Rakesh Barot | જાનુ મારો જીવ તું લઈ ગઈ |Janu Maro Jiv Lai Gayi|Latest Gujarati Song 2023|રાકેશ બારોટ

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • રાકેશ બારોટ નું નવું ગીત "જાનુ મારો જીવ લાઈ ગઈ" નો આનંદ માણો રાકેશ બારોટ દ્વારા પ્રેમની કસોટીનું નિરૂપણ કરવામાં આવ્યું છે જેમાંથી પ્રેમીઓએ પસાર થવું પડે છે છતાં કેટલીક લવ સ્ટોરી અધૂરી છે ફક્ત ‪@SaregamaGujarati‬ પર!!!
    Listen to the best of Rakesh Barot new songs only on ‪@SaregamaGujarati‬ !!!!
    bit.ly/3D9eMLO
    Song Credits
    Singer: Rakesh Barot
    Artist: Rakesh Barot & Chhaya Thakor, Sunny Sonara, Jayeshbhai
    Child Artist - Vishal Thakkar
    Producer: Red Velvet Cinema
    Director & DOP - Dhruv Bhatiya
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Choreographer- Deep Turi
    Music: Ravi Nagar, Rahul Nadiya
    Lyrics: Chandu Raval
    Edit: Devang Patni
    Makeup: Rakesh Rathod
    Production: Vishal Suthar, Sattubha
    Lighting: Kalpesh Jadav & Mehul
    #JanuMaroJivLaiGayi
    #RakeshBarot
    #saregamagujarati
    #rakeshbarotnewsong
    #rakeshbarotnewstatus2022
    #NewGujaratiSong
    #LatestBewafaSong2023
    #GujaratiBewafaSong
    Lyrics of "Janu Maro Jiv Lai Gayi"
    He Alya Hee
    Metha Jaad Na Mul Te Kadhya...(2)
    Karyo Kalo Ker
    Janu Maro Jiv Tu Lai Gai...(2)
    He Alya He
    Je Chayade Bethi E Jad Ne Vadhya...(2)
    Kaya Guna Na Ver Vaalya
    Janu Maro Jiv Tu Lai Gai
    Chiya Valya Ver
    Janu Maro Jiv Tu Lai Gai
    He Alya Hee
    Metha Jaad Na Mul Te Kadhya...(2)
    He Tara Mate Jiv Hu Aalto
    Are Re Dil Thi Karto Tane Prem
    Pan Manma Tara Mel Hato
    Are Re Hu Hamji Shakyo Na Kem
    He Alya He
    Khadheli Thali Ma Tu Thuki Jai...(2)
    Sarmai Na Lagad
    Janu Maro Jiv Tu Lai Gai....(2)
    He Alya Hee
    Metha Jaad Na Mul Te Kadhya...(2)
    Janu Maro Jiv Tu Lai Gai...(2)
    He Tara Bharohe Hati Mari Jindagi
    Are Re Tu To Raman Bhaman Kari Gai
    Pan Re Badhu Rami Tu To Prem Ni
    Are Re Khota Khel Kheli Gai
    He Alya He
    Haath Feravi Maru Haath Luti Gai...(2)
    Na Karyo Jara Vichar
    Janu Maro Jiv Tu Lai Gai....(2)
    He Alya He
    Metha Jaad Na Mul Te Kadhya...(2)
    Karyo Kalo Ker
    Janu Maro Jiv Tu Lai Gai...(2)
    Karyo Kalo Ker
    Janu Maro Jiv Tu Lai Gai
    હે અલ્યા હે
    મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..(2)
    કર્યો કાળો કેર
    જાનુ મારો જીવ તું લઈ ગઈ...(2)
    હે અલ્યા હે
    જે છાયડે બેઠી એ ઝાડને વાઢયા...(2)
    કયા ગુના ના વેર વાળ્યા
    જાનુ મારો જીવ તું લઈ ગઈ
    ચીયા વાળ્યાં વેર
    જાનુ મારો જીવ તું લઈ ગઈ
    હે અલ્યા હે
    મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..(2)
    હે તારા માટે જીવ હું આલ્તો
    અરે રે દિલ થી કરતો તને પ્રેમ
    પણ મનમાં તારા મેલ હતો
    અરે રે હું હમજી શક્યો ના કેમ
    હે અલ્યા હે
    ખાધેલી થાળી માં તું થુંકી જઈ..(2)
    શરમાઈ ના લગાડ
    જાનુ મારો જીવ તું લઈ ગઈ..(2)
    હે અલ્યા હે
    મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..(2)
    જાનુ મારો જીવ તું લઈ ગઈ....(2)
    હે તારા ભરોહે હતી મારી જિંદગી
    અરે રે તું તો રમણ ભમણ કરી ગઈ
    પણ રે બધું રમી તું તો પ્રેમ ની
    અરે રે ખોટા ખેલ ખેલી ગઈ
    હે અલ્યા હે
    હાથ ફેરવી મારુ હાથ લૂંટી ગઈ...(2)
    ના કર્યો જરા વિચાર
    જાનુ મારો જીવ તું લઈ ગઈ...(2)
    હે અલ્યા હે
    મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા..(2)
    કર્યો કાળો કેર
    જાનુ મારો જીવ તું લઈ ગઈ...(2)
    કર્યો કાળો કેર
    જાનુ મારો જીવ તું લઈ ગઈ
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
    Janu Maro Jiv Lai Gayi,જાનુ મારો જીવ તું લઈ ગઈ,rakesh barot songs,saregama gujarati,rakesh barot new song,rakesh barot latest song,rakesh barot na geet,rakesh barot na nava geet,રાકેશ બારોટ ના ગીત,રાકેશ બારોટ ના નવા ગીત,rakesh barot status,gujarati songs,new gujarati song,latest gujarati song,ગુજરાતી ગીત,ગુજરાતી બેવફા ગીત,janu maro jiv lai gayi whatsapp status,dj jindagi nachave,gomadu meli,latest songs 2022,sad songs,Matla Upar Matlu,Jigar No Tukdo,રાકેશ બારોટ,rakesh barot na video,rakesh barot new song 2022,gujarati song,janu maro jiv lai gai rakesh barot,राकेश बारोट

Комментарии • 2 тыс.

  • @SaregamaGujarati
    @SaregamaGujarati  3 года назад +640

    To watch all the latest Gujarati songs! Subscribe to Saregama Gujarati here:
    bit.ly/3dT58my

  • @manekpuragogamaharajd.n8086
    @manekpuragogamaharajd.n8086 3 года назад +14

    કૉમેન્ટ જોવા આવેલ મારા ભાઈ ઓ
    તથા બહેનો ના માં. બાપ ને સદા
    ભગવાન સુખી રાખે ♥️🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jaykuladevimaa7443
    @jaykuladevimaa7443 3 года назад +36

    વા ભાઈ રાકેશ બારોટ ગુજરાતી સોંગ જોવાનું પસંદ કરે

  • @KINJU_DIGITAL
    @KINJU_DIGITAL 3 года назад +216

    જે મારી કૉમેન્ટ વાંચે છે એમને મારી કુળદેવી શ્રી આશાપુરા માતાજી સદાય ખુશ રાખે 🙏

    • @vagheladigital1770
      @vagheladigital1770 3 года назад +5

      Hii

    • @ravatgovind8313
      @ravatgovind8313 3 года назад +2

      મને આ ગીત બહુ ગમે છે રાકેશ ભાઈ

    • @barnamahato6947
      @barnamahato6947 2 года назад

      Please watch and subscribe to this channel
      ruclips.net/user/shortsW4uKLoEoSkA?feature=share

    • @sureshchaudhary861
      @sureshchaudhary861 2 года назад +2

      Tamne arbuda khus rakhe

  • @rkdilipbadole_
    @rkdilipbadole_ 3 года назад +5

    बहुत बहुत अच्छा लगा गुजराती विडियो मस्त 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

  • @jkrayka3199
    @jkrayka3199 3 года назад +65

    જુના ગીતો ની યાદ આવી ગઈ ભાઈ ભાઈ સુ અવાજ che સેમ મણિરાજ બારોટ આવી ગયા હોય જોર જોર jor

  • @jayantithakor941
    @jayantithakor941 3 года назад +77

    Jordar...❤️❤️ ...મિત્રો મારી સાથે પણ આવું થયું છે મારી જાન ની સગાઈ થઈ ગઈ અને એનો એકદિવસ call આયો ત્યારે મને એને ભૂલી જવાનું કીધું મને...😭❤️
    સાચો પ્રેમ કઈ રીતે ભૂલાય....💖😘

  • @ajitchandrumana1059
    @ajitchandrumana1059 3 года назад +40

    તમારી રાકેશ ભાઈ વાતજ ના થાય ફરી થી જોરદાર ગીત તમારું છે. સંગીત ના બાદશાહ છો.હા મારાં 500--પાટણ ના ટહુકા મોરલા

  • @akcreation-hindistatus6057
    @akcreation-hindistatus6057 3 года назад +173

    છોકરી ને ભલે ને આપડે એને જીવ થી પણ વધારે પ્રેમ કર્યો હોય તો બી છોકરીઓ છેલ્લે દગો જ આપી જાય હો - મારા ભાઈઓ 😎
    🔻 સુ કહેવું તમારું 🤔

  • @vasuki_official_59
    @vasuki_official_59 3 года назад +325

    ❤સાથ તો પલમાં છુટી જાય છે..❤
    પણ સાથે વિતાવેલી એ યાદોને ભૂલતાં આખી જિંદગી પણ ઓછી પડી જાય છે....😍😍💔💔

  • @comedy-9135
    @comedy-9135 3 года назад +33

    જય માતાજી
    બધા મિત્રો ને જય માતાજી
    જોરદાર સોંગ

  • @meldidigital947
    @meldidigital947 2 года назад +6

    ગમે એટલો લવ કરીયે પણ છેલે દગો મળે છે ભાઈ

  • @vasantmakawana323
    @vasantmakawana323 3 года назад +3

    Super hit song Rakesh bhai boom boom Padavi nokhi....

  • @Fecat.
    @Fecat. 3 года назад +64

    જેને દિલ દીધું છે એને નહિ દોસ્ત
    જેનું દિલ તૂટયું છે એને પૂછો કે પ્રેમ શું છે
    Nice song 👌

  • @vinodcavahn3927
    @vinodcavahn3927 3 года назад +267

    રાકેશ બારોટ તમારું આ ગીત બહુ સુંદર છે અને તમારા મામા નું નામ રોશન કરી નાખ્યું તમારો અવાજ તમારા મામા નો અવાજ એક જેવો લાગે છે હું તમારો ફ્રેન્ડ છું 🥰❤️

  • @spidermonsunil418
    @spidermonsunil418 3 года назад +1

    ભલે રાકેશ ભાઈ ની બોદી💪 વધી ગઇ હોય પણ રાગ એજ જમાના નો છે. જે હયૈ શભરાય. I love you rakesh sir.

  • @vir_official_vatam_
    @vir_official_vatam_ 3 года назад +2

    વાતમ નવા વાળા તરફ થી ફુલ સપ્રોટ 😎

  • @pratapthakor3286
    @pratapthakor3286 3 года назад +6

    ખારી નો મોજીલો ઠાકોર તરફ ફુલ સપોર્ટ મળે છે 💗 ભાઇ 👌 બુમ પાડી છે ભાઈ. 🦠🌿🌺 𝐍𝐈𝐂𝐄 🦠🌿🌺𝐒𝐔𝐏𝐄𝐑🦠🌿

  • @sachinjoshiofficial7516
    @sachinjoshiofficial7516 3 года назад +1

    Word 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌osm superb song nd lyrics

  • @anandrathod1801
    @anandrathod1801 3 года назад +4

    જાનુ જીવ લૌ ગઈ સુપર ગીત અંબાજી માને દીલથી માનતા હોયતો એક લાઈક કરો

  • @fun_of_black
    @fun_of_black 3 года назад +6

    સોંગ તો ખૂબ જ સરસ સે પણ બોલીને ( વિડિયો ની અંદર બોલવાનું ) એના લીધે કોઈ ગીત ને ડાઉનલોડ નથી કરતું🙏🙏🙏🙏

  • @jagdishrana7226
    @jagdishrana7226 3 года назад +139

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🙏🙏

    • @vimalthakorofficial752
      @vimalthakorofficial752 3 года назад +3

      *Rakesh Barot || જાનુ મારો જીવ લઈ ગઈ || Janu Maro Jiv Lai Gai || Nev Green Status 2022 || RakeshBarot*
      *ruclips.net/user/shortsGF3WluU5kkE?feature=share*

    • @jabraram1559
      @jabraram1559 3 года назад +1

      💙❤️❤️💚

    • @pulakitjasakiya3847
      @pulakitjasakiya3847 3 года назад +2

      Super song

    • @chmundmofficial3073
      @chmundmofficial3073 3 года назад +2

      Thanx ભાઈ jay mataji

    • @chmundmofficial3073
      @chmundmofficial3073 3 года назад +2

      સુપર સોન્ગ રાકેશભાઈ બારોટ બધાજ મિત્રો ને મારા તરફથી jay માતજી

  • @newsarch4160
    @newsarch4160 3 года назад +16

    બહુ સરસ અભિનય સાથે રજૂ કર્યું અભિનંદન

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 3 года назад +5

    બહું સરસ સોંગ... એક્ટર અશ્વિન ઝાલા તરફ થી ફૂલ સપોર્ટ.... ❤️🙏🏻🙏🏻🙏🏻

  • @desiboysaganlal580
    @desiboysaganlal580 3 года назад +31

    Super song rakesh barot jay mataji

  • @sunilkumardantani9426
    @sunilkumardantani9426 2 года назад +1

    અમુક વખત જુદા પડવુ પડે છે.....જે ગમે ઈ મલે નહી ...જે મલે ઈ ગમે નહી ....અને આવે ત્રણ એક્કા તો હામે કોઈ રમે નહી......
    બાકી સમય ⌚ ની હારે હાલો ભાઈ બીજુ તો હુ કેવુ?

  • @Jepal.mahesh
    @Jepal.mahesh 3 года назад

    ગુડ રાકેશ ભાઈ જે હું 3વર્ષ પહેલા ભૂલી ગયેલા પ્રેમ ને તમે યાદ કરી નખાયો બહુ કષ્ટ વેથી ને ભુલ્યો હતો 💔💔😭😭😭😰😰😢😢😥😥😪😪😂😂miss yo bro

  • @krishnafashioncollection.4519
    @krishnafashioncollection.4519 3 года назад +7

    રાકેશ ભાઈ મોજ આવે છે જ્યારે તમાંરો નવો સોંગ આવે છે તમેં રોજ એક સોંગ બનાવી આપો

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 3 года назад +7

    ફરી એકવાર મિત્રો 👍 મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે

  • @cshanti2025
    @cshanti2025 3 года назад +1

    Rakesh barot (પાટણ) chandhu raval ( બનાસકાંઠા) nu maching atle super hit ja hoy aem koy na ghate 🙏🙏🙏💐💐💐

  • @vikramthakorofficial0199
    @vikramthakorofficial0199 3 года назад +1

    Fhul sapot karo bhai ne [ Jhakaas... Song Gujarati ]

  • @rahulthakor7916
    @rahulthakor7916 3 года назад +26

    આ સોગ સાભળી મને 😇
    પણ આખમા આસુ આવે😭😢
    આ એક દમ સાચે વાત છે 😭😭
    👑😎રાકેશ ભાઈ ને 😔😔

  • @dasharaththakor1736
    @dasharaththakor1736 3 года назад +1

    🤔🤔હુ પોતેજ પોતાને ભૂલી ગયો છું પછી તૂં તો ક્યાંથી યાદ રાખે મને🤔🤔 સુપર ગીત રાકેશ ભાઈ

  • @jitendrasolanki5163
    @jitendrasolanki5163 3 года назад +1

    Aa song vishe jetlu kahiye etlu o6u pade khubaj saras song 6

  • @varsung8040
    @varsung8040 3 года назад +11

    સુપર સોન્ગ રાકેશ ભાઈ આ સોન્ગ બુમ પડાવશે હો 🌹🌹🌹🌹🌹

  • @Narbheram
    @Narbheram 3 года назад +1

    રાકેશબારોટનાગીત તમારો બહુ સુંદર છે આવા આવા ગીતો તમે લાવો

  • @kapilvalangar
    @kapilvalangar 3 года назад +12

    Chhaya didi you are awesome….
    Really your acting is commendable…. You know very well how to appear in front of the camera….!!
    All the best for your future 👍🏻

  • @ગુડ્ડીઓફીસીયલ

    અરવિંદ ઠાકોર ઘોણા લાખણી તરફથી ફુલ સપોર્ટ

  • @editjayambemaaofficial7529
    @editjayambemaaofficial7529 3 года назад +1

    જોરદાર ગીત છે રાકેશભાઈ બારોટ ભુક્કા કાઢી નાખીયા

  • @બહુચરનાદીવાના

    રાકેશ ભાઈ આ ગીત મને બહુ પસંદ આવી ગયું આ રીત નું બીજું બનાવજો

  • @mahipatthakor8408
    @mahipatthakor8408 3 года назад +38

    ખરે ખર આંસુ આવી ગયાં 😭 સાચો પ્રેમ કરો હોય એને પુસી જોજો 😭તારા માટે જીવ હુ આલતો પણ મનમાં તારા મેલ હતો 😭😭😭 ધાયલ આશીક.મહિપત ઠાકોર વડા

  • @desiboysaganlal580
    @desiboysaganlal580 3 года назад +47

    સુપર હિટ સોન્ગ છે

    • @Arvind_chhatraliya
      @Arvind_chhatraliya 3 года назад +1

      ruclips.net/video/qnNlmpRJhLc/видео.html

    • @prakashji1212
      @prakashji1212 2 года назад

      સુપર રાકેશ ભાઈ

    • @barnamahato6947
      @barnamahato6947 2 года назад

      Please watch and subscribe to this channel
      ruclips.net/user/shortsW4uKLoEoSkA?feature=share

  • @Ashok_Thakor_official__555
    @Ashok_Thakor_official__555 3 месяца назад +1

    આ સોંગ સાંભળીને એની યાદ આવે છે 😭😭
    હા બેવફા
    😭😭😭

  • @rupaldigetal3896
    @rupaldigetal3896 3 года назад +10

    સરસ ગીત ગાયું👍 રાકેશ ભાઈ મોજ આવી ગઈ મારો જૂનો પેમ યાદ આવી ગયો

  • @devparmar6322
    @devparmar6322 3 года назад +15

    No matter how much you love her. She will choose a rich person over you

  • @manojsinhzala9067
    @manojsinhzala9067 3 года назад

    સાથ તો પલમાં છુટી જાય છે પણ સાથે વિતાવેલી એ યાદો ભૂલતા આખી જીંદગી પણ ઓછી પડી જાય છે...... My lif Patarnar S

  • @mansungstudio4525
    @mansungstudio4525 3 года назад +25

    બુમ પડાવ છે સોન્ગ

  • @shravan_thakor_vlog143
    @shravan_thakor_vlog143 3 года назад +12

    ખૂબ આગળવધો અને ખુબ પ્રગતી કરો💓💓✌✌

  • @dipakmali7878
    @dipakmali7878 3 года назад +23

    વાહ રાકેશભાઈ વાહ મણિરાજ બારોટ ની યાદ અપાવી દીધી ❤️👌🏻🙏🏻

  • @shravanrana2670
    @shravanrana2670 3 года назад +9

    વાહ રાકેશ ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @Jayant652
    @Jayant652 2 года назад +1

    વા ગુરુ વા ઘળા મિ બોલ છે આ ગીત હુ હિન્દી મા ગાવા માગુ છું

  • @gopalbhaisoriya1475
    @gopalbhaisoriya1475 3 года назад +4

    તેરા પતા નહિ પર મેરા દિલ કભી ત્યાર નહીં હોગા મુજે તેરે અલાવા કભી કિસી ઓર સે પ્યાર નહીં હોગા...વાહ રાકેશ ભાઈ

  • @rajeshthakor1955
    @rajeshthakor1955 3 года назад +17

    એક મજબૂર પ્રેમ કહાની
    ❤️❤️❤️❤️પાગલ પ્રેમી ચોધાર આંસુ એ રડવા 😭😭😭😭😂😂😂લાગે એવું ગીત ❤️❤️❤️❤️

  • @Studytime198
    @Studytime198 3 года назад +2

    🙏 Nana modhe...mara thi kevay to nai... But....song na lyrics chhokri ne rong batavi rahya chhe....jyare chhokri rong chhe j nai.
    👍Baki song ane rakesh bhai no voice to superb chhe👌

  • @jaanutarogaylaasikdivano9327
    @jaanutarogaylaasikdivano9327 3 года назад +1

    Bhai Super song moj nev video

  • @sunilpadhiyar7031
    @sunilpadhiyar7031 3 года назад +28

    જોરદાર સોન્ગ છે વાહ રાકેશભાઈ ગીતકાર ચંદુભાઈ રાવળ હા મારા બનાસકાંઠા ના હાવજ હા

  • @short.Creator111
    @short.Creator111 3 года назад +166

    *રાકેશભાઈ બારોટ ના ગીત જોરદાર જ હોય છે ❤દિલ ને લાગી જાય છે* 🙏 જય માતાજી ની બધા મિત્રો ને* 🙏

    • @vimalthakorofficial752
      @vimalthakorofficial752 3 года назад +3

      *Rakesh Barot || જાનુ મારો જીવ લઈ ગઈ || Janu Maro Jiv Lai Gai || Nev Green Status 2022 || RakeshBarot*
      *ruclips.net/user/shortsGF3WluU5kkE?feature=share*

    • @Arvind_chhatraliya
      @Arvind_chhatraliya 3 года назад +2

      Amari chenal Annu Official Deesa ne like share and subscribe karo

    • @short.Creator111
      @short.Creator111 3 года назад +2

      Jay mataji ni ❤🙏

    • @abhayraval322
      @abhayraval322 3 года назад +1

      Ha mojjjj

    • @vidya-zf9ji
      @vidya-zf9ji 2 года назад +2

      👍💖💗💓💞💞💕💌💘💝❣💔❤🧡💛💚💙💜🤎🖤🤍👌🏝🎉👔🥳 Mast dialogue Oppo phone

  • @વિક્રમરાવળ-ધ9ગ
    @વિક્રમરાવળ-ધ9ગ 3 года назад +11

    સુપર સોંગ રાકેશભાઈ બારોટ મોજ ભાઈ🎧🎙️🎹🔔🎤🎵🔊💗💘❤️💟💞💚💙✍️👆👌👈 મોજ ની કોમેડી👈👍

  • @DinuLoveGuru
    @DinuLoveGuru 3 года назад +1

    Super hir video song ❤️💐😍

  • @sureshcharelcharel6101
    @sureshcharelcharel6101 3 года назад

    Bhai bhai tamara gi to jevi to moj nai ho ,, amara dahod ma pan tamaru git gaje rakesh bhai tamari moj all song gujrati tamara fewret super,,

  • @spgujarati5269
    @spgujarati5269 3 года назад +15

    Always remember the person you love the most can be the one that hurt you most

  • @masikotarbhandariya2750
    @masikotarbhandariya2750 3 года назад +7

    Miss you tiger manirajbhai barot 😍

  • @pavinbhaithakor5165
    @pavinbhaithakor5165 3 года назад +3

    રાકેશ બારોટ નું નવું સોન્ગ સૂપર છે ભાઈ

  • @satishthakor.9108
    @satishthakor.9108 3 года назад +1

    રાકેશ ભાઈ બારોટે કોયલ જેવૂ ગિત ગાયૂ.

  • @ruksharuksha9445
    @ruksharuksha9445 2 года назад

    Aapne je chokri ne love karta hoy ene khus rakhva mangta hoy pan a chokari koi bija ne khus rakhvama vyast hoy che sachu ne.....

  • @mumbai..my..jaan..7433
    @mumbai..my..jaan..7433 3 года назад +20

    જાનુ છોડી ને વહી ગઈ 💔 મારો અઘુરો પ્રેમ 💔💔💔💔

  • @Jepal.mahesh
    @Jepal.mahesh 3 года назад

    હું પણ સિંગર બનવા માંગુ છું મારુ પેલું સોન્ગ જાનુ વિશે મારા પ્રેમ ની કહાની બનાવી સે સ્પોટ કરજો પ્લીઝ 🙏🙏🙏🙏

  • @kalusinghrathore1421
    @kalusinghrathore1421 2 года назад +1

    Sachu Che ej Bane Che aa Prem ma
    Mari pan ej kahani Che sem

  • @TIGEROFJERMAY
    @TIGEROFJERMAY 3 года назад +3

    જોરદાર ..
    💔💔🥀💔💔
    બેવફા તો બેવફા જ હોય છે...😭😭😭

  • @jasurchaudharychaudhary533
    @jasurchaudharychaudhary533 3 года назад +3

    સુપર

  • @devparmar7448
    @devparmar7448 3 года назад +34

    When a boy cries for a girl. No one can love her more than him

  • @mr..1233
    @mr..1233 3 года назад +6

    આવા ગીતો મને બહુ ગમે સે રાકેશ ભાઈ મુકેશ બેડા થી

  • @chadajibthakorcbthakor1495
    @chadajibthakorcbthakor1495 3 года назад +15

    સરસ ગીત છે 🔥 રાકેશભાઈ બધા મિત્રો ને શુભ સવાર♥️♥️

  • @sedharana8113
    @sedharana8113 3 года назад +11

    રાકેશ બારોટ નુ સુપર હીટ સોન્ગ ❤️❤️👈
    માય ફેવરેટ હીરો રાકેશ બારોટ
    હા મોજ હા ❤️

  • @hkstatushasmukhkumar9379
    @hkstatushasmukhkumar9379 3 года назад +1

    જેમ ના વગર હૂ ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી મળે 😔Hk

  • @__Vishu_2211
    @__Vishu_2211 3 года назад +20

    💔 તારા ઉપર બહુ વિશ્વાસ હતો બેવફા પણ તમે અમારી સાથે રમતો રમતા રહ્યા બેવફા 😭

  • @jh.digital1.official
    @jh.digital1.official 3 года назад +8

    DJ Rimex JH Digital tarfati full support જય માતાજી 🙏

  • @dilipsolanki7704
    @dilipsolanki7704 3 года назад +3

    જોરદાર સોંગ 🎤🎤🎹🥁✍️
    સુપર voice 🎤🎤
    વાહ sounds 🎹🥁
    બીજા પણ સોંગ આવા બનાવો ✍️🎤🎹🥁🥁

  • @dkparmar2983
    @dkparmar2983 2 года назад +1

    5:02AM first song tamaru sambadtaj moj avi gay

  • @sanjaythakorofficial2667
    @sanjaythakorofficial2667 3 года назад +7

    સુપર. 👌👌👌

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 3 года назад +5

    એક નંબર સોંગ છે 👍❤️
    ગામ. સનેસડા
    તાલુકો. ભાભર
    જિલ્લો. બનાસકાંઠા
    અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏
    જય માતાજી 🙏🙏

  • @amaratthakor2638
    @amaratthakor2638 3 года назад +7

    ખુબ ખુબ સરસ રાકેશભાઈ,👌👌👌👌👌

  • @pinaldigital3855
    @pinaldigital3855 3 года назад +1

    Moj.bhai.moj

  • @theexplorer0755
    @theexplorer0755 2 года назад +2

    Song was outstanding 😊 but real Hard work is team' and i am so salute to you....keep it up..

  • @bhupatlrajput3483
    @bhupatlrajput3483 3 года назад

    Super nice boom boom jordar bhaiyo like and share karjo

  • @mukeshthakor6887
    @mukeshthakor6887 3 года назад +1

    Uttar Gujarat nu gaurav Rakesh Barot ❤️❤️❤️❤️

  • @Rajbha_gadhvi_status
    @Rajbha_gadhvi_status 2 дня назад

    પણ રમતું રમી તુંતો પ્રેમની
    આ લીટી સાંભરવા કેટલા લોકો આયા 💔💔💔😭

  • @alpeshthakoralpeshthakor7481
    @alpeshthakoralpeshthakor7481 3 года назад +4

    *🌹🙏🏻,,જય દ્વારકાધીશ "🙏🏻🌹*

  • @kp8591
    @kp8591 3 года назад +1

    Wah Barot👌

  • @jasvantsinhrathod7492
    @jasvantsinhrathod7492 3 года назад +7

    સરસ ગીત ખુબ આભાર ❤❤❤

  • @thakorsanjay4295
    @thakorsanjay4295 3 года назад +1

    Ha mara bhai

  • @jpjp-qx3mb
    @jpjp-qx3mb 2 месяца назад +5

    બીજી લાઈક આપણી ડાભી જીતુજી બી કે જય માતાજી 🎉🎉🎉😂😂😂❤❤❤❤❤

  • @sharvanparmar3127
    @sharvanparmar3127 3 года назад +2

    Are you ready for valentine's week..

  • @hetalpanchal7721
    @hetalpanchal7721 3 года назад +16

    Waahi cheen lete hai muskan chahre ki jise bata diya jaye tum zaroori ho !

  • @devpanchal380
    @devpanchal380 3 года назад +11

    Fall in love when you're ready not when you're lonely

  • @bhavinsolanki9023
    @bhavinsolanki9023 2 года назад

    રાકેશ ભાઈ તમારે સોંગ માં આવું થાય છે અમારે તો રિયલ લાઇફમાં થાય છે હવે હું શું કરું

  • @Mr.S.P....143
    @Mr.S.P....143 3 года назад +40

    રાકેશ ભાઈ અદભૂત સોન્ગ છે.
    Very nice 👌👌

  • @Jaydashama5588
    @Jaydashama5588 3 года назад

    હા પ્રીત ઉપર ઘા સેમ સોંગ ભાઈ

  • @niketanparmar
    @niketanparmar 3 года назад +189

    જૉરદાર ગીત રાકેશ ભાઈ સવારમાં જ ગીત સાંભળતાં જ મૂડ આવી ગયું જય માતાજી❤️🙏

  • @sadhiramedit148
    @sadhiramedit148 3 года назад +139

    જોરદાર ગીત છે 🙏🙏 બધા મિત્રો ને જય માતાજી 🙏🙏