આ ભાઈ નો હું વિરોધી હતો અને હજુ પણ છું વિરોધી છું.આ ભાઈ ના શબ્દો ખરેખર થોડા ભારે હતા, પરંતુ બેન ની વિડિઓ જોયા પછી ખબર પડી કે બેન માત્ર માનગઢત સ્ટોરી બનાવે છે. બેન ની વિડિઓ અને આ ભાઈ ની ચેનલ ને ડિટેઇલ્સ રિવ્યૂ કર્યા પછી ખબર પડી કે આ ભાઈ ભલે સાચો ના હોય પણ ખોટો પણ નથીજ. ૧.આ ભાઈ એ ક્યારેય બ્રહ્મસમાજ ની વાત નથી કરી કે કોઈને બજાડવાની વાત નથી કરી માત્ર આ ભાઈ એ એક થવાની વાત કરી છે. શુ સમાજ માં એકતા રાખવી અને અવાજ ઉઠાવવો એ ગુનો છે? ૨.બહેન એ પોતાની વિડિઓ માં જે શબ્દો નો ઉલ્લેખ કર્યો એવા ૯૯ ટકા આ ભાઈ એ શબ્દો વાપરીયા નથી. ૩.બહેન જનતા ને મેનિપ્યુલેટ કરી પોતાની TRP વધારે છે? બહેન ની ચેનલ ઘણા ટાઈમ થી subscribe કરેલી હતી આજે unsubscribe કરી કારણકે બેહન સ્વીટ પોઇઝનની જેમ મેનિપ્યુલેટ કરી લોકો ના વિચારો સાથે ગેમ રમતા હોય એવું મારુ માનવું છે. (૨-૪ લાઈન સમર્થન માં બોલવાથી લોકો ને મેનિપ્યુલેટ આરામ થી કરી શકાય અને બહેન ને સારી રીતે આવડે છે.) બેહેન ની ચેનલ એનાલિસિસ કર્યા પછી ખબર પડી. ૫. બહેન વુમન વિકટીમ કાર્ડ રમી ગયા આ ભાઈ ને બદનામ કરવા માટે શુ એવું કહી શકાય? આ ભાઈ એ એવા ઘણા શબ્દો નો પ્રયોગ નથી કર્યો જે બહેન તમે વિડિઓ માં કર્યો છે . જેમ કે નેતા વાળી વાત. બજારુ પત્રકાર કોને કહેવાય એની વાત આ ભાઈ એ તમે જે કમ્પ્લેઇન કરી છે એ વિડિઓ માં પણ શરૂઆત માં છે, તો પણ તમે પોતાના પર કેમ ખરાબ શબ્દો વાપરીયા? શુ આપ માટે પોતાનો એજન્ડા મોટો છે? કે પછી વિક્ટિમ કાર્ડ માટે આવી વાત કરવી જરૂરી હતી? બાજારૂ મીડિયા કેવી રીતે કામ કરે છે? According to my Research.... બાજારૂ મીડિયા એ એવી મીડિયાને કહેવામાં આવે છે જે માત્ર નફાકારક ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને સમાચાર અથવા માહિતી પ્રસારિત કરે છે. તેનો મુખ્ય હેતુ વધુ TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ) મેળવવો, વધુ વિક્ષેપક ઘોષણાઓ લાવવામાં સહાય કરવી અને લોકોને આકર્ષવા માટે ચકોચક અને સનસનાટીભર્યા વિષયો રજૂ કરવો હોય છે. બાજારૂ મીડિયાની ખાસિયતોમાં સમાવિષ્ટ છે: સનસનાટીભર્યા સમાચાર: લોકોમાં ડર, શંકા કે ઉત્સુકતા જગાવતી હેડલાઈન્સ. અતિરંજનાવાદ: વાતને વધારીને કે વક્રીયે રજૂ કરવી. અફવાઓનું પ્રસારણ: પુષ્ટિ વિના માહિતીને ફેલાવવી.
ગુજરાત ની મોટા ભાગ ની ચેનલ પોતાના આર્થિક ફાયદા જાતિવાદ અને ધર્મ માં ભાગલા નું કામ કેવી રીતે કરે છે એ જગ જાહેર છે.( બે કલાકાર ના ન્યૂઝ શ્રેષ્ઠ ઉદાહરણ છે.શું ખરેખર એક સમાજ સુધારક પત્રકાર ને કવેરજ આપવાની જરૂર છે? ) તમે youtuber છો કે પત્રકાર એ પણ જણાવશો... બહેન આ વિષે જરા મને વિસ્તૃત માં જવાબ આપશો. ભારત નું મીડિયા રેન્ક આટલું નીચે છે એમાં તમારું પણ યોગદાન છે કે નથી? બહેન મારી કોમેન્ટ જોઈ ભડકી ના જતા મારા દ્વારા સરળ ભાષા નો જ પ્રયોગ થયો છે. Mr. Pathik, I have some advice for you. You seem like a great person, but it's important to be mindful of your words. You’re coming across as too harsh. I understand you're speaking from the heart, but in my opinion, this approach may not be acceptable. If you choose your words carefully, you have the potential to expose all media houses. Good Luck Sir
Haa aesi hi baat he ye insan sach bol rha he jab konvo channel bas apna fayde ke chakkar me logo ko dara ka achhi mithi madhur vani logo ko manipulate kar rhi he i know that but kuch dogle insan ko samaj nai aayega jo uski channel pe jake view dete he uske magarmach k aansu ko dekhkar hamdardi jatate he kya hi bataye aese gatiya logo ko
@@Krutang_Patel દેવાંશી બેન કહે છે કે જ્યારે Bz વિશે પહેલો વિડિયો બનાવ્યો ત્યારે અમુક લોકો વિડિયો જોઈ Bz માંથી પૈસા કાઢી લીધા એને તેમના પૈસા બચી ગયાએને ગણા લોકો એ મારો આભાર વ્યક્ત કર્યો એ વાત બિલકુલ ખોટી છે કેમ કે Bz માંથી પૈસા પાછા કાઢવા હોય તો એક મહિના પહેલા અરજી કરવી પડતી
Yes he is gentleman that's why he is in jail😂😂 sacho hase to nikali jase court mathi ne sacho hato to atala divas bhagyo km saame chali ne keto hu khoto nai khotu karyu chhe to bharayo chhe
મહાઠગ એને કહેવાય જે કરોડોનુ ઉઠામણું કરી દેશ છોડીને ભાગી જાય જેમ કે વિજય માલ્યા જેવા અને તમે મિડીયા વાળા બુમો પાડી કહેતા હતા કે ભુપેન્દ્રસિંહ ઝાલા દેશ છોડીને નેપાળ દુબઈ થઈ કેરેબિયન દેશોમાં ચાલ્યા ગયા તો તેઓ કેમ ગુજરાતમાં થી જ મહેસાણામાંથી પકડાયા મતલબ ભુપેન્દ્રસિંહ ઝાલા સાચા વ્યક્તિ છે વેચાયેલુ મીડિયા ખોટું બતાવી રહી છે જો એમને લોકો ના પૈસા ડુબાડવા હોત તો દેશ છોડીને ભાગી ગયા હોત. પણ ભુપેન્દ્રસિંહ ઝાલા એ આગોતરા જામીન અરજીમાં રજૂઆત કરેલી કે મને જામીન આપવામાં આવે મારા સીઝ કરેલા ખાતા ખોલવામાં આવે તો મારે રોકાણકારોને પૈસા પરત આપવા છે જ્યારે વિજય માલ્યા એ ક્યારેય એવું નથી કહ્યું કે મારે પૈસા પરત આપવા છે કેમકે એ મહાઠગ છે @jamawat
સાચા હોય એ પણ નમે...... ક્યા છે 6000 cr ???? કોઈ એ એક માત્ર માણસ સે ફરિયાદ કરી નથી Bz સામાન્ય માણસ છે જો કાલે આપણા જેવા સામાન્ય માણસ મહેનત થી પૈસા કમાઈ અને મીડિયા ખોટુ બોલી ફસાવશે ત્યારે પગલા લેશો?????
Pathik you are always right please support kare un logo lo jo apni aavaj nai utha pate sach ke sath khde he ap aese hi khde rehna kuch bad comment ko leke apna kam na rukne de bad comment vale sare galat he jo uska sath dete he aaj nai to kal kal nai to prso unko bhi samaj aa jayega ki vo ek galat ensan ko support kar rhe the so ap un sab comment par focus na karte huye apna kam jari rakhe bas etna yaad rakhe ki kuch bhi shabd aese na ho ke jis se kisi ko hurt ho baki apka kam neat and clean he so please carry on Dear i always support you.....
મહાઠગ એને કહેવાય જે કરોડોનુ ઉઠામણું કરી દેશ છોડીને ભાગી જાય જેમ કે વિજય માલ્યા જેવા અને તમે મિડીયા વાળા બુમો પાડી કહેતા હતા કે ભુપેન્દ્રસિંહ ઝાલા દેશ છોડીને નેપાળ દુબઈ થઈ કેરેબિયન દેશોમાં ચાલ્યા ગયા તો તેઓ કેમ ગુજરાતમાં થી જ મહેસાણામાંથી પકડાયા મતલબ ભુપેન્દ્રસિંહ ઝાલા સાચા વ્યક્તિ છે વેચાયેલુ મીડિયા ખોટું બતાવી રહી છે જો એમને લોકો ના પૈસા ડુબાડવા હોત તો દેશ છોડીને ભાગી ગયા હોત. પણ ભુપેન્દ્રસિંહ ઝાલા એ આગોતરા જામીન અરજીમાં રજૂઆત કરેલી કે મને જામીન આપવામાં આવે મારા સીઝ કરેલા ખાતા ખોલવામાં આવે તો મારે રોકાણકારોને પૈસા પરત આપવા છે જ્યારે વિજય માલ્યા એ ક્યારેય એવું નથી કહ્યું કે મારે પૈસા પરત આપવા છે કેમકે એ મહાઠગ છે @jamawat
પણ ભાઈ બજારુ પત્રક બરાબર છે તુ પેલા રવિશ કુમાર ના કેતો દેવાંચી જોશી ને તું કેતો હોઈ તો સારું બાકી રવિષ કુમાર નું નામ ની લેતો હોઈ નઈ તો પછી તે પણ રાવિશ કુમાર જેવુજ તારું કામ છે બધી ગોદી મીડિયા છે પણ એક માત્ર રવીશ કુમાર એવો નથી
જેમ તેમ બોલી ને..... મોટાં મોટાં ઉદાહરણો આપીને કંઈપણ બોલ્યા કરીએ તો કોઈને નુકસાન જશે..... ચાર વખત તો અહીજ ભૂલ થઇ છે તે બોલવું કેમ પડે છે..... શા માટે ક્રિપ્તિંગ કર્યા કરો છો....
તમારી ઈમાનદારી તો તમારી ભાષામાં પ્રકટ થાય છે. માફી માંગવાની તમારી બૉડી લેન્ગ્વેજ નથી. તમારા સંસ્કાર કેટલા સરસ છે કે તમે બહેનને તું, તડાક વાળી ભાષામાં વાત કરો છો?
Bhai tame saval karo tya sudhi thik che Pan koina par aarop na muki sako koi purava vagar, em to evu lage ke tame hava ma vat karo cho ane advertisement kar wama khotu su che ?
નિર્ભય ન્યુઝ વાળા ઓરીજનલ યુટ્યુબ માં મહેનત થી કમાતા હશે ... આ ને તો લાખો ના ઇન્ટિરિયર વાળા સ્ટુડિયો છે... સરકારી વિભાગો ના ધોમ રૂપિયા પડાવી ને કામ કરે છે... ઉદ્યોગપતિઓ ને દબાવી ને એડવર્ટાઈઝ લઈને ધોમ લૂંટ ચલાવે છે...
@@PathikNaPravachan Pathik bhai Nirbhay news and Nirbhay marg news banne alag chhe Nirbhay news vada koi na pan 1 day old news ne verify karya vagar chagave chhe .
આ ભાઈ નો હું વિરોધી હતો અને હજુ પણ છું વિરોધી છું.આ ભાઈ ના શબ્દો ખરેખર થોડા ભારે હતા, પરંતુ બેન ની વિડિઓ જોયા પછી ખબર પડી કે બેન માત્ર માનગઢત સ્ટોરી બનાવે છે. બેન ની વિડિઓ અને આ ભાઈ ની ચેનલ ને ડિટેઇલ્સ રિવ્યૂ કર્યા પછી ખબર પડી કે આ ભાઈ ભલે સાચો ના હોય પણ ખોટો પણ નથીજ.
૧.આ ભાઈ એ ક્યારેય બ્રહ્મસમાજ ની વાત નથી કરી કે કોઈને બજાડવાની વાત નથી કરી માત્ર આ ભાઈ એ એક થવાની વાત કરી છે. શુ સમાજ માં એકતા રાખવી અને અવાજ ઉઠાવવો એ ગુનો છે?
૨.બહેન એ પોતાની વિડિઓ માં જે શબ્દો નો ઉલ્લેખ કર્યો એવા ૯૯ ટકા આ ભાઈ એ શબ્દો વાપરીયા નથી.
૩.બહેન જનતા ને મેનિપ્યુલેટ કરી પોતાની TRP વધારે છે?
બહેન ની ચેનલ ઘણા ટાઈમ થી subscribe કરેલી હતી આજે unsubscribe કરી કારણકે બેહન સ્વીટ પોઇઝનની જેમ મેનિપ્યુલેટ કરી લોકો ના વિચારો સાથે ગેમ રમતા હોય એવું મારુ માનવું છે. (૨-૪ લાઈન સમર્થન માં બોલવાથી લોકો ને મેનિપ્યુલેટ આરામ થી કરી શકાય અને બહેન ને સારી રીતે આવડે છે.) બેહેન ની ચેનલ એનાલિસિસ કર્યા પછી ખબર પડી.
૫. બહેન વુમન વિકટીમ કાર્ડ રમી ગયા આ ભાઈ ને બદનામ કરવા માટે શુ એવું કહી શકાય?
આ ભાઈ એ એવા ઘણા શબ્દો નો પ્રયોગ નથી કર્યો જે બહેન તમે વિડિઓ માં કર્યો છે . જેમ કે નેતા વાળી વાત.
બજારુ પત્રકાર કોને કહેવાય એની વાત આ ભાઈ એ તમે જે કમ્પ્લેઇન કરી છે એ વિડિઓ માં પણ શરૂઆત માં છે, તો પણ તમે પોતાના પર કેમ ખરાબ શબ્દો વાપરીયા? શુ આપ માટે પોતાનો એજન્ડા મોટો છે? કે પછી વિક્ટિમ કાર્ડ માટે આવી વાત કરવી જરૂરી હતી?
બાજારૂ મીડિયા કેવી રીતે કામ કરે છે? According to my Research....
બાજારૂ મીડિયા એ એવી મીડિયાને કહેવામાં આવે છે જે માત્ર નફાકારક ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને સમાચાર અથવા માહિતી પ્રસારિત કરે છે. તેનો મુખ્ય હેતુ વધુ TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ) મેળવવો, વધુ વિક્ષેપક ઘોષણાઓ લાવવામાં સહાય કરવી અને લોકોને આકર્ષવા માટે ચકોચક અને સનસનાટીભર્યા વિષયો રજૂ કરવો હોય છે.
બાજારૂ મીડિયાની ખાસિયતોમાં સમાવિષ્ટ છે:
સનસનાટીભર્યા સમાચાર: લોકોમાં ડર, શંકા કે ઉત્સુકતા જગાવતી હેડલાઈન્સ.
અતિરંજનાવાદ: વાતને વધારીને કે વક્રીયે રજૂ કરવી.
અફવાઓનું પ્રસારણ: પુષ્ટિ વિના માહિતીને ફેલાવવી.
ગુજરાત ની મોટા ભાગ ની ચેનલ પોતાના આર્થિક ફાયદા જાતિવાદ અને ધર્મ માં ભાગલા નું કામ કેવી રીતે કરે છે એ જગ જાહેર છે.( બે કલાકાર ના ન્યૂઝ શ્રેષ્ઠ ઉદાહરણ છે.શું ખરેખર એક સમાજ સુધારક પત્રકાર ને કવેરજ આપવાની જરૂર છે? )
તમે youtuber છો કે પત્રકાર એ પણ જણાવશો...
બહેન આ વિષે જરા મને વિસ્તૃત માં જવાબ આપશો.
ભારત નું મીડિયા રેન્ક આટલું નીચે છે એમાં તમારું પણ યોગદાન છે કે નથી?
બહેન મારી કોમેન્ટ જોઈ ભડકી ના જતા મારા દ્વારા સરળ ભાષા નો જ પ્રયોગ થયો છે.
Mr. Pathik, I have some advice for you. You seem like a great person, but it's important to be mindful of your words. You’re coming across as too harsh. I understand you're speaking from the heart, but in my opinion, this approach may not be acceptable. If you choose your words carefully, you have the potential to expose all media houses. Good Luck Sir
Haa aesi hi baat he ye insan sach bol rha he jab konvo channel bas apna fayde ke chakkar me logo ko dara ka achhi mithi madhur vani logo ko manipulate kar rhi he i know that but kuch dogle insan ko samaj nai aayega jo uski channel pe jake view dete he uske magarmach k aansu ko dekhkar hamdardi jatate he kya hi bataye aese gatiya logo ko
@@Krutang_Patel good analysis
@@Krutang_Patel દેવાંશી બેન કહે છે કે જ્યારે Bz વિશે પહેલો વિડિયો બનાવ્યો ત્યારે અમુક લોકો વિડિયો જોઈ Bz માંથી પૈસા કાઢી લીધા એને તેમના પૈસા બચી ગયાએને ગણા લોકો એ મારો આભાર વ્યક્ત કર્યો એ વાત બિલકુલ ખોટી છે કેમ કે Bz માંથી પૈસા પાછા કાઢવા હોય તો એક મહિના પહેલા અરજી કરવી પડતી
❤❤❤
Very deep analysis 🧐 and good points noted
તમારી વાત 100% સાચી છે 👍
જમાવટ ચેનલ જ બોગ્ગસ સે
બરખા દત્ત નું ગુજરાતી વર્ઝન છે ઓલી બજારુ ઓરત
1947 પેહલા ભારત દેશ અંગેજો નો ગુલામ હતો... અત્યારે પણ ગુલામ જ છે તેનો સૌ ને ખ્યાલ છે જ....
પ્રતિક ભાઈ ને ફુલ સપોટ છે👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ભાઈ તમે નિડર બની ને બોલો અમે તમારી સાથે છીએ.
ફુલ સપોર્ટ છે ભાઈ ચાલુ જ રાખો
આવા લોકો જોડે પાવર છે પ્રતીકભાઈ તમારા જોડે પાવર નથી હકીકત લોકો જાણે છે
સાચું કીધું તમેં
પ્રતિક ભાઈ આગળ વધો👌👌👌👌
Pathik u r right
Joradrrrr......sir
તમે સારું જ કરો છો તમે ચિંતા કરવાની જરૂર નથી જય માતાજી
100 Salam Bhai khubj sasuj 6e Jay Shri mataji Jay swaminarayan 🎉
6000 cr kya 6?
Khoto bz ne fasavyo 6 .....
Sara manas ne badnam kari nKhayo 6 😡
Bhupendra zala is gentleman.🙏
ruclips.net/video/uuIQvnFEqb4/видео.html
Yes he is gentleman that's why he is in jail😂😂 sacho hase to nikali jase court mathi ne sacho hato to atala divas bhagyo km saame chali ne keto hu khoto nai khotu karyu chhe to bharayo chhe
@@sports_31sach pareshan ho sakta hai parajeet nahi 😢😢
To kya 6???? 6000 cr
Khotu to 6......@@sports_31
Hum sath he .......bz kjng
Right 👍
અરે તું તો સાચો હતો તો પછી માફી કેમ તું સાચો છે તો ઝાલા ને છોડાવી લો હવે રેલો આવ્યો એટલે માફી લેવા આવ્યા 😂😂😂
Zala ne nai chhodavi shke pn aa j real hero chhe...
ઝાલા તો કિંગ છે...કિંગ જ્યારે આવશે ને ત્યારે બધાનો વારો લેશે
મહાઠગ એને કહેવાય જે કરોડોનુ ઉઠામણું કરી દેશ છોડીને ભાગી જાય જેમ કે વિજય માલ્યા જેવા અને તમે મિડીયા વાળા બુમો પાડી કહેતા હતા કે ભુપેન્દ્રસિંહ ઝાલા દેશ છોડીને નેપાળ દુબઈ થઈ કેરેબિયન દેશોમાં ચાલ્યા ગયા તો તેઓ કેમ ગુજરાતમાં થી જ મહેસાણામાંથી પકડાયા મતલબ ભુપેન્દ્રસિંહ ઝાલા સાચા વ્યક્તિ છે વેચાયેલુ મીડિયા ખોટું બતાવી રહી છે જો એમને લોકો ના પૈસા ડુબાડવા હોત તો દેશ છોડીને ભાગી ગયા હોત. પણ ભુપેન્દ્રસિંહ ઝાલા એ આગોતરા જામીન અરજીમાં રજૂઆત કરેલી કે મને જામીન આપવામાં આવે મારા સીઝ કરેલા ખાતા ખોલવામાં આવે તો મારે રોકાણકારોને પૈસા પરત આપવા છે જ્યારે વિજય માલ્યા એ ક્યારેય એવું નથી કહ્યું કે મારે પૈસા પરત આપવા છે કેમકે એ મહાઠગ છે @jamawat
સાચા હોય એ પણ નમે......
ક્યા છે 6000 cr ????
કોઈ એ એક માત્ર માણસ સે ફરિયાદ કરી નથી
Bz સામાન્ય માણસ છે
જો કાલે આપણા જેવા સામાન્ય માણસ
મહેનત થી પૈસા કમાઈ અને મીડિયા ખોટુ બોલી ફસાવશે ત્યારે પગલા લેશો?????
Haa bhai haa king hamna nasata farata hata ne have jail maa chhe ne jaamin maate dhakka khaay chhe bau mota king chhe @@nakrangparmar1824
Bhai badha ne khabar j Che kon kevu che. Apda desh ne barbad kari didho ane khota raste lai jay che.
Please carry on bhai you are brave.
Pathik you are always right please support kare un logo lo jo apni aavaj nai utha pate sach ke sath khde he ap aese hi khde rehna kuch bad comment ko leke apna kam na rukne de bad comment vale sare galat he jo uska sath dete he aaj nai to kal kal nai to prso unko bhi samaj aa jayega ki vo ek galat ensan ko support kar rhe the so ap un sab comment par focus na karte huye apna kam jari rakhe bas etna yaad rakhe ki kuch bhi shabd aese na ho ke jis se kisi ko hurt ho baki apka kam neat and clean he so please carry on Dear i always support you.....
ભાઈ ગભરાઈ ગયા તમે સાચા છો માફી માંગવાની ક્યાં જરૂર છે. ?
👌
કોઈ ના ઉપર બોલો તો વિચારી ને બોલજો ગલકુ ભરાસે ભાઈ
ભાઈ થોડું તો ભરાઈ ગયું છે હવે દુઃખે છે એટલે માફી લેવા આવ્યા છે😂😂
Bhle ne bhray bhai pn aa bhai j real hero chhe. Peli jamavat vari khoti chhe
ઝાલા કિંગ છે અને આ ભાઈ પણ કિંગ જ છે
Hey pathik, if you are able to rationalize, how was BZ able to offer 30% interest ?
પથિક ભાઈ તમે ચાલુ રાખો બરાબર છે...... બજારુ મીડિયા નો વરઘોડો કાળો ..... તમે સાચા છો
ruclips.net/video/uuIQvnFEqb4/видео.html
આ કોઈની ચાપલુસી કરતો લાગે છે
તુ કોની ચાટે છે લ્યા?
મહાઠગ એને કહેવાય જે કરોડોનુ ઉઠામણું કરી દેશ છોડીને ભાગી જાય જેમ કે વિજય માલ્યા જેવા અને તમે મિડીયા વાળા બુમો પાડી કહેતા હતા કે ભુપેન્દ્રસિંહ ઝાલા દેશ છોડીને નેપાળ દુબઈ થઈ કેરેબિયન દેશોમાં ચાલ્યા ગયા તો તેઓ કેમ ગુજરાતમાં થી જ મહેસાણામાંથી પકડાયા મતલબ ભુપેન્દ્રસિંહ ઝાલા સાચા વ્યક્તિ છે વેચાયેલુ મીડિયા ખોટું બતાવી રહી છે જો એમને લોકો ના પૈસા ડુબાડવા હોત તો દેશ છોડીને ભાગી ગયા હોત. પણ ભુપેન્દ્રસિંહ ઝાલા એ આગોતરા જામીન અરજીમાં રજૂઆત કરેલી કે મને જામીન આપવામાં આવે મારા સીઝ કરેલા ખાતા ખોલવામાં આવે તો મારે રોકાણકારોને પૈસા પરત આપવા છે જ્યારે વિજય માલ્યા એ ક્યારેય એવું નથી કહ્યું કે મારે પૈસા પરત આપવા છે કેમકે એ મહાઠગ છે @jamawat
100% ચાપલૂસી જ કરે છે.
તમે સાચા છો ભાઈ
પણ ભાઈ બજારુ પત્રક બરાબર છે તુ પેલા રવિશ કુમાર ના કેતો દેવાંચી જોશી ને તું કેતો હોઈ તો સારું બાકી રવિષ કુમાર નું નામ ની લેતો હોઈ નઈ તો પછી તે પણ રાવિશ કુમાર જેવુજ તારું કામ છે બધી ગોદી મીડિયા છે પણ એક માત્ર રવીશ કુમાર એવો નથી
તું તો બજારુ નથી ને જોઈ લેજે હો પછી કોઈ બીજા ને કેજે
Bhai badha midiya vara par pan red thavi joye
અત્યારે ગુજરાત માં બે ન્યૂઝ ચેનલ ઈસ બેસ્ટ
નવજીવન ન્યૂઝ & જમાવટ ન્યૂઝ
@@sunilsonimahajan4078 Bnne Sarkar Na Chella Che
Sachi vaat Bhai bajaru j che
👌👌👌👌👍👍👍
જેમ તેમ બોલી ને..... મોટાં મોટાં ઉદાહરણો આપીને કંઈપણ બોલ્યા કરીએ તો કોઈને નુકસાન જશે..... ચાર વખત તો અહીજ ભૂલ થઇ છે તે બોલવું કેમ પડે છે..... શા માટે ક્રિપ્તિંગ કર્યા કરો છો....
devanshi bajaru j kehvay Kem k bz ne fasayo 6
Tiger 🐅
જૂઠા
Bhai aa ben piesa thij matlab hoi biju kai nai sachu ke khotu jotaj nthi
ખુબ સરસ વાત લાવ્યા તમે અભિનંદન જે તમને વાત કરવા બદલ આભાર રામરામ ભાઈ
માઈક કેટલાનું છે ટ્રાન્સફર રાખી જવાબ આપજો
ruclips.net/video/uuIQvnFEqb4/видео.html
Ekdam sachi vat
Srs bhai ame tamri jode chia
આ ભાઈ તો બધી પોલ ખોલવા મંડ્યો
You Are 100% Right
Keep It Up ....
Godi Media = Bajaru Media
Somebody guide me what to comment please!!
Tu kon chho jo tane જાહેરાત નું કે 😂😂
ભાઈ હવે સાન ઠેકાણે આવી ગઈ ખરી પોંજીસ્કીમ ના સમર્થક
તમારી ઈમાનદારી તો તમારી ભાષામાં પ્રકટ થાય છે. માફી માંગવાની તમારી બૉડી લેન્ગ્વેજ નથી. તમારા સંસ્કાર કેટલા સરસ છે કે તમે બહેનને તું, તડાક વાળી ભાષામાં વાત કરો છો?
Kmlmi khl chti gyo...
ભાઈ મારે તમારે કામ સે પ્લીઝ
Bhai tare enni sathe kai leva deva nathi to kai rite khabar padi k 25000 ni edvertise api ti..
અલા આ તો ખરે ખર માનસિક લાગે છે..... આને સારવાર ની જરૂર છે
ભાઈ એક વીડિયો તું બનાવ...
ભાઈ સારવાર્ ની જરૂર તારે છે
તમે દોગલા પણું વાપરો છો તમે પહેલા તમારા વીડિયોમાં જો ઘણી વખત નામ બોલેલા છો તમે
Hahahah bhai sachivat midiya vara badha chor che
પથિકભાઈ ની વાત સાચી છે ભાઈ 6હજાર કરોડ ના હવે 5સો કરોડ થઈ ગયા
હવે કાંઈ કોઈ કૌભાંડ છે જ નૈ .... કાલે પ્રેસ માં cid એ કીધું બધાને પૈસા મળી જશે ....
જાને ચમચા
Tane sena bare che gadheda..
Taro baap chhe aa
તમે બિલકુલ સાચા છો ભાઈ
Topo
કિર્તી પટેલ ના ભાઈ 😂
તુ કેટલો ઈમાનદાર છે તે દેખાઈ રહી છે
મને અક વાત ખબર છે સાચી પ્લીઝ
યોર કોન્ટેક્ટ પ્લીઝ
Same to jo aankh kem bandh kare chhe
લાવારિસ
Pathik bhai pratik m shah no video jovo
haa e bhai e pan aavaj uthavvanu chalu karyu che
Aji pure puro aavi jase
લાયા લાયા હો
આ માણસ સાવ ખોટો છે
Usko jitni galiya du utni kam pdegi bhai par uski tarah ham gande nhi he ki gali deke apna muh kharab kare vo to pehle se aesi hi he sabko fasane vali
TARI IMANDri JOI LIDHI
He is suffering from inferiority complex. Get well soon bro
Bhai Aaj vastu gujarati maa lakh aa abhan ne nai khbar pade😂😂😂
MAGAG NI SARVAR NI JARUR LAGE SE KEM BHAI
તું રેવાદે ભાઈ...
Bhai tame saval karo tya sudhi thik che
Pan koina par aarop na muki sako koi purava vagar, em to evu lage ke tame hava ma vat karo cho
ane advertisement kar wama khotu su che ?
Rip her parents 😂kash e divse uno baap halavine sui gyo hot😢
Bol va ma badlav aavi gyo
AA LABAD NE RELO AAVI GAYO
Nirbhay News Gopi Ghanghar Ek Dam Transferant News Aape Che Pn Jamavat Nu Vdhare Sarkar Tarfi Vdhare Hoy Che .... Tme Sachu J Kidhu Bhai
Copy newww kari ne viral kare chhe
નિર્ભય ન્યુઝ વાળા ઓરીજનલ યુટ્યુબ માં મહેનત થી કમાતા હશે ... આ ને તો લાખો ના ઇન્ટિરિયર વાળા સ્ટુડિયો છે... સરકારી વિભાગો ના ધોમ રૂપિયા પડાવી ને કામ કરે છે... ઉદ્યોગપતિઓ ને દબાવી ને એડવર્ટાઈઝ લઈને ધોમ લૂંટ ચલાવે છે...
@@PathikNaPravachan Pathik bhai Nirbhay news and Nirbhay marg news banne alag chhe Nirbhay news vada koi na pan 1 day old news ne verify karya vagar chagave chhe .
@@beyondboundries ruclips.net/video/uuIQvnFEqb4/видео.htmlsi=2k_RAXTW1ZYwAtwg
@@beyondboundries ruclips.net/video/uuIQvnFEqb4/видео.htmlsi=2k_RAXTW1ZYwAtwg
Patrakaar bahan ne to Saja Kudrat aapse
Bz bhupendrasinh sathe kaydesar anyay thyo 6e je kudarat pm na chode je loko e bhupedrasinh ne fasaya 6e eto khshtriy samaj badlo lese j
AA BHAI DHILO KEM PADI GAYO HE
Wee support parth Bhai ❤
Chalti no THA...
Tame Sacha cho bhai
Tane ketla male chhe dalali kaevana?
Bhai tamare maafi na magvi joyiye..tame sacha chho ..bz .vada sir imandar che.aetle tame maafi na mago..
એ ઈમાનદાર છે પન એનાં બિસનેસ મૉડલ નુ ભવિષ્ય ઈમાનદાર નથી😂😂😂
@@nileshchauhan8461તારા જોડે સારું બીઝનેસ મોડેલ હોય તો લેતો આવ.....મોઢું જોઈને બોલ
ભાઈ પ્લીઝ પ્લીઝ
આ 66,,33. છે ખોટો માણસ છે
👌👌💪💪👍
Uparwala chhutane wala nahin isko
ખોટી વાતો કરે છે
Ela tu ghar bhego tha
Patrakarita etle loko ne manfave te rite bolavanu licence
Srkar ma nkli mansho vishe kem bolto nthi
God fati
pehla lakhta sikh dofa god nai gand hoi 😂😂
Bhai a bajaru midiya varo na raj kholi nakho
એલા હવે બંધ થા
Pravachan ke faka che aa
Jamavat news is always favour of trou news naver favour of government, and always real news given by channel