તેમા પણ બે કન્ટેન આવે છે મિથાઈલ 40% હેક્સાકોનાઝોલ 8% WG) પંરતુ આ કન્ટેન ના બદલે એઝોક્સિસ્ટ્રોબિન + ડિફેનોકોનાઝોલ કન્ટેન વાળી દવા વધારે રીઝલ્ટ આપે છે... ધન્યવાદ
પાણી પાયને ચાલ્યા જેવું થાય ત્યારે આપવું નહીંતર રીઝલ્ટ નહીં મળે કેમકે તળકો વધારે હોવાથી બેક્ટેરિયા મ્રુત પામશે એટલે પાણી આપ્યા પછી જ બેક્ટેરિયા નાખવા જોઈએ... ધન્યવાદ
Iffco ane Gujcomasol ni fugnashak ni bhalaman Karo. Bahu saru result chhe ane sastu chee.
સરસ માહિતી
Thank you...
Very good
ખુબ ખુબ ધન્યવાદ...
Good
Thank you...
Sir 58 divas ni Magfali thy prixor spray kri skay
હા બિંદાસ થી કરી શકાય છે... ધન્યવાદ
@@narannandaniya789 mast kam kre
Hu magfalima fugnashak ma 1roundma byer ni bonus ne pachhina round byer no nativo 2 round saru reslt male
બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર... ધન્યવાદ
Tata aaayan
ધન્યવાદ...
@@SRJunagadhKheti Tata aayan fugnasak powder results kevu che ne saru aave
તેમા પણ બે કન્ટેન આવે છે મિથાઈલ 40% હેક્સાકોનાઝોલ 8% WG) પંરતુ આ કન્ટેન ના બદલે એઝોક્સિસ્ટ્રોબિન + ડિફેનોકોનાઝોલ કન્ટેન વાળી દવા વધારે રીઝલ્ટ આપે છે... ધન્યવાદ
@@SRJunagadhKheti tata Aragon nu results
સ્પ્રે સિવાય હાથ થી રેતી સાથે ભેળવીને આપી શકાય તેવી દવા જણાવશો ..આભાર
બસ ટુંક સમયમાં વીડિયો આવશે... જેમાં કાળી ફુગ સફેદ ફુગ તેમજ અન્ય ફુગનો સમાવેશ હસે... ધન્યવાદ
Tyato sijan Puri thyjase@@SRJunagadhKheti
જી નહીં બેક્ટેરિયા નાખવા માટે વરસાદ નું વાતાવરણ હોવું જરૂરી છે.... તેથી ભેજ વાળા હવામાન મા માહિતી આપીશું તેથી ખેડૂતો ને ફાયદો થાય... ધન્યવાદ
@@SRJunagadhKheti to Pani pata hoy tyare aapi skay
પાણી પાયને ચાલ્યા જેવું થાય ત્યારે આપવું નહીંતર રીઝલ્ટ નહીં મળે કેમકે તળકો વધારે હોવાથી બેક્ટેરિયા મ્રુત પામશે એટલે પાણી આપ્યા પછી જ બેક્ટેરિયા નાખવા જોઈએ... ધન્યવાદ
ભાઈ મગફળી નું ઉત્પાદન તો સારું એવું લઈને આવસુ પણ ઓફ સીઝન માં પણ મગફળી ના ભાવ ટેકા ના ભાવ કરતા નીચા છે થોડી બજાર ભાવ વિચે પણ માહિતી આપો
જી જરુર ટાઈમ ઓશો હોવાથી તે વીડિયો બનાવી શકતા નથી પરંતુ આગામી દિવસોમાં જરુર થી વીચાર કરીશું... ધન્યવાદ
@@SRJunagadhKheti ખુબ ખુબ આભાર🙏🏻