કોન્સ્ટેબલ,બિનસચિવાલય અને ક્લાસ 3ની તૈયારી કરતા વિદ્યાર્થીમિત્રોને જો રિઝનિંગ અઘરું લાગતું હોય તો ખાલી આજનો આ વીડિયો જુઓ...રિઝનિંગ હવે પછી ક્યારેય અઘરું લાગશે નહીં....વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો😀😀😀

જિંદગી નો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે આવા વ્યક્તિઓ પણ દુનિયા મા છે...બાકી તો દુનિયા તારું ને મારું જ કરે છે ...thank you so much GPSC online teams
ખુબ સરસ સર.... યુટયુબ ના માધ્યમ થી સ્ટુડન્ટ ને બેસ્ટ, મસ્ત, મજાનું. અને તે પણ ફ્રી..... તમારી જેટલી પણ તારીફ કરે એટલું ઓછું પડે છે........ વિડિયો, લાઈક એન્ડ સેર મિત્રો.......... ખુબ ખુબ આભાર સાહેબ
Jivan ni gadit ane GPSC online time ni ganit aje bv sari smjai gai che k ketlo samay importent Che ak ak second vichr Ave k jo let thase to bdhu chuti jase amne to bdhu bhegu kri ne exam j pass nhi karvi life ma kem jijvu a bhi sikhvu Che.... thank you so much sir
Mind blowing teaching method....i have scored 28 in 10th that is why I used hate maths but after watching such tricks or point to point information i like maths...thanks sir 🙏
Wowww,, it's awesome lecture I seen,,I understood everything eventhough I watched it with speed 1.5x, thank you very much sir,, god bless you for helping students in their bad time,, love you
Sir me mathes and reasoning ni book lidhi chhe sir book jordar banai vi chhe baaki and book ma example nu solve pan char char reet thi karai va chhe wah sir wah
જોઈ લિયો અમારા gpsc online ના ભડાકા મિત્રો. 🦸♂️🦸♂️🦸♂️. આ વિકાસ સર ની સેના યુદ્ધ કરવા નીકળી છે હવે કાંઈ ના ઘટે હોં ! Thenks for aplode this video sir.
Thank u for everything sir ur great work rural area nana gam mathi avtaa loko sir classic nathi ley saktaa and books maa read krine student hint nathi melvi sakta aa khub j advantage video emne sabit thse.... Aa akho video banavva mate selut for team and vishal sir thank u so much again
જે viewer બીજી એપ્લિકેશન માંથી 20-20 હજાર લઈ ને GPSC ONLINE ને સપોર્ટ ન કરે તે શિયાળ ના બચલા ને કેજો કે ગુજરાત ના હાવજો તેને હાવજ બનવા ની તક આપે છે.... મારા ગુજરાત ના સાવજો દિલ થી LIKE ઠોકજો...
તમારા વિડિયો થી આમને ખૂબ જ જાણવા મળ્યું.આમારી સ્થિતિ જ નથી કે અમે આટલી મોંઘી ફી ભરી ક્લાસ કરી શકીએ.એટલે તમારા આ GPSC online app અમારા માટે સુવર્ણ તક છે. આ માટે તમારો દિલથી આભાર .
કોન્સ્ટેબલ,બિનસચિવાલય અને ક્લાસ 3ની તૈયારી કરતા વિદ્યાર્થીમિત્રોને જો રિઝનિંગ અઘરું લાગતું હોય તો ખાલી આજનો આ વીડિયો જુઓ...રિઝનિંગ હવે પછી ક્યારેય અઘરું લાગશે નહીં....વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો😀😀😀
કેવુ નો પડે સરજી!! ☺️☺️
Thanks sir
એનાથી બાર નું કઇ નઈ કરવું પડેને સર
Thank you so much for the warm efforts.
Sir Maths no mega lecture tame kidho video ma e kyany dekhato nathi.
To e kai rite malse?
Thanks sir
કોન્સ્ટેબલ,બિનસચિવાલય અને ક્લાસ 3ની તૈયારી કરતા વિદ્યાર્થીમિત્રોને જો રિઝનિંગ અઘરું લાગતું હોય તો ખાલી આજનો આ વીડિયો જુઓ...રિઝનિંગ હવે પછી ક્યારેય અઘરું લાગશે નહીં....વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો😀😀😀
Sir Maths na lecture ni link share krjo ne.. Telegram ma
ભારત ના ઈતિહાસ નો મૈગા લેકચર બનાવો phase phase phase sir.
I have requested phase phase phase sir.
Niraj bharvad ne priper kar dabhi
Very nice sir
જિંદગી નો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે આવા વ્યક્તિઓ પણ દુનિયા મા છે...બાકી તો દુનિયા તારું ને મારું જ કરે છે ...thank you so much GPSC online teams
Right 👍👌👌👌
I am proud of you 😊😊
Great work GPSC online team.......... તમારો આ પ્રયાસ ખાસ કરીને ગરીબ વર્ગ ના વિદ્યાર્થી માટે તો વરદાન સ્વરૂપ છે.
💯 bhai
💯💯
Right
🙏
👌
8:10 કેલેન્ડર
1:12:16 ઘડિયાળ
2:00:45 દિશા અને અંતર
2:19:38 ક્રમ કસોટી
2:32:22 બેઠક વ્યવસ્થા
2:48:16 રોમન અંક
3:00:59 શબ્દ ગોઠવણી
3:10:41 ગાણિતિક સાદુરૂપ
3:22:26 મૂળા axer
3:38:36 સંખ્યા શ્રેણી
3:58:53 વર્ગીકરણ
4:4:43 સમ સબંધ
4:11:56 કોડિંગ ડીકોડિંગ
4:25:38 લૂપ્ત સંખ્યા
4:33:13 લોહીનો સંબંધ
4:59:03 કોયડા
5:13:31 વેન આકૃતિ
5:21:25 પાસો
5:31:10 ક્રમચય સંચય
5:44:32 સંભાવના
5:55:45 પતા સંભાવના
6:04:10 કેલેન્ડર સંભાવના
6:33:40 આકૃતિ પરથી ચોરસ લંચોરસ
Thank you so much bro for time saving
Thanks for save my time
👍
Thanks❤
Thank You...Brodher
અમારી નાવ ના નાવિક એવા gpsc team ના તમામ સર નો હૃદય ના અંતઃ કરણ થી આભાર માનું છું.. 🙏🙏🙏🙏🙏
Nice 👌
RUclips na ઇતિહાસ માં પહેલી વાર ગુજરાત ના વિદ્યાર્થીઓ માટે આટલું કર્યું છે.
આભાર ભાવ GPSC ONLINE TEAM💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥
👌👌👌
ખુબ સરસ સર.... યુટયુબ ના માધ્યમ થી સ્ટુડન્ટ ને બેસ્ટ, મસ્ત, મજાનું. અને તે પણ ફ્રી..... તમારી જેટલી પણ તારીફ કરે એટલું ઓછું પડે છે........ વિડિયો, લાઈક એન્ડ સેર મિત્રો.......... ખુબ ખુબ આભાર સાહેબ
એકદમ સાચું.
10 kalak reading nu time table 6 month pela banavelu hatu gpsc online team ni Krupa thi follow thayu chhe thankyou so much sir
જાગતે રહો સીરીજના બધા લેક્ચર મને બહુજ કામ લાગ્યા છે ઘરે બેઠા તૈયારી કરવા માટે, એ બદલ હુ જી.પી.એસ.સી ઓનલાઇન ટીમનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર માનું છું..જય હિન્દ..જય ભારત..🙏🇮🇳
રિજનીંગ તો ગયું આજે કામથી.. જેને જેને ઉપયોગી થયું હોય એ દિલથી લાઇક આપો વલીડાઓ
Sir You are the Best
મગજમાં એકદમ save થઈ જાય છે એટલું સરળ રીતે અને નમ્રતાથી સમજાવો છો ⭐⭐⭐⭐⭐
Thank you websankul 🙏🏻👏🏻
વિકાસ સર તમારી એક વાત ખુબ જ ગમી
આપણે બીજાની જેમ બે ત્રણ કલાક ના મેગા લેક્ચર મુકતા નથી
આપણા મેગા લેક્ચર ૮ થી ૧૦ કલાક ના હશે
આભાર સાહેબ
Toy amuk loko ne Bhai kader nathi tahti bolo Bhai je Manas student ni mate kayek navu lave ej best kevay👌👌🙏🙏🙏🙏🙏tnx vikas sir
Atiyare sudhi bahu badha vachva mate time table banavia pn gpsc online na karne pehli var time table mujab taiyari thai che ....thank you sir
આયોજન સાથે ની ખુબ સરસ ભણાવો છો...
અને
વિનામૂલ્યે......... હૃદય પૂર્વક અભિનંદન.....
આખી ટીમને........ વંદે માતરમ......
આટલા સરસ લેક્ચર માટે અમે પણ સર આપનો હ્રદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ 🙏🏻
Jivan ni gadit ane GPSC online time ni ganit aje bv sari smjai gai che k ketlo samay importent Che ak ak second vichr Ave k jo let thase to bdhu chuti jase amne to bdhu bhegu kri ne exam j pass nhi karvi life ma kem jijvu a bhi sikhvu Che.... thank you so much sir
Vah vah koy word nathi sir su kevu Aatlu mast koy divas joyu nathi khub saras mahiti Aapo cho sir without brake osam sir
jay mataji v.good.....
Vikash sar aap ni ak vat yad aavese ke rijning ae prektish novishay se .aapni tim khubhaj mhenat kari rahi se .good work .jay hind
Mind blowing teaching method....i have scored 28 in 10th that is why I used hate maths but after watching such tricks or point to point information i like maths...thanks sir 🙏
Jordar samjavo cho sir .....Bau j mja avi gai lecture attend karvani ...Thank u so much sir .....Free ma atlu study krava mate .......😊
Gpsc online ટીમ નો ખૂબ ખૂબ આભાર ખૂબ જ સરસ રીતે તમે ભણાવો છો. 😍😍😍😍🙏🙏🙏👍👍👌👌 એકદમ સરળ રીતે સમજાય જાય છે. Like 👍share and subscribe gpsc online. 💯💯😍😍🇮🇳🇮🇳🇮🇳
Creative and excellent 👍👍👌 work by all staff members of GPSC online class keep it up 👍👍 well done thanks to all of you..
Bov Maja padi gaie saheb bov saru sikhvyu Vishal sir and gpsc online ne khub perm..
ખૂબ ખૂબ આભાર આપનો તમારો આ મફત માં ભણાવવાનો ઉપકાર જીવનભર નઈ ભૂલીએ
Extremely helpful . Thank u free ma apva mate🙏, baar 20,000₹ bharine coaching krya bt aatlo faydo nthi thyo kyarey. Dil thi aabhar team gpsc online👏😊
right.......
Jordar sir.... Tnxxxx.. Sir... All reasoning revision and complate... 👌🤘
You're a Gem! Haven't seen such reasoning teacher anywhere. Thanks a lot. I have watched whole lecture. Learned a Lot!
સર તમે એટલી બધી મહેનત કરીને જે વિડિયો અમારા માટે ફ્રી માં બનાયો. છે માટે તમારો ખુબ ખુબ આભાર. 🙏🙏🙏🙏🙏🙏
સરસ સર , ગરીબ છોકરાઓ જે ફી ભરીને ક્લાસ નથી કરી શકતા કે કૉર્સ નથી લઈ શકતા તેમના માટે આ વીડિયો વરદાન રૂપ છે.
Thank you sir 👍👍
માની ગયા ગુરુજી આજે કે તમારાં જેવા લોકો પણ છે હજુ🙇♂️ thank you sir💝
* આટલી સિમ્પલ અને સરસ રીતે રિઝનિંગ ભણવા માટે Thank you so much sir
Badha thi best samjavo cho 🙏🙏I love GPSC online 🙌 badho j consent clearly thay gyo
Wowww,, it's awesome lecture I seen,,I understood everything eventhough I watched it with speed 1.5x, thank you very much sir,, god bless you for helping students in their bad time,, love you
હૃદય પૂર્વક સાહેબ શ્રી ને ખૂબ ખૂબ આભાર 🙏🙏
Aapna charno ma sat sat namn Jay hind sir khub khub aabhar saheb 🙏
પી. એસ. આઈ. પ઼િલીમ પરીક્ષા માં આ એક જ વિડિઓ માંથી 47 % ટકા નું પુછાયું છે.......🙏🙏🙏 ખૂબ ખૂબ આભાર સાહેબ
ચલ ગુરુ . . .
હો જા સુરું . . .
👊👊👊👊👊
Great work sir..... Thanks @Gpsc online team
Sir me mathes and reasoning ni book lidhi chhe sir book jordar banai vi chhe baaki and book ma example nu solve pan char char reet thi karai va chhe wah sir wah
Thank you so much sir.
Now I can understand each an every concept very cleary and accurately.🙏🏻
Hy dear
Kayi exam ni taiyari karo cho
👍
Tharki 🤣
ખુબ જ સરસ મેગા લેકચર હતો.. વિશાલ સર અને GPSC Online ટીમનો ખુબ ખુબ આભાર માનું છું..😍🙏
Vishal sir thank you...tame mara ander no confidence vadharyo che
15-18 topic completed by vishal sir ...best video for reasoning 👍🙏
Wow...thanks gpsc online....aatlu easily bdhu sikhvadva mate....and always motivate karva mate....aa motuvtion thi ek himmat aave 6 kaik kari 6utvani....thank uhh so much....
જોઈ લિયો અમારા gpsc online ના ભડાકા મિત્રો. 🦸♂️🦸♂️🦸♂️. આ વિકાસ સર ની સેના યુદ્ધ કરવા નીકળી છે હવે કાંઈ ના ઘટે હોં ! Thenks for aplode this video sir.
Thank you so much dear Vishalsir and GPSC Online....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lot's Of blessings sirji...❤️🙏
Outstanding explain,
Awesome method,
Super Amazing teacher .
Well done, keep it up, I like it.
Thank you so much sir 🤗🤝👍
Salute 2 u sir reasoning bau agru lagtu Tu pn video joine hve em lage evdo b agro nthi jetlo dekhay
Excellent , the best video i have even seen on youtube , point to point topics and very nice explanation , thank you so much sir
Hmm
ગજબ ભણાવે છે સાહેબ...આવા મહાન સરને દિલથી નમન છે...
THANK YOU SO MUCH GPSC ONLINE TEAM 👍👍👍👍
રિઝનિંગ નો મેગા ટેસ્ટ આપવાની ખૂબ જ મજા આવી... આન્સર કી ની સાથે ટેસ્ટ ના પ્રશ્નો ની PDF પણ જો શેર કરો તો ફરીવાર પ્રેક્ટિસ અને રીવીઝન કરતી વખતે સરળ બને.
Sabd nathi sir ....... abhar vykat karva mati ... . Fabulous samjavani apni method che .....
સર તમે એક વસ્તુ સાબિત કરી દીધી .. રીઝનીંગ શીખડાવા માટે ના તો વધારે ઉંમર હોવી જરૂરી છે કે ના વધારે અનુભવની જરૂર છે... Only teaching skill ..💥
Thank you so much GPSC ONLINE🙏🏻🙏🏻✌🏻✌🏻💐💐💐
ખૂબ..ખૂબ...આભાર...વિશાલ.. sir... ❤😘🙏🏻💯👍🏻
Tq Vishal sir 🙏 and team web sankul 🙏 great lecture 👌👌
thank you very much sir...
And GPSC Online team 👍
Very helpful 👌 ☺ 🙂 👏 thank you soo much for this information
Sir tmara video apmne Khub j useful che thank you so much sir
Best teacher so tame Sr...thanks
Bhagwan Tumne Khoob Pragati aape સાહેબ એવી મારી પાર્થના 🙏🏻... ગરીબો મતે તમે ભગવાન છો 🌹
Khub j saras sir
Thanks for Vishal sir🙇 & GPSC online
Unacademy karta GPSC online app best chhe.
Thank u so much sir for this useful information,🙏
Sir apto Deadly weapons ho aj pataa chaa apki video 📷📸 dekhi
Thank you so much gpsc online 🙏🙏🙏
Very important lecture of reasoning....for class-3
Very useful sir thank you so much 🙏🙏 great work
Great job sir😍😍😍😍😍😍pls English grammar mate full basic thi lay ne end suthi video banavo
Excellent teaching skill..bdhu j Sanjay gyu...ekj var ma j...aabhaarr❤❤❤
Very helpful video and thank you so much sir for 👍 great teaching
Thank Uuu Gpsc Online Team🙏
ઘડો માગ્યોને સમંદર ઠાલવ્યો સાહેબ 😁😁😁😁😁😁😁🤩🤩🤩🤩
Right...😁😁
Sir ,greate really very nice video , sir hu army mo chhu ,ane aa mothi ganu shikhava malyu , salute sir
Khub j saras..... Puro lecture joyo... Note pan banavi..... Thank you sir......
Thanks you so much.. GPSC online 🙏🏻🙏🏻
Vah sir,su vat 6 baki ho.bdhu j ketlu sarltathi avdi thank you so much sir
Thank you so much vishal sar 👍 for best teaching..
Abb 1 bhi saval reasning ka mera galat nahi hoga .......tQ so much sir 👍
Police lover hoy to like aapjo😍😍😍😍
મહેરબાની કરી કોઈ એમનો ગણિત નો વિષય ખરીડતા નહિ 🙏🙏🙏🙏🙏🙏🙏
Gajab trick lavya saheb....
ઘણું બધું શીખવા મળ્યું સાહેબ.
ખૂબ ખૂબ આભાર
🙏🙏🙏
Wah sir, great lecture👍 thanks
Gpsc online નું કામ અભિનંદન ને પાત્ર છે
Thank You So Much Sir For This Amazing & Helpful Video 💯👍🏽
Darek Topic Samjay Gayo & Notes Pann Bani Gaya 👍🏽
Thank u for everything sir ur great work rural area nana gam mathi avtaa loko sir classic nathi ley saktaa and books maa read krine student hint nathi melvi sakta aa khub j advantage video emne sabit thse.... Aa akho video banavva mate selut for team and vishal sir thank u so much again
Good work gpsc online 👌👌
Nice Vidio...
Thank you Gpsc online team 🙏
જોરદાર fadu ekdam મજા આવી ગઈ ho👌👌🙏🙏❤️❤️👍👍👍👋👋👋
Wah sir best reasoning video in the you tube
Fantastic sir ji...thanks vishal sir and gpsc online team.
જે viewer બીજી એપ્લિકેશન માંથી 20-20 હજાર લઈ ને GPSC ONLINE ને સપોર્ટ ન કરે તે શિયાળ ના બચલા ને કેજો કે ગુજરાત ના હાવજો તેને હાવજ બનવા ની તક આપે છે....
મારા ગુજરાત ના સાવજો દિલ થી LIKE ઠોકજો...
Khub saras karya saheb ,tame basic leval sampurn aavri lidhu e badal aabhar,,,,,,,constable leval aavi jay che e hetu khub saras che
વિશાલ સર .... સુપર ટ્રિક સર ...
સર તમે અમારા ભાવનગર માં આવો...
ભાવનગર ને તમારા maths and રિજનિંગ ની જરૂર સે
You are so intelligent. Sir
તમારા વિડિયો થી આમને ખૂબ જ જાણવા મળ્યું.આમારી સ્થિતિ જ નથી કે અમે આટલી મોંઘી ફી ભરી ક્લાસ કરી શકીએ.એટલે તમારા આ GPSC online app અમારા માટે સુવર્ણ તક છે. આ માટે તમારો દિલથી આભાર .
From now on i am not afraid of reasoning...
👍👍👍
Excellent work and hard work but easy learning sir