Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
ખુબ સરસ માહિતી
Thank u ચાવડા સાહેબ ખૂબ સરસ માહિતી આપેલ
Thank you bhai.....Bija loko ne and group ma aa video share karjo bhai.. jethi badha ne sachi mahiti male
Sir Aek var sahay mali gay hoy to bija varse frome bhari ne mali sake ??
Ek khata ma ek j var labh godaun no labh male ,Biju khatu hoy to ema labh lai shako
@@AnilAhir22315 sir mare chap cutting machine (charo kapvanu machine levu se to tena from kiya re chalu thase ?
Chalu thase tyare video ma and WhatsApp group ma Jan karsu
Discription ma WhatsApp group ni link che join Karo lejo
Khub sundar mahiti
14:21
ખુબ ખુબ આભાર
આ યોજના માં બિલો ની જરુર પડે
ના
Khub srs
Jay Dwarkadhish Chavada Bhai
Jay Dwarkdhish 🙏🙏
Ha
સરસ
Kukadiya Mukesh
Very good
Hve godawn na kyare from bharase
Good
Very good mahiti
Online sivai fom bhri skiye ke nai Rajkot
Na Bhai... Online j form bharvanu
Very nice 👌
👍👍🙏🙏
14×26 ગોડાઉન ચાલે કે
હા
ધન્યવાદ સાહેબ મને જવાબ આપ્યો એ બદલ
5:33
🎉
સ્લેબ વાળા ગોડાઉનમાં આગળની સાઈડમાં સજુ કાઢી શકાય
@@AnilAhir22315ok
Map saeej su hoy
Video joi lo
Godawan banavana ketla rupiya male
Godaun banavya pachi 75000 subsidy male
Bhai yojna 2023-2024 mate kyare form bharase
Atyare kai nai bhai Chalu thase etle Jan karshu , Channel Subscribe kri lo and Description ma link che e whatsapp group join kari lo
Sir ame from bharya 3 manth thay gaya che su karvu ame banava chalu kari deye to chalse ke
Na manjuri male pachi j banavvanu
Manjuri Mali che k nahi ??
ચાલુ વર્ષમાં ક્યારે ફોર્મ ભરવા છે
પહેલા રાઉન્ડમાં અરજી લેવાઈ ગયેલ છે. જો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે તો અમે જાણ કરીશું..
મોકલો
193
ચાલુ થઈ ગયા છે Bhai last date 24.6.2024
😊
પ્લાસ્ટર તો કર્યું નથી......
સબસીડી માટે પ્લાસ્ટર ફરજીયાત નથી.
આ ભાઇ ને આવી ગયા પૈસા
થોડા દિવસમાં આવી જશે...
પૈસા કેટલા મળે
75000
@sandeepbhabhor7741 video joi lo aakho
આ ગોડાઉન ની સાઈઝ કેટલી છે ચોરસ ફૂટ
330 ચોરસ ફૂટ બનાવવાનું રહેશે તમારે
22×15 સાઈઝ
૧૫૦દિવસમા ના તૈયાર ય઼ાય તો સબસિડી ના મળે? જણાવશો
તૈયાર થઈ જ જાય...
સબસિડી ખૂબ જ ઓછી છે ગોડાઉન ના માપ મુજબ ખૂબ જ ખર્ચો થાય છે .અને સબસીડી સરકાર ઓછી આપે છે. તો વધારે સબસીડી આપે તેવું કરો.
Bhai aapne aarji manjur thai gai se pan levi nathi to discanect kevi rite karvi
Tamane je purv manjuri no hukam aapel hase ema banavva magta nathi evu lakhi Sign kari tamara gramsevak ne latter aapi devo...
Ok bhai Aabhar
Great work bhai👏
મે પણ બનાવેલ છે
Very good information
Gujaratma badhej aa sabasidino labhe malisake
આ યોજના માં અ રજી કરે લ
Ketlo karch thiyo
Tractor mate kyare chalu thase
Thoda divas ma
સાહેબ આપણે સાઇઝ થી મોટું બનાવવું હોય તો બનાવી શકે
@@AnilAhir22315 ok
Mo
ગોડાઉન ની સાઈઝ 22×15=330 રાખવાની છે
Chaiuvsekayarepombhrase.
Su ??
सयुकत खाता मा मले के
Ha male
પાણી ના ટાકા નુ ફોર્મ ભરયુ છે.ઓટીપી.આવિગયો છે.તો પાસ થાછે
અરજી કંફરમ કરી પ્રિન્ટ કાઢી ને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસમાં જમાં કરાવજો
Door & window nu map size ketali rakhvani
Fix na hoy pan tame game etli size rakhi shako
અમે ભાઈ ફોર્મ ભર્યું ત્રણ વર્ષ થયા
આ વર્ષે ભરી દો
Bhai ne ketlo khach tyo and subsidy ek hare avi jay
Tame Je size nu banavo e mujab kharch thay...And subsidy ek sathe mali jay
ર્ સ્માં ર્ટ ફોન ની સ બ સીડી વિડીયો બતાવો
ruclips.net/video/pu4TqekO9yg/видео.htmlsi=g_tmrGOG3ViZPbkG
Aame zalod taluka ma 😢aa arji kari aane (15)divas thay Gaya se pan Kai s m s aavel nathi please mahiti aapava vinanti sair
Mobile number nakhyo hato araji ma
@@AnilAhir22315 hii
@@AnilAhir22315 yes sir
Manjuri aavi hase to call aavse and latter pan aavse nahi to waiting ma hase rah juvo
આપણે આ ઓરડી જે માપ બતાવે તે પમાણે બનાવી તૈયાર કરવામા આવે તો વહેલુ કામ પતે પછી ઓન લાઈન કરે તો ના ચાલે જે કામ ના ફોટા પાડી રાખે તો ના ચાલે
ના મંજૂરી મળે પછી જ બનાવવાનું
સાહેબ આપણે 10 & 15 નું બનાવવું હોય તો ચાલશે
ભાઈ, સબસિડી લેવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે
નિયમ મુજબ કરો એટલે કોઈ મુશ્કેલી ના પડે....ભાઈ
પંપ સેટ માં સબસિડી ની જાણકારી આપો
ruclips.net/video/jxaVpT4caLs/видео.htmlsi=rnghf4HrPz5BVfQe
Thanks Bhaiપણ મારે detail માં જાણકારી જોઇતી હતી કે પોર્ટલ પર ફોર્મ ભર્યા પછી શું કરવાનું?
ફોર્મ ભર્યા પછી પૂર્વ મંજૂરીની રાહ જોવાની, તમારા ગ્રામસેવકશ્રી તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપે પછી માન્ય ડીલર પાસેથી સાધનની ખરીદી કરી એમના દ્વારા કહેવામાં આવે એ મુજબ પ્રક્રિયા કરવી...
25x 15ફૂટ હોય તો ચાલે
હા ચાલે ભાઈ
SMART PHONE sahay ma badha khatedaro ne sahay malse k koi 1kj jan ne malse
Drow ma jeno varo aave ene
@@AnilAhir22315 badha khatedaro ni sign levi compulsory 6e ?
@dharmeshpatel3420 Sena mate ??
Sir 50*100 kre sakai
સર અત્યારે બાગાયત વિભાગ મા ગોડાઉન અરજીઓ ચાલુ છે?
સર આજી વખતે કેમ 6 અરજી થઇ જાય એટલે વારો આવી જશે કે દૌર થશે2024.2025 માં
લગભગ ડ્રો થશે
😅🎉🎉🎉
ઓનલાઇન અરજી કરેલી મંજૂર કેમ માલ માટે મંજૂરી મલતી નહિ
Kyare arji kari ??
કેટલી સબસિડી આવે અને ક્યારે આવે એક સાથે આવે કે હપ્તે હપ્તે આવે
75000 સબસીડી આવે એક સાથે...
સરકારની ગાઈડલાઈન મુજબ ગોડાઉનમાં બેલા કેટલા વપરા ના છે
તમારે જે સાઇઝ નું બનાવવાનું હોય એ મુજબ વપરાય....
હેલો સર મારે પતરા વારું કરવું 6 તો પાલસ્ટાર નો કરી તોય હાલે
હા ચાલે
2024 ma kyre aavse online javab aapo
Aavse etle video ma jan karishu
એપ્રિલ મહિનામાં
આ ગોડાઉન મા આ ખેડૂત ને કુલ કેટલો ખર્ચ થયો
૨ લાખ રૂપિયા ઉપર ખર્ચ થયો એવું કહેતા હતા..
Me godawan banavi lidhu 6 to su mne hve ae godown mate subsidy mlse?
Biju godaun banavo to ema malse, Karan ke Manjuri male pachi j godaun banavvanu hoy che
Patara nakhiae to pan 75000 hajar sabasidi mal?
શુ આ યોજના ઘરના ધાબા પર બનાવી શકાય છે જો ધાબા પર બનાવી શકાતી હોય તો માહિતી આપશો
Hve kyare aavse godaun ni arji e kyo bhai
Description ma whatsapp group ni link che join kari lo...Ema mahiti aavi jashe
Registration kevi rite karvu
Discripshion ma link Mali jase & amari channel na video ma pan tame juvo etle Mali jase
સર ગડાઉન કેટલા સમયમાં પૂરું કરી દેવાનું તેઓ કોઈ નિયમ
મુદત આપવામાં આવશે તમને મંજૂરી લેટર મળશે ત્યારે જાણ કરવામાં આવશે
Sir je koi form bhare ee badha ne sahay male k koi limit 6e jemke pela 100 form eevi koi limit 6e?
Form bhari devanu Bhai last year ma. Vahela te pahela na dhorne hatu
ખુબ સરસ માહિતી
Thank u ચાવડા સાહેબ ખૂબ સરસ માહિતી આપેલ
Thank you bhai.....
Bija loko ne and group ma aa video share karjo bhai.. jethi badha ne sachi mahiti male
Sir Aek var sahay mali gay hoy to bija varse frome bhari ne mali sake ??
Ek khata ma ek j var labh godaun no labh male ,
Biju khatu hoy to ema labh lai shako
@@AnilAhir22315 sir mare chap cutting machine (charo kapvanu machine levu se to tena from kiya re chalu thase ?
Chalu thase tyare video ma and WhatsApp group ma Jan karsu
Discription ma WhatsApp group ni link che join Karo lejo
Khub sundar mahiti
14:21
ખુબ ખુબ આભાર
આ યોજના માં બિલો ની જરુર પડે
ના
Khub srs
Jay Dwarkadhish Chavada Bhai
Jay Dwarkdhish 🙏🙏
Ha
સરસ
Kukadiya Mukesh
Very good
Hve godawn na kyare from bharase
Good
Very good mahiti
Online sivai fom bhri skiye ke nai Rajkot
Na Bhai... Online j form bharvanu
Very nice 👌
👍👍🙏🙏
14×26 ગોડાઉન ચાલે કે
હા
ધન્યવાદ સાહેબ મને જવાબ આપ્યો એ બદલ
5:33
🎉
સ્લેબ વાળા ગોડાઉનમાં આગળની સાઈડમાં સજુ કાઢી શકાય
હા
@@AnilAhir22315ok
Map saeej su hoy
Video joi lo
Godawan banavana ketla rupiya male
Godaun banavya pachi 75000 subsidy male
Bhai yojna 2023-2024 mate kyare form bharase
Atyare kai nai bhai Chalu thase etle Jan karshu , Channel Subscribe kri lo and Description ma link che e whatsapp group join kari lo
Sir ame from bharya 3 manth thay gaya che su karvu ame banava chalu kari deye to chalse ke
Na manjuri male pachi j banavvanu
Manjuri Mali che k nahi ??
ચાલુ વર્ષમાં ક્યારે ફોર્મ ભરવા છે
પહેલા રાઉન્ડમાં અરજી લેવાઈ ગયેલ છે. જો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે તો અમે જાણ કરીશું..
મોકલો
193
ચાલુ થઈ ગયા છે Bhai last date 24.6.2024
😊
પ્લાસ્ટર તો કર્યું નથી......
સબસીડી માટે પ્લાસ્ટર ફરજીયાત નથી.
આ ભાઇ ને આવી ગયા પૈસા
થોડા દિવસમાં આવી જશે...
પૈસા કેટલા મળે
75000
@sandeepbhabhor7741 video joi lo aakho
આ ગોડાઉન ની સાઈઝ કેટલી છે ચોરસ ફૂટ
330 ચોરસ ફૂટ બનાવવાનું રહેશે તમારે
22×15 સાઈઝ
૧૫૦દિવસમા ના તૈયાર ય઼ાય તો સબસિડી ના મળે? જણાવશો
તૈયાર થઈ જ જાય...
સબસિડી ખૂબ જ ઓછી છે ગોડાઉન ના માપ મુજબ ખૂબ જ ખર્ચો થાય છે .અને સબસીડી સરકાર ઓછી આપે છે. તો વધારે સબસીડી આપે તેવું કરો.
Bhai aapne aarji manjur thai gai se pan levi nathi to discanect kevi rite karvi
Tamane je purv manjuri no hukam aapel hase ema banavva magta nathi evu lakhi Sign kari tamara gramsevak ne latter aapi devo...
Ok bhai Aabhar
Great work bhai👏
મે પણ બનાવેલ છે
Good
Very good information
Gujaratma badhej aa sabasidino labhe malisake
Ha
આ યોજના માં અ રજી કરે લ
Ketlo karch thiyo
Tractor mate kyare chalu thase
Thoda divas ma
સાહેબ આપણે સાઇઝ થી મોટું બનાવવું હોય તો બનાવી શકે
હા
@@AnilAhir22315 ok
Mo
ગોડાઉન ની સાઈઝ 22×15=330 રાખવાની છે
હા
Chaiuvsekayarepombhrase.
Su ??
सयुकत खाता मा मले के
Ha male
પાણી ના ટાકા નુ ફોર્મ ભરયુ છે.ઓટીપી.આવિગયો છે.તો પાસ થાછે
અરજી કંફરમ કરી પ્રિન્ટ કાઢી ને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસમાં જમાં કરાવજો
Door & window nu map size ketali rakhvani
Fix na hoy pan tame game etli size rakhi shako
અમે ભાઈ ફોર્મ ભર્યું ત્રણ વર્ષ થયા
આ વર્ષે ભરી દો
Bhai ne ketlo khach tyo and subsidy ek hare avi jay
Tame Je size nu banavo e mujab kharch thay...
And subsidy ek sathe mali jay
ર્ સ્માં ર્ટ ફોન ની સ બ સીડી વિડીયો બતાવો
ruclips.net/video/pu4TqekO9yg/видео.htmlsi=g_tmrGOG3ViZPbkG
Aame zalod taluka ma 😢aa arji kari aane (15)divas thay Gaya se pan Kai s m s aavel nathi please mahiti aapava vinanti sair
Mobile number nakhyo hato araji ma
@@AnilAhir22315 hii
@@AnilAhir22315 yes sir
Manjuri aavi hase to call aavse and latter pan aavse nahi to waiting ma hase rah juvo
આપણે આ ઓરડી જે માપ બતાવે તે પમાણે બનાવી તૈયાર કરવામા આવે તો વહેલુ કામ પતે પછી ઓન લાઈન કરે તો ના ચાલે જે કામ ના ફોટા પાડી રાખે તો ના ચાલે
ના મંજૂરી મળે પછી જ બનાવવાનું
સાહેબ આપણે 10 & 15 નું બનાવવું હોય તો ચાલશે
ના
ભાઈ, સબસિડી લેવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે
નિયમ મુજબ કરો એટલે કોઈ મુશ્કેલી ના પડે....ભાઈ
પંપ સેટ માં સબસિડી ની જાણકારી આપો
ruclips.net/video/jxaVpT4caLs/видео.htmlsi=rnghf4HrPz5BVfQe
Thanks Bhai
પણ મારે detail માં જાણકારી જોઇતી હતી કે પોર્ટલ પર ફોર્મ ભર્યા પછી શું કરવાનું?
ફોર્મ ભર્યા પછી પૂર્વ મંજૂરીની રાહ જોવાની, તમારા ગ્રામસેવકશ્રી તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપે પછી માન્ય ડીલર પાસેથી સાધનની ખરીદી કરી એમના દ્વારા કહેવામાં આવે એ મુજબ પ્રક્રિયા કરવી...
25x 15ફૂટ હોય તો ચાલે
હા ચાલે ભાઈ
SMART PHONE sahay ma badha khatedaro ne sahay malse k koi 1kj jan ne malse
Drow ma jeno varo aave ene
@@AnilAhir22315 badha khatedaro ni sign levi compulsory 6e ?
@dharmeshpatel3420 Sena mate ??
Sir 50*100 kre sakai
Ha
સર અત્યારે બાગાયત વિભાગ મા ગોડાઉન અરજીઓ ચાલુ છે?
હા
સર આજી વખતે કેમ 6 અરજી થઇ જાય એટલે વારો આવી જશે કે દૌર થશે
2024.2025 માં