SR Junagadh Kheti
SR Junagadh Kheti
  • Видео 222
  • Просмотров 4 179 914
Cumin ઝાકળ આવતી હોય ત્યારે જીરામાં કઈ દવાનો છંટકાવ કરવો? જીરાની ખેતી | જીરું ની ખેતી | Jira Ni Kheti
નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વીડિયો માં વાત કરીશું જ્યારે ઝાકળ વર્ષા થાય ત્યારે જીરાના પાકમાં કય દવા નો છંટકાવ કરવો જોઈએ.
જીરાના પાકમાં વધારે પડતી ઝાકળ બેસે તો જીરાના પાકમાં રોગ વકરતો હોય છે.
જીરાના પાકમાં કાળી ચરમી ના આવે તે માટે પેહલા જ ફુગનાશક દવા નો છંટકાવ કરી લેવો જોઈએ.
જીરાના પાકમાં લીલા સુકારા માટે કઈ દવાની પસંદગી કરવી જોઈએ.
જીરાના પાકમાં પીડા સુકારા માટે શું શું પગલાં લેવા જોઈએ.
જીરુના પાકમાં જીરૂનો ગ્રોથ વધારવા માટે કઈ દવા નો છંટકાવ કરવો જોઈએ.
શિયાળુ પાક જીરામાં રોગ જીવાત ના આવે તે માટે કઈ દવા વાપરવી જોઈએ.
જીરાના પાકમાં કાળીચરમીને રોકવા માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ.
જીરાના પાકમાં કઈ કઈ દવાનો સ્પ્રે કરી શકાય છે.
જીરાના પાકમાં થ્રીપ્સ માટે કઈ દવા નો છંટકાવ કરવો જોઈએ.
જીરાના પાકમાં મોલો મ...
Просмотров: 5 392

Видео

Cumin :- જીરામાં પિયત પછી કઈ દવાનો છંટકાવ કરવો | જીરાની ખેતી | જીરું ની ખેતી | Jira Ni Kheti | જીરું
Просмотров 4,9 тыс.14 часов назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું જીરાના પાકમાં પિયત આપ્યા પછી કઈ દવાઓ નો છંટકાવ કરવો જોઈએ. જીરાના પાકમાં પિયત આપ્યા પછી રોગ વકરતો હોય છે તેથી ટાઈમ સર દવાઓ નો ઉપયોગ કરવો જરૂરી છે. જીરાના પાકમાં પિયત પછી ચાવસેતી રાખવી ખૂબ જ જરૂરી છે. જીરામાં પિયત વ્યવસ્થા સાથે દવા નો છંટકાવ કરવો જોઈએ. જીરામાં પિયળા રોગ સામે રક્ષણ આપે તેવી દવા. જીરામાં સુકારા માટે બેસ્ટ દવા. જીરાની સારી કિટનાશક દ...
30/45 દિવસના જીરામાં પિયત સાથે કય દવા અને કયું ખાતર નાખવું | જીરાની ખેતી | Jira Ni Kheti || Cumin
Просмотров 7 тыс.День назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું જીરું ના પાકમાં પિયત સાથે કય દવા અને કયું ખાતર વાપરવું જોઈએ. જીરામાં પિયત આપતી વખતે ખાતર વાપરવું જરૂરી છે. જીરામાં પિયત આપતી વખતે દવા વાપરવી જરૂર છે. જીરું ના પાકમાં પિયત વ્યવસ્થા માટે અગત્યના પગલાં લેવા જરૂરી છે. જીરું ના પાકમાં પિયત માટે કેટલું યુરીયા ખાતર વાપરવું. જીરુંના પાકમાં પિયત આપતી વખતે મેન્કોઝેબ અને કાર્બેન્ડાઝીમ દવા કેટલી વાપરવી જોઈ...
ઘઉં માં નેનો લીક્વીડ યુરિયા નો છંટકાવ | ઘઉં માં ખાતર | ઘઉં માં કયું ખાતર નાખવું | Wheat | ઘઉંની ખેતી
Просмотров 3,9 тыс.14 дней назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું ઘઉં ના પાકમાં નેનો યુરિયા નો ઉપયોગ ક્યારે કરવો. ઘઉં ના પાકમાં નેનો યુરિયા કેટલી વાર આપી શકાય છે. ઘઉં ના પાકમાં નેનો યુરિયા ખાતર કેટલાં દિવસે આપી શકાય છે. ઘઉં ના પાકમાં નેનો યુરિયા ખાતર થી થતાં ફાયદા. ઘઉં ના પાકમાં નેનો યુરિયા અને સામાન્ય યુરિયા માં શું તફાવત જોવા મળે છે. ઘઉં ના પાકમાં સાધારણ યુરિયા આપવું કે નેનો યુરિયા. ઘઉં ના પાકમાં નેનો યુરિય...
જીરામાં પેહલો બીજો ડ્રોઝ કય દવા નો મારવો | જીરૂ ની દવા | જીરૂ ની માવજત | Jira Ni Kheti | Cumin 2025
Просмотров 5 тыс.14 дней назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું જીરું ના અગત્યના પાક વિશે. જીરું ના પાકની માવજત કેમ કરવી તેમજ જીરું ના પાકમાં ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ. જીરું ના પાકમાં પેહલો સ્પ્રે કય દવા નો કરવો જોઈએ. જીરું ના પાકમાં બીજો સ્પ્રે કય દવા નો કરવો જોઈએ. જીરામાં મોલો મશી ની સારી દવા કય આવે. જીરામાં થ્રીપ્સ માટે સારી દવા કય આવે. જીરામાં ખપેડી માટે સારી દવા કય આવે. જીરામાં જંતુનાશક દવા નો ઉપયોગ...
ઘઉં માં નિંદામણ નાશક દવા | ઘઉંમાં ખડ (નીંદણ) ની દવા | ghau na pak ma nindaman | wheat | ઘઉં
Просмотров 75928 дней назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું ઘઉં ના પાકમાં નિંદામણ ને કેમ દુર કરવું. ઘઉં ના પાકમાં લાંબા પાન વાળા નિંદામણ માં કય દવા નો છંટકાવ કરવો જોઈએ. ઘઉં ના પાકમાં પટ્ટી પાન વાળા નિંદામણ માં કય દવા નો છંટકાવ કરવો જોઈએ. ઘઉં ના પાકમાં દરેક પ્રકારના નિંદામણ નો કઈ રીતે નાશ કરવો. ઘઉં ના પાકમાં વિવિધ પ્રકારના નિંદામણ જેમકે સાબો કુસી સીલ રાપડી અરોડા કારીયુ ખારીયુ તેમજ અન્ય પ્રકારના નિંદામણ ન...
જીરું ના ઝડપી ઉગાવા ની નવી તકનીક | જીરુંમાં ક્યારે પીયત આપવું | જીરુંનું વાવેતર | જીરું ની ખેતી 2025
Просмотров 1,2 тыс.Месяц назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું જીરું ના પાકની સંપૂર્ણ માહિતી વિશે. જીરુંના પાકમાં પીયત વ્યવસ્થા કય રીતે કરવી જોઈએ. જીરું નાં પાકમાં પેહલુ પીયત ક્યારે કરવું જોઈએ. જીરું ના પાકમાં બીજું પીયત ક્યારે આપવું જોઈએ. જીરું ને ઉગાડવા માટે ક્યાં ક્યાં પગલાં ભરવા જોઈએ. જીરું નો ઉગાવો નબળો રેહતો હોય તો શું કરવું જોઈએ. જીરું નું વાવેતર કર્યા પછી રાપલવુ ક્યારે જોઈએ. જીરું ઉગાડવાની નવી તકની...
DAP ખાતર ની જગ્યાએ કયું ખાતર વાપરવું જોઈએ | dap fertilizer | npk fertilizer | ખાતર | ઘઉં | જીરું
Просмотров 537Месяц назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું DAP ખાતર ની જગ્યાએ કયું ખાતર વાપરવું જોઈએ. શીયાળુ પાક નું વાવેતર માં DAP ખાતર ના મળે તો શું કરવું જોઈએ. ખેડૂત મિત્રો આ વર્ષે DAP ખાતર માં મોટી તંગી ચાલી રહી છે. ખેડૂત મિત્રો આપણે DAP ખાતર ની વહેલાસર ખરીદી કરી લેવી જોઈએ. DAP ખાતર મા મોટો સોલટેક્સ છે. DAP ખાતર નો ભાવ શું છે. DAP ખાતર ક્યાં પાક માં નાખવું જોઈએ. DAP ખાતર ના ભાવ મા તેજી. DAP ખાતર મા...
cumin:-જીરું ની ખેતી | જીરું ની નવી વેરાયટી | jiru ni kheti gujarati | જીરું | મંતવ્ય જેકપોટ જીરૂ
Просмотров 1,9 тыс.2 месяца назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વીડિયો માં વાત કરીશું જીરું ની ટોપ વેરાયટી વીશે. વધારે ઉત્પાદન આપતી જીરું ની વેરાયટી. મંતવ્ય જેકપોટ જીરૂ ની વેરાયટી ની ખાસીયત. જીરું નું વાવેતર ક્યારે કરવું જોઈએ. જીરું નું નવું બિયારણ. આ વર્ષ નું જીરું નું બિયારણ. ઓશો રોગ જીવાત આવે તેવું જીરું નું બિયારણ. 105 દિવસે પાકતી જીરું ની વેરાયટી. જીરુંની 2024 ની નવી વેરાઈટી. જીરું નું 2024 નું બીયારણ. જીરા ની સુકારા સામે ર...
ઘઉંના બિયારણ ની નવી જાત | ઘઉંની બેસ્ટ જાત | ઘઉંની ટોપ જાત | Ghau Ni Navi Jat | Fule Seeds GW-513 ઘઉં
Просмотров 14 тыс.2 месяца назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વીડિયો માં વાત કરીશું Fule Seeds GW-513 ઘઉં ની નવી જાત. ઘઉંની ટોપ વેરાયટી. ઘઉં ની વધારે ઉત્પાદન આપતી જાત. ઘઉં ની ડબલ ઉત્પાદન આપે તેવી વેરાયટી. ઘઉં સારી જાત કય કય. ઘઉં નું કયું બીયારણ વાવવું. ઘઉં માટે નુ બેસ્ટ બીયારણ. ઘઉં નું નવું બીયારણ જે વધારે ઉત્પાદન આપે છે. ફૂલે સીડસ્ GW-513 ઘઉં ની ખાસિયત:- • પાકવાના દિવસો : 105-117 • સંશોધિત વર્ષ : 2022-23 • સંશોધિત સંસ્થા : ઘઉ...
ડુંગળી નું બિયારણ | ડુંગળી ની ખેતી | ડુંગળી નું બી | ડુંગળી ના બીજ ની ખેતી | ડુંગળી | Onion Seeds
Просмотров 3,1 тыс.3 месяца назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું આલ્પાઇન સિડસ પ્રાઇવેટ લી. કંપની નું ડુંગળી નું બિયારણ. ડુંગળીનું નવું બિયારણ. ડુંગળીનું સારું બિયારણ. ડુંગળીની વધારે ઉત્પાદન આપતી નવી જાત. ડુંગળી ની નવી વેરાઈટી. ડુંગળીનું વાવેતર ક્યારે કરવું જોઈએ. ડુંગળીનું બિયારણ ખરીદવા માટે શું કરવું જોઈએ. ડુંગળીના સારા બિયારણ ની નવી જાત. ડુંગળી પાકવા ના દિવસો. ડુંગળીના બિયારણની અગત્યની માહિતી. આલ્પાઇન ડુંગળ...
અમારા બીજા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો | MY new youtube channel Sanjay Sabariya@SanjaySabariya5
Просмотров 1993 месяца назад
અમારા બીજા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો | MY new youtube channel Sanjay Sabariya@SanjaySabariya5 નવા ચેનલ ની લીન્ક:- youtube.com/@SanjaySabariya5?si=dXZtArzgg2eVDLt8
મગફળીમાં લાસ્ટ ડ્રોઝ કય દવાનો મારવો | મગફળી ની ખેતી | magfali kheti gujarati | મગફળી | magfali 2024
Просмотров 1 тыс.3 месяца назад
નમસ્કાર ખેડૂત મિત્રો... આજના વીડિયો માં અમે તમને જણાવીશું કે મગફળીના પાકમાં લાસ્ટ ડ્રોઝ કઈ દવા નો મારવો. મગફળી ના પાકમાં સેલો ડ્રોઝ ક્યાં ખાતર નો મારવો. મગફળી ના પાકમાં ડોડવા મોટા કરવા કેવી દવા નો છંટકાવ કરવો જોઈએ. મગફળી નાં સારાં ઉત્પાદન માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ. મગફળી ના પાકમાં ડબલ ઉત્પાદન માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ. મગફળી ના પાકમાં સુયા વધારવા માટે કંઈ દવા નો છંટકાવ કરવો જોઈએ. ...
કપાસ માં પોટાશ | કપાસમાં પોટાસ ખાતર કેટલું આપવું | કપાસના પાકમાં ફળ અને ફૂલ માટે ખાતર || કપાસની ખેતી
Просмотров 7 тыс.3 месяца назад
નમસ્કાર મિત્રો... આજના વિડિયો માં વાત કરીશું કપાસ ના પાકમાં પોટાશ ખાતર ક્યારે આપવું. કપાસના પાકમાં પોટાશ ખાતર થી થતા ફાયદા. કપાસના પાકમાં પોટાશ ખાતર ના નાખીએ તો શું નુક્શાન થાય છે. કપાસના પાકમાં જીંડવા વધારવા માટે નું ખાતર. કપાસના પાકમાં ફાલ વધારવા નું ખાતર. કપાસના પાકમાં ફોસ્ફરસ ખાતર ક્યારે આપવું. કપાસના પાકમાં વધારે ઉત્પાદન માટે કયું ખાતર નાખવું. કપાસના પાકમાં પાણી પેહલા કયું ખાતર નાખવું જોઈએ...
ભૂંડ ભગાડવા ની દવા | ભૂંડ ભગાડવાનો દેશી ઉપાય | મકાઈ, કપાસ,મગફળી,બાજરી વગેરેમાં ભૂંડના નુકસાન ને રોકો
Просмотров 24 тыс.3 месяца назад
ભૂંડ ભગાડવા ની દવા | ભૂંડ ભગાડવાનો દેશી ઉપાય | મકાઈ, કપાસ,મગફળી,બાજરી વગેરેમાં ભૂંડના નુકસાન ને રોકો
ગાજવીજ સાથે વરસાદ | ભારે વરસાદની આગાહી | વરસાદ જોવા માટેની એપ્લીકેશન | varsad || DAMINI APP
Просмотров 7113 месяца назад
ગાજવીજ સાથે વરસાદ | ભારે વરસાદની આગાહી | વરસાદ જોવા માટેની એપ્લીકેશન | varsad || DAMINI APP
80/90 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
Просмотров 6 тыс.3 месяца назад
80/90 દિવશે મગફળી માં કયું ખાતર નાખવા | મગફળી માં કયું ખાતર નાખવું | magfali ma kayu khatar nakhvu
ફરી એકવાર ગુજરાતને ઘમરોળ છે મેઘરાજા | વરસાદની આગાહી | varsad ni agahi | વરસાદ | wedhar
Просмотров 2,1 тыс.3 месяца назад
ફરી એકવાર ગુજરાતને ઘમરોળ છે મેઘરાજા | વરસાદની આગાહી | varsad ni agahi | વરસાદ | wedhar
Cotton:- કપાસ ની ખેતી | કપાસમાં સુકારો | Kapas Ma Sukara No Rog | kapas ni kheti | SR Junagadh Kheti
Просмотров 1,3 тыс.4 месяца назад
Cotton:- કપાસ ની ખેતી | કપાસમાં સુકારો | Kapas Ma Sukara No Rog | kapas ni kheti | SR Junagadh Kheti
મગફળીમાં આ ખાતર નાખવાથી થશે મોટો ફાયદો | મગફળી માં કયું ખાતર નાખવું | મગફળી || magfali ma khatar
Просмотров 4,7 тыс.4 месяца назад
મગફળીમાં આ ખાતર નાખવાથી થશે મોટો ફાયદો | મગફળી માં કયું ખાતર નાખવું | મગફળી || magfali ma khatar
ઓનલાઇન જંતુનાશક દવા કેમ ખરીદવી | ખેતી ની ઓનલાઈન ખરીદી | Buy Agriculture Online || SR Junagadh Kheti
Просмотров 1,1 тыс.4 месяца назад
ઓનલાઇન જંતુનાશક દવા કેમ ખરીદવી | ખેતી ની ઓનલાઈન ખરીદી | Buy Agriculture Online || SR Junagadh Kheti
મગફળીના પાકમાં ખાતર ઈયળ ફુગનાશક દવા નો છંટકાવ | મગફળી માં કયું ખાતર નાખવું | મગફળીમાં ફૂગનાશક દવા
Просмотров 4,4 тыс.4 месяца назад
મગફળીના પાકમાં ખાતર ઈયળ ફુગનાશક દવા નો છંટકાવ | મગફળી માં કયું ખાતર નાખવું | મગફળીમાં ફૂગનાશક દવા
50 દિવસ થી ઉપર ની મગફળીમાં ક્યાં બેક્ટેરિયા નાખવા | મગફળીમાં બેક્ટેરિયા | magfali ma bacteria |મગફળી
Просмотров 2,2 тыс.4 месяца назад
50 દિવસ થી ઉપર ની મગફળીમાં ક્યાં બેક્ટેરિયા નાખવા | મગફળીમાં બેક્ટેરિયા | magfali ma bacteria |મગફળી
60/70 દિવસની મગફળીમાં કઈ દવાનો છંટકાવ કરવો | મગફળી ની ખેતી | magfali ni kheti || SR Junagadh Kheti
Просмотров 4,4 тыс.4 месяца назад
60/70 દિવસની મગફળીમાં કઈ દવાનો છંટકાવ કરવો | મગફળી ની ખેતી | magfali ni kheti || SR Junagadh Kheti
મગફળીમાં ફૂગનાશક દવા | મગફળીમાં ફૂગ નાશક | magfali mate best fungicide | મગફળી માં કાળી ફૂગ ની દવા
Просмотров 7 тыс.4 месяца назад
મગફળીમાં ફૂગનાશક દવા | મગફળીમાં ફૂગ નાશક | magfali mate best fungicide | મગફળી માં કાળી ફૂગ ની દવા
મગફળી મા છૈયા નો રામબાણ ઈલાજ | મગફળીમાં નિંદામણ ની દવા કેટલા દિવસે નાખવી | નીંદામણ | basf basagran
Просмотров 6264 месяца назад
મગફળી મા છૈયા નો રામબાણ ઈલાજ | મગફળીમાં નિંદામણ ની દવા કેટલા દિવસે નાખવી | નીંદામણ | basf basagran
હ્યુમિક એસિડ ના ફાયદા | હ્યુમિક એસિડ | હ્યુમિક પાવર | humic acid na fayda | Sanjay Sabariya
Просмотров 8 тыс.5 месяцев назад
હ્યુમિક એસિડ ના ફાયદા | હ્યુમિક એસિડ | હ્યુમિક પાવર | humic acid na fayda | Sanjay Sabariya
30/60/90 દિવસે કપાસમાં કયું ખાતર નાખવું | કપાસ માં ખાતર | યુરીયા | કપાસ | Fertilizer in cotton 2024
Просмотров 9 тыс.5 месяцев назад
30/60/90 દિવસે કપાસમાં કયું ખાતર નાખવું | કપાસ માં ખાતર | યુરીયા | કપાસ | Fertilizer in cotton 2024
Kapas Ni Kheti | કપાસમાં સંપૂર્ણ પોષક તત્વોની માહિતી | કપાસ | kapas | SR Junagadh Kheti || 2024
Просмотров 2,2 тыс.5 месяцев назад
Kapas Ni Kheti | કપાસમાં સંપૂર્ણ પોષક તત્વોની માહિતી | કપાસ | kapas | SR Junagadh Kheti || 2024
કપાસમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | કપાસ માં કયું ખાતર નાખવું | kapas ma khatar | kapas
Просмотров 18 тыс.5 месяцев назад
કપાસમાં યુરીયા ખાતરના બદલે કયુ ખાતર નાખવુ | કપાસ માં કયું ખાતર નાખવું | kapas ma khatar | kapas

Комментарии

  • @vanrajratiya
    @vanrajratiya 20 часов назад

    જીરામાં વાવેતર નોં સમય ગણવાનો કે જીરું ઊગી ગયા પછીનો સમય

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 6 часов назад

      હા જયાથી વાવેતર કર્યું હોય ત્યાંથી... ધન્યવાદ

  • @jaydeepgodhani2605
    @jaydeepgodhani2605 День назад

    Maru jiru 40 divas nu chhe Sukara mate su karvu

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti День назад

      metalaxyl 35% fungicide નો છંટકાવ કરો... ધન્યવાદ

  • @jaydeepgodhani2605
    @jaydeepgodhani2605 День назад

    Mare Jiru ma groth nathi to su sprey karvu

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti День назад

      વીડિયોમાં જે જણાવ્યું તે માઈક્રોન્રુટન્સ નો છંટકાવ કરો... ખુબ જ સારું પરિણામ મળ છે... ધન્યવાદ

  • @bhaveshsarthiya
    @bhaveshsarthiya День назад

    Fungicide bhegu Panama chhati sakay bhai

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti День назад

      હા બે ફીક્ર છંટકાવ કરી શકાય છે... ધન્યવાદ

    • @bhaveshsarthiya
      @bhaveshsarthiya День назад

      @SRJunagadhKheti thanks bhai

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti День назад

      ધન્યવાદ...

  • @AnvarSama-yg5qq
    @AnvarSama-yg5qq 2 дня назад

    Agripro kalavad ma kya malse

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 2 дня назад

      બધાજ એગ્રો સેન્ટર માં ઉપલબ્ધ હોય જ છે.... ધન્યવાદ

    • @AnvarSama-yg5qq
      @AnvarSama-yg5qq День назад

      @SRJunagadhKheti thank you

  • @baraiya1140
    @baraiya1140 2 дня назад

    જીરું ના દાણા ના બગડે દાણા પીળા ના પડે એના માટે બેસ્ટ દવા કય જણાવશો

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 2 дня назад

      સિંજેન્ટા કંપની નું ઇસાબિયન અથવા indofil vital energy નું ખુબજ સારુ પરિણામ છે આગામી દિવસોમાં તેના ફાયદા તેમજ સંપૂર્ણ માહિતી આપીશું... ધન્યવાદ

  • @gohilprakash8583
    @gohilprakash8583 2 дня назад

    જીરૂ 58 દિવસનું થયું છે 191919 ખાતર સાટી સકાય ફૂલ બેચી ગયા છે પીળુ દેખાય છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 2 дня назад

      ફાલફુલ માટે સીજેન્ટા કંપનીનું ઈસાબયોન સારું રહેશે અને છોળ નબળો હસે તો પણ તેમા વૃદ્ધિ ગ્રીનહરી અને દાણામાં ફાયદો કરશે... અથવા વીડિયોમાં જણાવ્યું તે માઈક્રોન્રુટન્સ નો પણ ઉપયોગ કરી શકો છો. સારું રીઝલ્ટ મળશે.

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 3 дня назад

    સરસ માહિતી આપી...❤

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 3 дня назад

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @dabhidhiraj3079
    @dabhidhiraj3079 3 дня назад

    Davana nam sathe tena teknikal na takavari bolo

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 3 дня назад

      હા ધ્યાન દોરવા બદલ ખુબ ખુબ આભાર..‌

  • @SRJunagadhKheti
    @SRJunagadhKheti 4 дня назад

    હેક્સાકોનાઝોલ 40% નહીં પરંતુ 4% છે જે અમારા થી ભુલ થયેલ છે તેથી દરેક ખેડૂત મિત્રો ની અમે દિલ થી માફી માંગીએ છીએ... દવા નું રીઝલ્ટ સારું છે બે ફીક્ર છંટકાવ કરી શકાય છે... ધન્યવાદ

  • @VillagelifeWithDjFamily
    @VillagelifeWithDjFamily 4 дня назад

    હેક્સાકોનાઝોલ 4% આવે છે 40% નય☺️

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 4 дня назад

      ભુલ બદલ માફી માંગીએ છીએ... ધ્યાન દોરવા બદલ ખુબ ખુબ આભાર...

  • @jataparaanjana2729
    @jataparaanjana2729 4 дня назад

    Metalex 35/zinc ox39

  • @gohilindrajitsingh5445
    @gohilindrajitsingh5445 4 дня назад

    Pilu padi gyu se to su karvu

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 4 дня назад

      માઈક્રોન્રુટન્સ નો છંટકાવ કરો... ટુંક સમયમાં પુરો વિડિયો આપવામાં આવશે... ધન્યવાદ

  • @rajendramalivada
    @rajendramalivada 5 дней назад

    તો મારે ઘ‌ઉ માં પીળાસ પકડાઈ છે તો નેનો યુરીયા વાપરૂતો કવર થઈ જાય

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 5 дней назад

      સાધારણ યુરિયા આપી દો સારું રીઝલ્ટ મળ છે... ધન્યવાદ

  • @ddbrothers5718
    @ddbrothers5718 5 дней назад

    Jiru ma karo molo marto nati eni dava ko ulla pan maryu tu mogha moluqulnhave marva nati

  • @NimeshSathavara-c2m
    @NimeshSathavara-c2m 5 дней назад

    Saparmahiti❤❤❤❤❤

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 5 дней назад

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @RamBhatu-g6h
    @RamBhatu-g6h 5 дней назад

    00%rijat che bhai

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 5 дней назад

      તમારો અનુભવ બીજા ખેડૂતો ને આપવા બદલ ખુબ ખુબ આભાર...

  • @baraiya1140
    @baraiya1140 5 дней назад

    જોરદાર માહિતી ખુબજ ઉપયોગી

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 5 дней назад

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @rashidbloch4410
    @rashidbloch4410 5 дней назад

    પાણી સાથે પાય સકયે ચણા મોટા થય ગયા છે ઉપર થઈ દેવાય એમ નથી માટે પાણી સાથે દેવુ છે

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 6 дней назад

    ખુબ ખુબ જ સરસ માહિતી આપી...

  • @Kanjibhai.Rathod
    @Kanjibhai.Rathod 6 дней назад

    ફૂલે બુલબુલ બિયારણ કયાં અગ્રોમામલસે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 5 дней назад

      લગભગ બધા એગ્રો મા હોય જ છે... ધન્યવાદ

  • @karshanahir7226
    @karshanahir7226 7 дней назад

    હાય

  • @chudasamaviramdevsinh2978
    @chudasamaviramdevsinh2978 7 дней назад

    Dhandhuka ma Rs.1200 chhe

  • @dabhirajdeep2739
    @dabhirajdeep2739 7 дней назад

    Rajki bale

  • @RakibSaiyad
    @RakibSaiyad 11 дней назад

    Khatar gandhak na ani pachi jiru pilu dekhay che to su karvu

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 11 дней назад

    ખુબ ખુબ સરસ માહિતી આપી...

  • @baraiya1140
    @baraiya1140 11 дней назад

    પિયત સાથે સુપિક સોઈલ દવા અને મેટા 35% કેવુ રિઝલ્ટ આવે જણાવશો

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 11 дней назад

      સુપિક સોઈલ... જમીન ને પોછી કરે છે. મેટલેક્સિલ 35% ફૂગનાશક તે સિસ્ટમિક દવા છે અને તેના થી પણ સુકારા સામે રીઝલ્ટ સારું મળેલ છે...

    • @baraiya1140
      @baraiya1140 8 дней назад

      ઓકે વેરી ગુડ

  • @MafajiBarot-bq1iu
    @MafajiBarot-bq1iu 11 дней назад

    Ghau na panda thoda daje?

  • @ranjitkaravadara5551
    @ranjitkaravadara5551 12 дней назад

    Trycodra aapi ne pani vari skiye

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 12 дней назад

      હા તે બેક્ટેરિયા પણ વાપરી શકાય છે... ધન્યવાદ

    • @ranjitkaravadara5551
      @ranjitkaravadara5551 12 дней назад

      @@SRJunagadhKheti faydo krse k ny sir..?

    • @baraiya1140
      @baraiya1140 11 дней назад

      તમારી માહિતી ખુબજ ઉપયોગી સાબિત થાય છે ખેડૂતો માટે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 11 дней назад

      ખુબ ખુબ ધન્યવાદ...

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 11 дней назад

      હા પરંતુ વાતાવરણ ને ધ્યાને લઇ અને પિયત આપવું જોઈએ ખરાબ વાતાવરણમાં જીરું ને પિયત આપવું જોઈએ નહીં... જેમ કે ઝાકળ વર્ષા તેમજ વધારે પૂરતો તડકો હોય વધારે પૂરતી ઠંડી હોય વાદળછાયુ વાતાવરણ હોય તેવા વાતાવરણમાં જીરુંને પિયત ટાળવું જોઈએ... ધન્યવાદ

  • @girishpatel9376
    @girishpatel9376 12 дней назад

    સરસ માહિતી આપી

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 12 дней назад

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @Arvindthakor-wh9zt
    @Arvindthakor-wh9zt 12 дней назад

    ઘઉ મા ધતુરા નુ ખડ નો નાસ કરવા ની દવા બતાવો

  • @BUNNY18535
    @BUNNY18535 12 дней назад

    ખૂબ ખૂબ આભાર

  • @12345Srdfgh
    @12345Srdfgh 13 дней назад

    Boron apya pchee ketla divs pche result male che

  • @JadejadilipsinhJadejadilip-n7j
    @JadejadilipsinhJadejadilip-n7j 13 дней назад

    Saaf bhegu kit nashak hale spre ma

  • @DafdaSanju-vp4nf
    @DafdaSanju-vp4nf 13 дней назад

    ડુંગળી માં

  • @vinayPatel-zb3by
    @vinayPatel-zb3by 15 дней назад

    🎉

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 16 дней назад

    ખુબજ સરસ માહિતી આપી...

  • @vikramaghariya6459
    @vikramaghariya6459 16 дней назад

    અમારે દવા જોતી હોય તો

  • @vikramaghariya6459
    @vikramaghariya6459 16 дней назад

    રીઝલ્ટ સારું છે

  • @baraiya1140
    @baraiya1140 17 дней назад

    કાંય નાં ઘટે જોરદાર માહિતી ખુબજ ઉપયોગી

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 17 дней назад

      ખુબ ખુબ આભાર...ભાય ધન્યવાદ

  • @VasubhainagjibhiThakor
    @VasubhainagjibhiThakor 17 дней назад

    Dudheli barijase khadhajirama javab apo

  • @JayshukhVaza
    @JayshukhVaza 18 дней назад

    હાલો સર હું તમને એટલું કહેવા માગું છું મારા ઘઉંમાં પીળા પડ્યા છે એના માટે શું કરવાનું

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 18 дней назад

      યુરીયા ખાતર વાપરવું જોઈએ... ધન્યવાદ

  • @guddi-d3c
    @guddi-d3c 19 дней назад

    ચીકુ ના ઝાડ માં નાખી સકાય ખરુ?

  • @baraiya1140
    @baraiya1140 20 дней назад

    તમારા દરેક વિડિયો ખુબ ઉપયોગી બને છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 19 дней назад

      ખુબ ખુબ આભાર... ધન્યવાદ

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 20 дней назад

    સરસ માહિતી...

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 20 дней назад

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @AshvinbhaiPatel-j8d
    @AshvinbhaiPatel-j8d 22 дня назад

    ડેમોઆપો

  • @rameshbhaipanseriya7211
    @rameshbhaipanseriya7211 24 дня назад

    અમે એક પેકેટ લીધુ પણ એક પંપ દવા સાટી છે જીરુંમાં નુકસાન જોવા માટે જીરુંમાં નુકસાન થાય કે નહિ એક પેકેટ નાં 750 રૂપિયા લીધા છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti 20 дней назад

      નુકસાન નહીં થાય... ધન્યવાદ

  • @raghumer8471
    @raghumer8471 24 дня назад

    દારુડી બોવછે તો સુકરવુ

    • @raghumer8471
      @raghumer8471 24 дня назад

      એને કય દવા છાંટવી

  • @VijayRachhadiya
    @VijayRachhadiya 25 дней назад

    Jiriu 23 divas nu se kai dava chatvi

  • @ramyash4965
    @ramyash4965 26 дней назад

    નિંદામણ ઓછું કરવા સુ કરવું