Rakesh Barot | રખોપા તને મારા રોમ ના |Rakhopa Tane Mara Rom Na |New Gujarati Song 2022| ગુજરાતી ગીતો

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 1 тыс.

  • @dashraththakor2690
    @dashraththakor2690 2 года назад +6

    @🥰🤗😘🤩🤩@
    *પાદડા એ રંગ બદલ્યો એટલે ખરી પડ્યું*
    *નહી તો વૃક્ષ ને સાચવવા માં ક્યાં કંઈ વાધો હતો*
    *એવુ માણસો માં પણ હોય .🙏🙏🙏

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 года назад +16

    🌅નવા દિવસ મા 😢નવું કઈ નથી યાર , કાલે પણ👸 તારો ચહેરો 👁️જોવા માટે તડપતો હતો અને આજે પણ 👸તારો ચહેરો 👁️જોવા માટે તળપુ છું 🙏🙏😢😭😭

  • @rkedit1436
    @rkedit1436 2 года назад +107

    ખરેખર ખૂબ જ સુંદર સોંગ છે....આ તો જેને સાચો પ્રેમ કર્યો હોય તેને ખબર પડે જ્યારે તેમની લવર ના લગ્ન બીજા જોડે થાય ત્યારે કેટલું દુઃખ થાય છે 😭😭😭😭🌧️💐💐💐💐

  • @northgujratstudio276
    @northgujratstudio276 2 года назад +5

    જાણે કોય મોર ટહુકતો હોય એવો... પાટણવાળા નો ઉત્તર ગુજરાત નો લેકો... ગાવા ની ઢબ તો જોવો ભાઈ... 😄😄😄😄જોરદાર હો

  • @AlkabenSolanki-c5m
    @AlkabenSolanki-c5m 4 месяца назад +27

    Ram maa bahuchar maa meladi maa khunkhar maa ne jaja Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹 Ram 🌹🙏🌹

  • @sankigujju08
    @sankigujju08 2 года назад +1

    ☀️☀️હું યુટુ બર છું . ☝️ મારા video જોઈ 📈 તમને કાઈક 🤑 ફાયદો 🌞🌞 થશે ☀️ nice song 💓

  • @choteraja1137
    @choteraja1137 2 года назад +55

    હા રાકેશભાઈ આ બજારમાં કંઈક નવું લાવવાનો પ્રયાસ કર્યો છે જોરદાર સોંગ છે ❤️❤️

    • @devibaidevaliya6325
      @devibaidevaliya6325 2 года назад

      Dev 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 Dev Repiies

  • @vihatofficial9214
    @vihatofficial9214 2 года назад +52

    રાકેશ બારોટ ના આવાજ માં તો જાદુ હે...કોઈબી ગીત હોય મસ્ત..... પ્રેમ ના કરેલો હોય એ પણ રડી જાય......હા મોજ... 😀

  • @gujjuboys.145
    @gujjuboys.145 2 года назад +1

    મારી ચેનલમા ગીત નખાવું હોયતો ટોટલ ખર્ચ કેટલો થાય ભાઈ રેકોર્ડિંગ ગીત લેખક ટોટલ રિપ્લે પ્લીઝ 🙏🙏

  • @રાજાસિકોતરએડીટ

    આ સોંગ એક વાર દિવસ ના સાભળૂ ના તો મને ચેન નહીં પડતો નહીં

    • @Bha8Vgt
      @Bha8Vgt 10 месяцев назад +1

      ¹

  • @DhollywoodVoice
    @DhollywoodVoice 7 месяцев назад +8

    ઉનાળા મો ત્રીસ પ્રોગ્રામ લાઈવ મો જોયા પણ આવા સરસ ગીત કોઈ ના ગાયું 😭

  • @kishmatsangeet1904
    @kishmatsangeet1904 2 года назад +10

    રાકેશ બારોટ ખરે ખર સુપર હિટ સોંગ 🔥💔
    સિંગર દેવરાજ ઠાકોર તરફથી બધાય ચાહક મિત્રો ને જય માતાજી લાઈક કમેન્ટ કરજો
    ✍️🎧🎹🎤💯💯🌹🌹👌👌🔥🔥💔💔

  • @mehuna.1813
    @mehuna.1813 2 года назад +6

    ટેલર જોઇ ને થયુ હતુ કે સોંગ સુપર હિટ હસે... આજે જોયું સાચેજ હિટ છે ... માર્કેટ માં.. ફરી વાર બોમ પડશે....... 💥💥💥💥💥 બોમ..... બોમ 💥💥💥💥💥 બોમ 💥💥💥

  • @pankajpatelsantroadofficia221
    @pankajpatelsantroadofficia221 2 года назад +12

    મારા ભાઈ રાકેશ ભાઈ એકદમ હિટ સોંગ છે હું ભગવાનને પ્રાર્થના કરું કે મારા રાકેશ ભાઈ ને લાંબી ઉંમર આપે મારા બધા મિત્રોને જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 2 года назад +41

    પ્રેમ માં વિશ્વાસ હોવો જોઈએ..આવા લોકો ઘણા હોય સે જે પરિવાર ના હિસાબે પ્રેમ છોડવો પડે છે .. પરિવાર આગળ જ હારી જાય છે.. બાકી આખી દુનિયા થી લડવાની તાકાત હોય સે..😔😔

    • @ASTHAKOR9999
      @ASTHAKOR9999 2 года назад +3

      Rait

    • @gj2nimoj874
      @gj2nimoj874 2 года назад +1

      રાઈટ ભાઈ

    • @masheradigital3929
      @masheradigital3929 2 года назад

      Nice. Bro. Mari. Sat tyu che

    • @MeexVidiyo
      @MeexVidiyo Год назад +1

      હા રાકેશ હા 💕💕💕💕અજય રાઠોડ

    • @FUNNYVIDEO123V
      @FUNNYVIDEO123V Год назад

      Super bro ❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊

  • @prakash.A.thakor145
    @prakash.A.thakor145 2 года назад +24

    ખરેખર ખુબ સુંદર સોંગ છે. આ તો જેને સાચો પ્રેમ કર્યો
    હોય તેને ખબર પડે જ્યારે તેમની લવર ના લગ્ન બીજા જોડે
    થાય ત્યારે કેટલું દુઃખ થાય છે
    😭😭😭😭..,,
    પ્રકાશ.એચ.ઠાકોર.બનાસકાઠા..ગામ.બુકોલી
    😭😭😭😭

  • @kalpeshumaraniya6434
    @kalpeshumaraniya6434 2 года назад +5

    રાકેશ બારોટ નવું બહું ગમે છે મને જવું યાદ આવી ગઇ તમારી અને પ્રિનલ ઓબેરોય જોડી બહું સારી છે રાકેશ ભાઈ આજે મને મને મારી જુની યાદ અપાવી દીધી આ ગીત સાંભળીને દિલને બહુજ દુઃખ થયું દિલના તો ટુકડા થઈ ગયા પહેલા મને આવીજ રીતે મને પણ પ્રેમ કરતું હતું કોઈ પણ મારા નસીબ માં પ્રેમ નથી પ્રેમ તરતું છું કિસ્મત માં નથી તો શું કરવાનું મારા નસીબમાં પ્રેમ નથી😍😘😢😭😭😭😭😭😭😭😭😭🛌🛌🛌💏💔💔💔💔💔💔💔💔❤❤💕

  • @thakorlebaji6385
    @thakorlebaji6385 2 года назад +18

    સુપર

  • @rajeshbhadraniyarajeshthak3739
    @rajeshbhadraniyarajeshthak3739 2 года назад +11

    જોરદાર લખાણ છે રઘુભાઈ... તમારી મહાનતા કેવાઈ કે તમે ઘનુભાઈ નું પણ નામ વધારવા સપોર્ટ કર્યો... તે બદલ ધન્ય છે તમને

  • @singer_mukeshgarasiya857
    @singer_mukeshgarasiya857 2 года назад +3

    Rakesh Sir 😍 nu Song aave aetle market ma buma bum ha mojj ha
    Gayal aashiqo ne ek athvadya ni shanti Super Duper Song Rakesh Sir 😍🧭

  • @ankitchaudhary5063
    @ankitchaudhary5063 2 года назад +2

    મારી સાથે પણ કંઈક આવું જ થયું છે રાકેશભાઈ તમારા દરેક ગીતો હું સાંભળું છું અને મારા રોમેરોમ માં જે વ્યક્તિ હતી એ વ્યક્તિ તમારા ગીતો સાંભળતા ની સાથે જ મને યાદ આવી જાય છે પણ સુ મારા કરમ ની કઢણાય હશે કે અમારી પ્રેમ ની કહાની અધવચ્ચે ડૂબી ગઈ અને ડૂબાડવા વાળા પણ પોતાના જ છે પારકા નથી આજે હું મારું જીવન કેવી રીતે જીવી રહ્યો છું મારુ મન જાણે છે

  • @gogadigitalchenaldeesa4661
    @gogadigitalchenaldeesa4661 2 года назад +25

    સુપર સોંગ લખ્યું છે ભાઈ.
    સુપર સોંગ છે.અને બહુ દર્દ ભર્યું છે સુપર એટિંગ છે બધાની......બૂમ બૂમ હો👌❤️❤️❤️

  • @SHREE_ISHMANI_OFFICIAL
    @SHREE_ISHMANI_OFFICIAL 2 года назад +10

    Jay Mataji

  • @Vasant_Sinh_Vaghela
    @Vasant_Sinh_Vaghela 2 года назад +3

    આ ગુજરાત માં બુમ પડાવશે આ ચેનલ બહુ સારી છે જે સુંદર સુંદર ગીતો લાવે છે

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 2 года назад +2

    Dk bapu actor Chhatral tarf thi full spot

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj 7 месяцев назад +3

    હું આવીશ તારા લગ્ન માં હું પણ જોવું કેવા હોય છે નશીબ વાળા😢😢

  • @rajeshbhadraniyarajeshthak3739
    @rajeshbhadraniyarajeshthak3739 2 года назад +8

    રાકેશભાઇ ના અવાજ માતો કરુણતા ભરી છે ને મારા ભાઇ રઘુ ની કલમ મા.... ઉદારતા વાહ

  • @sikuramstudiodigital3884
    @sikuramstudiodigital3884 2 года назад +96

    રખોપા તને મારા રોમના બહુ સુપર હીટ સોંગ 🎵🎶 છે રાકેશ બારોટ ના સોંગ આખા બનાસકાંઠા માં બુમ પડાવે ભાઈ કોનુડા નું🔱 દશામાં 🔱નુ સોંગ 🎶🎵આવવાદો ઈંતજાર કરશું મોજ મોજ 📽️🎤🎹🚩🌹🌷👍🌷

  • @SHREE_ISHMANI_OFFICIAL
    @SHREE_ISHMANI_OFFICIAL 2 года назад +10

    Rakhopa Etle shu ?

  • @Jaymataji-hs1ct
    @Jaymataji-hs1ct 2 года назад +14

    કોઈ પણ કલાકાર ને ફુલ સપોર્ટ મળે છે તો બનાસકાંઠા તરફથી એટલે કે અમારા બનાહ કોઠા નુ સોંગ બનાવો જેવું લાખણાસર ના મેળા જેવું ગાયું હતું એવું સોંગ બહું સરસ છે

  • @chandan_thakor_official
    @chandan_thakor_official 2 года назад +6

    Majabut song... And story ho...
    Super hit song.... ❤

  • @rajvirsolanki6146
    @rajvirsolanki6146 2 года назад +6

    Top 10 trending me chhe 5 song gujrati trend kar rahe hai ♥️

  • @jatabahimundhwa3555
    @jatabahimundhwa3555 Год назад +9

    જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી જય મેલડી માં જય શક્તિ માં જય માં મોગલ જય નાગબાઈ માં જય સિકોતર માં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી

  • @haresh_official_1432
    @haresh_official_1432 2 года назад +5

    Khare khar bhai tame to boom padai didhi bhai 1 nambar song chhe

  • @kantithakor2774
    @kantithakor2774 2 года назад +18

    કાન્તિ ઠાકોર જાડા તરફથી ફુલ સપોર્ટ જય માતાજી જય ગોગા 🙏🙏🙏🙏

  • @vikramkapra
    @vikramkapra 2 года назад +1

    રાકેશભાઈ આ તમારું સોંગ જોરદાર છે મને બહુ જ સારું લાગ્યું છે એની આ તમે આ સોંગ ને બહુ સપોર્ટ કરજો મારા મિત્રો મારા તરફથી બધાને જય માતાજી

  • @VIJAYEDITSCHHAPRI
    @VIJAYEDITSCHHAPRI 2 года назад +11

    વાહ રાકેશ ભાઈ જોરદાર સોંગ હો સુપર 🥰🥰🥰🥰🥰🥰🤪👌👌 આવા જ નવા નવા સોંગ લાવતાં રહો ભાઈ👏👍👍👌👌👌

  • @manubhairaval5574
    @manubhairaval5574 2 года назад +19

    મને‌ કોઈ લત નથી બસ‌ તમારા એક song નુ વ્યસન છે❤‍🩹🙏🏻🙇‍♂️

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 года назад +50

    આજે ગૌરી વ્રત ના દિવસ🙏 ભોળાનાથ 🙏 બધા ની ઈચ્છા પૂરી કરે 🙏🙏

  • @Filmi_Gujarat
    @Filmi_Gujarat 2 года назад +13

    ભાઈ ઓ મેં રાકેશ ભાઈ માટે એક સોંગ લખ્યું છે.
    ભાઈ મને સપોર્ટ કરજે હું એમને મારું સોંગ તેમના સુધી પોચડી દવ

  • @jagdishrana7226
    @jagdishrana7226 2 года назад +30

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @rakeshthakorofficial3127
    @rakeshthakorofficial3127 2 года назад +14

    ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ માર્કેટ માં બુમ પડાવશે 💯💯

  • @lalji-yd7dn
    @lalji-yd7dn Год назад +6

    મિત્રો જે લોકોને સાસો પ્રેમ કરિયો હોય તે લાઈક કરતા જજો🥰🤩🤩😇😇😇

  • @જયફરસીસિકોતરડિજિટલ

    ખુબ સરસ સોંગ બૂમ પડાવિ દીધી 💯 પેપરાલ થી પશાજી ઠાકોર નો ફુલ સપોર્ટ 💯

  • @vaghelaedit4351
    @vaghelaedit4351 2 года назад +27

    ખરેખર ગુજરાત માં બુમ પડાવ છે તમારું આ સોંગ Rakesh Barot 👍

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 года назад +2

    અરવલ્લી બાયડ થી ફલ સ્પોર્ટ્સ ભાઈ ને......🙏🙏🙏😭💔💖👌

  • @sanjaykumarchavda5465
    @sanjaykumarchavda5465 2 года назад +8

    જય શ્રી કૃષ્ણ 🌹💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻 સુપર હિટ સોંગ

  • @dasaratdevipujak4803
    @dasaratdevipujak4803 2 года назад +14

    વિડિયો ગમ્યો હોય તો લાઇક કરાજો ભાઇ

  • @hkstatushasmukhkumar9379
    @hkstatushasmukhkumar9379 2 года назад +5

    જેમ ના વગર હૂ ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી મળે 😔Hk

  • @bhaveshthakorterol8953
    @bhaveshthakorterol8953 2 года назад

    ભાવેશ ઠાકોર ટેરોલ‌ ફુલ સપોર્ટ સુપર હિટ સોંગ જયં વિહેત મેલડી માં સપનું પૂરું કરશે તમારૂં

  • @maheshrathod711
    @maheshrathod711 Месяц назад +1

    વાહ રાકેશ વાહ ❤❤❤❤

  • @gogadigitalchenaldeesa4661
    @gogadigitalchenaldeesa4661 2 года назад +10

    પ્રેમ વસ્તુ એવી છે લોકો જોઈ નથી તોડા વા વાળા ઘણા હોય છે 👌

  • @સિંગરપવનબારોટપવન

    રાકેશ બારોટ ગુજરાત નો કિંગ કેવામ આવે છે 🙏🙏 સરસ ગીત છે રાકેશ બારોટ 🙏🙏

  • @ThakorPV_019Vlog
    @ThakorPV_019Vlog 2 года назад +11

    જોરદાર સોંગ છે રાકેશ ભાઈ મારા તરફ ફૂલ સપોર્ટ બધા મિત્રો ને Jay Mataji 🙏🙏🙏

  • @sanjumanueditmymanu6442
    @sanjumanueditmymanu6442 2 года назад +2

    મારા દોસ્ત હોય તો એક લાઈક કરજો મારા ભાઈ..... હું છું છોટાઉદેપુર જિલ્લામાં થી

  • @Sanju-1847
    @Sanju-1847 2 года назад +19

    ખરેખર યાર બહુ સરસ ગીત સે... આ ગીત સાંભળ્યા પછી દિલ પણ રડવા લાગ્યુ.. 💔😥

  • @radhesarakar4865
    @radhesarakar4865 2 года назад +2

    આ ધૂન પર દ્વારકાધીશ નું સુપર હિટ સોન્ગ બનાવો *ઉંચા દ્વાર દ્વારિકા ધોમ ના દર્શન થાશે મારા શ્યોમ ના*

  • @mahisagarmojilooffcial9480
    @mahisagarmojilooffcial9480 2 года назад +2

    Ha Rakesh bhai jordar navo nava lalya moj
    Boom boom

  • @rmtimlilovers5153
    @rmtimlilovers5153 2 года назад +1

    जो अपने खुबसुरत आंखों से मेरा कोमेंट को पढ रहा है भगवान उसके माता पिता को हमेशा खुश रखे जय श्री 🙏🙏🙏💕💜💖💝 💞💘💝😍💜

  • @suryaathakorvahana583
    @suryaathakorvahana583 2 года назад +8

    જોરદાર સોંગ હો બાકી 1nomber....💥🔥💫

  • @માસરસ્વતીચેનલસંજયનાયકકૂડલ

    બોવ સારૂ ગીત હછે રાકેસભાઈ મોજ પડીજવાની

  • @PayalKharwal-bw3ds
    @PayalKharwal-bw3ds 11 месяцев назад +20

    ये गाना भाई राजस्थान वालो को भी अच्छा लगा

  • @BadshahGaminggg
    @BadshahGaminggg 2 года назад +14

    finally gujarati song trending no-1 😈

  • @villagegamer4498
    @villagegamer4498 2 года назад

    Moj moj moj🥳🥳🥳

  • @Kalpesh_Thakor_official_500
    @Kalpesh_Thakor_official_500 8 месяцев назад +1

    બશ હવે તો અફસોસ કરીશ..😢😢😢

  • @ankitchaudhary5063
    @ankitchaudhary5063 2 года назад +11

    વાહ રાકેશભાઈ વાહ તમારા દર્દ ભર્યા ગીતો ખરેખર અમારી જૂની યાદો ને તાજી યાદો કરી નાખે છે અને આંખ માંથી આશુ પણ આવી જાય છે

  • @prajapatiarvindeta350
    @prajapatiarvindeta350 2 года назад +1

    આ ગીત મા સૌથી વધારે views મળશે રાકેશ બારોટ ને

  • @rajameldichoru1398
    @rajameldichoru1398 2 года назад +3

    સુપર સોન્ગ રાકેશ ભાઈ બ૨ોટ 🥰આ ગીત સુપર ચાલશે 👍રાજા મેલડી વાળા તરફ થી ફુલ સપોટ 🥰🥰🥰જય મહાદેવ 🙏🙏🙏

  • @pardat.thakorthakor4430
    @pardat.thakorthakor4430 2 года назад +1

    Ha moj ha

  • @vvdigitalofficial3987
    @vvdigitalofficial3987 2 года назад +7

    એક નંબર ગીત
    મારી પ્રીત યાદ આવી ગઈ 🥺
    Love you my Jaan ❤️

  • @surajthakorofficial994
    @surajthakorofficial994 2 года назад +1

    મારૂ સપનું છે મારૂ લેખેલું સોન્ગ તમે ગાવ રાકેશ ભાઈ પણ એ સપનું કદાચ પૂરું થાય 🙂

  • @ArvindArvind-qq7fd
    @ArvindArvind-qq7fd 2 года назад +15

    રાકેશ ભાઈ સૂપર હીટ સોંગ જોરદાર ધમાંકા અરવિંદ તરફ થી ફૂલ સપોટ ભાઈ ઓ લાઈક કરજો બહુ સરસ ગીત આવે છે તમે એક ગીત પણ ઉચકાયૂ નથી લાઈક કરજો જય માતાજી

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 года назад +11

    પથ્થર જેવા માણસ..
    પણ રડી પેડે છે..
    સાહેબ..
    જયારે મન-ગમતું..
    વસ્તુ બીજા..
    સિનવી જાય છે.....P

  • @rajeshbhadraniyarajeshthak3739
    @rajeshbhadraniyarajeshthak3739 2 года назад

    વાહ માર ભાઇ નિ કલમ વાહ.. વાહ રઘુ ભા... વાહ

  • @bhaveshdesai6826
    @bhaveshdesai6826 2 года назад +5

    वा वा

  • @darbarbhemasangdarbarbhema5166
    @darbarbhemasangdarbarbhema5166 2 года назад +1

    Ek nabar se bhai song

  • @bharatmalikuvanaofficial8080
    @bharatmalikuvanaofficial8080 2 года назад +5

    હવે તો રખોપા કરશે એના મારો રોમ વાહ રાકેશભાઈ જોરદાર સોન્ગ ગાયું I LIKE YOU 100% ❤❤❤

  • @VIPULMACHHAR-y5w
    @VIPULMACHHAR-y5w 10 месяцев назад +1

    ❤❤❤

  • @MrMahesh55555
    @MrMahesh55555 2 года назад +4

    ફૂલ સપોર્ટ ભાઈ

  • @Aaditay634
    @Aaditay634 2 года назад +3

    Sup super rakesh bhai tmaru song aevi chhe ke sabhali ne pan varm var sunvvvanu man. Thay che Texas 🎵🎵🎵🎵🎵🎵🎵

  • @tgmjugun3760
    @tgmjugun3760 2 года назад +2

    🙏🙏🙏🙏💓💓💓arujn

  • @jaydwarikesh1329
    @jaydwarikesh1329 8 месяцев назад +1

    બોવાજ મસ્ત સોંગ છે રાકેશ❤ભાઈ બારોટ દિલ પર લાગ્યું યાર 😢😢😢😢😢😢

  • @dalsangthakor7557
    @dalsangthakor7557 2 года назад +11

    આ ગીત ના શબ્દો ખૂબ સરસ લખ્યા છે ......... જોરદાર ગીત ગાયું છે... રાકેશ ભાઈ 👌🏻👌🏻 beautiful

  • @malivadvanrajbhai8214
    @malivadvanrajbhai8214 Год назад

    Supe song che Rakesh bhai khub khub aagal vadho tane. Bagvan khush rakhe❤❤

  • @smsaheb4064
    @smsaheb4064 2 года назад +27

    બહું જ સરસ શબ્દોથી મઠેલું અને સુંદર સ્વરે ગાયેલું આ ગીત છે.. 👌🏻👌🏻❤️ભાટીયા જી તમે પણ જબરી ચોરી કરી હો 🤣
    - ઝૂલણ મોરલી..❤️

  • @vipulbharvad7407
    @vipulbharvad7407 2 года назад +17

    Ha ganu bharvad tamara shabdo

  • @SandipSinger
    @SandipSinger 2 года назад +4

    Super song👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sundarthakor131
    @sundarthakor131 2 года назад +6

    Nice bhai

  • @vipulbharvad7407
    @vipulbharvad7407 2 года назад +1

    Ha ganu bharvad tamara gito

  • @govind_bharvad_222
    @govind_bharvad_222 2 года назад +9

    Super lyrics Ganu Bharwad ✌️🙏🔥

  • @arjunchuhan5099
    @arjunchuhan5099 2 года назад +2

    Supar. Sog. Rakesh bhai nu se

  • @rajavihatrakhav9826
    @rajavihatrakhav9826 2 года назад +1

    સિંગર મહેશ રખાવ તરફથી તેમને ફૂલ સપોર્ટ છે જય માતાજી જય સિકોતર મા

  • @akuparghi753
    @akuparghi753 2 года назад +4

    ❤तु चांद में सितारा होता ,
    💔💞आसमान में एक आशिया हमारा होता
    🤫😘लोग तूजे दुर से देखा करते और
    😊😊सिर्फ पास रहने का हक हमारा होता###
    Gayal akku kisuno diwano

  • @djsanjaythakor3532
    @djsanjaythakor3532 2 года назад +2

    Ha mojj bhai

  • @chauhankishan9628
    @chauhankishan9628 9 месяцев назад

    ભગવાન જોડે દુવા કરીશુ કે અમારા દિલ ને પ્રેમ કરવા વાળને ખુશ રાખે...😊

  • @jigristudio143
    @jigristudio143 2 года назад +13

    જય શ્રી રામ જય માતાજી બધા મિત્રો ને શુભ કામનાઓ

  • @LaluRakani
    @LaluRakani 3 месяца назад

    જય શ્રી રામ 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏

  • @baraiyasagar7427
    @baraiyasagar7427 2 года назад +6

    રખોપાતનેમારા રામના

  • @speditvadthal1863
    @speditvadthal1863 2 года назад +8

    Super duper hit bhai 😍😍😍❤️❤️❤️❤️

  • @karshanbhat3240
    @karshanbhat3240 2 года назад +1

    Rakesh bhai dasha ma nu song banavo