સંપૂર્ણ કમ્પ્યૂટર માત્ર એક જ વિડિયોમાં | જાગતે રહો - Episode 1
HTML-код
- Опубликовано: 24 дек 2024
- શા માટે Gpsc online એપ્લિકેશન વાપરવી જોઈએ?
ગુજરાતમાં HD ક્વોલિટી સાથે સૌથી વધુ વિડીયો ધરાવતી એપ(1800+ વિડીયો)
ગુજરાતની સૌથી શ્રેષ્ઠ ફેકલ્ટીની ટીમ ધરાવતી એપ
સૌથી વધુ વિષયો(25+ વિષયો )
અગત્યના વિષયોમાં(ગણિત,રીઝનિંગ,અંગ્રેજી વ્યાકરણ,ગુજરાતી વ્યાકરણ,જનરલ સાયન્સ વગેરે...)2 અલગ
અલગ ફેકલ્ટીઓ દ્વારા 2 અલગ અલગ કોર્ષ બનાવવમાં આવેલ છે.
ગુજરાતમાં સૌથી વધુ paid યુઝર્સ satisfaction સાથે(વિશ્વાસ ના આવે તો એપ ઉપયોગ કરતા તમારા મિત્રને
પૂછી લેવું )
500+ ટોપિકવાઇઝ ટેસ્ટ,સોલ્યુશન અને રેન્ક સાથેનું એનાલિસિસ
રોજ 50 માર્ક્સની daily test તો ખરી જ !!!
શ્રેષ્ઠ ક્વોલિટી સૌથી ઓછા દરે...
GPSC Online Application Link : play.google.co...
🔸 કમ્પ્યૂટર બુકની ડેમો કોપી ( GSSSB + GPSSB ) : drive.google.c...
🔸 કમ્પ્યૂટર બુકની ડેમો કોપી ( સ્પે.પોલીસ ભરતી બોર્ડ માટે ) : drive.google.c...
🔸 બુક ખરીદવા માટે GPSC ONLINE App Download Link : play.google.co...
☎️ 7777991348
Telegram Channel Link : t.me/GPSC_Onli...
Facebook Page : / gpsconline
Twitter : GPSC Online
Instagram : GPSC Online
Application HelpLine Numbers :
1) 77 77 99 13 57
2) 63 58 28 98 97
3) 77 77 99 13 52
4) 77 77 9 13 67
5) 63 56 23 91 65
🔸 કમ્પ્યૂટર બુકની ડેમો કોપી ( GSSSB + GPSSB ) : drive.google.com/file/d/19vGS281iUXRWX_jS6cySr-bWEwFREL13/view?usp=sharing
🔸 કમ્પ્યૂટર બુકની ડેમો કોપી ( સ્પે.પોલીસ ભરતી બોર્ડ માટે ) : drive.google.com/file/d/14gZVBboEIoqb9AgDUpUUeY901olG6jHF/view?usp=sharing
🔸 બુક ખરીદવા માટે GPSC ONLINE App Download Link : play.google.com/store/apps/details?id=com.gpscvideo.gpsc&hl=en_IN&gl=US
☎️ 7777991348
Bynari padhhti na janak aagasta aave ae sachu chhe k sir ????? K godfreed lebnij
Sir aa tamaru lacture chhe ej book online malse ne
Ser police mate atlu chal6 k vadre redig karvu padse
Pls ser really me
Hal ma koi offer nathi book kharidva ma
3 દિવસ.. કોમ્પ્યુટરના ભુક્કા.. પછી એની ચિંતા જ નહીં.. મિત્રો આ વીડિયો યુ ટ્યુબમાં કાયમ રહેશે જ.. પણ તમારે કાલની રાહ નથી જોવાની... સોમવારે ટેસ્ટ છે ભૂલતા નહિ.. આજે જ આ લેક્ચર પૂરો કરવાનો છે.. જ્યાં થાક લાગે ત્યાં વિડીયો પોઝ કરો ચા પી આવો ને પાછા લાગી પડો મેહનતમાં.. હું મારું કામ કરૂં છું.. તમે તમારું કરજો...
OK sir... Thank you so much... 🌹
Ok tnx sir
ThanQu 🙏
good sir
Thank u sir.
- શું કે મિત્રો ?
- ક્યાં પહોંચ્યા ?
- હવે થાકવાનું નથી હો...🏃♂🏃♀🏃
'દુનિયાને તારી મહેનત ની નથી પડી,
દુનિયા ને તો તારા પરિણામ થી જ મતલબ છે..'
- અને તમે અત્યારે જોયું જ હશે કે competition 🤼 કેવી અઘરી થવાની છે કારણ કે બહુ જ ઓછી કલાકો માં ૫૦+ હજાર થી વધારે view થઈ ગયા છે...
- એનો સીધો મતલબ એવો થાય છે કે આ ૫૦ હજાર પ્રતિબદ્ધ વિદ્યાર્થીઓ (જે દિવસે દિવસે વધશે) તમારી સામે સીધા સ્પર્ધા માં ઉતરશે...
- તો હવે ઉપાડેલા હથિયાર 🏹 તમારે તો કોઈ જ સંજોગો માં નીચે મૂકવાના થતાં નથી...
- ક્યાંય અટકી જાવ અથવા તો મુંજાય જાવ તો GPSC Online ને યાદ કરજો, તમારી સમસ્યા ને દૂર કરવાની જવાબદારી લઈશું.
આશા રાખીએ કે આ ગુજરાતની સર્વ પ્રથમ વેબ સિરીઝ તમને તમારા સપના ની નજીક લઈ જાય...🏆🏆🏆🏆🏆
જીવનમાં જે કંઈ પણ કામ કરો એમાં આટલું જરૂર યાદ રાખજો :
૧. કાં તો એ કામ કરવું નહિ,
૨. અને કાં તો પુરે પૂરી નિષ્ઠા થી કરવું...
- જેમ કે જો તમે ખાલી ખોટી ટાઈમ પાસ કરવા માટે તૈયારી કરતા હોવ તો મૂકી દયો, તમારો સમય અને ઘરના પૈસા વેડફવા નું બંધ કરી દો..એના કરતા કંઇક નોકરી કે ધંધો શરૂ કરી દો...
- પણ, જો તૈયારી કરવી જ હોય , સરકારી નોકરી મેળવવી જ હોય તો જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી બહાના કાઢવાનું બંધ કરી ને સતત અને સખત મેહનત(સાચી દિશામાં) શરૂ રાખવાની છે.
બાકી તો તમે બધા સમજુ છો, એટલે વધારે કઈ કેહવાની જરૂર નથી સિવાય એક લાઈન :
'કાં તો છોડી દયો, અને કાં તો છોતરાં ફાડી નાખો'
જય હો
જય હિન્દ
જય ભારત 🇮🇳
Kai na Ghate ho sir.... good work sir ✌️ ✌️✌️✌️
જોરદાર સર
શરૂ છે હો.. મોજે મોજ એક મહિનો
Sir bau badho mast data provide karyo che aa video ma hu 10.17 thi video jovu chu ane tame kidhu ae rite notes banavu chhu etle haju 3.30 kalak j poora thya che haju 4 kalak baaki che .
Pn sir mast information aapi che Akram sir ji ae
Tena mate hu tamaro aabhari chu sir.🙏🙏
Hve to chotra fadi j desu
0:00 ch 1 ઇતિહાસ
10:14 ch 2 પેઢીઓ
22:40 ch 3 પ્રકાર
30:22 ch 4 લાક્ષણિકતા અને
મર્યાદા
32:02 ch 5 ઇનપુટ સાધનો
44:54 ch 6 આઉટપુટ સાધનો
53:57 ch 7 પ્રોસેસિંગ વિભાગ
59:01 ch 8 પાવર સપ્લાય વિભાગ
1:01:24 ch 9 પ્રાઈમરી મેમરી
1:08:35 ch 10 સેકન્ડરી મેમરી
1:21:14 ch 11 મેમરીના એકમ અને
નંબર સિસ્ટમ
1:30:01 ch 12 કમ્પ્યુટર કોડ
1:34:08 ch 13 નેટવર્ક
1:41:55 ch 14 નેટવર્ક ટોપોલોજી
1:47:26 ch 15 નેટવર્ક મોડેલ અને
ડેટા કોમ્યુનિકેશન
1:52:41 ch 16 નેટવર્કના સાધનો
1:56:59 ch 17 ઈન્ટરનેટ
2:05:26 ch 18 મોબાઈલ નેટવર્ક
2:10:04 ch 19 પ્રોટોકોલ
2:19:15 ch 20 ડોમેઇન નેમ સિસ્ટમ
2:22:12 ch 21 ઈન્ટરનેટને લગતી
વિવિધ વ્યાખ્યાઓ
2:32:54 ch 22 ઈન્ટરનેટનો ઉપયોગ
2:37:00 ch 23 ઈમેલ
2:45:56 ch 24 ડેટા સિક્યુરિટી
2:55:32 ch 25 સલામતી
3:00:40 ch 26 ક્રિપ્ટોગ્રાફી
3:06:21 ch 27 ઓપરેટિંગ સીસ્ટમ
3:18:10 ch 28 માઇક્રોસોફ્ટ OS
3:24:24 ch 29 પ્રોગ્રામિંગ લેન્ગવેજ
3:33:27 ch 30 TBIL ડેટા કન્વર્ટર
3:37:16 ch 31 ટાઇપફેસ
3:40:41 ch 32 Ms office
3:49:19 ch 33 word
5:06:04 ch 34 Excel
6:34:57 ch 35 PowerPoint
7:25:39 ch 36 outlook
Thank you very much bro 😊😊
3:50:00 MicroSoft Office
4:46:00 Questions
5:05:00 MicroSoft Excel
6:04:50 Formula
6:27:52 Questions
6:34:00 MicroSoft PP
👏👏👏👌👌
ગુજરાત માં પ્રથમ સંસ્થા જે વિદ્યાર્થી માટે મફત મા જ્ઞાન આપી રહ્યા છે....
ખૂબ ખૂબ આભાર.... 👍👍👍👍👍
angel academy pan che bro.
@@amitvaghela8709 tema badhu free nathi tena Course ni fees vadhre che
@@amitvaghela8709 q
@@amitvaghela8709 angel ni sarkhamni gpsc online sathe na kari sakay.(gha lagya hoy ene khabar pade.)
ખુબ ખુબ આભાર સર...તમારા આ લેક્ચર ની સાથે સાથે તમારી કમ્પ્યુટર ની બુક પણ વાંચતો રહ્યો..હું પહેલા આ લેકચરમાંથી દરેક ચેપ્ટરના વિડીયો જોતો અને ત્યારબાદ તમારી કમ્પ્યુટર બુક માં તે ચેપ્ટર વાંચી લેતો એટલે મને બરોબર યાદ રહી જતું ..આમ મારે આ કમ્પ્યુટર વિષય ફક્ત બે જ દિવસમાં કવર થઈ ગયો... ખુબ ખુબ આભાર સર આવી રીતે જ વિદ્યાર્થીઓને મદદ કરતા રહો તે જ આશા
Welcome Hitesh Bhai
આભાર મારાં સાહેબ
ગરીબ વર્ગનું વિચારવા વારા ઓછા માલે છે ખુબખુબઆભાર
હા સાચી વાત ભાઈ બીજા તો બધા લૂંટવા વાળા છે
ખરેખર સાહેબ ખૂબ સરસ તમે જે કામ કરી રહયા છો તે ખરેખર સારું છે , ભગવાન તમને તમારી તમામ મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે .
ઘણાખરા કલાસીસ વાળાઓ ની ઉંઘ ઉડી ગઈ છે.. આભાર gpsc online ટીમ ને..
Right
Right
Exactly right. Kem k e loko ne to paisa vagar kai dekhatu nathi... Ne aa sir a paisa vagar apan ne loko ne vagar fees a badha lectures provide kari apya. God emne hamesha healthy happy rakhe...
@@NIYO285 sachi vaat ben. Je loko bija nu saru kre che enu potanu saaru automatically thy Jay che. Bhagwan aa loko ne khush rakhe(vikas sir, Abhijit sir, girvaan sir) . Apda students na antar na aashirvaad che. 🙌
ભાવિક મારૂ આમ હોય જોયલે..science and computer નો સિલેબસ ક્યારે પુરો કરવો છે...
ખૂબ જ સારી રીતૅ અભ્યાસ કરાવૉ છૉ સર આવુ સરળ રીતૅ અનૅ સંપૂર્ણ માહિતી માત્ર આપની ચૅનલમા જૉય છૅ દીલથી આપની આભારી
Welcome Ma'am
મિત્રો આપણે સરની મહેનત માટે આપણે બધા લાઈક કરી જુસ્સો વધારશુ👍👍👍🙏
ગોવિંદભાઇ બધા તમારી કોમેન્ટ લાઈક કરવા લાગ્યા.. એમને સમજાવો કે મારો વિડીયો લાઈક કરવાનો છે..😂😂😂😂😂
મજાક હો..
@@WebSankulAcademy ok sir and sorry sir 👍
@@WebSankulAcademy sachi vat 😃
@@WebSankulAcademy 😂
Have to 30hajar like ane 2 Milan views chhe👆👌👌👌
Ise kahte hai damdar contain..kharekhar sir 1 nmbr aatlu to koi sir e RUclips ma free aapyu nthi..Thank you so much akram sir👍👍👍👍👍👍
સર અત્યાર સુધી જેટલો વિડિઓ જોયો એમાં એમ તો થઈ ગયું કે બસ હવે કોમ્પ્યુટર માટે કોઈ અલગથી કોચિંગની જરૂર નઈ પડે.આ એક વિડિઓ અને તમારી કોમ્પ્યુટરની બુક પરથી બિનસચિવાલયમાં ૨૫ માર્ક્સ માંથી ૨૫ માર્ક્સ લઈને જ રહીશું.
Supperbbbb Work By AKRAM SIR.
Great Job By GPSC Online Team.
Lifelong learning and useful thing,this should be a compulsory video for school students
2:30:00 to 3:00:00 should be kept as seperate video as it is useful even in mains part
આને કેવાય સાચા ગુરુજી...
વાહ વિકાસભાઈ વાહ.....ખૂબ ખૂબ આભાર GPSC ONLINE TEAM....
બાકી ધંધો તો બધા કરેજ છે....
Akram sir shu kevu have Mara passe to shabdo pan nathi...je gpsc online Kare che te jeva Teva nu Kam nathi...aakho subject aam free ma aapi Devo...bt aamari duva j atali aapne malshe ke tame top par aavi jasho nd ❤️❤️❤️❤️❤️aama ketla Dil add...kariye atla ocha che ....fari var txs u so much Akram sir nd all gpsc online team.....
સર આપની માટે કોઈ શબ્દ જ નથી આપની સંપૂર્ણ ટીમ નો ખુબ ખૂબ આભાર🙏🙏🙏
એમ થોડું ચાલે.. શબ્દો લાવો ગમે ત્યાંથી...😂
સર તમને દિલ થી પ્રણામ કરું છુ nice lec sir
હા... સાચેજ
આ તમારી સેવા બદલ ખુબ આભાર....
તમારા સપનાઓ ભગવાન પુરા કરે....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
તમારો આભાર વ્યકત કરવા માટે શબ્દો નથી સાહેબ. ટીકાકારો તો ભાદરવાનાં ભીંડા જેવા છે, તમે વિદ્યાર્થીઓનો સ્નેહ જુવો..... ભગવાન કૃષ્ણ તમને ખૂબ સશક્ત બનાવે. 💐💐💐💐💐☺️
Gpsc online is gujarat no 1 and first chennal who give free high level knowledge.
नः भुतोः,नः भविष्यति पाठ्य कृम!!!
१ नंबर!!
धन्यंवाद!!!
Chepter 26- criptography 3:00:44
Chepter 27- oprating system 3:06:19
Chepter 28 - માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ system 3:18:09
Chepter 29- computer programming language 3:24:25
Thank you sir ..its very help full for all poor and village level people who not able to do classes..god bless u sir..
જેટલો આભાર માનું એટલો ઓશો સે. ખુબ ખુબ ધન્યવાદ સાહેબ. માધ્યમ વરગ અને ગરીબ વિદ્ાર્થીઓ માટે વિચાર કરવા બદલ. ગુરુ દેવો નમઃ.🙏
Welcome Joshi Bhai
ખૂબ ખૂબ આભાર.......🙏🙏🙏🙏🙏🙏🙏
ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના 🙏🙏🙏
જય હિન્દ 🇮🇳🇮🇳
જય ભારત 🇮🇳🇮🇳
Thanks Vijay Bhai
Super hit video chhe Sirji aavi rite dipli koi ye nathi samjaviyu thank you sir bahu maja aavi gai bhanwani lajawab chhe sir
ખુબ ખુબ ખુબ આભાર gpsc team ને .. વિદ્યાર્થીઓના ખરા હિતેચ્છુ સર... તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.. તમારો આભાર માનવા અમારી પાસે શબ્દો ખુટે સર... ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી દિલથી પ્રાર્થના.....
wha saheb upakar tamaro amara jeva garibo ni seva karava mate
આટલું સરસ કમ્પયુટર કોઈએ નથી ભણાવ્યું.
Thank you so much akram sir& thanks team gpsc online 🙏
1:34:01 Network
1:41:50 Network Topology
1:47:26 Network modals and data communication
1:52:44 Network na Sadhano
1:57:00 Internet
દરેક ચેપ્ટને સંપૂર્ણ ન્યાય આપેલ છે અને વળી પૂછાયેલ પ્રશ્નો જોરદાર હો સાહેબ તમારું કામ
આ વિડીઓ મેં 100 લોકોથી પણ વધુને શેર કર્યો
ખુબ ખુબ આભાર સર તમારો અને GPSC Online ટીમનો 🙏🙏🙏
Vahhh sir vahhh jalso padi gayo
Ek j lecture ma badhu content
Which is useful in any government exam
Thanks a lot mahadev tmne har pal khus rakhe
સર તમારો e- class મને ખૂબ જ ગમ્યો અને ખૂબ મહત્ત્વ નો હતો મારા નોલેજમાં ખૂબ વધારો થયો.આપનો દિલથી આભાર
Aje khabar padi ke computer ma ketlak topic vanchvana j rai jata hata, ganu navu janva madyu..Very good work sir & GPSC online team.. Thank you...
મારી જ નાખ્યા.. આવું હાલે?? ટોપિક બાકી તો નો જ રહેવા જોઈએ ગોપાલભાઈ
સર, તમારો ખુબ ખુબ આભાર ... ખરેખર વિદ્યાર્થીઓના હિતેચ્છુ , સાચા ગુરુજી તમારા આભાર નુ વર્ણન કરવા અમારી પાસે શબ્દો ખુટે !..
ખુબ ઉંડાણ પૂર્વક ભણાવવા માટે દિલ થી આભાર સર
GPSC online have golden faculty.
Aaj sudhi no Maro best vidio 6 sir aa...ek vat aap ni khub j sari lagi ke ...other vato karya vagar only focus in subject...👍👍👍
Thanks Mehul Bhai
Sir tame Amara maate aatlu karyu temate thank you sir Ghana badha vidhyarthi tamaro aabhar mane Che
No Bharat academy ,no angel academy ,no Liberty academy, no word inbox academy ,..................One of the great academy in Gujarat only Gpsc online ( Super work sir ) you are great sirrr lot of thanks for 1month unbelievable planning
Thanks sir khubaj saras mahenat chhe all staff ne Thank you so much
Thanks GPSC Online ♥️✨
👌👌👌
Akaramsir to Kamal chhe ho baki 🙏
Khub j saras rite ne saru education
આ વિડિઓ મા ઘણું નવુ જાણવા મળ્યું..સાહેબ તમારો ખરા દિલ થી ખુબ ખુબ આભાર🙏💕🙏💕
Tamaro anmol time amara mate aapva badal &aatu sudar rite sikhva badal aapno khub khub aabhar sir thank u so much
Thank you so much GPSC ONLINE team👍❤️
Big opportunity for every student I request to all students for join the marathon lecture and thank you GPSC online for free service
maza aai gai sir.....tamara lecture attain karvani maza j kaik alag hoy 6....thank you akram sir
Welcome
Best revision technique by gpsc online
Thank u akramsir
Waiting for vikas sir and shortcut king (saunak sir)
Sir lecture ma darek point ne sari rite samjaviyo chhe thank you sir
This is called a real academy
Thank a lot vikas sir.
જોરદાર મહેનત સાહેબ. બસ આ મહેનત અમને સફળતાં અપાવશે એવી અપેક્ષા છે. બાકી પૈસા ખર્ચીને ક્લાસ કરવાની અમારી ઓકાત નથી.
1st timeFinished on 10.00pm 29.9.2020
Very good work
સર ની મેહનત ને વંદન છે ...સંપૂર્ણ કમ્પ્યુટર ની સમજ એક જ લેક્ચર આપી દીધી.. ખુબ ખુબ આભાર સર તમારો🥰
Welcome
Big tnx team gpsc online 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Saheb bahu j saras teaching che tamaru and tamari channel gpsc online nu!
Thanks Kuldip Bhai
જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે સાહેબ,,,, ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો વિદ્યાર્થીઓ માટે🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ખૂબ સરસ રીતે તમે સમજાવ્યું છે સર
ખૂબ ખૂબ આભાર માનું છું તમારો🙏
આવા આખા વિષય ના વિડિઓ મુકવા બદલ આપનો ખુબ ખુબ આભાર ઇંગ્લિશ માં પણ આવો વિડિઓ બનાવવા વિનંતી છે.🙏🙏👍👍👌👌👌💐💐💐💐💐
ખુબ ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો સર...
Thanks
આન બાન શાન યા..કી...
જાન કા હો.... દાન આજ
એક ધનુષ કે બાણ પે ઉતાર દો...!!!!!!🙏🙏
દેશનો વિકાસ હવે ખરેખર સાચા અર્થમા થશે જ્યારે અાપણે બધા વિકાસ સરની Gpsc online એપ થી ફ્રીમા અાટલુ બધુ ભણી શકશુ.... એકદમ પરફેક્ટ નામ છે વિકાસ સર....🙏 ખુબ ખુબ અાભાર Gpsc online ની સમગ્ર ટીમને 😊📚📖
Thank you sir.... Atlu deep ma samjavava mate... Also Thanks a lot all team of GPSC online for this great work 👌🙏
Gpsc ની ઉદારતા કેવાય બાકી શિક્ષણ એક બિઝનેસ બની ગયો છે તો પણ નિસ્વાર્થ આટલું મોટુ મેગા લેક્ચર અને પાયા ની માહિતી થી મૂક્યું ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી ને અને gpsc ની ટીમ ને
Sir Study mate aa rite Sampurn ane perfect video koi pan classes ke academy vala ve nathi mukel...
U r grt..
ખુબ ખુબ આભાર સોલંકી ભાઈ
ખૂબ ખૂબ આભાર અકરમ સર, 🎉🎉જોરદાર વિડિઓ 👌🏻👌🏻
સર અને તેમની સંપૂર્ણ Gpsc Online ની ટિમને લાઈક કરીને એમની મહેનતને વધાવીએ 👍
Big Thanks to GPSC ONLINE
🔥 Heads of sir! you are awesome.Thank u very much for this important mega marathon lecture.🎉
Head nai hats off etle pagdi utari ne salam
RUclips na tamam sikshako e aa sahaeb thi sikhwu joiye, ketlu depth content koi pan wagar kaaam ni charcha wagar aapyu chhe. Aa video koi bija teacher e mukyu hot to 12 hours nu video that, Karan vachma ghani badhi wagar kaam ni vato hoy chhe. But Saheb ne salute karu chhu. GPSC online na badha sikshako aavu Kare to aa channel 1 million subscriber aa mahinamaj cross thai jashe.
After I seen this video only say God bless you to give us best matirial provide.
🙌💪🙏🏆✌️
Always Rocking GPSC online.
Very helpful..
Thanks Mehul Bhai
પાક્કા પાયે આને કામકેવાય એક વારમાં પૂરું GPSC online khub khub aabhar sir
Tnq so much sir👌🙏😍Best Help Full Video 🙏👌🤗
Gujrat ni super se bhi uper chenal GPSC ONLINE
Kale net gatyu pan aaje video puro joyo baki computer video ma kai na gatyu ..tx for gpsc 🙏🙏🇮🇳🇮🇳
Thanks bro
સરસ વિચાર આવ્યો અને વિચારને તમે અમારી સુધી પહોંચાડ્યો
બાકી જેટલું કહીએ તેટલું તમારી માટે ઓછુ છે ભાઈ
ભગવાન દ્વારકાધીશ તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે અને તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી અમારી સૌ વિદ્યાર્થી વતી શુભેચ્છા
પાકા પાયે કામકાજ આને કેવાય.. એકજ વાર માં સફાચટ. .🔥
😎😎a 😁8 😎😁8ka 😎😁88 😁8 😁a 😁😁8kaa 😎😎8k 😎a 😎a 😁a 😁😎😁aaaaaaa88za8ka8kaaka8888ka8k 😁8 😁aaaaaaaak8
👏👏👏👏👏👏
😎😎😎😎😎
Thanks gpsc online
Superb video
Tnx a lot GPSC ONLINE 🙏🙏
Outstanding !!! outstanding !!! outstanding !!!
🙏આભાર સર આવીજ રીતે અમને મદદ કરતા રહો થેન્ક્સ🙏
Saru 6e live nathi..ema to time j bagade 6e...ato jyare jovo hoy tyare joi to sakay..thanks gpsc online..
બહુ સરસ સમજૂતિ આપી સર .... ખૂબ ખૂબ આભાર ❤️❤️
દિલ થી બહુ મજા આવી ગઈ અને ખૂબજ સિખવા મળ્યું ...🙏🙏🙏
Welcome Bharat Bhai
Finally completed... thanks a lot sir.
હાશકારો થ્યો ને..??😂😂😂
Totally satisfaction sir.
Khub j saras mahiti.... tamari mehnat ne abhinandan...... khub j saras lecture 6...👌👌👌
VPL (VIKASH SIR PREMIUM LEAGUE)🎉 chalu thai gai se badha jodavo... study karo... note bnavo
The best coaching classes...👍👍👍👍👍👍👍👍👍👍👍...
Mare ek honest review a apvano chhe gpsc online application mate ,ke biji 1-2 jagya na me subscription lidhela chhe ane gpsc krta mongha pan chhe , to monghu hoy a saru hoy a study na mamla ma sachu nthi,, biji badhi jagya a khali courses udavvama ave chhe ,ochha time ma kem puru kray atla j tuka touch vartao krine lectures pura kri apvama ave chhe jyare gpsc online par starting thi end badhi j mahiti to male chhe enathi vdhare important ke exam ma keva level na ane kai kai rite exams puchhai sake , eni pan information malti rahe chhe ,for example, bija badha 5 slide fervw tyare ek var bole ke a rite puchhai sake jyare ahiya tamne dr ek slide ma 6-7 var bolvama ave chhe ke a rite puchhai sake ,jemathi exam ma betha hoy evi j feeling ave ane yad pan rahi jay chhe ,,, khota mongha course vala saru bhanavse a vichardhara chhodi dejo ane tame pan mari jem bije paisa waste na kro., A dhyan ma rakhine ahiya je malyu chhe evu kyay nthi atlu j yad rakhi ne taiyari krvi
Amazing lecture first time in gujarat
Sir record todi nakhyo badha no thankyou so much 😄😄👌👌🙏🙏
Very good concept with soft voice 😊
Thank you so much gpsc team....free video mukva mate....👆👌
હવે મજા આવશે. બરોબરી કરવાની. આગળ ના સમય મા સફળતા સરળ બનશે. ભગવાન તમને ખૂબ શક્તિ આપે. જય માતાજી.
Thank you so much bv j saras rite samjavo cho aava videos mukta raho sir bdha tropics na
Sir thank you shabd pan nano pade aem 6e, mast mehnat kari ne pass thai ne batai su 🙂
Sir ni smile j Evi Che n k tame thako to pan thak na lage continue chaluj rakhvanu man thay
Atlu Sant and simpal rite bhanave 6 j
Tariffff mate to su Kau have kem k 👍👍🙏🙏🙏🙏 Kam j gajjjjjjjjjjjab 6 ho 👌👌👌👌👌
Brilliant 🙏🙏🙏👍🙏👍
thank you very much sir....
તમે ખુબ જ સરસ ભણાવ્યું
એક દમ સરળતાથી સમજાવ્યું
આ video જોયા પછી કોઈ book read કરવાની જરૂર નહીં પડે..
Sir એકવાર દિલ થી GPSC Online team ખુબ ખુબ આભાર...👍👍
બૂકતો વાંચવાની જ છે હો પ્રગનેશભાઈ.. વાંચવામાંથી નહિ છટકી શકો..😂😂
@@WebSankulAcademy
Sir... computer ma world inbox ni book read kari che me....
but video ma Advance level computer che 👍
thank you sir....👍👍
GPSC ONLINE YOU'RE GREAT!!!
Super thi Pan super sir👏
Ek var puro video joi laiye to Competitive Exam ma aani bahar kai pan Na aavi sake..
Best Educational video so far ❤️
Thank You Sir,
Specially Thaks to The GPSC Online Team 👍🏻
Thanks Ravi Patel
@@akaram25591 Sir constable ma aa video ni bahar nu pusay sake answer apko please 🥺 ??
@@valaparesh9764 No
@@akaram25591 thank you 😊 big fan