ફાયદાકારક સૂક્ષ્મજીવાણુ (બેક્ટેરિયા) બનાવતી વિશ્વની સૌથી આધુનિક લાયોફિલાઇઝ ટેકનોલોજી કંપનીની મુલાકાત

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 175

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x 3 месяца назад

    જય માતાજી બહુ સુંદર ધન્યવાદ ૐ શાંતિ ૐ

  • @jivrajsojitra2650
    @jivrajsojitra2650 2 года назад +4

    અદભૂત મર્સિડીઝ નુ કામ કરવા માટે ખૂબ અભિનંદન

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 2 года назад +3

    ખૂબ ખૂબ અભિનંદન આભાર
    ખૂબ સરસ માહિતગાર આપી ધન્યવાદ

  • @mahmadarifmansuri6248
    @mahmadarifmansuri6248 2 года назад +2

    Khub saras mahiti apava mate abhar sir

  • @mukeshbabriya8874
    @mukeshbabriya8874 2 года назад +1

    Khub khub aabhar Bhai
    Jay Shree Krishna
    Khubsaras.

  • @rcb282
    @rcb282 Год назад +3

    ભાવ જાજા પડે છે ભાઈ...

  • @Ram_viram7115
    @Ram_viram7115 Год назад

    ખૂબ સરસ માહિતી માટે આભાર સાહેબ 🙏

  • @hareshchhodavadiya4843
    @hareshchhodavadiya4843 2 года назад +1

    ખુબ ખુબ સરસ માહિતી ભાઈ
    જય શ્રી સ્વામિનારાયણ

  • @himantsinhbarad7867
    @himantsinhbarad7867 2 года назад +2

    ખુબ જ સરસ માહિતી આપી છે.

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 Год назад

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @nareshdavras3090
    @nareshdavras3090 2 года назад +2

    ખુબ સરસ માહિતી આપીબ સાહેબ

  • @amitraiyani9391
    @amitraiyani9391 2 года назад +7

    ખરેખર ખુબ સરસ માહિતી હેપીલભાઈ અત્યંત જટિલ માહિતી સાવ સરળ ભાષામાં દેશી રીતે સમજાવવા બદલ ખુબ ખુબ આભાર હેપિલ ભાઈ અને સેવન સ્ટાર ગ્રુપ ધન્યવાદ

  • @ashoksinhbarad3609
    @ashoksinhbarad3609 2 года назад +2

    Vah hepilbhai khubaj saras mahiti

  • @ashvindomdia9861
    @ashvindomdia9861 2 года назад +2

    ખુબ સરસ ભાઈ અભીનંદન

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda803 2 года назад +2

    આભાર સાથે ધન્યવાદ.

  • @KDAHIR4077
    @KDAHIR4077 2 года назад +2

    Great sir good information

  • @rasikdabhi3087
    @rasikdabhi3087 2 года назад +1

    Nice information about bacteria... Sir....

  • @MrKarshanbarad
    @MrKarshanbarad 2 года назад +1

    ખૂબ સરસ માહીતી ... હેપીલભાઈ

  • @mahipatsinhrathod5362
    @mahipatsinhrathod5362 2 года назад +3

    ખૂબ સરસ માહીતી

  • @gorfaddileep7975
    @gorfaddileep7975 2 года назад +1

    જય માતાજી.સારી માહિતી આપી.ખેડુતભાઈઓને.હેપીલ ભાઈ.

  • @chapanisanajay5377
    @chapanisanajay5377 2 года назад +1

    બહુ સારી પ્રોડક્ટ છે 👌

  • @rameshmukhipatelrameshs7845
    @rameshmukhipatelrameshs7845 2 года назад +1

    Mahiti bhuj sari lagi hepilbhai jay swaminarayan

  • @nandvanajayesh8919
    @nandvanajayesh8919 Год назад

    ખુબ ખુબ આભાર એપીલ ભાઈ

  • @bhishmadesai6500
    @bhishmadesai6500 2 года назад +2

    હેપીલભાઈ,
    બહુજ સરસ માહીતી.
    આ લેબ માં એવા ક્યા બેકટેરીયા હોઈ છે, જે ગાયના છાણ અને મુત્ર માં નથી હોતા, એ માહીતી આપવા વિનંતી.

  • @jagdishpampaniya7068
    @jagdishpampaniya7068 2 года назад +1

    ખુબજ સુંદર માહિતી આપી ભાઈ તમે
    ખુબજ આગર વધો

  • @Ramkrishnaprakrutikkhetifarm
    @Ramkrishnaprakrutikkhetifarm 2 года назад +1

    ખુબ સરસ માહિતી ખેડૂત ની ભાષામાં

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb Год назад

    Khub sari mahiti asposo

  • @pandyamansukh3721
    @pandyamansukh3721 2 года назад +1

    ખુબ ખુબ સરસ સાહેબ

  • @piyushkher8842
    @piyushkher8842 2 года назад +1

    Good information hepilbhai

  • @molanadilawarchishty
    @molanadilawarchishty 2 года назад +1

    Sir Aap Hamesha Hamari Maalumat me Izafa karte ho Aapka Bahut Bahut Shukriya

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 2 года назад +1

    ખુબ.સરસ.માહીતી હેપીલ ભાઈ

  • @kiranmakwana9244
    @kiranmakwana9244 2 года назад +1

    Hepilbhai khub saras mahiti

  • @kamdhenuorganickheti3401
    @kamdhenuorganickheti3401 2 года назад +1

    વાહ...ખૂબ જ સરસ માહિતી આપી

  • @rampalrampal3120
    @rampalrampal3120 2 года назад

    ખુબજ સરસ માહિતી હેપિલભાઈ

  • @bharatahir2872
    @bharatahir2872 2 года назад +1

    Jay murlidhar હેપિલ સર. જોરદાર કામ કરો છો હો ખેડૂત માટે ખૂબ ખૂબ આભાર માનુ છુ

  • @vijaydodiya8547
    @vijaydodiya8547 2 года назад +2

    ખૂબ સરસ માહિતી આપી

  • @bhavypatel5
    @bhavypatel5 Год назад +3

    જબરદસ્ત પ્રોડક્ટ પણ કિંમત બહુ વધારે છે એના જેવીજ સેમ પ્રોડક્ટ બીજી કંપનીની આવે છે
    GOLD MINER ગોલ્ડ્ડ માઈનાર
    SEED GROW ++ & DISNIL SOIL
    એ એનાથી સસ્તી સારી અને વધારે ઇફેક્ટિવ છે

  • @chamannakiya4510
    @chamannakiya4510 2 года назад +1

    Khub saras mahiti

  • @sonagrabtbharat4726
    @sonagrabtbharat4726 2 года назад +1

    Khub saras mahiti aapi

  • @chavdadipakbhai6851
    @chavdadipakbhai6851 2 года назад +1

    ખૂબ સરસ માહિતી આપી સર👌👌👌👌🙏

  • @jayeshbanugariya6506
    @jayeshbanugariya6506 2 года назад +1

    Khub saras

  • @jadejapushprajsinh1524
    @jadejapushprajsinh1524 2 года назад +2

    ખુબ સરસ રીતે સમજાવ્યા

  • @vipulbusa5408
    @vipulbusa5408 2 года назад +1

    Good mahiti sar

  • @parivarlifecare4893
    @parivarlifecare4893 2 года назад +1

    Thank you for valuable information

  • @atulchangani9028
    @atulchangani9028 2 года назад

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર.. અભિનંદન🎉🎊

    • @rameshvaghela5839
      @rameshvaghela5839 2 года назад

      7 સ્ટાર ની કિંમત કેટલી છે

  • @kanetdilip299
    @kanetdilip299 2 года назад +1

    હેપિલભાઈ ખૂબ જ સરસ મ્હિતી આપો છો

  • @rameshpanchala2934
    @rameshpanchala2934 2 года назад

    સરસ માહિતી આપી હેપિલભાઈ

  • @jkahir3722
    @jkahir3722 2 года назад +1

    Good job

  • @ahirbharat882
    @ahirbharat882 2 года назад

    Good information

  • @vashrambhairangani4213
    @vashrambhairangani4213 2 года назад +1

    બહુજ સરસ

  • @bakataka8396
    @bakataka8396 2 года назад +1

    Good 👌👌

  • @madharmahesh8781
    @madharmahesh8781 2 года назад +1

    ખુબ સરસ માહિતી આપી બન્ને સાહેબે આવી માહિતી આપતાં રહેજો સાહેબ આભાર

  • @Friend_forever_Pure
    @Friend_forever_Pure 2 года назад +1

    Incredible Sir...apda Gujarati o hamesha sara eva upayo sodhi kadhe che....j Ghana lamba samy sudhi pan asarkark kam kri sake jyare aa Lyophilization technology ame research paper ne articles ma mostly vanchi che....ane apda j Country na scientific person jo aa rete technology no upyog kri ne khedut mate kam krse to jarur thi apde Revolutionary changes Lavi sakishu Farming and agricultural sector ma....j India na famers ne uplift krse ane Wealthy banvva ma help krse 🙏.... 👍
    Sir shu aa Advanced Laboratory and Industry ma Job mate apply kri saky....hu pan Agriculture ma Nanobiotechnology research par Doctorate kryu che.... To ena vise mahiti apso sir 🙏

  • @nareshbarot1297
    @nareshbarot1297 Год назад +10

    ભાઈ દુઃખ લાગે તો માફ કરશો.
    આ કંપની સારી ક્વોલીટી પર ધ્યાન જરુર થી આપતી હશે. અભીનંદન.
    પરંતુ અત્યારે તમારા સિવાય હુ આ કંપની નો યુ ટ્યૂબ પર વીડીયો જોતો હતો.તેથી તેમણે જણાવેલ હેલ્પલાઇન પર કોલ કરતા જાણવા મળેલ કે ગાંધીનગર કે મહેસાણા જીલ્લા માં કોઈ ડીલરશીપ નથી. તો આની ડીટેઈલ માહિતી કયાંથી મેળવી શકે. આ કંપની એ ધ્યાન આપવુ પડે. માર્કેટિંગ માટે ખેડૂત પાસે ફીલ્ડ માં જઈ ને ડેમો આપવા પડે જેથી ખેડૂત ની સાથે ભરોસા નો સંબંધ બને.
    બાકી કંપનીઓ ખેડૂત પાસેથી કમાવા અવનવા દાવપેચ અજમાવી રાખે છે.
    આપ અને આ કંપની ખોટી છે તેવુ મારુ કહેવાનુ નથી.
    હવે કદાચ યુટયુબર ફી લઈ ને પણ વીડીયો બનાવતા હશે. તેવાથી ખેડૂત જો માહિતી થી બરબાદ ન થાય તેનુ આ ફીલ્ડ સાથે સંકળાયેલ તમામે ધ્યાન રાખવુ જોઈએ.
    ભાઈ આપ કોલીફાઈડ છો. તો આ આપના માટે શંકા નથી. પરંતુ કોઈ કંપની પોતાની પ્રોડકટસ ને ખરાબ નથી કહેતી.
    પોતાની મા ને કોઈ ડાકણ ના કહે.
    યોગ્ય લાગે તો રીપલાય આપશો.

    • @rameshpatel1764
      @rameshpatel1764 Год назад +1

      Use ful

    • @nareshbarot1297
      @nareshbarot1297 Год назад

      @@rameshpatel1764 ભાઈ આપના જ્ઞાન માટે કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ પ્રોડક્ટ ખરીદવા માટે કોઈ વ્યવસ્થા હોય તો સારુ.

  • @pankajpatel7268
    @pankajpatel7268 2 года назад +1

    ખૂબ સરસ

  • @ગીરઓર્ગેનિકખેતી

    ખૂબ ખૂબ આભાર

  • @girprakrutikfarmsalimk.sor7304
    @girprakrutikfarmsalimk.sor7304 2 года назад +1

    ખુબ સરસ માહિત આપેલ છે નયનભાઇ અને હેપિલભાઇ આભાર

  • @mirensukhdiya6907
    @mirensukhdiya6907 2 года назад +1

    Good

  • @darshanmaniya2725
    @darshanmaniya2725 2 года назад +1

    Vahh....hepil saheb
    Tamara margdarshn thi
    Mare vigha MA 35 maan kapas utryo

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 2 года назад +1

    Good 👍 sar

  • @chaudharigulabhusenchaudha9385

    ओके

  • @ashwinpatel1000
    @ashwinpatel1000 Год назад

    Used this product after used fertilizer khater Kari shakay ke nahi

  • @snehalkaneria9223
    @snehalkaneria9223 2 года назад +4

    Hepil bhai 7star & npk bey ni price su che kya thi malse?

  • @chavdakarshan496
    @chavdakarshan496 2 года назад +4

    વાપરવાની પધ્ધતિ નો વીડીયો તમારી ભાષામા બનાવો ભાઈ

  • @pravinbhaighodasara6027
    @pravinbhaighodasara6027 Год назад

    અમે આ વર્ષે વાપર્યા છે ખૂબ સફળતા છે સૌ વાપરજો

  • @jagdoshbhaidabhi6418
    @jagdoshbhaidabhi6418 Год назад

    કિમત શુ અંદાજે

  • @maheshdobariya6613
    @maheshdobariya6613 2 года назад +1

    Khedut na masiha aabhar hepil sir

  • @bhaveshmaheta3591
    @bhaveshmaheta3591 2 года назад +3

    જય ગોપનાથ મહાદેવ

  • @MaheshPatel-qd5xn
    @MaheshPatel-qd5xn 2 года назад +1

    Very very good sir

  • @maheshdevaiya
    @maheshdevaiya 2 года назад +1

    Jayare active kariye tyare chale

  • @આશ્રયકાલરીયા
    @આશ્રયકાલરીયા 2 года назад +1

    👍🎉

  • @tanmaypatel1223
    @tanmaypatel1223 2 года назад +3

    Sir..... jyare powder water Drum ma nakhia tyare to 7 type na bacteria active thai jay right!!!! To drum ma j ek bija pr attack thavani possibilities raheli che!!!!!
    ..
    Product ni price su che?

    • @dhavalkapdi1860
      @dhavalkapdi1860 2 года назад +1

      Generally bacteria ke fungus ke other microbial species ne jyare activate or multiply karva drum ke tub me rakhie tyare sau pehla e food uptake kari ne multiplication nu kam karta hoi chhe kem ke aaje koi pan jiv ne potanu astitva takavi rakhva mate pehla samuday or vans hovo jaruri chhe mate e jagadva karta pehla food uptake kari ne multiply thase ( etla j mate na reason thi darek company ke specific microbial product upar ek sachot samay multiply karva mate janavyo hoi chhe )

  • @arvindkarwat3714
    @arvindkarwat3714 2 года назад +2

    What is cost of product.

  • @HiteshPatel-hq7xp
    @HiteshPatel-hq7xp 9 месяцев назад

    Aa bacteria nu kad Micro meter ma hoy .tene microscop ma joi shakay
    Jamin ma nakhva thi kayam jivant rahi shake chhe

  • @maheshdumadiya8650
    @maheshdumadiya8650 2 года назад +9

    કિંમત શું છે7સટાર અને એન પી કે

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  Год назад +1

      7574848586

    • @bhavypatel5
      @bhavypatel5 Год назад +3

      1000 rs - 250 gm bahu mogi che
      Ena karta biji compatibal product sasti aave che ane sari aave che me badhi vapari ne select karyu che

    • @milannakum-tb5pt
      @milannakum-tb5pt Год назад

      @@bhavypatel5 આપનો નંબર આપશો

  • @ashok.m.joriyajoriya2410
    @ashok.m.joriyajoriya2410 Год назад +1

    👍👍🙏🙏

  • @upendraparsana6400
    @upendraparsana6400 2 года назад

    ખુબ જ સુંદર માહિતી આપી હેપીલ ભાઇ તો આ બેક્ટેરીયા
    આબા પાકમા આપી શકાય

  • @kantilalnandaniya1303
    @kantilalnandaniya1303 Год назад +1

    🙏👌👌👌👍

  • @ramdeodedar603
    @ramdeodedar603 2 года назад +1

    So BUTIFULL BUTIFULL BUTIFULL BUTIFULL video

  • @dvpvadal2851
    @dvpvadal2851 2 года назад +1

    God prodacut

  • @jadejayogendrasinh1078
    @jadejayogendrasinh1078 6 месяцев назад

    સાથે ભાવ જણાવતા શું પ્રોબ્લેમ થતો હશે!! કેટલી કૉમેન્ટ કિંમત જાણવા લોકો કરે છે પણ જવાબ આપતા નથી.

  • @jigneshsevra373
    @jigneshsevra373 2 года назад +2

    Keshod ma kya malse..

  • @bharatrojasara9091
    @bharatrojasara9091 Год назад +1

    Surandranagar MA Kay male sha

  • @vasantbhai7543
    @vasantbhai7543 2 года назад +1

    કયા સાત પ્રકારના નામ આપવા વિનંતી

  • @maheshdumadiya8650
    @maheshdumadiya8650 2 года назад +2

    ટપક સિંચાઇ માં આપી શકાય

  • @dabhibhupatsinh3731
    @dabhibhupatsinh3731 7 месяцев назад

    ખૂબ સરસ માહિતી આપી છે પણ તમે જે રીતે માહિતી આપી તે પ્રમાણે ખેડૂત પાસે જીવાનુ અંધ અવસ્થામાં છે પણ જારે જૂના ખાતરમાં નાખવા થી તે સજીવન થાય પસી તે અંદર અંદર જગરસી નહીં

  • @ashwinpatel1000
    @ashwinpatel1000 Год назад +1

    I am at vadodara city, please dealer name suggests

  • @pareshgohel3955
    @pareshgohel3955 Год назад

    વાપરવાની કેમ ઈ જણાવજો

  • @SanjayPatel-zs3mk
    @SanjayPatel-zs3mk Год назад

    Kaya samye આપવા

  • @gohilsandipbhai1422
    @gohilsandipbhai1422 2 года назад +1

    ખૂબ જ ખેડૂત માટે ઉપયોગી માહિતી આપી સે

  • @healthylifestyle00
    @healthylifestyle00 Год назад

    આ બેક્ટેરિયા ને ચોમાસુ પાક દરમિયાન અને શિયાળુ પાક દરમિયાન ક્યારે ક્યારે અને એક સીઝન દરમિયાન કેટલી વખત આપવા ની ભલામણ છે...?

  • @kalpeshpatel-k4d
    @kalpeshpatel-k4d 6 месяцев назад

    આ બેક્ટેરિયા આપ્યા બાદ ફૂગનાશક આપી શકાય?

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  6 месяцев назад

      બીજા દિવસે
      સ્પ્રે થી
      પિયત માં આપવી નહી

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 6 месяцев назад

    તમારી ફેકટરી કિયા છે?
    તમારા જેવા બીજા યુનિટ કિયા છે.?

  • @raufrsayra3803
    @raufrsayra3803 2 года назад +1

    Aa 7 star uper bharosho noto pan tame kithu etle aagla varsh aa vaprshuj

  • @hardaschocha2592
    @hardaschocha2592 2 года назад +1

    હેપિલભાઈ પણ મોંઘી પડે એનું શું કરવું

  • @solankirajendrasinh9567
    @solankirajendrasinh9567 2 года назад +2

    બેરલમા પાણી સાથે ભેગા કરવાથી એકબીજા સાથે લડાઈ શકે કે નહી?

  • @Premgadh
    @Premgadh Год назад +1

    જેતપુર માં ક્યાં મળશે

  • @karanjloriya134
    @karanjloriya134 Год назад +4

    Sir મારે 7⭐ ખરીદવું છે પણ તેની કિંમત કેટલી છે અને મારી પાસે પહોંચશે કેવી રીતે.🤔
    પ્લીઝ reply.🙏

  • @snehalkaneria9223
    @snehalkaneria9223 2 года назад +1

    Hepil bhai 7star ni price su che & kevda peeking ma aave & ama kya 7 bacteria aave?

    • @dhavalkapdi1860
      @dhavalkapdi1860 2 года назад

      7 star -
      Trichoderma
      Pseudomonads
      Bacillus subtilis
      Bacillus amylo
      Pecilomycis
      Metarhyzium
      Mychorhiza

  • @dilipsapara2009
    @dilipsapara2009 2 года назад +1

    Kimat