ગોડાઉન યોજના 2024 /Godown Yojana 2024-25/ Khetivadi Yojana / Bagayat Yojana / Pak Sangrah Godown

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии •

  • @ManubhaiMuniya-s6t
    @ManubhaiMuniya-s6t 2 месяца назад

    કયારે શરૂ થશે

  • @mukeshpatel6795
    @mukeshpatel6795 3 месяца назад +1

    Rcc godaun banavvuhoy to banavisakay સબસીડી મળેકેનહીં

  • @rasikbhaipatel9930
    @rasikbhaipatel9930 4 месяца назад +1

    Open shed banavi shakay..

  • @morimahendra8276
    @morimahendra8276 6 месяцев назад +3

    લંબાઇ પહોળાય 540 નય આમ કેટલા બાય કેટલાનું

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      18 * 30 = 540
      36 * 15 = 540

  • @sanjaykhant5543
    @sanjaykhant5543 3 месяца назад

    આપે છે પછી ખાલી શોખનું છે ભાઈ કેમ કે મે ગણી વાર ફોમ ભર્યા છે પણ કાય મળ્યું નથી 😢

  • @jagdishdetroja5593
    @jagdishdetroja5593 6 месяцев назад +3

    Shaheb mare 5000 futma telno mini ghano karvo chhe to tema mare 3300 futma banghkam anebaki jagya vghe teno kampaud varvo chhe to tenamate mare shu karvu lait thrifesh levani chhe aanamate mane mahiti aapsho shaheb

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      ગુજરાતીમાં લખીને મોકલોને
      કઈ સમજી શકાતું નથી

  • @jagdishpatel5215
    @jagdishpatel5215 6 месяцев назад +2

    આ યોજના માં શેડ બનાવી શકાય

    • @jagdishpatel5215
      @jagdishpatel5215 6 месяцев назад

      ટ્રેકટર ,ખાતર મુકવા માટે

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      શેડ ના બનાવી શકાય.
      પરંતુ ગોડાઉનની ઊંચાઈ વધારી બંને બાજુ ઢાળ પાડો તો તેમાં ટ્રેક્ટર મૂકી શકાય.

  • @ManishRathva-x4v
    @ManishRathva-x4v 6 месяцев назад +1

    Good

  • @badinasarudin9052
    @badinasarudin9052 6 месяцев назад +2

    પ્લોટમાં બનાવી શકાય

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад +1

      ના, ખેતરમાં બનાવવું પડે.

  • @laxmansinhpargi9329
    @laxmansinhpargi9329 6 месяцев назад +2

    Apliy kare karva mate app chalu thay se.

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      2-3 મહિના લાગશે

  • @ShanabhaiPatel-p4p
    @ShanabhaiPatel-p4p 2 месяца назад

    આ બધી વાતો છે ઓનલાઇન અરજી તારીખ ૧૯...૬ ના રોજ નાખવામાં આવી છતાં અત્યાર સુધી મંજુરી લેટર નથી મળ્યો શું??? વહીવટ કે ‌વાતો

  • @yashpatel356
    @yashpatel356 5 месяцев назад

    Shatar ni size minimum8x8 che ke aanathi motu hoy to chale

    • @slowlyaccelerate7115
      @slowlyaccelerate7115 3 месяца назад

      Manjuri mali gay tamare godown banavavani ke Haji nathi mali

    • @yashpatel356
      @yashpatel356 3 месяца назад

      @@slowlyaccelerate7115 haju mali nathi

    • @yashpatel356
      @yashpatel356 3 месяца назад

      @@slowlyaccelerate7115 nava form bharvanu kyare chalu thase

  • @pateldineshbhai6298
    @pateldineshbhai6298 6 месяцев назад +8

    ગોડાઉન ની લંબાઈ કેટલી અને પહોળાઈ કેટલી. અને ઊંચાઈ વધારવી હોય તો વધારી શકાય જેમકે આખું ટ્રેકટર ટોલી ઊંચી પહોળી અંદર ઘુસી જાય તેવું બનાવું હોય તો બની સકે ખરું.

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад +2

      ઓછામાં ઓછી ઊંચાઈ 12 ફુટ જોઈએ વધારે તમારે રાખવી હોય એટલી રાખી શકો

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад +1

      લંબાઈ અને પહોળાઈ થઈ 540 ફૂટ થવું જોઈએ ઓછામાં ઓછું.
      વધારે તમારી ઈચ્છા મુજબ રાખી શકો

    • @shreekan7292
      @shreekan7292 6 месяцев назад

      Ha uchu jetlu karvu hoy aetlu kari sako

  • @anvipatel3304
    @anvipatel3304 6 месяцев назад +3

    330 ફુટ ગોડાઉન વાળી યોજના કયારે ચાલુ થશે.

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      બસ હવે તૈયારી જ છે.

  • @khush583
    @khush583 6 месяцев назад

    કન્ફર્મ થયેલ અરજી કેન્સલ કરવી હોઇ તો શુ કરવાનુ ?

  • @dodiyanarotam1572
    @dodiyanarotam1572 6 месяцев назад +1

    😊

  • @dilipvadaliyadilipvadaliya1601
    @dilipvadaliyadilipvadaliya1601 6 месяцев назад

    Ketli jagya ma banavavu salep k patara

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 6 месяцев назад +2

    Online chalu thay tyare massage karjo bhai ☕🌹🙏

  • @SavitaThakor-it1ue
    @SavitaThakor-it1ue 6 месяцев назад

    Fom kai jgya e આપવાનું

  • @milanpadhiyar1545
    @milanpadhiyar1545 3 месяца назад +1

    Bagayat na hoy to labh male khari

    • @sanjumahiti
      @sanjumahiti  3 месяца назад

      મસાલા પાક નું વાવેતર હોય તો ચાલે વરિયાળી સુવા અજમો વગેરે

  • @tinajimoptajithakor3318
    @tinajimoptajithakor3318 6 месяцев назад +1

    7: કઈ તારીખે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઠા
    ટીના જીએમ

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      હવે ઓનલાઇન અરજી શરૂ થશે.

  • @sinojiyapatel997
    @sinojiyapatel997 6 месяцев назад +1

    Divyang Khedut ne vadharano koy faydo male chhe

  • @MaheshBhatti-ig4wd
    @MaheshBhatti-ig4wd 6 месяцев назад +2

    Kyare Chalu Thase Aa Yojna

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад +1

      2-3 મહિનામાં

  • @devdip10
    @devdip10 6 месяцев назад +2

    Kyare fome bharvanu a kejo

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      ચાલુ થશે એટલે જાણ કરીશ.

  • @View_Tech
    @View_Tech 6 месяцев назад +2

    Saras

  • @gautamjambukiya4825
    @gautamjambukiya4825 6 месяцев назад +1

    બાગાયતી પાક વાવેલ હોય તોજ આ યોજનાનો લાભ મળે ?

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад +1

      ના, તમે મસાલા પાક , શાકભાજી પાક, ફુલ પાક ગમે તે પૈકી કોઈ પણ એક પાકનું વાવેતર કરેલ હોય તો પણ લાભ મળે. ઉદાહરણ તરીકે વરિયાળી, સુવા , અજમો, આદુ, હળદર , મરચા, ટામેટા, દુધી વગેરે જેવો કોઈ પણ એક પાકનું વાવેતર હોવું જોઈએ.

  • @ghanshyamsinhchauhan4434
    @ghanshyamsinhchauhan4434 6 месяцев назад

    Khet talavdi na form kyare bhara che.

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      હાલમાં કોઈ સમાચાર નથી. આવશે એટલે જણાવીશ.

  • @DesaiMoti-wr4ym
    @DesaiMoti-wr4ym 6 месяцев назад +1

    કઈ તારીખ ભરવાનું થાય છે

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      2- 3 મહિનામાં

  • @Milanahir9080
    @Milanahir9080 6 месяцев назад +1

    ગોડાઉન ની સબસિડી છે કે સાધન ની

    • @sanjumahiti
      @sanjumahiti  6 месяцев назад

      ગોડાઉન ની 150000/- અને સાધનની 50000/-

  • @digitalgujarat2018
    @digitalgujarat2018 6 месяцев назад +1

    Atyare koi yojna chalu nathi

  • @sureshbhai-vr3yf
    @sureshbhai-vr3yf 6 месяцев назад +2

  • @vbkaneriya
    @vbkaneriya 6 месяцев назад

    કઈ વેબસાઇટ પર ચેક કરવાનું?

  • @pankajgoyani9249
    @pankajgoyani9249 6 месяцев назад

    Aa bdha GST vala document kyathi lavava aa completely arji khedut na let ena mate j che kheduto matej bdhu aavu paka bill nu che baki bdhe lol m lol che...

    • @vlogskirti
      @vlogskirti 6 месяцев назад

      Akho video joyo to sahay leva jevu lagiyu pan gst vadu bill kiya thi lavana lavta j khedut ne 15 day mahino thai jay ❤

    • @pankajgoyani9249
      @pankajgoyani9249 6 месяцев назад +1

      @@vlogskirti are 15 days nai amuk ma to Malta j nai
      And GST vala bill Lavo to pasa ena jode material saru na hoy or eno rate vadhu hoy