સર ભણવાની એટલી મજા આવે છે કે સફળતા હાથ માં આવી ગઈ છે .આટલું સરળતાથી કોઈ સમજાવતું નથી .હવે નાપાસ થવાનો ડર બિલકુલ જતો રહ્યો છે .અને રોજ ૧૦થી ૧૨કલાક વાંચન પણ થાય છે .gpsc ઓનલાઈન ટીમ નો ખુબ ખુબ આભાર.
Serially sir dil thi thanks km ke me kyre atlo time reading kryj nthi MRI life ma bv j fark avi agyo atyare continue 8 hours reading only Pehla hu only home Na work important APtiti and atyre b work Kru j 6u ... p6i reading Kru 6u... atyare mne hve MRo goal j dekhay 6 je tmra lidhe hu ahiya pochi shaki thank you so much sir and gpsc online team ne...tmro dil thi thanks .ab ki bar binshivalay pass... finally...
વાહ સર શુ જોરદાર વીડિયો બનાવ્યો છે.. આવું ઇતિહાસ કોઈએ અત્યાર સુધી નથી Study કરાવ્યું .Mind blowing Sir મને 3 કલાક reading કરવામાં કંટાળો આવતો હતો .પણ તમારા વિડ્યો જોયા પછી 9-10 Hr Reading krvani Habit padi che..Again Thank you sir Maind blowing WORK of GPSC ONLINE
Gpsc team ને ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏 મારા જેવા છોકરા જે ઘરે બેઠા તૈયારી કરી રહ્યા છે તેને માટે તમે સારો સહયોગ આપો છે હું આશા રાખું કે તમે આવી જ રીતે હજી સહયોગ બનો Thank you all again sir
Aa locdaun ma mare vachvanu band thae gayu tu pan tamara a lecture jovathi name farithi ak vachvani tak Mali..me tmara aagal na badhaj lecture joya che bau mja aave che. kyarey hu 2 k 3 kalak mobile ma vachti nathi pan tmara gpsc online na lecture 7,8,9 klak na hova chta mane dhyanthi samjvu game che tmaro Dil thi khub khub aabhar 🙏 thanks you so much gpsc online na all feculty bas aamj tame bhnavta reso to amare cllas karvani jarurj na pade 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
સાહેબ.. માફ કરજો.. પણ યાદવાસ્થળી એ કોઈ સ્થળ નથી... પરંતુ પ્રક્રિયા છે... જેમાં યાદવો અંદરોઅંદર ઝગડે છે .. અને તેમનો અંત થાય છે... એ અંત થવા ની ક્રિયા ને ઇતિહાસ માં યાદવાસ્થળી થી ઓડલખવામાં આવે છે...
Great , GPSC online na tamam sikshako ne khoob khoob abhar. આ ગુજરાત ની પેહલીજ એપ છે, જે આવા જ્ઞાન ના વાદળ અમોને આપી રહી છે....thank you Soo much Vikas sir and his team
19 September pchi suddenly life change thy gy!! Aavi Preparation pela kyarey nthi kri.. Thanks students ne sacho rasto dekhavda mate🤝, દિલ થી આભાર માનું છું. #JayGpscOnline🙏😇
thanks sir.. real ma aje Gujarat ma fari competition vadhari didhi se.....and have reading pan vadharvu padse.....and jyare koi pan exam nu results avse tyare lagbhag badha students gpsc online na j hase mane avu lagi rahyu se
એકદમ સરસ, ખુબ ઉપયોગી પરંતુ એક વિનંતી છે, કે હજુ બિનસચિવાલય ની એક્ષામ આવવાની બાકી છે તો *આ વિડીયોના અંતથી હાલના મુખ્યમંત્રી સુધીનો ઈતિહાસ ભાગ 2 * બનાવો તો એ પણ કામ આવે અમને..🙏🏻
Thank you so much sir lecture khubaj Sara's che . Jethi divse divase amaro confidence level up thato jay che.. ane regular study karvani aadat padti jay che.. once again thanks for GPSC online all facultys..
Life gana complication hoy..pn tamara vidioo ..joi..life ma ...kaik karvani iccha thai...ena mate thank you very much..........vidioo joi..ganu sikhva malyu 6 ...
Sar aa tamari Series na lidhe kai rite study karvu te sikhva malyu 6 Sir hu dil thi gpsc online ni all team member ne salute karu 6u because you are change my life and exam preparation amara jeva student ke class efforts kari nathi sakta temna mate tame avu kam karo 6o tnx u very much 👍👍
Sir tamari aa free Bach gujrat na garib student je matra RUclips na madhyam thi taiyari kare Che emani mate bhagavan nu vardan kahi sakay special thanks to GPSC Online khubaj himmat joi aava video lava mate Jay ho🙏😇😇
Sir tame "JAGTE RAHO SERIES " nu aayojan karine students ne sachi and sachot rite preparations mate aek jordar platform ubhu kariyu che. ..jena reason na karne amari taiyari ma unbivilable change aayo 6.... Jena mate tamaro aabhar manye tetlo aocho pade. ☺☺Thank you so much sir☺☺☺
Heartly Thnk u for everything that u guys r doing in this Pendemic situation. Hats off u all GPSC ONLINE TEAM hope a great great year ahead for all team and students who r involved.
Wow sir.....superb teaching style....ek dum direct magaj ma utri gayu samjavni style zabbar chhe sir 👌 je vishay very hard laagto hato ene aape esy banavi didho once again thank you so much dil se 👌👌🙏🙏🙏
Gm sir....sir hu ek house wife chu atle morning ma video nthi joi skti....pn jevi free thv k trt j GPSC Online na video jovu chu.....ane night ma 3 vage uthu ne video puro jovu chu....sir aa vkhte gme te rite binsachivaly pass krvani 6 ane ama pn tmara jeva guruo no aatlo spot.....GPSC Online no aabhar maniye atlo occho 6 .....Dil thi thank you tim na drek guruone.....
🙏શબ્દો શું લખુ આપના વિશે મુજ નાદાન ની બુદ્ધિ ના પહોચે ભીષ્મ Gpsc અકાદમીના ખ્યાતિ આપની ટોચે. સમાજ સાથે સમગ્ર માનવ જાતને સાથે લઈને કામ કરતા હોંશે પછી સમૃદ્ધિ ક્યાં દુર તમોથી રાંચે? જ્યાં સમજણ અમારી અટકી પડે ત્યાં કોયડો તમોથી નાચે "સાહેબ" ના હુલામણા નામથી સમગ્ર પંથક ગુંજે 🙏કોટી કોટી વંદન 🙏
GPSC online ના અથાગ પ્રયત્નો ને કારણે હું મારૂં વાંચન સુધારી ને 7 કલાક પહોંચી ગયો છું ્્્ આભાર આખી ટીમ GPSC નો ખૂબ સરળ અને સારૂં માર્ગદર્શન આપવા બદલ...
EXCELLENT AKRAM SHERSIYA SIR.. HAJI SUDHI AVO LECTURE JOYO NATHI HISTORY IS VERY EASY.. ALL MY DOUBT HAS SOLVE IN THIS LECTURE.... THANK YOU AKRAM SHERSIYA SIR AND I LEAVE MY JOB FOR PREPARATION.. SO I REQUEST YOU PLEASE THIS TIME I CLEARED GOVERNMENT EXAM.. THANK YOU GPSC ONLINE TEAM...
ખૂબ ખૂબ આભાર સર.... મે પ્રથમ વખત આટલો લાંબો વિડિયો જોયો છે તેનું એક માત્ર કારણ એ જ છે કે તમારો વીડિયો માં ઘણું નવું હતું અને ઘણું જાણવા મળ્યું.... બાકી બીજા પુસ્તકો મા તો ઉપર છલ્લું જ હતું..... એક વાર ફરીથી ખૂબ ખૂબ આભાર સર..... જય હિંદ જય ભારત વંદેમાતરમ્
Gpsc online team દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે એનાથી હું ખૂબ જ ખુશ છું.gpsc online થકી મે મારા રીડિંગ નો સમય ૯ કલાક થી વધારી ૧૨ કલાક નો કર્યો છે અને હજી એમાં વધારો થશે એવો મને વિશ્વાસ છે. આ gpsc online team મને મારું gpsc crack કરવાનું ડ્રીમ પૂર્ણ કરાવશે એ હું ૧૦૦% વિશ્વાસ સાથે કહી શકું છું. Thanks gpsc online Special thanks Vikas bhartiy sir
Wah sir..... Khub saras.. Khub saras...... 6 : 22 kalak nu aa Lecture continue jovanu man thay.. Jara pn aals na aave aevi rit che tamari bhanavavani... Thank you sir.....
વાહ વાહ અકરમ સર જોરદાર સર...... કય ના ઘટે.. ખૂબ ખૂબ આભાર gpsc online ટીમ ને... બહુ હેલ્પ ફુલ થશે ગુજરાત ના વિધાથીૅઅો👍 ને..... દિલ જીતી ગયા સર...
જેના નામ નો અર્થ જ _અતિ ઉત્કૃષ્ટ_ થાય....એવા અકરમ સરને ખૂબ ખૂબ આભાર.....અને ખુબ ખુબ આભાર_ gpsc online team _ને.. પણ..
Pppppcllluü
સર ભણવાની એટલી મજા આવે છે કે સફળતા હાથ માં આવી ગઈ છે .આટલું સરળતાથી કોઈ સમજાવતું નથી .હવે નાપાસ થવાનો ડર બિલકુલ જતો રહ્યો છે .અને રોજ ૧૦થી ૧૨કલાક વાંચન પણ થાય છે .gpsc ઓનલાઈન ટીમ નો ખુબ ખુબ આભાર.
Exam clear kari?
Ha
Me to ias ban gaya
ગામડાંના વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી કે જેઓ શહેર જઈ શકતા નથી. તમારો ખુબ ખુબ આભાર..... 🇮🇳
પેલા ઇતિહાસ માં બવ મુંજવણ થતી કારણ કે ઇતિહાસ ગમે તીયાથી વાંચતા હવે કાંઈ મુંજવણ નથી
ગુજરાત નો ઇતિહાસ તા મોંઢે યાદ રહી ગિયો.
Thanks sir
Bhai aa episode ma akho itihas avi gyo ke hju koi episode 6
Tamara jeva sirji ne lidhe garib chokra video joy ne exam pass karta hoy se selut sirji GPSC online thenk you very much
ખરેખર સર આપે " જાગતે રહો " એ સાર્થક કરી દીધું છે ને બધાને જાગૃત કરી દીધા એ પણ આપ જેવા તજજ્ઞો અને આપની ટીમ એ.
જય હો #Gpsconline ⭐⭐⭐⭐⭐
Sir bharat no itihas pan karavj dyo
સર જી ઘટે તો મોબાઈલ માં charging ઘટે બાકી GPSC online ની મોજ ના ઘટે..... 😄
JORDAR HO SAHEB SHREE •••••• ♥️
જ્ઞાન નો વરસાદ હો
પ્રથમ વ્યુ
થેન્ક યુ GPSC ONLINE TEAM
Hii🙏
Serially sir dil thi thanks km ke me kyre atlo time reading kryj nthi MRI life ma bv j fark avi agyo atyare continue 8 hours reading only
Pehla hu only home Na work important APtiti and atyre b work Kru j 6u ... p6i reading Kru 6u... atyare mne hve MRo goal j dekhay 6 je tmra lidhe hu ahiya pochi shaki thank you so much sir and gpsc online team ne...tmro dil thi thanks .ab ki bar binshivalay pass... finally...
વાહ ભાઈ તમે ગુજરાત ના વિદ્યાર્થી ઓ માટે બવ મોટુ સાહસ કરું સર 👍👍👍👑👑👑
❤
Sachi Vat chhe Kajalben
વાહ સર શુ જોરદાર વીડિયો બનાવ્યો છે.. આવું ઇતિહાસ કોઈએ અત્યાર સુધી નથી Study કરાવ્યું .Mind blowing Sir મને 3 કલાક reading કરવામાં કંટાળો આવતો હતો .પણ તમારા વિડ્યો જોયા પછી 9-10 Hr Reading krvani Habit padi che..Again Thank you sir Maind blowing WORK of GPSC ONLINE
Gpsc team ને ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
મારા જેવા છોકરા જે ઘરે બેઠા તૈયારી કરી રહ્યા છે તેને માટે તમે સારો સહયોગ આપો છે હું આશા રાખું કે તમે આવી જ રીતે હજી સહયોગ બનો Thank you all again sir
વાહ સાહેબ, આખો letchure જોયો ભણવા ની ખૂબ મજા આવી, આપ gpsc online ટિમ નો ખુબ ખુબ આભાર,
અકરમ સર આપનો ખૂબ ખૂબ આભાર ...આપની ભણાવવાની રીત ખુબજ શાંત અને સમજાય જાય તેવી છે....,આભાર સાહેબ શ્રી...🙏🏻
Genius sir .....khub khub dhanyvad ......sir tamro .atli helpful rity students ni help karo cho....best teacher.....
Gpsc online ....હું ખૂબ જ આભાર માનું છું...ખાસ કરી ને અકરમ sir ને સાદર પ્રણામ 🙏
Aa locdaun ma mare vachvanu band thae gayu tu pan tamara a lecture jovathi name farithi ak vachvani tak Mali..me tmara aagal na badhaj lecture joya che bau mja aave che. kyarey hu 2 k 3 kalak mobile ma vachti nathi pan tmara gpsc online na lecture 7,8,9 klak na hova chta mane dhyanthi samjvu game che tmaro Dil thi khub khub aabhar 🙏 thanks you so much gpsc online na all feculty bas aamj tame bhnavta reso to amare cllas karvani jarurj na pade 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
અતિઉત્તમ,શ્રેષ્ઠ,સરળ.......મહત્વનું....ખૂબ આભાર
જ્ઞાન નો પ્રવાહ એટલે GPSC ONLINE નિ જાગતે રહો સિરિઝ...✔✔💪🏻💪🏻🤟🏻🤟🏻👍🏻👍🏻👍🏻💐💐🔥🔥🔥
સાહેબ.. માફ કરજો.. પણ યાદવાસ્થળી એ કોઈ સ્થળ નથી... પરંતુ પ્રક્રિયા છે... જેમાં યાદવો અંદરોઅંદર ઝગડે છે .. અને તેમનો અંત થાય છે... એ અંત થવા ની ક્રિયા ને ઇતિહાસ માં યાદવાસ્થળી થી ઓડલખવામાં આવે છે...
ખૂબ ખૂબ આભાર.1304 થી 1947 સુધી આગળના ઇતિહાસનું વિડિયો બનાવવા વિનંતી.
Great , GPSC online na tamam sikshako ne khoob khoob abhar.
આ ગુજરાત ની પેહલીજ એપ છે, જે આવા જ્ઞાન ના વાદળ અમોને આપી રહી છે....thank you Soo much Vikas sir and his team
19 September pchi suddenly life change thy gy!! Aavi Preparation pela kyarey nthi kri.. Thanks students ne sacho rasto dekhavda mate🤝, દિલ થી આભાર માનું છું. #JayGpscOnline🙏😇
Jay mogal
Vah
thanks sir.. real ma aje Gujarat ma fari competition vadhari didhi se.....and have reading pan vadharvu padse.....and jyare koi pan exam nu results avse tyare lagbhag badha students gpsc online na j hase mane avu lagi rahyu se
એકદમ સરસ, ખુબ ઉપયોગી પરંતુ એક વિનંતી છે, કે હજુ બિનસચિવાલય ની એક્ષામ આવવાની બાકી છે તો *આ વિડીયોના અંતથી હાલના મુખ્યમંત્રી સુધીનો ઈતિહાસ ભાગ 2 * બનાવો તો એ પણ કામ આવે અમને..🙏🏻
@@vruxachavda460 akaram sir
બરાબર છે
Ha sir please it will be helpful a lot to all students 🙏🙏
Ok
Uuu
Su vat chhe history atlu easy aj sudhi nai sikhel.....ek dam story ni jem yad ray jay logic with teaching kharekhar hats of uhhhhh sir... Nd thank u🙏💥
Super Sir.... Thanks Sir..Jai ho GPSC ONLINE ✌️✌️✌️✌️✌️
Thank you so much sir lecture khubaj Sara's che . Jethi divse divase amaro confidence level up thato jay che.. ane regular study karvani aadat padti jay che.. once again thanks for GPSC online all facultys..
ખુબ જ મજા અાવી ।। ગુજરાતના ઈતિહાસમાં કચ્ચરઘાણ કાઢી નાખ્યું ।। Wankaner express akram sir
આ સમય દાન ફક્ત GPSC Onlian જ કરી શકે
Very very nice lecture 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ખુબ ખુબ આભાર સર મસ્ત રીતે ગુજરાત નો ઈતિહાસ સમજાવ્યો છે...
Life gana complication hoy..pn tamara vidioo ..joi..life ma ...kaik karvani iccha thai...ena mate thank you very much..........vidioo joi..ganu sikhva malyu 6 ...
જાગતે રહો series thi khub fydo thayo che.
Khub khub Aabhar Gpsc online Team🙏
Sar aa tamari Series na lidhe kai rite study karvu te sikhva malyu 6 Sir hu dil thi gpsc online ni all team member ne salute karu 6u because you are change my life and exam preparation amara jeva student ke class efforts kari nathi sakta temna mate tame avu kam karo 6o tnx u very much 👍👍
This channel has given and no one given knowledge teach Extra
I'm happy 😊
Thanks so much ❤️
Sir tamari aa free Bach gujrat na garib student je matra RUclips na madhyam thi taiyari kare Che emani mate bhagavan nu vardan kahi sakay special thanks to GPSC Online khubaj himmat joi aava video lava mate Jay ho🙏😇😇
saheb...! khub saras 6e , aa video , garib 6okra mate upyogi rehse .
tamaro abbhar..!
Supre video sir
Thank you so much sir
Thank you so much GPSC Online ✌✌✌✌✌✌✌✌✌✌
Thank You Sir Aatalo Jordar કોર્નર ટું કોર્નર Gujarat No itihas Bhanava Badal Aatalo Jordar itihas Me Fist Time Bhanyo
Sir tame "JAGTE RAHO SERIES " nu aayojan karine students ne sachi and sachot rite preparations mate aek jordar platform ubhu kariyu che. ..jena reason na karne amari taiyari ma unbivilable change aayo 6....
Jena mate tamaro aabhar manye tetlo aocho pade.
☺☺Thank you so much sir☺☺☺
5 subject pura aaje thankyou so much gpsc online team jordar teaching style Sher and like Karo frnds
Khub Sara's અને ખુબ ખુબ આભાર આપનો સાહેબ
ખૂબ ખૂબ આભાર સર, આ વિડિઓ માં ઘણું બધુ નવું જાણવા મળ્યું છે. 👍👍👍
Heartly Thnk u for everything that u guys r doing in this Pendemic situation. Hats off u all GPSC ONLINE TEAM hope a great great year ahead for all team and students who r involved.
જોયા પેહલા લાઈક Sir...... Thank you.....🙏🙏🙏
Superb work by GPSC online
વાહ સાહેબ ખુબ ખુબ આભાર jordaar vidio
સર તમારી એકેડમી તરફ થી બોજ સારૂ જ્ઞાન પ્રાપ્ત થયુ છે। Thx sar..
Full lacture... Outstanding... Thank you so much akram Sirji 💐 ... Thank you so much GPSC online... now Waiting for telegram quizzes...❤️❤️❤️
અક્રમ સર ખરેખર ખૂબ જ મહેનતથી આ વિડિયો તમે બનાવ્યો છે ખુબ ખુબ અભિનંદન સર આપને ને આપની ટીમ ને
Dar vkhate coment karu gpsc online free j karvu tu...
Sir tamari mahenat joy ne ek like 🙌
આભાર તમામ ગુરૃજીઓનો.... 🙏🙏🙏🙏
Khub saras ....shiksan no atlo saras prasad apva badal badha sirne dhnyavad......
Great job for GPSC ONLINE all team thank you so much sir 🙏🙏🙏🙏
Wow sir.....superb teaching style....ek dum direct magaj ma utri gayu samjavni style zabbar chhe sir 👌 je vishay very hard laagto hato ene aape esy banavi didho once again thank you so much dil se 👌👌🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર માનું છું આટલું સરસ ભણાવવા માટે 👍😊
જોરદાર ,ભુકા કાઢી નાખયા હો સાહેબ. આભાર
Sir.... mind blowing jordarrrrr samjavo 6o..
Koe free na ape and tame atlu badhu free avpyu 6 aeno khub khub abhari 6 badha thank you..
બહુ સરસ વિડિઓ ..માર્ગદર્શન માટે ..Thank you sir
Aapno khub khub aabhar sir 🙏🙏
Good 👍 bhuj sars ane samjay tevi mahiti aapi sir.. thank you
ગુજરાતના પ્રાચીન ઈતિહાસ માં પ્રથમ મહિલા સત્તાધિકારી ભૂપા નું નામ લેવામાં આવે છે.
Gm sir....sir hu ek house wife chu atle morning ma video nthi joi skti....pn jevi free thv k trt j GPSC Online na video jovu chu.....ane night ma 3 vage uthu ne video puro jovu chu....sir aa vkhte gme te rite binsachivaly pass krvani 6 ane ama pn tmara jeva guruo no aatlo spot.....GPSC Online no aabhar maniye atlo occho 6 .....Dil thi thank you tim na drek guruone.....
Same mare pan Tamara jevu j che
Very good Di god bless you
@@bhavinraval5100 boy chho.. Ke... Bayalo... Housewife 🤣🤣
@@hiteshparmar5457 E Ben pn hoi sake Bhavin Aemna Husband nu Name hse
ઊઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો
Just speech less... Saying tnx by heart not words... 🙏🏻
મજા આવી ગઈ કોર્નર ટુ કોર્નર 👍👍👍
Jordar sir tamara video bahu helpful thay chhe....... Thank you sir... 🙏🙏🙏🙏🙏
Khub khub Aabhar Akarambhai
Super leacher for class 3 exam
Thank you vikash sir and GPSC Online team
🙏શબ્દો શું લખુ આપના વિશે મુજ નાદાન ની બુદ્ધિ ના પહોચે ભીષ્મ Gpsc અકાદમીના ખ્યાતિ આપની ટોચે.
સમાજ સાથે સમગ્ર માનવ જાતને સાથે લઈને કામ કરતા હોંશે પછી સમૃદ્ધિ ક્યાં દુર તમોથી રાંચે?
જ્યાં સમજણ અમારી અટકી પડે
ત્યાં કોયડો તમોથી નાચે
"સાહેબ" ના હુલામણા નામથી સમગ્ર પંથક ગુંજે
🙏કોટી કોટી વંદન 🙏
સાહિત્યકાર છો કે શું ? 😅
હવે સાહિત્ય પર હાથ અજમાવો જરૂર સાહિત્ય પરિષદ નાં અધ્યક્ષ બીરાજશો👍
Teachar ...Gujarati/s.s
Girirajbhai Radaavso K su😢 🤣nice line👍
Good work GPSC Online
Jordar comment......
Aj bdhi ni comment read krva special time kdhyo,😁
સર અમારી બેટરી તો અપના લીધે ફૂલ ચાર્જ હોય છે , પણ આ મોબાઇલ ની બેટરી ઉતરી જાય છે. Thank you so much for giving this knowledgeable information.....
GPSC online ના અથાગ પ્રયત્નો ને કારણે હું મારૂં વાંચન સુધારી ને 7 કલાક પહોંચી ગયો છું ્્્ આભાર આખી ટીમ GPSC નો ખૂબ સરળ અને સારૂં માર્ગદર્શન આપવા બદલ...
Again Thank you 🙏🙏
Thanks you sir tame amara garib vidyarthiyo mate tame bhagavan saman cho tame amara bhagavan cho
જોયા પેલા જ લાઈક હો સાહેબ
Thanks gpsc online....👍
Mind blowing .......
સર નો અવાજ ખૂબ સરસ છે અને શીખવા ની રીત પણ ખૂબ સરસ છે આભાર..
Sir., તમારો અવાજ, ભણાવાની રીત,
જોરદાર છે. Good
Avoj bharat no itihas moko to tamaro khub khub abhar
Great ઇન્ફોરમેશન
જેની તલાસ હતી એજ મળી જતાં ખૂબ ખુશી અનુભવાઈ સે આભાર સર
I jij 78
Khub j srs lecture chhe ..
Thank-you so much sir
Ye Dil mange more...
Dil thi sir kahu to Aaj sudhi aavi maja nathi aavi study karvani..bov superb
EXCELLENT AKRAM SHERSIYA SIR.. HAJI SUDHI AVO LECTURE JOYO NATHI HISTORY IS VERY EASY.. ALL MY DOUBT HAS SOLVE IN THIS LECTURE.... THANK YOU AKRAM SHERSIYA SIR AND I LEAVE MY JOB FOR PREPARATION.. SO I REQUEST YOU PLEASE THIS TIME I CLEARED GOVERNMENT EXAM.. THANK YOU GPSC ONLINE TEAM...
👍👍👍
Super se upar se upar........... So wonderful sir👍👍😊
Ek num teaching skill and knowledge sir tamaro khub khub dil thi Aabhar🙏🙏
ખૂબ ખૂબ આભાર સર.... મે પ્રથમ વખત આટલો લાંબો વિડિયો જોયો છે તેનું એક માત્ર કારણ એ જ છે કે તમારો વીડિયો માં ઘણું નવું હતું અને ઘણું જાણવા મળ્યું.... બાકી બીજા પુસ્તકો મા તો ઉપર છલ્લું જ હતું..... એક વાર ફરીથી ખૂબ ખૂબ આભાર સર..... જય હિંદ જય ભારત વંદેમાતરમ્
Online lecture koi tamari pasethi shikhe jordar sir thank you very much 😊🙏👌👌👌
Khub Sara's sir....Thank you so much...🥳😍
Jordar Jordar saheb🙏
Thank you gpsc online 🙏🏻
ખૂબ ખૂબ આભાર gpsc online team 🙏🙏
Really best learning platform on you tube and jagte raho series is one of the most best lecture series
Good morning sir....aabhar sirr & gpsc online team....
Thank you....sir..... Very nice explanation. And really sir GPSC online drek staff sir & mam ne lots of thanks....Keep it up 👍👍👍👍👍🙏🙏🙏
fari 8-10 kalak reading ma lagadava mate tamaro khub khub abaar sirji............
Gpsc online team દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે એનાથી હું ખૂબ જ ખુશ છું.gpsc online થકી મે મારા રીડિંગ નો સમય ૯ કલાક થી વધારી ૧૨ કલાક નો કર્યો છે અને હજી એમાં વધારો થશે એવો મને વિશ્વાસ છે. આ gpsc online team મને મારું gpsc crack કરવાનું ડ્રીમ પૂર્ણ કરાવશે એ હું ૧૦૦% વિશ્વાસ સાથે કહી શકું છું.
Thanks gpsc online
Special thanks Vikas bhartiy sir
ચોક્કસ થી દોસ્ત
Most important વીડિયો for all exam 💞💓📝 thank you gpsc online 🌹
Wah sir..... Khub saras.. Khub saras...... 6 : 22 kalak nu aa Lecture continue jovanu man thay.. Jara pn aals na aave aevi rit che tamari bhanavavani... Thank you sir.....
GPSC online application is best 👌👌👌👌
Bahu saras kam se tamaru 🙏