહેન સાચું બોલ્યા મનું સ્મૃતિ પવિત્ર છે. સજા દેવા માટે નું એક સીધું સંવિધાન છે જે ગુનેહગાર હોય એને માટે

  • @shantilaljiyaviya1658
    @shantilaljiyaviya1658 17 дней назад +4

    Devanshi ben Joshi is a brave and bold well learned patrakar.Only good patrakars can give true information regarding Law and order.Salute for truth revealing.

  • @GreatMaratha-z6f
    @GreatMaratha-z6f 18 дней назад +10

    અરે વાહ ખૂબ સરસ દેવાંશી બેન

  • @veljisiju4013
    @veljisiju4013 15 дней назад +1

    જય ભીમ જય સંવિધાન 🙏🙏🙏

  • @ruturajpandor
    @ruturajpandor 18 дней назад +19

    બાબા સાહેબે મનુસ્મૃતિ ને કેમ સળગાવી હતી

    • @rajuolakiya3198
      @rajuolakiya3198 16 дней назад +2

      ઢોલ🥁, ગવાર🙍, શુદ્ધ ( sc,st obc), નારી 💃 તાડ (માર) ને કે અધિકારી.
      - મનુસ્મૃતિ

  • @dashrathbhaikantibhai7383
    @dashrathbhaikantibhai7383 2 дня назад

    જે ને ધર્મના ધંધા વાળા લોકો એ ધર્મ બચાવુ જોઈએ બીજા લોકો ધંધો અને ભણવા ઉપર ધ્યાન આપવું જોઈએ

  • @KMBagada
    @KMBagada 18 дней назад +9

    વાહ બેન આપે ખૂબ જ સરસ વાત કરી છે

  • @NCKhan-wu9fu
    @NCKhan-wu9fu 18 дней назад +3

    Excellent, awesome analysis. 🎉🎉
    Excellent,Gujarati vocabulary.

  • @360degreestudy4
    @360degreestudy4 18 дней назад +21

    આપણે હજી "We the pepople of India" ના ભાવ ને નથી સમજી શક્યા એટલે જ ૨૫૦ વર્ષ ગુલામ રહ્યા હતા ...

    • @Dh-xe7jw
      @Dh-xe7jw 18 дней назад

      250 ny 1250 varsh

    • @bhupenmaru
      @bhupenmaru 18 дней назад

      મુઠ્ઠીભર વિદેશી એક હજાર વર્ષ રાજ કરી ગયા..

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 18 дней назад +1

      Aa vakay bharat na loko mate lakhayu j nathi....kadach bharat na loko eva che j nathi ..

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 18 дней назад +2

      Gulam raheva ne j layak che ne pan

  • @JagdishRathod-r3e
    @JagdishRathod-r3e 11 дней назад

    બીજેપી નાં શાસનમાં આવ્યા બાદ ધીમે ધીમે પરંતુ ચોક્કસ રીતે સંવિધાન ને ખતમ કરવા માટે પ્રયત્ન ચાલું છે ઈન્દીરા ગાંધી જો પ્રધાનમંત્રી બન્યા એ સંવિધાન માં મહિલાઓને પુરૂષના સમકક્ષ અધિકાર આપવામાં આવ્યાં છે એનું પરિણામ છે બાકી મનુસ્મૃતિ માં ફક્ત બ્રાહ્મણો ને બધા સમાજ ઉપર ગણાવ્યા છે મહિલાઓ માટે સમાન અધિકાર વાત કરતું નથી

  • @Indian62469
    @Indian62469 18 дней назад +11

    ખુબ ખુબ આભાર બેન શ્રી સચોટ માહિતી અને નિષ્પક્ષ પત્રકાર 🎉

  • @Banty2178
    @Banty2178 13 дней назад +1

    ધન્ય છે બેન તમને ..
    આવા પત્રકારો જો દેશ માં હોય તો આજે આવી પરિસ્થિતિ ના હોય😂😂

  • @shaileshpatel5538
    @shaileshpatel5538 18 дней назад +41

    આ ક્ષેત્રીયો મહારાણાપરતાપ ને સમજ્યા નથી.

    • @dodiyagautam9345
      @dodiyagautam9345 18 дней назад

      દરેક સમાજ માં તમારા હાર્દિક પટેલ જેવા હોય છે... વધારે સિરિયસલી ન લેવું..

    • @dodiyagautam9345
      @dodiyagautam9345 18 дней назад +15

      પાટીદાર પણ સરદારે ને કેટલાં સમજી શક્યા...?

    • @jaygk2200
      @jaygk2200 18 дней назад +4

      Lakhta sikho

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj 17 дней назад

      આ લોકશાહી છે રાજાશાહી નથી, અત્યારે ઘરે ઘરે બધા ક્ષત્રિયો જ છે. જો કોઇ લુખાગીરી કે દાદાગીરી કરશે તો માર મારી ને હાડકા તોડી નાખવામાં આવશે, મોર બનાવી દેવામાં આવશે

  • @mdindor
    @mdindor 12 дней назад

    Good explanation and presentation ....it requires lots of courage.

  • @harshil2553
    @harshil2553 17 дней назад +4

    જ્યાં સત્તાધીશો આવુજ થાય એવું ઇચ્છતા હોય એવુ લાગે છે... બાકી દેશમાં વારતહેવારે આવા ભાષણ થાય છે..

  • @narsinghchoudhary822
    @narsinghchoudhary822 14 дней назад

    देवांषी बहन अपने दिल खुश कर दिया, बहुत अच्छी पत्रकारिता किया

  • @baldevssolanki614
    @baldevssolanki614 17 дней назад

    બહેનજીનુ ખુબ સરસ વિશ્લેષણ.

  • @arteducation491
    @arteducation491 17 дней назад

    વાહ દેવાંશિબેં.... ખૂબ સરસ સમજાવટ with જમાવટ

  • @henrysakaria5887
    @henrysakaria5887 14 дней назад +1

    Dear, sister I appreciate your understanding .

  • @shaikhriyaz5785
    @shaikhriyaz5785 18 дней назад +10

    સરલ સચોટ અને ધારદાર પત્રકારત્વ

  • @miteshmakavana6071
    @miteshmakavana6071 17 дней назад +2

    Khare khar devansi ben tame nidar patrkar cho a joy ne khub anand thay che 🙏🙏🙏💪💪🙌

  • @SSolanki-x4g
    @SSolanki-x4g 18 дней назад +13

    બહેનજી દિલથી❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ક્રાંતિકારી જય ભીમ

    • @vijaydodiya3484
      @vijaydodiya3484 18 дней назад

      આયા થી જ બધો વાદ થાય છે જય ભીમ ની જગ્યા એ જય સંવિધાન
      કદાચ બાબા સાહેબ ને પણ સારું લાગત

    • @ashrafdosani9325
      @ashrafdosani9325 17 дней назад

      જયભીમ જય સંવિધાન

  • @jayshreeparmar6665
    @jayshreeparmar6665 17 дней назад +1

    વાહ વાહ શું વાત કરી છે આજે લોકતંત્ર ની

  • @angarbhaidamor5687
    @angarbhaidamor5687 18 дней назад

    જોરદાર જમાવટ. 20:09 🎉🎉

  • @manilalparmar8671
    @manilalparmar8671 17 дней назад +1

    Akdum spasht... Shabash.... Abhinandan.... Jay Hind.. Bharat mata ki jay.... Jay Jay Samvindhan..... ❤❤❤❤❤

  • @taufikvahora5478
    @taufikvahora5478 17 дней назад +8

    મારી મારી ને મોર બનવી દેશે 😭😭😭

  • @arteducation491
    @arteducation491 17 дней назад +3

    મનુસ્મૃતિ અને એને માનવા વાળા બંને ને સળગાવી દો

    • @ashrafdosani9325
      @ashrafdosani9325 17 дней назад +2

      ભાગવત ગીતા પણ પાછલા કર્મો ને કારણે વિશેષ જાતિ મા જન્મ થાય એવુ કહે છે.એનુ શુ?

    • @ArvindDave-nq7hh
      @ArvindDave-nq7hh 16 дней назад +1

      Manu jindabad

    • @rajuolakiya3198
      @rajuolakiya3198 16 дней назад +2

      ​@@ashrafdosani9325 bhagvatgeeta brahmano banavi che bhagwane nahi

    • @hirenaparnathi2012
      @hirenaparnathi2012 13 дней назад

      ​@@ashrafdosani9325 laav link kya lakhyu page number aap

    • @MayurVala-i7t
      @MayurVala-i7t 12 дней назад

      ​@@rajuolakiya3198Nikal ganda geeta vachi to le tara jeva keylau avya ne gaya khabardar kai krushn geeta viche bolyo to

  • @nileshkumarmakwana3320
    @nileshkumarmakwana3320 16 дней назад +1

    Devanshi ben your thoughts are very high, you are really Indian, thank you for this program🙏

  • @jatinpatel9086
    @jatinpatel9086 18 дней назад +2

    Sacchai no bijo sabd jamawat news
    I selute all of them on jamawat news
    Only one in india jamawat ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MukeshParmar-n4n
    @MukeshParmar-n4n 18 дней назад +5

    સરસ બેન સર 👌👌જય ભીમ

  • @galchrnarustatus8192
    @galchrnarustatus8192 18 дней назад +2

    વાહ..!!! દેવાંશીબહેન

  • @vagheladilipsinhbol515
    @vagheladilipsinhbol515 18 дней назад +6

    આ દેશ માં બે ચાર ચોપડી ભણેલા ધારાસભ્ય બની શકે છે..

  • @chandansinghdabhi6156
    @chandansinghdabhi6156 17 дней назад +4

    કાલિદાસ બાપુ સાચું જ બોલ્યા છે લોકશાહી આયા પછી રાજપૂતોએ આટલું બલિદાન આપ્યું તેનાથી દેશ આઝાદ થયો પણ રાજપૂતોનું અત્યારે હાલ કોઈ પણ તું તારે કરે અને ગાળો બોલી શકે છે અને રાજપૂત ને દૂર ધણી કરી શકે છે આટલું બલિદાન આપ્યા પછી પણ જેમ કે અમુક અમુક ગામની અંદર તો રાજપૂતો નહીં હાલત ખરાબ છે

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj 17 дней назад

      આ લોકશાહી છે રાજાશાહી નથી, અત્યારે ઘરે ઘરે બધા ક્ષત્રિયો જ છે. જો કોઇ લુખાગીરી કે દાદાગીરી કરશે તો માર મારી ને હાડકા તોડી નાખવામાં આવશે, મોર બનાવી દેવામાં આવશે

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj 17 дней назад

      આ લોકશાહી છે રાજાશાહી નથી, અત્યારે ઘરે ઘરે બધા ક્ષત્રિયો જ છે. જો કોઇ લુખાગીરી કે દાદાગીરી કરશે તો માર મારી ને હાડકા તોડી નાખવામાં આવશે, મોર બનાવી દેવામાં આવશે

    • @PIndian-ff7wj
      @PIndian-ff7wj 17 дней назад

      આ લોકશાહી છે રાજાશાહી નથી, અત્યારે ઘરે ઘરે બધા ક્ષત્રિયો જ છે. જો કોઇ લુખાગીરી કે દાદાગીરી કરશે તો માર મારી ને હાડકા તોડી નાખવામાં આવશે, મોર બનાવી દેવામાં આવશે

  • @maharshihuman1325
    @maharshihuman1325 12 дней назад

    Ben you are voice of God 🙏😊

  • @kanubhaivala4001
    @kanubhaivala4001 14 дней назад

    Vah devanshiben khare khar tame bahuj sachu kaho chho selut chhe tamane 🙏🙏🙏

  • @dilipsinhsisodiya4127
    @dilipsinhsisodiya4127 13 дней назад

    Wow...Divyanshi mam..u r right

  • @bharatchaudhary4384
    @bharatchaudhary4384 18 дней назад +5

    સાચી વાત છે...

  • @SavjibhaiDhrangi
    @SavjibhaiDhrangi 18 дней назад +2

    Koti koti vandan benji

  • @MrJchoksi39
    @MrJchoksi39 17 дней назад +4

    Constitution First
    🎉🎉🎉

  • @payalfashion4106
    @payalfashion4106 14 дней назад +1

    Good job God bless you

  • @dr.shankarprajapati3794
    @dr.shankarprajapati3794 17 дней назад

    સરસ સમ્યક દર્શન

  • @sonalire-grinding9510
    @sonalire-grinding9510 18 дней назад +1

    બવ સરશ ધન્ય સે આપની શોસને

  • @LakhanRathod-y5d
    @LakhanRathod-y5d 18 дней назад +3

    Tamari sachi ❤ vat ne dil thi salam

  • @BhailalParmar-fl5lo
    @BhailalParmar-fl5lo 18 дней назад +7

    Good સુંદર ભાષામાં સમજાવ્યું જય ભીમ સાહેબ જય બસપા

    • @naitikparmar3879
      @naitikparmar3879 17 дней назад

      Jay bhim dil se kaheta hu par BSP to khatam maayawati modi ko indirect support karti hay 2024 ka election me mayawati india ko support bkarti to aaaj india ki sarkar hoti

  • @vishnusutariya9098
    @vishnusutariya9098 18 дней назад +2

    your work is workship 👏🙏🙏🙏🙏

  • @vipulRgvc
    @vipulRgvc 18 дней назад +11

    Jai bhim Namo budhhay Jai bharat Jai samvidhan.

  • @sunilsamudre3174
    @sunilsamudre3174 11 дней назад

    વૈચારિક.

  • @thakarsiparmar96
    @thakarsiparmar96 День назад

    જેને સમાનતા વાળું બંધારણ ન ગમતું હોય તો એ ન ગમવા વાળા નો સવાલ. છે.

  • @Scienceis_life
    @Scienceis_life 17 дней назад +1

    The video the news is truly amazing ❤❤❤❤

  • @MUNDHVA123
    @MUNDHVA123 17 дней назад +3

    મનુ સ્મૃતિ ના વાંચનાર લોકો પણ જાણે અજાણે તેને અનુસરે છે