ખુબ સરળ પ્રેમાળ સાદું જીવન છે હેમત ભાઈ નું આ વ્યક્તિ ને જોઈ ને જ આનંદ આવી જાય માતાજી એમને બવ લાબું આયુષ્ય આપે અને સદા આવી રીતે હસતા રહે એવી પ્રાર્થના 🙏
ખરેખર ખુબજ સરસ મહેનત ખરેખર હેમંતભાઈ ના રગેરગ માં ભજન બોલેછે સંતો નું સાહીત્ય ની પણ ખુબજ સારી સંભાળ રાખે છે તે માટે ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ વાદ .. અમદાવાદ થી નટવર વાધેલા ના જય માતાજી જયજય ગરવી ગુજરાત
ધન્યવાદ વાર ભાઈ ખુબ ખુબ અભિનંદન આપે ખુબ સરસ માહિતી અને લાઈવ હેમંત ભાઈ નો પરિચય કરાવ્યો કે એક સાચા કલાકાર કેવા હોય તેની પાછળ તેમણે કેટલી બધી કાળજી લીધી છે
વાહ ખૂબજ સરસ , હેમંત ભાઈ. મેં પણ હજુ સુધી તમારી બહાર પડેલી ઘણી જુની કેસેટો આજે પણ મારી પાસે સંગ્રહ કરી રાખી છે.મને તમારા ગરબા ને ભજનો ખૂબજ ગમે છે.ને હું પણ તમારા ભજન અને ગરબા ગાવા નો લાભ લઉ છું ખૂબજ મજા આવે છે
હેમંતભાઈ ચૌહાણ ના વખાણ કરવા અથવા તેમને બિરદાવવા માટે કોઈ શબ્દ નથી પણ જેટલું પણ લખો અથવા તો બોલો એટલું ઓછું પડે પણ હેમતભાઈ ચૌહાણ ને સો સો સલામ છે કે જેમણે જુના ભજનો અને પુસ્તકોનો એટલો મોટો સંગ્રહ કરી રાખ્યો છે મને લાગે છે કે બીજા કોઈ કલાકાર અથવા તો ભજનીક પાસે અવળો મોટો પુસ્તક નો સંગ્રહ નહિ હોય માટે હેમંતભાઈ ચૌહાણ ખુબ ખુબ ધન્યવાદ
હેમંત ચૌહાણ ના અવાજ તો બહુ સરસ અને સુપર
ખુબ સરળ પ્રેમાળ સાદું જીવન છે હેમત ભાઈ નું આ વ્યક્તિ ને જોઈ ને જ આનંદ આવી જાય માતાજી એમને બવ લાબું આયુષ્ય આપે અને સદા આવી રીતે હસતા રહે એવી પ્રાર્થના 🙏
👌
ખૂબ સરસ હેમંતભાઈ ચૌહાણ ...👍🏻🙏🏻
બહુ સરસ હેમંતભાઈ ચૌહાણ ને ખુબ ખુબ અભિનંદન
Jai mata ji guru ji mara chaheta ane gujrat nu anmol ratan cho hemat bhai chohan kalakar khub che gujrat nu garav tme cho
ખુબ ખુબ અભિનંદન હેમંત ભાઈ તમારા ભજન આકાશવાણી રાજકોટ મા બોવ સાભળિયા
હા મોજ
જોરદાર...
સાચો ભજનિક હેમંત ભાઈ....જય હો
Supar tamari tole ni avay hemant kaka jay ramji
Very nice thanks Hemant Bhai chohan Guru bharaman 🙏🙏 Jai Shri Krishna 🙏🙏🙏🙏 Jai Shri Gargachryaji 🙏🙏🙏🙏🙏
ખરેખર ખુબજ સરસ મહેનત ખરેખર હેમંતભાઈ ના રગેરગ માં ભજન બોલેછે સંતો નું સાહીત્ય ની પણ ખુબજ સારી સંભાળ રાખે છે તે માટે ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ વાદ .. અમદાવાદ થી નટવર વાધેલા ના જય માતાજી જયજય ગરવી ગુજરાત
Vijay jotva is perfect for this type of iterview
સરસ ધનયવાદહેમંતભાઈ
Bahuj saras sahity temj kavy snagrah
Vaaaaaaaaah
Vah hemant chauhanji
Wah
thank you or this video
આભાર ખુબખુબ ધનયવાદ
Supar Amaru Aanmol ratan Aetle Hemant chauhan
હેંમત ભાઈ સાહીતય ભજન સાચવવા સારી વાત છે અમને તમારાપર ગરઁ છે
હર હર મહાદેવ
ધન્યવાદ હેમંતભાઈચૌહાણ ને એમનૂ સાહિત્યને સાચવી રાખ્યો છે જય રામજી કી
ધન્યવાદ વાર ભાઈ ખુબ ખુબ અભિનંદન આપે ખુબ સરસ માહિતી અને લાઈવ હેમંત ભાઈ નો પરિચય કરાવ્યો કે એક સાચા કલાકાર કેવા હોય તેની પાછળ તેમણે કેટલી બધી કાળજી લીધી છે
Nice
Wahhh hemat Bhai
Jay Ho
Osm
Good luck hemant bhai
Vah Hemant Bhai
વાહ વીજયભાઈ હેમતભાઈ ચોહાણને લાખ વંદન અાવી ભજન ની સાચવણ કરી જયહો
જય હો સંતવાણી
હેમંત ભાઇ ની ચોકસાઈ ગાધીજીને સરમાવે તેવી છે મને એવુ લાગે છે કે બહુ ઓછી જગ્યાએ જોવા મળશે
Hemantbhaimujimyabrahijaaavnareepedinetamarososahityjoinemanmaumgaavigayovahemntbhaitamarosavbhavanetamareelaganikhubkhauaabhivandan
Good work
Very nice ❤
વાહ ખૂબજ સરસ ,
હેમંત ભાઈ. મેં પણ હજુ સુધી તમારી બહાર પડેલી ઘણી જુની કેસેટો આજે પણ મારી પાસે સંગ્રહ કરી રાખી છે.મને તમારા ગરબા ને ભજનો ખૂબજ ગમે છે.ને હું પણ તમારા ભજન અને ગરબા ગાવા નો લાભ લઉ છું ખૂબજ મજા આવે છે
જય હો સદગુરુ મહારાજ ની
પુસ્તક જેવા મિત્રો કોઈ નહી👌👌
સારા પુસ્તક જેવા કોઈ મિત્ર નહિ અને ખરાબ પુસ્તક જેવુ કોઈ ઝેર નહિ✍️👍👍
✍️અમને કોઈ ભજન જળતૂ ના હોય અને જોતું હોય તો મોકલો ખરા?
મને રામ સાગર પર બહુ બહુ ભજન ગમતા
હીંમત ભાઈ ચોહાણ ભજનીક
Very nice
Very nice
જય સ્વામિનારાયણ
હા મારો પ્રિય કલાકાર છે 😂♥️💯
આ માણસ ડાઉન ટૂ અર્થ છે...
અમૂલ્ય ખજાનો
Wah khub j saras 💐🙏 🙏🙏
વિજય
અમારી પાસે હજુ આ કેસટો સે
અમે બહુ સાંભળ્યા હેમંત ચૌહાણ ને
હેમંતભાઈ ચૌહાણ ના વખાણ કરવા અથવા તેમને બિરદાવવા માટે કોઈ શબ્દ નથી પણ જેટલું પણ લખો અથવા તો બોલો એટલું ઓછું પડે પણ હેમતભાઈ ચૌહાણ ને સો સો સલામ છે કે જેમણે જુના ભજનો અને પુસ્તકોનો એટલો મોટો સંગ્રહ કરી રાખ્યો છે મને લાગે છે કે બીજા કોઈ કલાકાર અથવા તો ભજનીક પાસે અવળો મોટો પુસ્તક નો સંગ્રહ નહિ હોય માટે હેમંતભાઈ ચૌહાણ ખુબ ખુબ ધન્યવાદ
અમે પણ કેસેટ સાંભળી છે
Vava
Ketrina Kaif nu pan video lejo
પીરનુ પ્રગટછે પીરાણુ ભજન મોકલો
મને નાનપણ થી ભજન સંભ્રો છો
Book સ્કેનર આવતું હોય છે,એના થી સ્કેન કરાવી લેવાય
અમે ક્યારેક આવા પુસ્તકો મેળવી ગાસુ
Sir hemnt bhai nu home kya Aavelu chhe mare mlvani ichchha chhe
રાજકોટ
badha pustokni digital copy karavi lyo, anmol che, ane audio casettes ni pan digital copy karavi lyo
અમને હેમંતભાઈ ના ફોન નંબર આપો
maari pase pan kesetu see hadvi vaani ni
Hemat kaaka.......ghana ocha kalakro hase jene aa badu madyu hase...atlu chokksh kaam to mahesh kumar and party pan nathi....
Sahi baat