Farmer Registry Gujarat Problem | Farmer Registry Error Solution | ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 44

  • @valji__gemer
    @valji__gemer 27 дней назад +1

    મેં આયડી બનાવી હતી અત્યારે એ આયડી લોગીન કરું તો એમાં મારા આધાર કાર્ડ કે કાઈ ડિટીયલ બતાવતી નહિ નામ ગુજરાતી માં લખું પણ ઉપર ઇંગ્લિશ માં લખલ નહિ કાઈ ડિટીયલ ઓટો મેટિક આવે ત્યાં કાઈ બતાવતું નહિ એ માટે સુ કરવું

  • @NeelAvaiya-t3f
    @NeelAvaiya-t3f 24 дня назад +1

    Login karya pachhi "no Aadhar Reference Available" aavi error batave chhe .... Aa problem nu solution Kari aapo please

  • @dhruvponkiya6845
    @dhruvponkiya6845 27 дней назад

    Sir atyre self registration chalu che to
    Self registration karva ma pacchi kai problem avse nahi ne ???

  • @HeluMehandiArT8817
    @HeluMehandiArT8817 8 дней назад

    Fetch detail ma survey no. Nakhyo to ema badha name nathi dekhadta.. Kem??

  • @Chintukacomedyworld-p4x
    @Chintukacomedyworld-p4x 21 день назад

    જમીન વિગત વખતે બીજું રાજ્ય બતાવે છે...

  • @GANGARAMVASAVA-g5y
    @GANGARAMVASAVA-g5y 29 дней назад +1

    Aakhi process thai gai che moblie ma pan enrollment id pan Avi gay che pehla pending avtu hatu pasi bija divase not registered Ave se to farithi ragistration karvu padse

    • @AngelInformation
      @AngelInformation  28 дней назад

      ટેક્નિકલ પ્રોબ્લેમ હોય એટલે થોડા દિવસો પછી સ્ટેટ્સ ચેક કરવું.

    • @GANGARAMVASAVA-g5y
      @GANGARAMVASAVA-g5y 28 дней назад +1

      @AngelInformation pachu biju error aave che invalid username and password

  • @rajubhaibariya7350
    @rajubhaibariya7350 23 дня назад

    Already ragistration batave
    Tha tu j nathu
    Enrollment status check kriye to
    Ema pn nathi batavtu

  • @ArvindDayaParmar
    @ArvindDayaParmar 28 дней назад

    Maru to ragister thay gayu pn bija nu Ragistry karva jav to fast var form bharyu hatu pn fari var opan ni thatu adhar login batave

  • @patelaniket8259
    @patelaniket8259 26 дней назад

    એક ગામનું ના સરવે નંબર થઇ ગયા સે અને તેનો enrolment નંબર આવી ગયો સે તો બીજા ગામના સર્વે નંબર add karva hoy to su karvu pade

  • @prithealthsmartwork
    @prithealthsmartwork 29 дней назад +1

    login karya pachhi adhar Card detail dhekahti nathi to su karvu ?

    • @theunkownzone
      @theunkownzone 29 дней назад

      Same error. Pls guide

    • @RamDigitalGraphics
      @RamDigitalGraphics 28 дней назад

      Same problem

    • @AngelInformation
      @AngelInformation  28 дней назад

      સર્વર મેઇન્ટેન્સનું કામ ચાલુ હોય એટલે પોર્ટલ સંપૂર્ણપણે અપડેટ થઈ જાય પછી ટ્રાય કરવું.

    • @RamDigitalGraphics
      @RamDigitalGraphics 27 дней назад

      @@AngelInformation to pan haji Aa problem solved nathi Thayo

  • @dreamboyajaypatel6989
    @dreamboyajaypatel6989 25 дней назад

    Mare from bhari seve karyu pasi bandh thy gyu pasu karta ama name mach valu ma batavtu j nathi

  • @pateljay4336
    @pateljay4336 16 дней назад

    To pan user name not found j bata ve 6e

  • @hacktube1917
    @hacktube1917 12 дней назад

    Land fatching ma pura name badhna nathi avata thoda aave che bija na name nahi show karta ??

    • @HeluMehandiArT8817
      @HeluMehandiArT8817 8 дней назад

      Same problem..

    • @hacktube1917
      @hacktube1917 7 дней назад

      @HeluMehandiArT8817 bhai maro problem solve Thai gayo pela tu sub serve number ma serve number mar pachi same serve number naak pachi submit kar to sub serve ma * aavu aavse select kar pachi submit kar to Thai jase.

  • @mastergameing-yp7kf
    @mastergameing-yp7kf 27 дней назад

    ફોર્મ ભરતા છેલ્લા ઓપ્શનમાં આ સર્વે નંબર ના ટેટા સર્વે નંબર ના સંયોજનમાં સામે જમીન એડ કરવામાં આવી છ એવું લખાણ આવે છે તો શું કરવું

  • @harshilpatel1807
    @harshilpatel1807 28 дней назад

    Bhai kyc details ma black ave che koi details nathi lalkheki

  • @sunilgohil5382
    @sunilgohil5382 26 дней назад

    In serted survey number and sub survey number is alredy linked with another farmer

  • @sanjupatel1852
    @sanjupatel1852 27 дней назад

    Password reset karya bad pn usernot found Ave che

  • @arunparmar3169
    @arunparmar3169 29 дней назад

    Bhul thi Maharashtra ni site par rajistration thay gayu che to su karvu

    • @AngelInformation
      @AngelInformation  28 дней назад

      તમારા વિસ્તારના તલાટી કમ મંત્રી અથવા નાયબ મામલતદારનો સંપર્ક કરો.

  • @patelurvish2169
    @patelurvish2169 26 дней назад

    સર્વે નંબર માં નામ જ નઈ આવતું પણ બીજા ના આવે છે

  • @jhusen4412
    @jhusen4412 27 дней назад

    Ifsc code લખવામા ભૂલ થઈ હોઈ તો

  • @divyeshpatel6311
    @divyeshpatel6311 27 дней назад +1

    Farmer registry Gujarat
    Warning
    No Aadhar reference available

    • @valji__gemer
      @valji__gemer 27 дней назад

      મેં આયડી બનાવી હતી અત્યારે એ આયડી લોગીન કરું તો એમાં મારા આધાર કાર્ડ કે કાઈ ડિટીયલ બતાવતી નહિ નામ ગુજરાતી માં લખું પણ ઉપર ઇંગ્લિશ માં લખલ નહિ કાઈ ડિટીયલ ઓટો મેટિક આવે ત્યાં કાઈ બતાવતું નહિ એ માટે સુ કરવું

    • @jaythakkar8060
      @jaythakkar8060 27 дней назад

      No addhar reference evu ave che, automatic basis details avti nthi , photo automatic avto nthi

    • @Chintan07FF
      @Chintan07FF 27 дней назад

      Pdf download problem

  • @comedylover001-h2p
    @comedylover001-h2p 28 дней назад

    Sir મારાથી ભૂલથી સર્વે નંબર અને સબ સર્વે નંબર લખવામાં ભૂલ થઇ છે ભૂલથી સર્વે નંબર સબ સર્વે મા લખાઈ ગયો અને સબ સર્વે નંબર સર્વેમાં અને સેવ થઇ ગયું id નંબર પણ આવી ગયો હવે સુધરતું નથી તો શું કરું સુધારવા માટે માહિતી આપશો 🙏🙏😭😭

    • @AngelInformation
      @AngelInformation  28 дней назад +1

      તમારા વિસ્તારના તલાટી કમ મંત્રી અથવા નાયબ મામલતદારનો સંપર્ક કરો.

  • @divyeshpatel6311
    @divyeshpatel6311 27 дней назад

    Warning
    No Aadhar reference available

  • @kishan105
    @kishan105 29 дней назад

    પેલા ફોર્મ ભર્યું હતું
    અને હવે not ragistared batave che

    • @AngelInformation
      @AngelInformation  28 дней назад

      ટેક્નિકલ પ્રોબ્લેમ હોય એટલે થોડા દિવસો પછી સ્ટેટ્સ ચેક કરવું.

  • @mukeshnangaria7554
    @mukeshnangaria7554 27 дней назад

    પહેલા ફોર્મ ભર્યું છે પણ હવે નોટ રજીસ્ટર બતાવે છે તો સુ કરવું

    • @AngelInformation
      @AngelInformation  27 дней назад

      ટેક્નિકલ પ્રોબ્લેમ હોય એટલે થોડા દિવસો પછી સ્ટેટ્સ ચેક કરવું.

  • @prithealthsmartwork
    @prithealthsmartwork 29 дней назад

    No Adhar reference available error aave enu su karuvu gana badha aavi error aave che?