શિયાળુ પાકોમાં વધું ઉત્પાદન લેવા માટે આટલું ખાસ યાદ રાખો. કૃષિ માહિતી માટે - 9023193689

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 19

  • @MangudaSelabhai
    @MangudaSelabhai 3 дня назад

    આ બધી દવાઓ કયાંથી મળશે જસદણ માં

  • @jatinkothiya
    @jatinkothiya 17 дней назад +1

    ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર...😊😊

  • @gohilprakash8583
    @gohilprakash8583 17 дней назад +1

    ઓમ કારનુઝિંકપલ્સ પાણી સાથે પાઈ સકાય

  • @denishundhad4520
    @denishundhad4520 17 дней назад +2

    જિગરી તો જીગરી છે હો સાહેબ, સાથે પ્રોસિડ નું રીઝલ્ટ પણ ખુબ સારું

  • @keyurundhad2209
    @keyurundhad2209 17 дней назад +1

    ચણા માં ફાલ ખુબ સારો બેસે છે, વર્દાંત વાપરવા ની ભલામણ સાચી છે

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 17 дней назад +1

    જય મહાદેવ

  • @chandreshpatel6240
    @chandreshpatel6240 17 дней назад +1

    જીગરી, પ્રોસિડ અને વર્ડાંત્ત અહી કચ્છ માં પણ ખુબ સારું ચાલે છે, ઉત્પાદન માં વધારો થાય છે

  • @himatvaishnav6993
    @himatvaishnav6993 17 дней назад +1

    ખૂબ સરસ માહીતી

  • @chintanundhad3467
    @chintanundhad3467 17 дней назад +1

    ગયા વર્ષે અમને ચણા માં પ્રોસીડ, જીગરી અને વર્ડાંટ ખૂબ સારા રિઝલ્ટ મળ્યા હતા.

  • @krishnaundhad3401
    @krishnaundhad3401 17 дней назад +2

    જીરું ના પાક માં ઉત્પાદન વધુ લેવું હોઈ તો પ્રોસિડ અને વર્દાંટ વપરાય, ગયા વર્ષે પરિણામ સારા મળેલ છે.

  • @vivekpatel2201
    @vivekpatel2201 17 дней назад +1

    ધાણા માં વર્ડાંત અને પ્રોસિડ નું સારું રિઝલ્ટ છે

  • @DharmeshRamani
    @DharmeshRamani 17 дней назад +1

    💯

  • @hardikghadiya-r8g
    @hardikghadiya-r8g 17 дней назад +2

    ફાલની દવા માટે તો વરડાન્ટ નોજ ઉપયોક કરવો જોઈએ હું ત્રણ વર્ષ થી ઉપયોગ કરું મને એમાં બેસ્ટ રીઝલ્ટ મળે છે

  • @himatvaishnav6993
    @himatvaishnav6993 17 дней назад +1

    સ્ટાર પ્રોટેકટ નું રીઝલ્ટ બોવ સારું માળિયું મને

  • @NikunjRank
    @NikunjRank 17 дней назад +1

    છોડના વિકાસ માટે તો જીગરી અને પ્રોસીડ ની જોડી એક નંબર રીઝલ્ટ બહુ સારસ મળ્યું મને

  • @DharmeshRamani
    @DharmeshRamani 17 дней назад +1

    મેં પ્રોસિડ નો છટકાવ કરેલ છે એનું રિઝલ્ટ એટલે રીઝલ્ટ