Dinesh Thakor | પ્રેમ ની વાત વાયરે વેરાણી | Prem Ni Vaat Vayre Verani | 2024 New Gujarati Song
HTML-код
- Опубликовано: 8 фев 2025
- દિનેશ ઠાકોર નું નવું ગુજરાતી ગીત જુઓ - પ્રેમ ની વાત વાતે વેરાણી ફક્ત @VTPRODUCTION01 પર
Singer: Dinesh thakor(Jakshan), Reshma thakor
Artist : Dinesh Thakor - Chhaya Thakor - Kavya
Producer: VT PRODUCTION
Director & concept : Vishnu Thakor Adalaj
project by: Vanaji Thakor
Lyrics : Naresh Thakor (vayad)
Music : Shashi Kapadiya
Recoding : Vraj Studio
D.O.P: Montu Rajput
Editor: Rajvindra S.Rathod
Poster Desing: Nilesh Methan
Makrup & Hair : Dara shah
Production: Manthan Mistry - Kirtan Barot - Dhruvil Thakor
Light : Jitendra Vyas- Sanjay
Spot : Fullo - Lalo
Special Thanks
Dhvani production
Swar Gujrati
Vir production (Atmaram Thakor Gujrati film Director )
Lyrics:
એ શેના કારણે મારા જીવ રિહણા લીધા માણારાજ.
એ તારા મારા પ્રેમ ની એ વાત વાયરે વેરાણી મારી જાન
હે કોણે ઉડાડી વાતડી ને કોણે તોડે પ્રીતડી
બોલતા નથી બકા તમે રોવે મારી આંખડી..2
એ તને મને ભેળાં જોઇજ્યું કોક હલાડા કર્યા ઘેર જઇ
કોણ બન્યું પ્રેમનું વેરી વાલા મને ખબર પડી નહિ.
હે વાત વાયરે વેરાણી મારી જાન
હો પોચ વરહ નો પ્રેમ હતો ને રેતા હતા ભેળાં
નજર લાગી પ્રેમને આઈ વિયોગ ની વેળા
હો તારો મારો રાગ જોઈ બળતા પંચાતિયા
ફાટ પાડવા ફરતાતા ચાર પોચ ચૌદશિયા
હો મળતા દૂધની ડેરીએ. સોના સોના શેરીએ
જોવાણું નહિ હોય એટલે પિન મારી વેરીએ..2
એ તારા મારા જીવ હતા એક જુદા પડી ચમ ગોડી જીવાય
એ મળ્યા ને થઇ જ્યાં દાડા ચાર આજે મારું કાળજું બળી જાય...
હો રાજી થઇને વાહ ની વસ્તી વાતો ખોટી કરશે
મન ફાવે એમ વાતો અલ્યા તારી મારી કરશે..
હો ધીરજ રાખો ગોડી મારો રોમ લમણો વાળશે
હાચો પ્રેમ આપડો કાલ હારા દાડા લાવશે.
હો મન મારું મૂઝાય સે. દલ મારું દુભાય સે
બીક લાગે સે મને મારો જીવ ગભરાય સે..2
એ ગોડી ના ગોડા થાશો હાવ મોકો મળ્યે મળશું જરૂર
જુદા પડી મારાથી નહિ જીવાય એનાથી મોત મને મંજૂર.
અરે અરે રે મોકો મળ્યે મળશું રે જરૂર વાલી.
#PremNiVaatVayreVerani
#પ્રેમ ની વાત વાયરે વેરાણી
#dineshthakornewsong2024
#DineshThakor
#vtproduction
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત Видеоклипы
સુપર હિટ સોંગ દિનેશભાઈ અને રેશમાંબેન
Reshma thakor.....અને....Dinesh jakshan......હોય એટલે ગીત બૂમ પાડશે.........હકીકત કોક ની યાદ આવી ગઈ ભાઈ ❤❤❤❤❤❤❤❤
વાહ દીનેશ ઠાકોર સુકવ સબ્દો જડતા નથી તમારામાટે❤❤❤❤❤❤❤❤❤
સરશ
Ha Moj Mara ભાઈ ❤❤❤❤. 🙏 જય દ્વારકાધીશ 🙏
વાહ દીનેશ ઠાકોર તમે શું સોગ બનાવ્યું છે આ ગીતને દાડાના 10 વાર સાંભળી રહ્યો શૂ ખરેખર આ ગીત સાંભળીને શું કરું એવું થાય છે હાં માણેકપુરા નાં આંશીક તમારી મોજ હાં ❤❤❤❤❤❤
Nice
મહાકાળી માં તમને ખુબ આગળ વધારે દિનેશ ઠાકોર રવિયાણા ❤❤❤❤
Joradar song Naresh Bhai ❤❤🎉🎉
વિરચંદ ચાંગડા તરફથી ફૂલ સપોર્ટ કરે છે હા મારા ઠાકોર સમાજનું ગૌરવ નરેશ ઠાકોર વાયર તમારી કલમ
Moj moj ❤
Super Naresh Thakor Maja
રેશમા એન્ડ dinesh ને જય માતાજી
Ha moj ha
Moj moj dinesh bhai ❤❤
સરસ ગીત છે દિનેશભાઈ ઠાકોર 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
❤❤❤❤❤
સુપર સોંગ સિંગર કાજલ રાઠોડ તરફથી ફુલ સપોર્ટ
સુપર ❤
Nice bhai
હા મોજ હા રમેશ ઠાકોર નાનોલ તરફથી ફૂલ શપોટ છે ભાઈ મિત્રો સપોટ કરજો જય માતાજી
સરસ સોગ જોવાનું ભૂલશો નહીં
જય માતાજી
મસ્ત
Ha Dinesh Thakor super song 😉😘😎👌
Suppr vanrajji suppr song banavyu se
આનો 2 ભાગ બનાવવો ભાઈ સુપર સોંગ છે
Jay mataji dinesh bhai khub khub saras song
Supara❤❤❤❤❤bia
Supar
સરસ છે ભાઈ દિનેશ ઠાકોર ❤❤❤❤❤❤❤ખુબ ..બી.કે.માં બૂમ પડી❤❤❤હો ભાઈ ❤જય મોરલી ધર મારા ભાઈ દિનેશ ઠાકોર વાહ કયા બાત હે
❤❤❤❤❤
Full saport naresh Bhai Jay જોગણી માં
🎉 વાહ રેશમાબહેન🎉
વાહ વાહ ક્યા બાદ હૈ 👑🔥🥰🤝
SADHI DIGITAL STUDIO present taraf thi Full support 😢
વાહ ભાઈ દિનેશ
Super
HA MOJ
ખુબ સરસ સોંગ છેદિનેશ.ભાઈ
મજબૂત સોંગ મજબૂત લિરીક્સ
Good song bro❤❤❤❤❤❤❤❤❤❤
જંક્શન દિનેશજી સિંગર અમારાં કુટુંબમાં સગાં વહાલાં સે મિત્રો સપોર્ટ કરતા રહેજો
સુપર સોંગ ભાઈ જાન ❤❤❤❤❤
Super duper moj
ખોબ સરસ છે ખોડા થી મિતલ ઠાકોર થી ફુલ સપોર્ટ છે
હા ભાઈ તમે તો ભૂમ પડાવી દિધી ❤❤❤❤
બુમ પડી જાય એવુ ગીત છે હો દિનેશભાઈ
દિનેશ ભાઈ તમને મલવા માગૂ છૂ તમારુ કયૂ ગામ છે❤❤❤❤
👌👌👌👌
જય માતાજી મિત્રો સેર કરો લાઈક કરો ને કોમેન્ટ કરો ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤ वाह भाई
સુપર song's...❤❤
આ સોંગ ને સપોર્ટ કરજો જય માતાજી
❤❤❤❤❤
Nice voice Dinesh thakor ❤
jordar mane gmyu raju raval gitkar
Superb ❤❤❤
વાહ નરેશ ભઈ આવાને આવા ગીતો લાવતારો
Super song DIneshbhai
ખુબ સરસ દિનેશભાઇ
સુપર હિટ ગીત ગાયું જય માતાજી
દિલ ઉપર ઘા લાગે હો ભાઈ
સુપર સોગ હો
મોજ❤❤❤❤❤
Super hit
Best ❤❤❤
❤❤❤❤❤❤❤
દિનેશભાઈ તો જતા રહયા 😂
વાહ દિનેશભાઈ વાહ
વાહ ભાઈ દિને શ❤️❤️❤️
ખૂબ સરસ
सूपर दीनेश ठाकोर
જય માતાજી ❤
કોમેડી બોય પાદર તરફથી જય માતાજી અમને પણ સ્પોટ કરજો
Supar ❤❤
જય માતાજી મોટા ભાઈ દિનેશ ❤
Super duper song bhai
Super nareshbhae chekhala
દિનેશભાઇ હજુ ગીતો બનાવો.🙋♂️
નવાનેસડા દરબાર તરફથી
खुबखुब आभारदीनेसभाई
Super singing...and lirics
👍
સુપર જુદા ઈ નુ ગીત સે
मसत, छे, साहेब❤❤❤, मारा, गाम,मणसु,साहेब
Nice song all team good work ❤
મને ગમ્યું
Nice song reshma
Ha Naresh thakor tamari boom❤❤❤
જય માતાજી 🎉🎉🎉🎉
Super duper song
હા તમારી પ્રેમ કહાની હા
વાહ નરેશ ઠાકોર વાયડ
Lyriter Naresh Thakor vayad ✍️✍️✍️
Ha. Mara. Thakoro. Ha
ચામુંડા રિધમ ટીમ કોટડા તરફ ફૂલ સપોર્ટ જય ચામુંડા માં
❤
👍👍👍👍👍👍🎵🎵🎵
ખૂબ સરસ ગીત છે
અજીત સુઢિયા સુપર હિટ ગીત
Jay Mataji
❤સુપર
આઞીતરાકેશબારોટનેઆપો
Majbut ❤