Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Maharashtra regi apply now whatt???
અત્યારે મજુર નથી મળતાં અને આ લોકો ને અત્યારે જ ટાયમ મળિયો ખેડુત કેટલા હેરાન થાય છે ભાય
આધાર કાર્ડ અને 7/12મા name match ના થતુ હોઈ તો સુ કરવુ
Sachi vat chhe Bhai
ખુબ ખુબ આભાર હષૅદભાઈ
Khub khubj abhar
Whenever 2000 rs. Nakhvana aave chhe tyare kaik navo rules aavi jay chhe. Govt. Ni echha nathi k su?
Sir જો એક ખેડૂત ને 2-3 ખાતા નંબર હોય અલગ અલગ ગામ માં જમીન હોઈ, તો કંઈ રીતે બીજી જમીન add kari શકાય?૨) મે એક જમીન નું registration કરી દીધું છે & મારી બીજા ગામની જમીન add કરવી હોય તો કઈ રીતે કરી શકાય? Plese solution આપજો sir 🙏🙏
એક ખેતરમાં સંયુક્ત નામે ત્રણ નામ ચાલતા હોય તો એને કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવે
સાહેબ અમને ચાલુ થાય એટલે આમને જાણ કરવા વિનંતી
Maharashtra apply now what ????
જયારે મે નોંધણી કરતો હતો ત્યારે મારું નામ 7/12 માં હોવા છતાં,AgriStach માં નામ નથી બતાવતા તો એમાં મારે શું કરી શકાય ?
ખેડૂત ને, શિયાળું સિઝનમાં, ટાઈમ, નું ખૂબ,મહતવેછે, અત્યારે, બંધ, રહેવું, જોઈએ,
આવી રીતે 25 તારીખ આવી જશે સરકાર ખેડૂતો ને ઉલ્લુ બનાવે છે
Ame.3.divsathi.heran.thaichi.aana.samy.vadharvo.joyye
Aadhar Card ma mobile number bandh hoy to su karvu badlta var lage
મજા આવે છે
એકસાથે વધારે લોકો આ સાઈડ પર લોગીન કરે છે એટલે સાઈડ હેંગ થઈ જાય છે માટે સરકારે આમાં સુધારો કરવાની જરૂર છે
Aa badhu navaras ma rakhavu Joe. Athva to 1year no samay aapavo Joe.
Ok AAVEchhe
Sara's video
હર્ષદભાઈ એક ખાતા કે સર્વે નંબર 8-અ માં એક થી વધુ નામ હોય તો બધાએ રજીસ્ટ્રેશન કરાવવું પડે કે એક જ વ્યક્તિનું કરાવવાનું હોય છે? જરા વિગતે કહેશો..
હવે
Aproval 20, દીવસ થી થતું નથી કેમ
1 થી વધુ નામ હોય તો કઈ રીતે કરવાનું ?
અવાજ સ્પષ્ટ આવે છે સાહેબ
Jay Dwarkadhish
Jaldi
Adharmo,Bombay nu address hoy to su thse
ફારમર રજીસ્ટ્રેશન કરવા માટે વીસી 50/- રૂપીયા લે છે તો આ વ્યાજબી છે ખરૂ?
70 લે છે
ખૂબ ખૂબ આભાર તમારો🙏🙏🙏
કાયદેસર તો 10 રૂ જ છે
100-રૂપિયા લે છે
50 વ્યાજબી જ છે
8:36 8:38 મહારાષ્ટ્ર મા નોંધણી થાઈ ગયુ છે તો શુ કરવુ
અવાજ સારો આવે છે
Ana mate mudat. Vadhari. Devi pade
Khedut Alsi. Thata Jai Che
Mare enrollment nambar aavi gyo 6e to appvel aav6e...??
Aavaj.aaveche
આવે,છે
Form kevirite update Thai 6e
એક મોબાઈલ નંબર પર બે ખાતા છે અલગ અલગ નામના એક નામનું થયું બીજાનું થતું નથી હવે શું કરવું પાછું 3 દિવસ થી નેટ આવતું જ નથી
4.majur.ave.to.1.divsna.2000 .thy.jay
AA..nu..Nam..Sarkar
19 તારીખ થી પેન્ટિંગમાં બતાવે છે
Aa badhu bin jaruri che..khedut ni zamin ni nakal che..je chaltu che chalva do please 🙏
Khetar khedut dekhata Nathi pan 2000 lain ma dekhal
Avese
ok
Sarver dowunde se
Edit kevi rite karvu form
વ આવે છે અવાજ આવે છે આવે છે અવાજ
ખેડૂત આઈડી ની શું જરૂરિયાત છે
નમસ્કાર હર્ષદ ભાઈ આપનો અવાજ બરાબર સમજાતુ નથી એટલે કે અવાજ નથી આવતો
Web heck thai lage che
Amuk khatama sukat. Khtama Be nam avehe men nam avatu nathi
Sanyukt khata mein be Naam Bata vaise main Naam nathiya ho to
Website hack thay gai che
મહારાષ્ટ્ર ની વેબસાઇટ પર આધાર, મોબાઇલનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તો શું કરવું
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામા છેલ્લા 5 દિવસ થી સર્વર ડાઉન આવે છે
આખું ફોરમ ભરાય જાઈ તોય save draft કિલક નથી થતું.
Sanyantra khatma pahlu Naam batao tana the
yas hi,
બે ખાતા એક નામે છે તો બંને ખાતાના સર્વે નંબરનું રજીસ્ટ્રેશન કેવી રીતે થશે?
કાઈખુલતુનથી
ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવામાં મહારાષ્ટ્ર આવી જાય તો હવે એને સુધારા માટે શું કરવું
Farmer rajistry nu chalu thay to chokkas pane tame live ayi ya video upload Kari jan karso
મેં રજીસ્ટર કરાવ્યું છે પણ પેઇન્ટિંગ આવે છે
Tarikh vadharavi jovi
અરજી સ્ટેટસ પેન્ટિંગ માં બતાવે છે અરજી અમે 19 તારીખની કરેલી છે સતા હજુ સુધી મળ્યું નથી
અવાજ આવેશે
અવાજ.આવેછે.ઓકે.
Bhai.kam Karva.diyo.ne......
મહારાષ્ટ્રમાં રજીસ્ટર થયું હોય તો હવે ગુજરાતમાં થશે ?
ઘણી બધી સમસ્યા આવેછે
હર્ષભાઈ તમને મારે મળવું છે
જય માતાજી ભાઈ અમારા જસદણમાં મગફળીની ખરીદી સી.સી્આઈ ની હજુ સુધી ખરીદી સાલું નથી થયું
Agritek મહારાષ્ટ્રની સાઇટ ઉપર રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો શું કરવું...?
એમાં તમારો જિલ્લો જ ન દેખાય તો રજી્ટ્રેશન કેમ થાય?
7avirus registration
Gujarat ne badale maharastra. aavese
ક્યારે ચાલુ થશે સાહેબ
મારા રજીસ્ટ્રેશન માં છેલ્લે છેલ્લે સ નં નાખવાનું આવેછે ત્યારે નોંધણી થઈ શકતી નથી.
અવાજ આવેછે
હજીકોપકટીગનાસવેનાપૈસાનથીઆપાભાઈ
સાહેબ અવાજ બરોબર આવે છે
આ સરકાર ___કીની છે
અત્યારે અમારે ખેડૂત ને ટાઈમ જ નથી તારીખ વધારવી જોઈએ આટને શિયાળું પાક વાવવો ખૂબ અગત્યનો સે
Khedut pote 2000
હા મારે પણ મોબાઇલ મા સર્વર ડાઉન સે
ભાવનગરમાપણબંધછે
સંયુક્ત ખાતુ હોયતો શું કરવાનું
સંયુક્ત ખાતું હોઈ તો બધાને રજીસ્ટ્રેશન કરવું પડશે
Have robots lay lo
મે રજીસ્ટર કરાવેલ છે પણ સર્વે નંબર પુરા ડાઉનલોડ થતા નથી અને અધુરા સર્વે નંબર આવે છે
ચાલુ થાય એટલે જાણ કરશો
Kheduto paase bahuj ochho samay rahshe tyare website barabar kam karshe ane kheduto paase thi 200 RS rishwat pan levashe 😂😂😂
Kay karvu nhi Aa loko to navrina cheKhedut ne time nhi Budho Khedut ne jivava nhi de
આવે સે
Khedut ne sarkar Pagal samjese heran karo ne raj karo
દસાડાતાલુકામાફામરરજીટરનથીથાતુ
AVESE
કેર ખુલસે
ગુજરાત મોડલ fail છે
આ લોકો કરવા સુમાગેછે😂
ખેડૂત તે ખેતરમાં ગાંજો વાવ્યો હોય રેવત ડોન થી પકડી લે સર્વે કરવામાં ડ્રોનથી નોકરી શકાય
આબંહજારપાશાલૅવાશે
Maharashtra regi apply now whatt???
અત્યારે મજુર નથી મળતાં અને આ લોકો ને અત્યારે જ ટાયમ મળિયો ખેડુત કેટલા હેરાન થાય છે ભાય
આધાર કાર્ડ અને 7/12મા name match ના થતુ હોઈ તો સુ કરવુ
Sachi vat chhe Bhai
ખુબ ખુબ આભાર હષૅદભાઈ
Khub khubj abhar
Whenever 2000 rs. Nakhvana aave chhe tyare kaik navo rules aavi jay chhe. Govt. Ni echha nathi k su?
Sir
જો એક ખેડૂત ને 2-3 ખાતા નંબર હોય અલગ અલગ ગામ માં જમીન હોઈ, તો કંઈ રીતે બીજી જમીન add kari શકાય?
૨) મે એક જમીન નું registration કરી દીધું છે & મારી બીજા ગામની જમીન add કરવી હોય તો કઈ રીતે કરી શકાય?
Plese solution આપજો sir 🙏🙏
એક ખેતરમાં સંયુક્ત નામે ત્રણ નામ ચાલતા હોય તો એને કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવે
સાહેબ અમને ચાલુ થાય એટલે આ
મને જાણ કરવા વિનંતી
Maharashtra apply now what ????
જયારે મે નોંધણી કરતો હતો ત્યારે મારું નામ 7/12 માં હોવા છતાં,
AgriStach માં નામ નથી બતાવતા તો એમાં મારે શું કરી શકાય ?
ખેડૂત ને, શિયાળું સિઝનમાં, ટાઈમ, નું ખૂબ,મહતવેછે, અત્યારે, બંધ, રહેવું, જોઈએ,
આવી રીતે 25 તારીખ આવી જશે સરકાર ખેડૂતો ને ઉલ્લુ બનાવે છે
Ame.3.divsathi.heran.thaichi.aana.samy.vadharvo.joyye
Aadhar Card ma mobile number bandh hoy to su karvu badlta var lage
મજા આવે છે
એકસાથે વધારે લોકો આ સાઈડ પર લોગીન કરે છે એટલે સાઈડ હેંગ થઈ જાય છે માટે સરકારે આમાં સુધારો કરવાની જરૂર છે
Aa badhu navaras ma rakhavu Joe. Athva to 1year no samay aapavo Joe.
Ok AAVEchhe
Sara's video
હર્ષદભાઈ એક ખાતા કે સર્વે નંબર 8-અ માં એક થી વધુ નામ હોય તો બધાએ રજીસ્ટ્રેશન કરાવવું પડે કે એક જ વ્યક્તિનું કરાવવાનું હોય છે? જરા વિગતે કહેશો..
હવે
Aproval 20, દીવસ થી થતું નથી કેમ
1 થી વધુ નામ હોય તો કઈ રીતે કરવાનું ?
અવાજ સ્પષ્ટ આવે છે સાહેબ
Jay Dwarkadhish
Jaldi
Adharmo,Bombay nu address hoy to su thse
ફારમર રજીસ્ટ્રેશન કરવા માટે વીસી 50/- રૂપીયા લે છે તો આ વ્યાજબી છે ખરૂ?
70 લે છે
ખૂબ ખૂબ આભાર તમારો🙏🙏🙏
કાયદેસર તો 10 રૂ જ છે
100-રૂપિયા લે છે
50 વ્યાજબી જ છે
8:36 8:38 મહારાષ્ટ્ર મા નોંધણી થાઈ ગયુ છે તો શુ કરવુ
અવાજ સારો આવે છે
Ana mate mudat. Vadhari. Devi pade
Khedut Alsi. Thata Jai Che
Mare enrollment nambar aavi gyo 6e to appvel aav6e...??
Aavaj.aaveche
આવે,છે
Form kevirite update Thai 6e
એક મોબાઈલ નંબર પર બે ખાતા છે અલગ અલગ નામના એક નામનું થયું બીજાનું થતું નથી હવે શું કરવું પાછું 3 દિવસ થી નેટ આવતું જ નથી
4.majur.ave.to.1.divsna.2000 .thy.jay
AA..nu..Nam..Sarkar
19 તારીખ થી પેન્ટિંગમાં બતાવે છે
Aa badhu bin jaruri che..khedut ni zamin ni nakal che..je chaltu che chalva do please 🙏
Khetar khedut dekhata Nathi pan 2000 lain ma dekhal
Avese
ok
Sarver dowunde se
Edit kevi rite karvu form
વ આવે છે અવાજ આવે છે આવે છે અવાજ
ખેડૂત આઈડી ની શું જરૂરિયાત છે
નમસ્કાર હર્ષદ ભાઈ આપનો અવાજ બરાબર સમજાતુ નથી એટલે કે અવાજ નથી આવતો
Web heck thai lage che
Amuk khatama sukat. Khtama
Be nam avehe men nam avatu nathi
Sanyukt khata mein be Naam Bata vaise main Naam nathiya ho to
Website hack thay gai che
મહારાષ્ટ્ર ની વેબસાઇટ પર આધાર, મોબાઇલનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તો શું કરવું
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામા છેલ્લા 5 દિવસ થી સર્વર ડાઉન આવે છે
આખું ફોરમ ભરાય જાઈ તોય save draft કિલક નથી થતું.
Sanyantra khatma pahlu Naam batao tana the
yas hi,
બે ખાતા એક નામે છે તો બંને ખાતાના સર્વે નંબરનું રજીસ્ટ્રેશન કેવી રીતે થશે?
કાઈખુલતુનથી
ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવામાં મહારાષ્ટ્ર આવી જાય તો હવે એને સુધારા માટે શું કરવું
Farmer rajistry nu chalu thay to chokkas pane tame live ayi ya video upload Kari jan karso
મેં રજીસ્ટર કરાવ્યું છે પણ પેઇન્ટિંગ આવે છે
Tarikh vadharavi jovi
અરજી સ્ટેટસ પેન્ટિંગ માં બતાવે છે અરજી અમે 19 તારીખની કરેલી છે સતા હજુ સુધી મળ્યું નથી
અવાજ આવેશે
અવાજ.આવેછે.ઓકે.
Bhai.kam Karva.diyo.ne......
મહારાષ્ટ્રમાં રજીસ્ટર થયું હોય તો હવે ગુજરાતમાં થશે ?
ઘણી બધી સમસ્યા આવેછે
હર્ષભાઈ તમને મારે મળવું છે
જય માતાજી ભાઈ
અમારા જસદણમાં મગફળીની ખરીદી સી.સી્આઈ ની હજુ સુધી ખરીદી સાલું નથી થયું
Agritek મહારાષ્ટ્રની સાઇટ ઉપર રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો શું કરવું...?
એમાં તમારો જિલ્લો જ ન દેખાય તો રજી્ટ્રેશન કેમ થાય?
7avirus registration
Gujarat ne badale maharastra. aavese
ક્યારે ચાલુ થશે સાહેબ
મારા રજીસ્ટ્રેશન માં છેલ્લે છેલ્લે સ નં નાખવાનું આવેછે ત્યારે નોંધણી થઈ શકતી નથી.
અવાજ આવેછે
હજીકોપકટીગનાસવેનાપૈસાનથીઆપાભાઈ
સાહેબ અવાજ બરોબર આવે છે
આ સરકાર ___કીની છે
અત્યારે અમારે ખેડૂત ને ટાઈમ જ નથી તારીખ વધારવી જોઈએ આટને શિયાળું પાક વાવવો ખૂબ અગત્યનો સે
Khedut pote 2000
હા મારે પણ મોબાઇલ મા સર્વર ડાઉન સે
ભાવનગરમાપણબંધછે
સંયુક્ત ખાતુ હોયતો શું કરવાનું
સંયુક્ત ખાતું હોઈ તો બધાને રજીસ્ટ્રેશન કરવું પડશે
Have robots lay lo
મે રજીસ્ટર કરાવેલ છે પણ સર્વે નંબર પુરા ડાઉનલોડ થતા નથી અને અધુરા સર્વે નંબર આવે છે
ચાલુ થાય એટલે જાણ કરશો
Kheduto paase bahuj ochho samay rahshe tyare website barabar kam karshe ane kheduto paase thi 200 RS rishwat pan levashe 😂😂😂
Kay karvu nhi
Aa loko to navrina che
Khedut ne time nhi
Budho Khedut ne jivava nhi de