બહેન આજનો મુદ્દો બહું જ સંવેદનશીલ હતો આ રસ્તે રખડતાં હવસખોરો ને કાયદા કાનૂન નો ડર જ નથી રહ્યો આવા હરામી લોકોને તાલીબાની સજા થવી જોઈએ એમનાં ટુકડાં કરી દેવા જોઈએ પણ નાં આપણે ત્યાં તો આરોપી ને ફાંસી ની સજા મળે ત્યાં સુધી તો આરોપીની આખી જિંદગી પુરી થઈ જાય છે પછી ક્યાંથી સંવિધાનમાં વિશ્વાસ રહે કંઈક તો એવો દાખલો બેસાડવો જોઈએ સરકારે કોઈ બહેન દિકરી સામે આંખ ઊંચી કરતા પણ ૧૦૦ વાર વિચાર કરે નરાધમો આજે કોઈ પણ સ્ત્રી સુરક્ષિત નથી એટલે તો માં બાપ દિકરીને બહું ભણાવતા નથી કારણ કે એમને આવાં હવસખોરો નરાધમોનો ડર લાગે છે અત્યારનાં સમયમાં ગમે ત્યાં બહેન દિકરીની છેડતી થતી હોય છે બસ માં ટ્રેનમાં પણ અત્યારનાં ખોખલા માણસો તમાશો જોઈ રહ્યા હોય છે કોઈ એને ટોકતા નથી કે ભાઈ આ શું કરે છે હમણાં જ અમદાવાદ મેટ્રોમાં એક છોકરો જાહેરમાં હસ્તમૈથુન કરી રહ્યો હતો પણ કોઈ મર્દ માણસ નહોતો કે એને સબક શીખવાડે આવાં લોકો ને જાહેરમાં મારી મારી ને ધૂળ કાઢી દેવી જોઈએ પણ નાં બધાં જ લોકો તમાશો જોતા રહ્યા.આપણે વધતાં જતાં આધુનિક સમયમાં એટલાં આગળ વધી ગયાં કે આપણામાં ખોટું થતું રોકવાની કે સાચું બોલવાની હિંમત નથી આપણે એટલાં ખોખલા અને નિર્દયી થઈ ગયાં છીએ કે જ્યાં સુધી આપણા ઘર સુધી નાં આવે ત્યાં સુધી આપણે કંઈ બોલતાં નથી પણ શું ખબર આજે એમની સાથે થયું કાલે આપણી બહેન દિકરી સાથે પણ થશે." જ્યાં સુધી આ દેશમાં ગાય અને સ્ત્રી ઉપર અત્યાર થતાં રહેશે ત્યાં સુધી આ દેશ આગળ નહીં વધી શકે "....
શું આપ ને એવું નથી લાગતું કે બળાત્કાર ગુજાર્યો હોય તેવા વ્યક્તિને એવી સજા ફટકારવી જોઈએ કે અન્ય કોઈપણ વ્યક્તિ એવું જઘન્ય કૃત્ય કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરે. શું કાયદામાં સંશોધનની જરૂર નથી?
Salute to your compassion n sincere emotions n honest analysis. Blessings be upon you n your team.... Continue to be the same without losing hope, a day will come when things will sure improve n your efforts will prove fruitful Thanks for giving us good analysis n points to ponder...
આપણો દેશ અને દેશ નિ પ્રજા મા કોઇ વિઝન જ નથી રહ્યુ જે હકિકત મા છે જ નહિ તેના માટે જ્યારથી માનવ વિચારતો થયો સમજતો થયો ત્યારથી લડે જ રાખે છે ક્યાક ધર્મો માટે ક્યાક જાતિ માટે ક્યાક રુપિયા માટે તો ક્યાક સત્તા માટે પણ 90% પ્રજાનું કોઇ વિચારવા વાળૂ છે જ નહિ....😂😂😂
Dewanshi joshi ben mene aapko phone kiya thaa muje jamawat ka analysis or podcast program deli dekhne he or aage mere friend bhi karta hu or vho bhi dekhte he.muje kiya karna hoga analysis deli asani mil jaye.ben uska jawab dena.hum asani se Dewanshi joshi ben ka analysis dekh sake.....dewanshi ben hum news 24.ke program rastra ki baat..sabse bada sawal or mahol kiya he ye program dekhte he.rojana jba hum you tube per likhte he Turat hi program aa jata he screen per is asani se analysis or podcast humko asani se dekhne ko mile.aap nahi Mano jub se jamawat me aapko analysis dekhta hu tub se esa Lagat aapki chenal bhetrin sacchai Batali he.esa kardo jesa hum dewanshi joshi ben like ese hi analysis or podcast aajaye esa karna ben.
Dewanshi news ka message aa jata he usi traha analysis or podcast ka message sabhi sunnewalo asani se mil jaye.esa karo.mere frind ko bhi nahi milta he unko muje sher karna padta he is liye kal aapko phone karuga aap uska solution nikal dena.tum jo kahege vho karege ben.
Devanshi ben....aa dikri nu dukh joyne rdu ave chhe...pan aaje chare taraf anyay j anyay joy rhi chhu.. Hu 1 kachchni sikshak bahen chhu. Mari badli thay gyi chhe. Mehkam puru 50 % jalvay chhe to pan hu chhuti na thay ane Mari junior lagvag thi chhuti thay gy...10 vars thi kutch ni bhumi ne ma Saman prem aapyo teno aa rite bdlo aapyo mne.mari jevi ketliye behno ane bhaiyo aa dukh Sahan Kari rahya chhe...400 ni andar aankdo chhuta thavano hova chhata aa loko rajkaran Kari aakhu kutch Khali thatu hoi em lakhe chhe...amne Tamara jeva Sacha Manas ni jarurat chhe.please help us ben
बेन दारू छोडवो ऐते अनापर निर्भर छे बेन में जोयू के दारू तमे पीवो तया सुधी ठीक छे पण तमने दारू पीवा लागे पछी तमे रोकी सकसो नय पण दारु छूटीजाय छे जो तमे सोडवा मागो तो आना थी कय थतु नथी हू चालीस वर्ष नो थयो छू अने में खुद पर रीसच करी छे बेन आ बधा नटक करे छे कम के गमे तेवो दारू पीवे ने तोय ऐ भान नथी भुलतो पण वधु पीय जाय तो बेहोस थय जाय छे पण भान तो कोय काणे भुलतो नथी आ जेभी कहता हसे ने ई बधा नफट छे
बेन दारू ऐक आड छे तेना थी ते छूटी जाय छे पण भान भुलीजाय ते जुठु छे केम के हु अतीयारे कलकता मा छु अने अहीया दारू नी छुट छे पण तोय हु पीवा मागतो नथी केम के तमने खुद ने खबर छे के मारे पीवो होय तो ज पीवाय बीजा ना बाना बतवसो नहीं जे आवा कम करे छे ऐ नफट छे बेन दारु कय करतो नथी केम के नफट कोय दीवस सुधरतो नथी ऐटले दारू ना बाना बतवसो नहीं ऐम ने सामडा फाडी नाखो तो सुधरसे बेन हु आ कुरता भरुच मा थयु तेना हीत मा कहू छू
Bjp na raj. Ma ghani badhi nirbhay mot ne bheti che.dahod na apradhi nu su thayu aaje koi sarkar ne saval nathi puchtu .kale biji nirbhaya marche.tiyare fari samachar vato thase.pan a nu aj
Om shanti પંરમ ક્રુપાળુ પરમાત્મા દિકરી ના આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના
દેવાંશી જી આપ ખરેખરમાં એક માં છો, જે એક દીકરી ની પીડા સમજી શક્યા. સલામ છે આપને.
ધન્ય વાદ જમાવટ ન્યુઝ ❤ સત્ય ની સાથે 🙏
Om Shanti my sweet Nani dhingali 🙌🏻🙏🏻💐💐😥 aava loko ne fasi j aapvi joiae ma'am. Hu aek var cm banish ne ....🥺🙈
Great Devanshiben
આ બધુ દેશ ગતૉમા જઈ રહ્યાના ચિન્હો બતાવે છે
દારૂબંધી એક પૈસા બનાવવા નું મહત્વ નું પાસુ છે અને દંભી દારૂબંધી એક ભ્રષ્ટાચાર માટે ખૂબ મોટી મહત્વ ની કડી છે
17 વર્ષ પછી હવે કચ્છમાંથી વતનમાં જવા છુટા કરો એ પણ નિયમ પ્રમાણેજ માંગીએ
બહેન આજનો મુદ્દો બહું જ સંવેદનશીલ હતો આ રસ્તે રખડતાં હવસખોરો ને કાયદા કાનૂન નો ડર જ નથી રહ્યો આવા હરામી લોકોને તાલીબાની સજા થવી જોઈએ એમનાં ટુકડાં કરી દેવા જોઈએ પણ નાં આપણે ત્યાં તો આરોપી ને ફાંસી ની સજા મળે ત્યાં સુધી તો આરોપીની આખી જિંદગી પુરી થઈ જાય છે પછી ક્યાંથી સંવિધાનમાં વિશ્વાસ રહે કંઈક તો એવો દાખલો બેસાડવો જોઈએ સરકારે કોઈ બહેન દિકરી સામે આંખ ઊંચી કરતા પણ ૧૦૦ વાર વિચાર કરે નરાધમો આજે કોઈ પણ સ્ત્રી સુરક્ષિત નથી એટલે તો માં બાપ દિકરીને બહું ભણાવતા નથી કારણ કે એમને આવાં હવસખોરો નરાધમોનો ડર લાગે છે અત્યારનાં સમયમાં ગમે ત્યાં બહેન દિકરીની છેડતી થતી હોય છે બસ માં ટ્રેનમાં પણ અત્યારનાં ખોખલા માણસો તમાશો જોઈ રહ્યા હોય છે કોઈ એને ટોકતા નથી કે ભાઈ આ શું કરે છે હમણાં જ અમદાવાદ મેટ્રોમાં એક છોકરો જાહેરમાં હસ્તમૈથુન કરી રહ્યો હતો પણ કોઈ મર્દ માણસ નહોતો કે એને સબક શીખવાડે આવાં લોકો ને જાહેરમાં મારી મારી ને ધૂળ કાઢી દેવી જોઈએ પણ નાં બધાં જ લોકો તમાશો જોતા રહ્યા.આપણે વધતાં જતાં આધુનિક સમયમાં એટલાં આગળ વધી ગયાં કે આપણામાં ખોટું થતું રોકવાની કે સાચું બોલવાની હિંમત નથી આપણે એટલાં ખોખલા અને નિર્દયી થઈ ગયાં છીએ કે જ્યાં સુધી આપણા ઘર સુધી નાં આવે ત્યાં સુધી આપણે કંઈ બોલતાં નથી પણ શું ખબર આજે એમની સાથે થયું કાલે આપણી બહેન દિકરી સાથે પણ થશે." જ્યાં સુધી આ દેશમાં ગાય અને સ્ત્રી ઉપર અત્યાર થતાં રહેશે ત્યાં સુધી આ દેશ આગળ નહીં વધી શકે "....
નેતાઓને ડર હશે કારણકે છેડતી રેપ વગેરે એમના સગા વગેરે પણ કરતા હોઈ છે પછી એમને પણ ફાન્સી આપવી પડે આના કરતા તો રાજાશાહી ભલી હતી
શું આપ ને એવું નથી લાગતું કે બળાત્કાર ગુજાર્યો હોય તેવા વ્યક્તિને એવી સજા ફટકારવી જોઈએ કે અન્ય કોઈપણ વ્યક્તિ એવું જઘન્ય કૃત્ય કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરે. શું કાયદામાં સંશોધનની જરૂર નથી?
Proud of you devanshi ben...
લખ્યા વગર રજવાડા આપી દીધા છે બહેન ...થોડું ઇતિહાસ યાદ કરો
👍
Salute to your compassion n sincere emotions n honest analysis.
Blessings be upon you n your team....
Continue to be the same without losing hope, a day will come when things will sure improve n your efforts will prove fruitful
Thanks for giving us good analysis n points to ponder...
અમારે તો મસ્જિદમાં મંદિર શોધવું છે.. અમે તો વોટ દેશ માટે નહીં ધરમ માટે આપ્યું છે..😢
આપણો દેશ અને દેશ નિ પ્રજા મા કોઇ વિઝન જ નથી રહ્યુ જે હકિકત મા છે જ નહિ તેના માટે જ્યારથી માનવ વિચારતો થયો સમજતો થયો ત્યારથી લડે જ રાખે છે ક્યાક ધર્મો માટે ક્યાક જાતિ માટે ક્યાક રુપિયા માટે તો ક્યાક સત્તા માટે પણ 90% પ્રજાનું કોઇ વિચારવા વાળૂ છે જ નહિ....😂😂😂
Om Shanti
Selute to you 🎉 very pleased to hear you you are our proud of you beta
Khub saras ben🎉
ધન્યવાદ બેન ❤❤❤❤❤
કચ્છના શિક્ષક ને ન્યાય અપાવો..
મહેકમ ના નિયમ મુજબ છુટા કરો
Dewanshi joshi ben mene aapko phone kiya thaa muje jamawat ka analysis or podcast program deli dekhne he or aage mere friend bhi karta hu or vho bhi dekhte he.muje kiya karna hoga analysis deli asani mil jaye.ben uska jawab dena.hum asani se Dewanshi joshi ben ka analysis dekh sake.....dewanshi ben hum news 24.ke program rastra ki baat..sabse bada sawal or mahol kiya he ye program dekhte he.rojana jba hum you tube per likhte he Turat hi program aa jata he screen per is asani se analysis or podcast humko asani se dekhne ko mile.aap nahi Mano jub se jamawat me aapko analysis dekhta hu tub se esa Lagat aapki chenal bhetrin sacchai Batali he.esa kardo jesa hum dewanshi joshi ben like ese hi analysis or podcast aajaye esa karna ben.
Nice
કરછ ના શિક્ષકોને ન્યાય અપાવો
Dewanshi news ka message aa jata he usi traha analysis or podcast ka message sabhi sunnewalo asani se mil jaye.esa karo.mere frind ko bhi nahi milta he unko muje sher karna padta he is liye kal aapko phone karuga aap uska solution nikal dena.tum jo kahege vho karege ben.
Very nice 🎉
Good Medam .. RUclips ma j sachi news jova male se baki TV ma to badhu fake se
Dewanshi joshi ben meri complain per diyan dena.
Tnx.
❤❤❤❤❤
તડીપારનુ પ્યાદું છે
Devanshi ben....aa dikri nu dukh joyne rdu ave chhe...pan aaje chare taraf anyay j anyay joy rhi chhu..
Hu 1 kachchni sikshak bahen chhu. Mari badli thay gyi chhe. Mehkam puru 50 % jalvay chhe to pan hu chhuti na thay ane Mari junior lagvag thi chhuti thay gy...10 vars thi kutch ni bhumi ne ma Saman prem aapyo teno aa rite bdlo aapyo mne.mari jevi ketliye behno ane bhaiyo aa dukh Sahan Kari rahya chhe...400 ni andar aankdo chhuta thavano hova chhata aa loko rajkaran Kari aakhu kutch Khali thatu hoi em lakhe chhe...amne Tamara jeva Sacha Manas ni jarurat chhe.please help us ben
Police ni beffam income stop krvi hoy to 'Darubandhi' j door karo..._ Bapu is right...
Aa video puro jovo bhai o
बेन दारू छोडवो ऐते अनापर निर्भर छे बेन में जोयू के दारू तमे पीवो तया सुधी ठीक छे पण तमने दारू पीवा लागे पछी तमे रोकी सकसो नय पण दारु छूटीजाय छे जो तमे सोडवा मागो तो आना थी कय थतु नथी हू चालीस वर्ष नो थयो छू अने में खुद पर रीसच करी छे बेन आ बधा नटक करे छे कम के गमे तेवो दारू पीवे ने तोय ऐ भान नथी भुलतो पण वधु पीय जाय तो बेहोस थय जाय छे पण भान तो कोय काणे भुलतो नथी आ जेभी कहता हसे ने ई बधा नफट छे
Tame je dikri pratye ni lagni vyakt kari che te samaj na har ek manas ne lagu pade che . Badha purusho ne stri ni vednaa samjvi joye
तार तार
बेन दारू ऐक आड छे तेना थी ते छूटी जाय छे पण भान भुलीजाय ते जुठु छे केम के हु अतीयारे कलकता मा छु अने अहीया दारू नी छुट छे पण तोय हु पीवा मागतो नथी केम के तमने खुद ने खबर छे के मारे पीवो होय तो ज पीवाय बीजा ना बाना बतवसो नहीं जे आवा कम करे छे ऐ नफट छे बेन दारु कय करतो नथी केम के नफट कोय दीवस सुधरतो नथी ऐटले दारू ना बाना बतवसो नहीं ऐम ने सामडा फाडी नाखो तो सुधरसे बेन हु आ कुरता भरुच मा थयु तेना हीत मा कहू छू
અડધા બેરા 😄😄😄
વાંદર્વેડા satapksh karechhe praja Jane che
Jay mataji
😢😢😢😢😢
15:54 Mange chhe to aapi do
Purush to stri ne dhal bani ne rehvo joye , teni surksha karvo joye , na k aavi gandi harkat karvo joye
अने तमे रीसच करी ने जोय लेजो ओवर लोड आदमी बेभान थय जाय छे अने पण आदमी जया सुधी भानमा हसे तया सूधी तेने बधी खबर छे ते सु करी रहीयो छे दारु नु नाम नाआपसो
જય શ્રી એકલિંગજી 🙏
Modi hai to mumkin hai Jay hind vandematram
Ben Govind Nutt no vardhodo..kyare ? Sawal karsho.? Che himmat? E nutt ni before and after...kyare? ..
Last ma hu radi padyo
મનુસ્મૃતિ નો અધ્યાય 5 શ્લોક ન.147,148 માં જે વાત છે તે લાગુ કરી શકાય કે ??
ઉરેશ ગામીત
આ બધું દબાવાની વાત છે
બધુ ઈગ્લિસ રોગ પણ ઇંગ્લિશ 🤔😅😅😅😅
ગઢવી ae😄
Modi, Shah, Gujarat CM (12 fail), Home Minister (8 fail ) totally failed.. shame on this... jaila mate tu jive che ? Gujarat ne lootvanu bandh karo...