Mara husband bank employee chhe ane amne atyar sudhi ma kyarey ltc lidhu nathi khali rokad raja rupantar lidhu chhe ..hu 2020-23 (dec-2024) no labh leva mangu chhu to mara husband ni ticket na paisa mali sake? Bank employee government employees ganay?
મારે પ્રાપ્ત રજા જમાં છે અને સમજો l.t.c.(ફરવા જવું નથી) તો શું મને પ્રાપ્ત રજા મૂકી ઘરે રહીને.l.t.c. રોકળમાં મળી શકે..? તેના માટે. શું કરવાનું..l.r.c.( ફરવા ગયા વગર) નો લાભ મળે
Hello sir Mai ltc માન્ય ટૂર માંથી જમ્મુ કાશ્મીર ટૂર કરી તોહ તાલુકા માંથી એવું કહે છે કે આ બિલ પાસ ના થાય ટ્રેન કે બસ માંથી જે ઓછું હોય તે મળે પણ જ્યાં ટ્રેન સક્ય ના હોય તોહ ltc માન્ય ટૂર બસ માં જવાનો મતલબ સુ?
LTC NO BLOK HAMNA KYA THI KYA SUDHINO 6
એલટીસી માં ત્રણ બાળકો હોય તો લાભ મળે છે
એલ.ટી.સી બ્લોક 2024/2027 નો બ્લોક માટે નો નવો પરિપત્ર મોકલો
પ્રાપ્ત રજા શિક્ષકો ને કેટલી જમા હોય તો એલટીસી મા જઈ અને રજા નું રોકડમાં રૂપાંતર મેળવી શકે??
Medical Reimursement bil babat ma medical allowance kevi rite count thay te ni kankari aapava namra vinati
ruclips.net/video/8NiXRVZkG3Y/видео.html
Mara husband bank employee chhe ane amne atyar sudhi ma kyarey ltc lidhu nathi khali rokad raja rupantar lidhu chhe ..hu 2020-23 (dec-2024) no labh leva mangu chhu to mara husband ni ticket na paisa mali sake? Bank employee government employees ganay?
कई bank?
આ વિષય પર થોડો deep માં vedio બનાવશો please
મારે પ્રાપ્ત રજા જમાં છે
અને સમજો l.t.c.(ફરવા જવું નથી) તો શું મને પ્રાપ્ત રજા મૂકી ઘરે રહીને.l.t.c. રોકળમાં મળી શકે..? તેના માટે. શું કરવાનું..l.r.c.( ફરવા ગયા વગર) નો લાભ મળે
પહેલા એવું હતું પણ હવે ફરવા જાઓ તો j રોકડ રૂપાંતર મળે. અને જમા હોય તો રહેવા દો retirement વખતે તમને 300 રજા પગાર મળશે એમાં ગણાઈ જશે
Hello sir Mai ltc માન્ય ટૂર માંથી જમ્મુ કાશ્મીર ટૂર કરી તોહ તાલુકા માંથી એવું કહે છે કે આ બિલ પાસ ના થાય ટ્રેન કે બસ માંથી જે ઓછું હોય તે મળે પણ જ્યાં ટ્રેન સક્ય ના હોય તોહ ltc માન્ય ટૂર બસ માં જવાનો મતલબ સુ?
તાલુકા માં બધે આવું છે કોઈ નિયમ su છે કોઈ કહેવા તૈયાર નથી
20 રજા મેડિકલ માંથી ઉધરે
શિક્ષકને મળે j છે
Recovery થશે. Only earned leave હોય પ્રાપ્ત રજા નું જ રોકડ રૂપાંતર થાય
@@ShreyashDabarએવો પરિપત્ર માં ઉલ્લેખ હોય તો જણાવશો.
મુલકી સેવા માં પ્રાપ્ત રજા નું રોકડ રૂપાંતર એવું સ્પષ્ટ છે. બીજી અન્ય કોઈ રજા No ઉલ્લેખ નથી.
ગ્રાન્ટેડ લઘુમતી માધ્યમિક શાળાના શિક્ષકોને LTC મળવા પાત્ર છે?
Ha
Ltc form kya thi download karavu?
પરિપત્ર મુકો