"ઓહલો" અત્યારે જોયે તો આ શબ્દ નાબૂદ થઈ ગયો છે....અમે ભી આજ થી પચીસ વર્ષ પહેલાં એમ નેમ કરતા...અમારે ગામડામાં અનાજ કરીયાણા ની દુકાને એક કિલો કે પાંચ કિલો મગફળી થાય એને વહેંચી મોજ કરતા....અત્યાર ના બાળકોને આ શબ્દ જ નહીં સાંમ્ભળ્યો હોય.. અત્યારે તો બાળપણ મોબાઇલ માં જ પૂરું થઇ જાય👍
આ માણસ મારે ના બોલવુ જોયે પણ આ માણસ રામદાસજી ખોટો સે એમની એક બેન સે નામ સે લાંબુ બેન તે અતીયારે ભીખમાગી ને ખાય સે ધોરલ માં અને ઍનો ભાઇ સે નામ સે કાલીદાસ તે પણ ગરીબાઈ ભરી જીંદગી વીતાવેસે રામદાસજી ખોટું બોલે છે પોતાની મોટાઈ બતાવા જે માણસ બેન ભાઈનો ના નયો સુ બીજાને જ્ઞાન આપવાનો
બાપુ રામદાસજી ની વાતો સરસ છે
વાહ વિજય ભાઈ આ વખતે જોરદાર ઈનરયુ કર્યું બાપુ ના જીવન ની વાતો એમની પાસે કેવળાવી ને પેહલા ઇન્ટરવ્યૂ કરતા આ મુલાકાત
સુપર હતી
Abhar
બહુસરસ.વીપુલભાઇ.રામદાસબાપુની.મુલાકાત.સાભલી.જયહો
Ramdas bapu na roj interview lyo toy maja avya rakhe
Ha moj ha
@@onlineoffline6745 ha bhai moj ave
ભાઇ તમારી કૉમેન્ટ ઉપરથી અવશ્ય લાગે છે કે તમે પણ મારી જેમ રામદાસજી નાં આશીક છો ખૂબ સરસ.
નિશબ્દ છું હું શું બોલું રામદાસ બાપુ વિષે. પ્રભુ એમને હંમેશા હસતા રાખે.
VAh. VIJAY. BHAI. VAH. KHUB. SARASH. VIJAY. BHAI. JAY. MURALIDHAR. JAY. MURALIDHAR
Jiha jiha vijaybhai great work. Badha orkhe ramdas ne jabru bhajan ho bhai
જય હો સંતવાણી રામદાસ ગોંડલીયા બાપુ જય સીતારામ
ખૂબ જ સુંદર કાર્યક્રમ સુરીલો સંવાદ સાંભળવાથી ખૂબજ આનંદ થાય છે આ કાર્યક્રમમાં ઈશરદાન ગઢવીના સુપુત્ર શ્રી બ્રીજરાજ ગઢવી તેમની મુલાકાત રજૂ કરવા વિનંતી છે
Avshy leshu bhai
જય હો સંતવાણી ભજન સંતવાણી રામદાસ બાપુ નું જીવન છે ભાઈ જય હો સંતવાણી
જ્ય અલખધણી 🌹જ્ય હો રામદાસજી બાપુ🌹
ખબુ સુંદર વિજય ભાઈ આભાર👍
Ramdasji santvanine takavi ,jabar jast mahenat,dilthi gayki joto na jade. Dhanyvad.
વિજય ભાઈ તમે મોજના માણસ છો.. તમે કોઈ પણ વ્યક્તિ સાથે સેટ થઇ જાયો છો.આભાર
આભાર ભાઈ ધન્યવાદ
જય હો રામદાસજી બાપુ.સંતવાણી માં નંબર 1
જય હો વાલા ખૂબ જ સરસ
જય મુરલીધર જય સિયારામ વિજયભાઈ
Jay murlidhar
રામદાસ બાપુ ને સાંભળવાનો પણ એક લાવો સે
બોવજ આનંદ આવે બાપુ ને સાંભળી ને
Vah vijay bhai ap dwara sara kalakaro no interview lai ne teno angat mahiti male chhe.
રામદાસજી તો રામદાસજી છે ભાઈ 🙏🏻👌🏻👌🏻👌🏻
મારા ફેવરિટ કલાકાર રામદાસબાપુ
🙏જય હો રામદાસ બાપુ જય રામદેવપીર 👏
જય રામદેવપીર ખુબ સરસ ભાઈ
ખૂબ સરસ વીજય ભાઈ હૂરોજ તમારાવીડયોજોવસૂ
Abhar vijay bhai
પ્રફુલ્લ ભાઇ દવે નિ
મુલાકાત લોને
વિજયભાઈ આભાર
ખુબ જ સરસ સુંદર વાહ રામદાસ બાપુ
વાહ વીજયભાઈ.આ.બધુતમે.સુદરકામકરોછો
Prabhu ichha
Wah jay ho Ramdas ji vah Vijay bhai
Jay siyaram સ્ટેજ નો સિંહ
એકદમ સાચી વાત છે બાપુ
ખૂબ સરસ 🙏
jordar watt
jay mataji
Jayho
Wah wah kya baat hai Ramdas ji
🙏🙏👍 જય હો જય બાપુ જય હો 👍🙏🙏
વિજયભાઈ બીજો ભાગ મુકવા વિનંતી
Jay Ho Santvani
Jag Ho Ramdasji
Sat Devidas
Jio Vijaybhai
Ha nikhil bhai moj
જય હો સંતવાણી ભજન સંધ્યા માં મોજ હા રામદાસ ગોંડલીયા તમારી મોજ હા મારો ગુજરાતી હા
જય હો રણમલ ભાઈ
Jay ho vijay bhai khub khub abhar ramdasbapu interview leva badal
Jordar ram das bapu
Bovaj aanad avi che bapu na badhaj bhajan hu 25 varsh thi sabhlu su jay girnari
2 varsh pachhi fari ramdas bapuna darshan karaviya ,khub khub abhinanadan
Abhar bharat bhai
Jay hoo, jay girnari, har har mahadev
જયહો વિજયભાઈ
રામદાસ બાપુ જય સીયારામ જય ગીરનારી
રામદાસ બાપુ જય હો
વિજયભાઈ રામદાસ બાપુ ની મુલાકાત લિઘી બવ ગમું જય હો
જય સીયારામ
જય સિયારામ
Va..moj..vijay..bhai
માઈ બેસ્ટ કલાકાર
જોરદાર વિજયભાઈ 👌plese ek var kishor bhai vaghela no video ek var lavo 🙏
Ha bapu ni moj
આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા 🙏🏻 વિજય ભાઈ
વાહ... ખૂબ સરસ
વાહ બાપુ
"ઓહલો" અત્યારે જોયે તો આ શબ્દ નાબૂદ થઈ ગયો છે....અમે ભી આજ થી પચીસ વર્ષ પહેલાં એમ નેમ કરતા...અમારે ગામડામાં અનાજ કરીયાણા ની દુકાને એક કિલો કે પાંચ કિલો મગફળી થાય એને વહેંચી મોજ કરતા....અત્યાર ના બાળકોને આ શબ્દ જ નહીં સાંમ્ભળ્યો હોય.. અત્યારે તો બાળપણ મોબાઇલ માં જ પૂરું થઇ જાય👍
Bhai ame pan bov karyo ohalo bhai maja avi gai
Saachi vaat kari bhai
22:09 vah bapu vah 🙏🙏
વાહ જય હો સંતવાણી
Jay dwarikadhish
જય અલખધણી 🙏
Ramdash gondliya roj Maja aava kare
જય હો રામદાસજી. સત્ વાલા સત્
Jay ho Jay ho
Vahhhhhhhhh 👌👌
જય માતાજી મામા વિજય મામા j
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
જય હો રામદાસબાપુ🙏
વાહ વિજયભાઈ જોટવા
Jay mataji bhai
આ માણસ મારે ના બોલવુ જોયે પણ
આ માણસ રામદાસજી ખોટો સે
એમની એક બેન સે નામ સે લાંબુ બેન તે
અતીયારે ભીખમાગી ને ખાય સે ધોરલ માં
અને ઍનો ભાઇ સે નામ સે કાલીદાસ
તે પણ ગરીબાઈ ભરી જીંદગી વીતાવેસે
રામદાસજી ખોટું બોલે છે પોતાની મોટાઈ બતાવા
જે માણસ બેન ભાઈનો ના નયો સુ બીજાને
જ્ઞાન આપવાનો
Jaihoo
Jay alekhe dhene
સરસ સરસ
જય હો સંતવાણી...જય હો રામદાસજી... વાહ ખૂબ સરસ...
ખૂબ સરસ😎😎😎
જય માતાજી વાહ વાહ
Jayhoo tamari ram
જય.ઞૂરૂદેવ.રામદાસબાપૂ.જય.રામાપીર
vaah vijay bhai... 😀 good anchor ...bolavdavi j lidhu finally 👍
Ishvar ni krupa
Vah
Jay alakhdhi Jay Veer vachhraj kurupa Jay naklank nejadhari Ramdevji Maharaj Jay mama dhani Jay Bholenath Jay pathapir Jay khakhnatha bapa sitaram
જય હો વિજયભાઈ
Ha Ramdas bapu ha Bharat ni saskru tu ne ujàgar karnar aava maha thai gya
Jay ho santvani
સત્ વાલા સત્
Jayhoo satvalasat
Jay thakar
જય હો બાવાજી હા રામદાસજી બાપુ હા
Jay ho Jay ho
જય હો રામદાસબાપુ
જય માતાજી રામદાસ બાપુ
Wah bapu wah
Ramdas and vijaybhai good morning Jay siyaram
Jay siyaram
રાજેન્દ્ર બાપુ ની મૂલાકાત કરો તોરણીયા
Avshy
वाह हा मौज हा रामदासबापु
Jay ho bapu
Va bapu va
बापू नो अनाज सरस छे पण सावंडसोससटम मा अनाज सबसे बराबर नथी आवतो
Jay ho
Ramdash bapu dhny ho 🙏
vah Ramdas bapu tamara jevu koy na Gay sake
Wah wah ramdash ji wah
વિજયભાઈ ગમન સંથલ મુલાકાત કરો
આવશે આવશે
Real hero of santvani 💯
Jay Ho bavaji Jay Ho
Jeparbhu
જય હો
જય હો બાપુ
❤❤❤
જય સીતારામ જય અલખ
લખન ઠાકોર નું ઈન્ટરીયુ લો સુપર ભજન ગાય છે