શણ અને ઈક્કડ નો લીલો પડવાસ અને સૂકા પડવાસ અંગે...શણ બિયારણ ક્યાં મળસે???

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 132

  • @vallabhdaschaniyara8099
    @vallabhdaschaniyara8099 2 месяца назад

    વાહ એકદમ સરસ મસ્ત માહિતી.....thankuhhh

  • @bharatvavaliya8906
    @bharatvavaliya8906 10 месяцев назад +1

    Tamara videos khub Sara's che

  • @Amitpatel-tw8zm
    @Amitpatel-tw8zm 10 месяцев назад

    ખૂબ સરસ માહિતી. આનો અમલ કરવાની ખરેખર જરૂરિયાત છે જ.

  • @ghnashyamshingala8262
    @ghnashyamshingala8262 Месяц назад

    જય સ્વામિનારાયન

  • @DavraNareshbhai
    @DavraNareshbhai 10 месяцев назад +2

    ખૂબ સરસ માહિતી આપી અને આપતા રહેજો સાહેબ ❤

  • @rambhairabari4725
    @rambhairabari4725 10 месяцев назад +1

    ખૂબ ઉપયોગી અને સરળતાથી સમજાય તેવી માહિતી આપવા બદલ આભાર સાહેબ

  • @haribarad2066
    @haribarad2066 10 месяцев назад +2

    ખુબ સરસ માહિતી હેપિલભાઈ

  • @nikunjchovatiya899
    @nikunjchovatiya899 10 месяцев назад +2

    ખૂબ સરસ અને ઉપયોગી માહીતી

  • @raampatel1604
    @raampatel1604 10 месяцев назад +1

    ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ ધન્યવાદ

  • @nalinmakadiya5277
    @nalinmakadiya5277 10 месяцев назад +1

    ખૂબ સરસ હેપીલ ભાઈ

  • @RamsigPatelPatelPatel
    @RamsigPatelPatelPatel 10 месяцев назад +1

    ખુબ સરસ વાત કરી છે

  • @jadavhari410
    @jadavhari410 10 месяцев назад +1

    જોરદાર શાનદાર જબરજસ્ત હેપીલ સર ❤❤❤
    આભાર
    💫હરી 🌟

  • @Kathiyavaadijalso
    @Kathiyavaadijalso 10 месяцев назад +1

    ખૂબ સરસ માહિતી 🎉🎉

  • @Kheti.kaSagar01
    @Kheti.kaSagar01 9 месяцев назад

    ખુબસરસ માહિતી સાહેબ

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 10 месяцев назад +1

    સરસ

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 6 месяцев назад

    સરસ માહિતી ❤

  • @nitintadha2864
    @nitintadha2864 10 месяцев назад +2

    Very good sir

  • @chamannakiya4510
    @chamannakiya4510 10 месяцев назад +1

    Very nice good information sir

  • @manuahir7509
    @manuahir7509 10 месяцев назад +1

    ખૂબ સરસ માહિતી આપો સોં તમે

  • @kanetdilip299
    @kanetdilip299 10 месяцев назад

    ખરેખર ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ.

  • @rajdeepparmar7289
    @rajdeepparmar7289 10 месяцев назад +1

    Khub sarash saheb

  • @pravinbhaivatukiya7624
    @pravinbhaivatukiya7624 10 месяцев назад +1

    ખુબ સરસ માહિતી

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 10 месяцев назад

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @dipakpatel5252
    @dipakpatel5252 10 месяцев назад +1

    Bataka mate lilo padvas mate chomasa ma ikkad chale karan ke chomasama pani bharai jaay che ane bataka mate kya bacteria vaprva

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  10 месяцев назад

      7574848586
      વોટ્સ એપ પર મેસેજ કરવો.

  • @shaileshbaraiya6794
    @shaileshbaraiya6794 10 месяцев назад

    ખુબ જ સરસ માહિતી આપવામાં આવી હેપીલ સર 🙏

  • @ashvinkathrotiya2112
    @ashvinkathrotiya2112 10 месяцев назад +1

    Very good information

  • @maheshpatel2005
    @maheshpatel2005 10 месяцев назад

    Vah..khub saras

  • @Ahir.Sanju5799
    @Ahir.Sanju5799 10 месяцев назад +1

    ખુબજ સરસ માહિતી સર

  • @shanipatel2903
    @shanipatel2903 9 месяцев назад

    ખુબ સરસ માહિતી આપી પણ શણ અને ઈકકડ ના ૨૦ કિલો નો ભાવ અને ક્યાંથી બિયારણ મલશે તેની માહિતી આપવા વિનંતી સર ઉંધી

  • @bambhaniyadinesh7945
    @bambhaniyadinesh7945 10 месяцев назад +1

    Good 😊👍

  • @hashmukhashmuk5620
    @hashmukhashmuk5620 9 месяцев назад

    Goodsir

  • @parivarlifecare4893
    @parivarlifecare4893 10 месяцев назад

    Thank you for valuable information

  • @maulikkapuriya8086
    @maulikkapuriya8086 10 месяцев назад +1

    Good Information 👍

  • @vaghela6967
    @vaghela6967 9 месяцев назад +1

    Becterya 1 vigha ma ketla nakhava na ane kevi rite

  • @mahendrabhaipatel9933
    @mahendrabhaipatel9933 10 месяцев назад

    Good

  • @vlog04darshanmaniya94
    @vlog04darshanmaniya94 10 месяцев назад +1

    Good Sar..😊❤

  • @RohitTarparaRohit
    @RohitTarparaRohit 10 месяцев назад

    Bajro lilopadvash ma saru kam aapese

  • @gptukadiya
    @gptukadiya 10 месяцев назад +1

    ખેડૂતોને ખુબજ ઉપયોગી માહિતી આપો છો તે બદલ આભાર
    સાહેબ શણ ના બિયારણ નો અંદાજિત ભાવ જણાવશો. આભાર

  • @laljibhaisolanki6958
    @laljibhaisolanki6958 10 месяцев назад

    👍👍

  • @MBAKhetiwala1
    @MBAKhetiwala1 3 дня назад

    બેક્ટેરિયા ટ્રીટમેન્ટ માં વેસ્ટ ડીકમ્પોઝર ચાલે ?

  • @ishvarbhaiparmar6141
    @ishvarbhaiparmar6141 10 месяцев назад

    Sir.seeds.price.janavo.anand.near.wher.are.malsa

  • @SanjaykumarpatelPatel-mh1ck
    @SanjaykumarpatelPatel-mh1ck 10 месяцев назад +4

    તલ લીલા પડવાશમા જોરદાર રીઝલ્ટ આપે છે

    • @ImranLodha-y9n
      @ImranLodha-y9n 10 месяцев назад

      Shen karta tal nu result saru ?

    • @rahulantala6147
      @rahulantala6147 10 месяцев назад

      તમે પ્રયોગ કરેલ છે

  • @girdharpatel4390
    @girdharpatel4390 10 месяцев назад +1

    સણ નું બિયારણ ક્યાંથી મેળવવુ

  • @vaghela6967
    @vaghela6967 9 месяцев назад

    Ane ketla aave

  • @YASHUBHA0307
    @YASHUBHA0307 10 месяцев назад

    Jamin ni ચકાસણી કેવી રીતે કરાવી સકાય

  • @sandipgamit6355
    @sandipgamit6355 4 месяца назад

    સુખા પડવાસ નું બિયારણ ક્યાં મળશે..?

  • @bbcreatortv1119
    @bbcreatortv1119 10 месяцев назад

    વાહ એપિલ ભાઈ... આવો જૂનાગઢ

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  10 месяцев назад

      ચોક્કસ
      આપનો પરિચય આપશો જી

  • @ImranLodha-y9n
    @ImranLodha-y9n 10 месяцев назад

    Lila padvas mate tal vavi shakay?

  • @kiritvaghasiya87
    @kiritvaghasiya87 10 месяцев назад +1

    ભાઈ ભાઈ આવા હો પાસા વિડિયા મા

  • @JaysukhabhaiKhimani
    @JaysukhabhaiKhimani 10 месяцев назад +1

    Mari pace san nu biyaran malase

  • @mathurbaria
    @mathurbaria 10 месяцев назад +1

    બિયારણ કંઈ થી મેળવવું

  • @ganpatsinhraj8280
    @ganpatsinhraj8280 10 месяцев назад +2

    બિયારણ નો ભાવ શુછે?

  • @r.n.dixithighschooltaropa9704
    @r.n.dixithighschooltaropa9704 9 месяцев назад

    ખુબ સરસ પણ
    તમે શણ ને પૂર્ણ પરિપક્વ થયા પછી થાંભલા વડે જમીન પર ફેરવવું પછી શું કરવું... એ માહિતી નથી આપી

  • @shriliraldhamsisli
    @shriliraldhamsisli 10 месяцев назад +1

    સર.નમસ્તે..
    લીલો પડવાસ કરવાથી અંદાજે કેટલા % સેન્દ્રીય કાર્બન વધે.?

  • @nareshkumarchaudhari8786
    @nareshkumarchaudhari8786 10 месяцев назад

    Mansa ma san nu biyaran joiye tetlu malse

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  10 месяцев назад

      ત્યાં ના કોઈ વેપારી ના નંબર મોકલશો જી

    • @harshitpatel8791
      @harshitpatel8791 9 месяцев назад

      Hariyali maa mansa maa che​@@hepilchhodavadiya4109

  • @kantilaljaviya119
    @kantilaljaviya119 10 месяцев назад

    પાણી પૂરતું નથી તો શું કરવું

  • @DevjibhaiMiyani
    @DevjibhaiMiyani 9 месяцев назад

    શણ બીયારણ જોઈયેછીયે

  • @dineshmaradiya1673
    @dineshmaradiya1673 10 месяцев назад

    Kapasnu tredar kari kapay

  • @NaginSuthar-x8v
    @NaginSuthar-x8v 6 месяцев назад

    શણ નું બિયારણ શું ભાવ છે

  • @manishdalwadi2008
    @manishdalwadi2008 9 месяцев назад

    24 gutha ma maap

  • @ganpatbhairathod6596
    @ganpatbhairathod6596 10 месяцев назад +1

    Ghana divas pache video mukva badal aabhar

  • @habibkhan477
    @habibkhan477 10 месяцев назад

    સયુડોમોનાસ બેક્ટેરિયાને જમીન મા કયારે ? કેવી રીતે આપી શકાય ?.

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  10 месяцев назад

      ઊગ્યા બાદ ના કોઈ પણ પિયત માં

  • @kanetdilip299
    @kanetdilip299 10 месяцев назад +1

    આ પ્રોસેસ શિયાળા માં થઈ શકે?સાહેબ...

  • @jayeshprajapati3497
    @jayeshprajapati3497 8 месяцев назад

    શણ વિઘામા કેટલી જોવે

  • @jayeshprajapati3497
    @jayeshprajapati3497 8 месяцев назад

    શણ શું ભાવ છે અને કૈઈ જગ્યાએ લેવાં આબુપડે

  • @PMGODHANIYA-JAYRAMDEV
    @PMGODHANIYA-JAYRAMDEV 10 месяцев назад

    બિયારણ ક્યાં મળશે તેવા સવાલ નો જવાબ મેળવવા વિડીઓ જોતા હતા તે સવાલ ખાલી લખેલો રહી ગયો તમે જ લખેલ છે જુવો...
    જવાબ પણ ખબર હોય તો આપી દેવાય ને

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  10 месяцев назад

      આપેલ નંબર ઉપર મેસેજ કરવો
      7574848586

    • @PMGODHANIYA-JAYRAMDEV
      @PMGODHANIYA-JAYRAMDEV 10 месяцев назад

      વિડીઓ સવાલ કરી જવાબ આપવા અને માહિતી માટે સાહેબે ખેડૂતો માટે બનાવેલ ખરો એ સ્પષ્ટ જોઈ શકાય છે. તો કોઈ પણ દલાલ મિત્ર કે એગ્રો વારા પોતાના નંબર આપી કોલ માહિતી નો પૂછતાં. સીધો એડ્રેસ જિલ્લો સાહિત સરનામું મુકી શકે છે કોમેન્ટ બોક્સ માં.હુ ફોન કરિશ્ મને એક ને જ માહિતી મળશે. બધાય ને માહિતી મળે માટે સરનામું ગામ તાલુકો જિલ્લો દુકાન એડ્રેસ માહિતી અહીં આપી શકાશે. કોઈ ફરિયાદ નહી કરે સાહેબ
      જવાબદારી થી
      જય જવાન જય કિશાન

  • @DevjibhaiMiyani
    @DevjibhaiMiyani 9 месяцев назад

    મારે શણનુ બીયારણ જોઈયે છીયે તમારું એડ્રેસ આપો

  • @niteshpithiya4084
    @niteshpithiya4084 10 месяцев назад

    bajra no kari to chale saheb

  • @Kathiyavaadijalso
    @Kathiyavaadijalso 10 месяцев назад

    બેક્ટેરિયા ટ્રીટમેન્ટ ક્યારે કરવાની કોરવાણ (પેલાપાણી) મા કે બીજા ત્રીજા પાણી મા તે જણાવશો

  • @jadejaabhijitsinhb
    @jadejaabhijitsinhb 10 месяцев назад

    ઉનાળામાં પશુ ને પીવા નું પાણી જ નથી રહેતું નથી.
    ઓછા પાણી પાક થતા હોય તેવી માહિતી આપો ને.

  • @msdodiya6678
    @msdodiya6678 10 месяцев назад +1

    સણ નુ બીયારણ કયા મલશે

  • @jaydipbhanderi7497
    @jaydipbhanderi7497 10 месяцев назад +1

    મગફળી વાવી હોય તો લીલો પડવાસ કરી તો ફૂગ આવવાની શક્યતા છે કે નો આવે

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  10 месяцев назад +1

      સંભવિત પ્રશ્નો ના ઉકેલ મળી શકે..

  • @narsangjithakor7098
    @narsangjithakor7098 8 месяцев назад

    આ બંન્ને બિયારણ ક્યાંથી મળશે ? મને જણાવશોજી.

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  8 месяцев назад

      વિડિયો માં જણાવેલ નંબર ઉપર મેસેજ કરો

  • @daily1254
    @daily1254 8 месяцев назад

    ઈકડ અને શણ ના કિલ્લા ના ભાવ શું છે

  • @mahendrasinhrana1151
    @mahendrasinhrana1151 10 месяцев назад +1

    સન્ના ભાવના ભાવ વિશે માહિતી આપો શું કઈ જગ્યાએ મળશે તેના ટેલિફોન નંબર વિશે માહિતી આપો

  • @subhashbhaimakadia4389
    @subhashbhaimakadia4389 9 месяцев назад

    બંને બીયારણ ક્યાં મળે અને કેવાં ભાવ હોય છે

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 10 месяцев назад

    હેપીલ ભાઈ અમોએ તા.2/3/24 ના રોજ લીલી પડવાશ માટે 4 વિઘામા શણ વાવેતર કરેલ છે
    1 વિઘામા 10 કિલોગ્રામ બિયારણ
    વાવેતર કરેલ છે.

    • @harsukhbhut3166
      @harsukhbhut3166 10 месяцев назад

      બિયારણ કયાં મળે છે નંબર આપજો

    • @tirthtrambadiya3908
      @tirthtrambadiya3908 10 месяцев назад

      @@harsukhbhut3166 ઉના સહકારીસંઘ મા તપાસ કરો

  • @navnitchapla4463
    @navnitchapla4463 10 месяцев назад

    ટેલિફોન નંબર માં કઈ ફેરફાર છે

  • @girdharpatel4390
    @girdharpatel4390 10 месяцев назад

    સણ ના બીજ ક્યાં થી મળે છે તેની માહિતી આપવા વિનંતી છે

  • @girishpatel5036
    @girishpatel5036 10 месяцев назад

    હેપીલ ભાઈ મે સણ અને ઈકડ મીક્શ મે‌કરેલુ તમારે ત્યાંથી જ બીજ લીધેલુ પણ મીક્શ કરવામાં આવે તો સણ જલ્દી ઉગી‌ જાય એટલે મારે ઈકડ નો વિકાસ સારી રીતે નહોતો થયો આમ જોયે તો ઈકડ નો‌ વીકાસ નહોતો થયો

  • @DevjibhaiMiyani
    @DevjibhaiMiyani 9 месяцев назад

    શણ બીયારણ જોઈયે છીયે તમારૂઍડરેસ આપો

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  9 месяцев назад

      7574848586
      વોટસ એપ મેસેજ કરવો

    • @DevjibhaiMiyani
      @DevjibhaiMiyani 9 месяцев назад

      તા. જી બોટાદ ગામે રોહીશાલા ,૯૯૦૯૭૮૯૩૮૮ શણનુ બીયારણ જોઈયેછીયે

  • @hemantparmar4064
    @hemantparmar4064 Месяц назад

    Nice

  • @bhargavdudhat6256
    @bhargavdudhat6256 9 месяцев назад

    Good information sir 👍