Rakesh Barot | ભુલવા માંગુ છું તને | Bhulva Mangu Chu Tane | Gujarati New Bewafa Song | ગુજરાતી ગીત
HTML-код
- Опубликовано: 10 янв 2025
- વાર્તા એક હૃદય તૂટેલા પ્રેમીની આસપાસ ફરે છે જે તેના જીવનમાં ફરી પાછા ફરવાની રાહ જોઈ રહી છે. જુઓ રાકેશ બારોટનું નવું બેવફા ગીત "ભુલવા માંગુ હું તને" ફક્ત @SaregamaGujarati પર!
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Singer: Rakesh Barot, Reshma Thakor
Artist: Rakesh Barot, Chhaya Thakor
Co Artist : Bharat Chaudhari, Sanjay Padnya, Mukesh Bhai, Vipul Bhai
Producer: Red Velvet Cinema
Concept & Director: Vishnu Thakor Adalaj
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Mayur Nadiya
Lyrics: Sovanji Thakor
Camera & Editing: Montu Rajput
Makeup & Hair: Hashmukh Limbachiya, Poonam Ben
Production: Kirtan Barot
Spotboy: Shailesh, Raju
Crowd: Pushpa Ben
Light: Dashrathbhai
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
Jiosaavn bit.ly/3nEI4zZ
Wynk bit.ly/3VKpLWA
Hungama bit.ly/3M78K5D
Amazon bit.ly/3nKR0DV
Spotify bit.ly/3B5gZJ4
Apple bit.ly/42fMgFb
RUclips Music bit.ly/3LNhz38
RUclips bit.ly/41qvtOM
Lyrics:
એ ભૂલવા માંગુ છું તને
એ ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી
બેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવે
બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
હે કડવા વેણ બોલ્યા તમે
હે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યા
પણ બેવફા બોલવું નતું
કે મને આવું લેબલ લગાડવું નોતું
કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું
હે ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી
બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે
બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
એ ભોળા ચહેરા માં તારા મન ભરમાંણા મારા
જરા એ જોણાવા ના દીધા વિચાર તારા
હો બેવફા કયો છો વાત હોમભળી અધૂરી
જાણી ના પિયુ તમે મારી મજબૂરી
હે ભૂલી જવું તું મને..
હે ભૂલી જવું તું મને ભલે તું ભૂલી પણ કાવતરું કરવું નોતું
એ દાડો મને માંડલિયો બોનધવું નોતું
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
એ વેમ કર્યો તો તમે ભલે રે કર્યો પણ આળખોટું નાખવું નોતું
કે પિયુ મને બદનામ કરાવી નોતી
કે યાદ કરી તમને હૂતો છોનું છોનું રોતી
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
પ્રેમ કહાની મારી રઈ ગઈ અધૂરી
જિંદગી બેવફા એ કરી નાખી પુરી
જોયા માવતર ની આંખે મેતો આસુંડા
આસુંડા જોઈ મારા બદલાણા મનડા
હે પારકું પાનેતર ઓઢ્યું
હે પારકું પાનેતર ઓઢ્યું મારી બંગડીઓ ફોડાવી નોતી
કે હોવે હોવે બંગડીઓ કઢાવી નોતી
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
હે નથી બેવફા કે નથી દગાળી મને મજબૂરી એ મારી નાખી
કે પિયુ મેતો મૉન્યુ માવતર નું કેવું
કે યાદ કરી તમને હૂતો રોતી છોનું છોનું
હે ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી
બેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવે
બેવફાઈ જીવવા ના દેતી કે હોવે
કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
હે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યા
પણ બેવફા બોલવું નતું
કે મને આવું લેબલ લગાડવું નોતું
કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું
કે હોવે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું
કે હોવે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો
#BhulvaManguChuTane
#rakeshbarot
#saregamagujarati
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratibewafasong
#gujaratisongs
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Bhulva Mangu Chu Tane | ભુલવા માંગુ છું તને | ગુજરાતી ગીત | Rakesh Barot New Song | રાકેશ બારોટ ના ગીત | Rakesh Barot Na Geet | કાજલ મહેરીયા ના ગીત | Tari Galiyo Thi Nikal Ke Arthi | Gujarati New Song | Gujarati Bewafa Song | Gujarati Geet | Rakesh Barot Na Gito | Bewafa Song Gujarati 2023 | Radshe Ankh Tari | Gujarati Sad Song | Gujarati Geeto | Mara Love Ni Gadi
લીલાં પીળા વડલા ના પોન જેવો સોંગ એક જરૂર લખજો પ્લીઝ પ્લીઝ 😢😢😢😢😢
સુપર હિટ સોંગ
બધાની પહેલા કોમેન્ટ મારી લવ.. લાઈક વધારે આપશે 😋😃🤣🤣👍😄😄😁😅🤣😃
આ સોંગ ને બધા મિત્રો 100 મિલિયન સુધી પહોંચાડ જો ❤👍😍🙏
❤❤❤❤❤❤ 1000
m
ભાઈ લાગતું નથી
ભાઈ ના સોંગ ની વાત ના થાય જોરદાર વોઇસ ભાઈ બધા ભાઈઓ ને જય શ્રી દશા માં
❤❤❤❤❤
@@naranzapda❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
કોઇ એવો ઘાયલ ગુજરાતી નહી હોય એ આ સોંગ ના સાંભળ્યું હોય ખુબ સરસ સોંગ સુપર હિટ સોંગ વાહ રેશમા ઠાકોર વાહ રાકેશ બારોટ ની મોજ...🍃💔🙈
રેશ્મા ઠાકોર ને કેટલા સપોર્ટ કરે છે ❤
જય માતાજી રાકેશભાઈ પ્રકાશ સોલંકી તરફ થી જય માતાજી👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
😂❤😂🎉🎉😮😮😅😊❤❤❤❤❤❤❤
A❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
"જિંદગી તો અમારી પણ જોરદાર હતી પણ,કોઈના ઉપર વિશ્વાસ મૂકીને વેર વિખેર કરી નાખી"🙏જય જોગમાયા માં🙏
ruclips.net/video/Xdq9lsHZXkE/видео.html
જોરદાર સોંગ ગુજરાતી બૂમ બૂમ પાડી દીધી ભાઈ. 👍👍👍👍👍👍
રાકેશ ભાઈ તમારા સોન્ગ નિ રાહ જોઈ હુ બેઠો છુ ખરેખર રાકેશ ભાઈ તમારા સોન્ગ મારા દીલ ને એટલુ નજીક પોશે કે મને ખબર નથી કે હુ ડાઈવર છુ પણ ૧૦૦ કીલોમીટર ૯૦ મીનીટ મા કાપુ છુ બેવફા નાકારણે ભાઈ તમારો વાક નથી તમે તો સોન્ગ બનાવતા રેજો ભાઈ ,🙏🙏🙏🙏😭😭😭😭😭
કોણ કોણ રાકેશ બારોટ ના સોંગ ગમે છે જય માતાજી 💛✍️❤️🙁
Rakesh barot no fen
🎉🎉❤❤❤❤
ruclips.net/video/KXKnZZwmxec/видео.html
ruclips.net/video/Xdq9lsHZXkE/видео.html
@@b.h.chaudhry5276 Aaq
જય શ્રી શક્તિ માં જહુ મ્યુઝીકલ ગૃપ વીરતા રોહીતસિંહ ઝાલા ના જય શ્રી જહુમા જય શ્રી સીકોતર મા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations
આહાહાહા. રાકેશ ભાઈ .શુ દર્દ છે તમારા અવાજ મા...તમે તો મારા ફેવરીટ છો. રાકેશભાઈ...I love you..❤️.હુ તમારો મોટો ચાહક છુ..મુદરડા ગામમા તમારા ડાયરામા તમને ફોટો પેઈન્ટીન્ગ કરીને તમને આપ્યો હતો..એ ભાઈ...
😊😊
😊
😊😊
😊😊😊😊
😊
જોરદાર સોંગ રાકેશ ભાઈ તમારું સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 👌👌👍👍👍👍👍👍👍👍👍
Zjfz
Super se bhai ❤️❤️
ruclips.net/video/KXKnZZwmxec/видео.html
Jrbrbrbrbrb असादाड़ादासदसासासदा
@@kaushikmonpara❤😊
જય માતાજી મારા વાલા બધા મિત્રો ને.....❤
Nice song
બધા મિત્રોને જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બહુત સારું સોંગ છે રાકેશ ભાઈ
બહુત અચ્છા લગા સુન કર
જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું.... એ ભગવાન એ પાગલ ને..
દુનિયા ની બધી જ ખુશી આપજો...
Miss you Jaan...... Payal
😭💔
Miss u payal
અમારી પણ એવી પ્રાર્થના ભાઈ ❤
🤗🤗🤗
🥺🥺🥺
જોરદાર સોન્ગ રેશ્મા ઠાકોર 👌👌
જોરદાર સોન્ગ રાકેશ બારોટ👌👌
From #vihaandigitalgujarati
રાકેશ. ભાઈ. તમારો. આને. રેશમાબેન. નો. અવાજ. સુપરસ્ટાર. ચેહરો. વાહ,શુવાતસે✨🌟🌟🌟🌟🌟🌟🌟🌟❤️❤️💔💔💔💔💔💔💔💔💔💔👌👌👌👌👌👌👌👌
❤❤❤❤🧡🧡🧡🧡🧡🧡🧡🤜👏👏👏👏👏👏👏💯👨🚀👩🎤
Qqqqu,
Qqqqu,
Qqqqu,
Qqqqu,
આ રાકેશ ભાઇ મારી કહાની પર સોંગ બનાયું સે મારી અને jannnt ની કહાની કંઈ ક આવી જ સે એક રસ્તે રોજ જોવા મળે સે સતા વાત નથી થતી અમારો પ્રેમ પણ આમ અધૂરો રે ગયો સે અને એની સગાઈ પણ થઈ ગઈ સે
જોરદાર સોંગ છે ભાઈ ❤️ મને તો જોરદાર ગમે છે😢 રાકેશ બારોટનું સોંગ 😮 બધા લોકો જલ્દી જોવો ❤ જય માતાજી 🙏🏻🌍‼️
❤m
જોરદાર સોંગ ☺️બધા મિત્રો સપોર્ટ કરજો ❤જય માતાજી🙏🏻‼️🌍❤️
વાહ રાકેશ ભાઈ રેશ્માબેન ગીત સાંભળતા જ ધબકારા વધી ગયા વાહ સુપર સોંગ❤❤
Atwye
Vah rakeshbhai shuparsong
વા રાકેશ ભાઈ બારોટ વા સુ સોંગ છે માં સીકોતર માં તમારું સપનું પૂરું કરે હમેશા ખુશ રહો
આ સોંગ 50 થી વુધુ મીલીયમથી પોચાડે જય માતાજી
Wha raksha bhai aa song bum padavse jordar..... Rakesh barot na fends like karo👍🔥🔥
યાર આ સોન્ગ તો દુનિયાનો રેકોર્ડ તોડશે 👌👌👌👌👌🌹👌👌
દૂધ નો દાઝેલો હું તો જાસ ફૂકી ફૂકી પીતો આ લાઈન સારી છે ભાઇ nice song 👍
ભુવાજી સરવણસિંહ વાઘેલા ભડથ તરફથી ખુબ સરસ.ફુલ સ્પોટ
ખરે ખર રાકેશ બારોટ નું સોંગ આવે એટલે મુ જેયા સુધી આવડે નાં તેયા સુધી મને ચેન ના પડે
Mari pinki a aa geet joyou hoy to saru 😢😢😢😢😢😢😢
સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
ruclips.net/video/KXKnZZwmxec/видео.html
Xç
Y
S❤9
❤⅙tt 1
@@DivaAmitq❤
@@DivaAmitજ
❤Ha moj ha❤
રાકેશ ભાઈ.. તમારા.સોગં તો રોવાડા ઉભા કરી નાખ્યાં.....😢😢💔💔💔💔💔💔
વાહ રેશમા વાહ ❤ સિંગર સુપર સ્ટાર તરફ થી અભિનંદન ઠાકોર વિષ્ણુ બલુજી મુડવાડા
જોરદાર રાકેશભાઈ પણ તમને તમારો પ્રેમ મળ્યો કે નઈ 🌹🌺❤️❤️👌👌👌
સુપર સ્ટાર સોંગ લાય હા રાકેશ બારોટ હા રેશમા ઠાકોર હા 👌👌👌👌
❤❤
" श्रद्धा " ज्ञान देती है, "नम्रता मान देती है, योग्यता स्थान देती है, पर तीनों मिल जाए तो, व्यक्ति को हर जगह सम्मान देती है...👍👍 सुपर सोंग राकेश बारोट रेशमा ठाकोर 💯
ruclips.net/video/KXKnZZwmxec/видео.html
1000k જાય એવી આશા રાખું છું ભાઈ 👌👌👌👌❤️💑
વાહ ભાઈરે વાહ🎉🎉🎉🎉
કોણ કોણ ચોયના છો કમેટ કરો હુ પાલનપુર તા વાસણ ગામ ❤❤❤
સુપર સોગ રાકેશ ભાઈ જય માતાજી
આ સોંન્ગ બિજી ચેનલ પર મૂકેલું છે રાકેશ ભાઈ
Super duper song Reshma Thakor, Rakesh Barot ❤
હા મારા ભાઈ તમે તો સાવજ છો ❤❤❤
આ સોંગ કોને કોને બહું જ ગમ્યું કોમેન્ટ કરો😊❤
Rakesh barot reshma thakor beautiful song❤❤
Bhai tamari to vat na thay bhi 😚😚😚😘💝💝💝💝💝💝💝❤️❤️💝❤️❤️💝❤️❤️💝
જોરદાર સોંગ છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ
પણ તમે આ ગીત ની ક્રેડીટ મા કેમ કઇ લખ્યુ નથી તો અમને કેમ ખબર પડે કે ગીત કોણે લખ્યુ છે અને કોણે સંગીત આપ્યૂ છે
❤ સુપર રીડર 1કરોડ ❤ મિલેગામારા તરફતી બધા લોકો માટે સપોટ કરું છું
બ
સુપર હિટ સોંગ ❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
અઆઇઅઃઅં
ચતજધુ
આપડા ને આપડા 😢😢 નડે 😢😢😢😢😢
veri nice 👍👍👍👍❤️
જય માતાજી
કોને કોને ભૂલવા માગું છું તને આ રાકેશ બારોટ નું સોંગ ગમ્યું
કલ્પેશ ઠાકોર લાલપુરા તરફથી ફુલ સપોર્ટ મળે છે ❤
સુ અવાજ માં ગીત ગાયું સે દર્દ ભર્યું 👌👌❤️🩹
P
Singar bhavesh thakor thi full sapoot reshma ben
સુપર હિટ સોન્ગ છે ભાઈ 👌
આતો મતલબી દુનિયા છે સાહેબ પ્રેમ તો નસીબદાર ને મળે છે 💔💔💔
Jay mataji 🙏🙏
સુપર સોગ જય માતાજી ❤❤
સિંગર જીતેશ ઠાકોર વિરમપૂર ❤❤❤❤❤❤
Nice song ....💞💞
મસ્ત....સોંગ...sovanji thakor રેસમાબેન સુપર.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
आपकी आवाज में जादू है आपने सर जालोर वासियों का दिल जीत लिया है सर आपका सोंग सुपर हिट 👍👍👌👌
ભૂલી જવું તું તો મને ભૂલી જવું તું પણ કાવતરું કરવું નોતું .... લાઈન સુપર ❤️❤️
રાકેશ બારોટ ને આ સોંગ કોને કોને ગમ્યું છે ♥️♥️✨💫❤️🥀
લાયા લાયા સોવનજી મજબુત હો ગીતકાર પિન્ટુ ચાતરા તરફ થી ફુલ સ્પોટ ..?
રાકેશ બારોટ ગુજરાતી ગીત ❤️💔😭👍👌👌🥀💔😭
વાહ Sovanji thakor na શબ્દો vahh
સરસ સોગ છે રાકેશ ભાઈ ખોબજ ચાલે હેવી ચાહના છે 👌👌👌👌👌
રાકેશ ભાઈ તમે સોંગ નો ધણો ઈંતજાર કરાવો છો મને તમારા સોંગ બહું ગમે છે બે દિવસ માં એક સોંગ બનાવતા રહો ને ભાઈ
એમ કોઈ બે દિવસ માં સોંગ નાં બને ભાઈ કેમ કે એક સોંગ બનાયા પશી કમસેકમ અઠવાડિયા દશ દિવસ નો ટાઇમ લેવો પડે જેથી બધા ચાહકો દશ દિવસ માં એક સોંગ સાંભળી સકે અને સપોર્ટ પણ મળે ભાઈ બે દિવસ માં સોંગ બનાવવા થી કોઈ ગીત એક ધાર્યું સાંભળી નાં સકે
@@momaiofficialroita રાઇટ ભાઇ અને ગીત પાછળ ખર્ચે કર્યો હોય એ પણ કવર કરવો પડે અને સુટીંગ કરવા મા પણ ટાઇમ તો લાગે
@@familyhouse961 ha bhai hu pan aej kahu chu
@@momaiofficialroita Tme Rajhshthani cho
@@familyhouse961 hu Gujarati chu bhabhar Banaskantha thi
પાગલ પ્રેમી માટે સોંગ મજબૂત કહેવાય
Super Song Rakesh Barot ❤
😮😮
હા મારૂ મુડવાડાહા❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
તમે TEACHER અપલોડ નાં કરો અમે વાટ જોતા જોતા કંટાળી જઈએ છીએ❤❤
પિનલ હેમાસીયા તરફથી ફૂલ સપોર્ટ જય માતાજી
સુપર હિટ સોંગ છે રાકેશ ભાઈ બારોટ બધા ચાહક મિત્રો ને મારા જય માં મોગલ મણીધંર વડવાળી
હા સોવનજી ઠાકોર ની કલમ હા મોજ મોજ
જય શ્રી રામ
રાકેશભાઈ ગુજરાતી સોંગ બેવફા ના બાદશા, સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏👌👌👍👍
वा राकेश भाई मोज करदी जीयो हजारों शाल ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🔥👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏😎😎😎😭😭😭😭❤️❤️❤️❤️❤️😭😭
જોરદાર
રાકેશભાઈ કેવું છે મારે એક ગીત દિલ મારું રડે યાદ તને કરતા ગીત બનાવો
રાકેશ બારોટ વા પ્રકાશ ઠાકોર માણેકપુરા ❤❤❤❤❤❤❤❤❤
આ સોંગ ની હું કેટલા દિવસથી રાહ જોઈ રહ્યો તો...💞🤍❤️🙏🏻
Haaa Mojj Haaa
આ ગીત બનાસકાંઠા માં ખુબ બુમ પાડસે સુપર સોંગ રાકેસ ભાઈ પણ આમાં તેજલ ઠાકોર હોત તો વધારે મજા આવોત
રેશમાં ઠાકોર નો અવાજ એક નંબર સે ભાઈ 😍
@@thakorsuraji1393 1000%
જે છે એ બેસ્ટ છે
100%
..
Me ek RUclips 💔🙏🙏❤💔
રેશમા ઠાકોર ની જગ્યા તેજલ ઠાકોર સમાજ નો આવાજ સારો છે
જોરદાર સોંગ સે ભાઈ આવા બેવફાય ના ગીતો લય આવતા રેજો ભાઈ સુપર સુપર
હાવજ તો હાવજ સે જુની યાદો આવી આ ગીત થી
😮
ભુલી જવુ તો ભલે ભુલી પણ કાવતરુ કરવુ નતુ આ લાઈન જોરદાર છે સુપર સોગ રાકેશ ભાઈ
Reshma ben supar gitkar se rakesh Barot spoot karjo amara najik rese hu maniraj barot no fen su
સરસ હો રાકેશભાઇ મોજ માણી મસ્તી કરતા હો ગામ ઉંદરા થીં ટીનાજી
,❤❤
@@rohitmaliwad975❤😂
Ggghh