હેપીલભાઈ ખરેખર તમારા દરેક વિડિયો માંથી દરેક વખતે નવી જ માહિતી મળે છે તે માટે આપનો ખુબ ખુબ આભાર.આવા જ વિડિયો બનાવતા રહી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરો. અાભાર
ખૂબ સરસ માહીતી આપી મારે તમને સવાલ એ છે હું શાકભાજી માં છૂટું પાણી આપુ છું તો તેમાં કઈ રીતે આપી શકાય અને સ્પ્રે કરવામાં આવે ત્યારે તેનું પ્રમાણ જણાવશો અને કેટલા કેટલાં દિવસે ઉપયોગ કરવામાં આવે તે વિષે માહીતી આપશો. આભાર.
સાહેબ તમારી સ્પીચ માં જીવામૃત જેટલી j takat chhe. સાંભળવા ની મજા આવે. કંટાળો નથી આવતો ખેડૂત ને ખેતી વિષયક માહિતી જીવેમૃત જેટલી તાકાત આપ્યા રાખો. God bless you
ભાઈ હું 2012 થી ગાય આધારિત ખેતી કરું છું કઠોળ નો લોટ વાપરતો ત્યારે મારી જમીન માં ફુગ વધતી હતી છેલ્લા 5 વર્ષ થી એની જગ્યાએ ગાયના દુધની તાજી છાશ 1.5 લીટર નાખું છું તો મારે ફુગનો પ્રશ્ન નથી કઠોળ અને છાશ વાળા જીવામૃત ની લેબોરેટરી ક્યાંક થતી હોય તો કહેજો મારે કરાવવી છે છાશમાં પ્રોટીન છે કે નહીં મને ખબર નથી પણ દુધ માં હોય તો છાશમાં પણ હશે એવું મારૂં માનવું છે છતાં પણ યોગ્ય માર્ગદર્શન આપશોજી આભાર જરૂર હોય તો કહેજો મોબાઈલ નંબર આપીશ આપે સરસ માહિતી આપી છે એ બદલ આભાર
ખુબ ખુબ આભાર આપનો વિડિયો જોયો.મે ગઈકાલે પહેલી વખત જીવા મૃત બનાવ્યું છે પણ ગાય નું ગોબર ૨૦ કિલો, ગૌ મુત્ર ૧૫ લીટર અને ગોળ અને ચણા નો લોટ ૧ કિલો ઉપયોગ ૨૦૦ લી. પાણી ના પીપ માં ૧૮૦ લીટર પાણીમાં બનાવેલ છે અને ઘઉં માં પ્રથમ પિયત સાથે સાતસો ચો.મી એટલે કે સાત ગુંઠા માં નાખવું છે તો આ બનાવવાની રીત બરાબર છે? સાત ગુઠા માં કેટલાં લીટર આપી શકાય? અથવા આ બનાવ્યું છે તે પૂરું આપી શકાય?
saras mahiti
ખૂબ સરસ માહિતી આપી ખૂબ ખૂબ અભીનંદન. 🙏
Super congratulations
આભાર 🙏🙏🙏🙏
Khub Khub abhar hepilbhai
હેનિલભાઈ
સરસ માહિતી આપવા બદલ આભાર
Sari mati Jaamut nl. Tmaro mo mene ap so
9824583354
હેપીલભાઈ ખરેખર તમારા દરેક વિડિયો માંથી દરેક વખતે નવી જ માહિતી મળે છે તે માટે આપનો ખુબ ખુબ આભાર.આવા જ વિડિયો બનાવતા રહી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરો. અાભાર
આભાર...ચેતન ભાઈ...
આપનું કયું ગામ?
@@hepilchhodavadiya4109 આલીદર
बौ महत्वपूर्ण टॉपिक छे
अमृतपाणी विशे कैक जनावो
अमृतपाणी जीवामृत करता विशेष छे इवू गणा लोको माने छे
ચોક્કસ....
આ વિષય પર માહિતી આપવા નો પ્રયત્ન કરીશ🙏
આપ ગ્રેટ હો સર ખેડૂતો માટે એજ માટે એક ધરતીપુત્ર તરીકે. તમારો દિલ થી આભાર
આપનો પણ આભાર🙏
💯 ટકા
100 ટકા
તમે ખેડૂત સમજે એ ભાષા મા સમજાવો છો
Khub sari mahiti api saheb....
જીવામૃત માં થતી ભૂલ દેખાડી ઈ બદલ આભાર......
ખુબ સરસ વિગતવાર માહિતી આપી
આભાર....ગોપાલ ભાઈ👍🙏
ખુબ સરસ માહિતી આપી હેપીલભાઈ
આભાર
ખૂબ સરસ માહિતી આપી ભાઇ આવા ખેતી ને લગતા વીડીઓ મુકતા રહેશો ખૂબ ખૂબ આભાર સાહેબ
જીવામૃત વિષે ખુબજ સરસ માહિતી આપી ખુબખુબ આભાર
આભાર
ખુબ જ ઉપયોગી માહિતી બદલ આભાર.
આભાર 🙏🙏
ખૂબ ખૂબ અગત્ય ની માહિતી આપી સાહેબ
હું ખુદ જીવમૃત મારી મન મરજી થી આપતો હતો.
હવે થી તમારી ભલામણ મુજબ કામ કરીશ.
ફરી વાર આભાર...આવી માહિતી આપતા રહેજો
આભાર
ખૂબ જ સરસ માહિતી.....
Khub Sara's mahiti
આભાર
હર હર મહાદેવ
Khub sara's mahiti api saheb
આભાર....
Khub saras mahiti api
આભાર
खुब खुब सरस जय जय भुतनाथ महादेव
આભાર...
જય ભૂતનાથ મહાદેવ🙏
Good information regarding jivamrut...
Super boss
આભાર
ખૂબ સરસ માહિતી 👌👍
આભાર... હિરેન ભાઈ
Khub mahtv ni ane jaruri mahiti aapi saheb
આભાર
ખૂબ ઉપયોગી માહિતી આપી સાહેબ
આભાર
ખુબજ સરસ ,હેપીલ ભાઈ
આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay siriram
ખૂબ સરસ માહીતી આપી મારે તમને સવાલ એ છે હું શાકભાજી માં છૂટું પાણી આપુ છું તો તેમાં કઈ રીતે આપી શકાય અને સ્પ્રે કરવામાં આવે ત્યારે તેનું પ્રમાણ જણાવશો અને કેટલા કેટલાં દિવસે ઉપયોગ કરવામાં આવે તે વિષે માહીતી આપશો. આભાર.
બહુ સરસ માહિતી આપી આભાર
આભાર
ખેડૂતો ને સારીરીતે સમજાય તેવી માહિતી આપી 🙏🙏
આભાર❤️🙏
સાહેબ તમારી સ્પીચ માં જીવામૃત જેટલી j takat chhe. સાંભળવા ની મજા આવે. કંટાળો નથી આવતો ખેડૂત ને ખેતી વિષયક માહિતી જીવેમૃત જેટલી તાકાત આપ્યા રાખો. God bless you
Jordar APL Bhai Vijay Ho
Bharat Jethava
આભાર
🙏🙏🙏
સરસ માહિતી ભાઈ 🙏🙏
આભાર
ખુબજ સરસ રીતે અને વિગત વાર માહિતી આપી તે બદલ આભાર 🙏 sir
આભાર
Thank you saheb,,,Ape khubaj mahtv ni vat,,mudapar prakas padyo,,khub jaruri mahiti aapi,,,,,shakbhaji ,,nappakoma rog jivat par mahiti apato vidiyo banavo,,,
આભાર
૧૦૦% સાચુ છે. હું ત્રણ વર્ષથી જીવામૃત આપું છું
Good information hepil
ખુબ સરસ માહીતી આપી
આ માહીતીની જરૂર હતી..
આભાર હેપીલભાઈ
આભાર
Khub saras bhai
આભાર
Good information
Khub saras mahiti appi abhar
આભાર
Saheb bahu saras mahiti
આભાર
આભાર.....
Saras mahiti api
આભાર
ખુબ સરસ માહિતી આપી
આભાર
Wah khub saras
ખૂબ સરસ હેપિલ ભાઈ ખરેખર આ વીડિયો ની ખાસ જરૂરિયાત હતી...તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏
આભાર....આપના લાગતા વળગતા ખેડૂત ગ્રૂપ માં વિડિયો મોકલી આપશો જી
આભાર
Nice
આભાર
khub upyogi mahiti apava badal abhar sir
Good information...hepil bhai
ખુબ ખુબ આભાર
સરસ માહિતી આપી 🙏સાહેબ આભાર 🙏ભગવાન ની કૃપા સદાય રહે 🙏
આભાર..
જોરદાર માહિતી આપી એ બદલ આભાર
સરસ માહિતી સાહેબ
#prakritik_kisan
આભાર.
આપનો તાલુકો કયો?
@@hepilchhodavadiya4109 Rajkot ( proper)
@@hepilchhodavadiya4109 આપની માહિતી સારી હોઈ છે , good work sir ji
ખૂબ સરસ માહિતી આપી સર ,ખેડૂત ને સમજાય એ રીતે આપનો આભાર
આભાર
ખુબજ અગત્ય ની ઉપયોગી માહિતી આપી આભાર 👍🙏
સરસ માહીતી આપી સર આપનો ખુબખુબ આભાર
આભાર..
Good information 👌 👌👌👌👌👌
આભાર
ખુબજ ઉપયોગી માહિતી આપવા બદલ આભાર સાહેબ
આભાર
ખુબ ખુબ અભિનંદન
આભાર
Good wark ok
આભાર
Dhanyvad mahiti aapva badl
સરસ hepilbhai👏🏻👏🏻👏🏻
આભાર...
ખુબ સરસ માહિતી
આભાર
જય ગૌવમાતા
આભાર
Good information thank you sir
જય માતાજી હેપીલ સાહેબ
જય માતાજી
Many many thanks 🙏
ખૂબ સરસ માહિતી આપો છો આપ.
આભાર 🙏🙏🙏
આભાર..
Very nice sir
સરસ માહિતી
આભાર
Good 👍 information 👌
Thx...
Hepilbhai excellent ✨👌👍🙏🌷
આભાર..
આપના લાગતા વળગતા ખેડૂત ગ્રૂપ માં વિડિયો મોકલી આપશો જી
સરસ માહિતી 🙏
15litar pani ma ketlu nakhvu
વનસ્પતી પર સીધુ છાંટવા માટે ૩ ટકા એટલે ૧૫ લીટરે ૪૫૦ મીલી લીટર.
જમીન પર છંટકાવ માટે ૧૦ ટકા, એટલે કે ૧૫ લીટરે ૧.૫ લીટર અને ૨૦૦ લીટરના પીપ મા ૨૦ લીટર.
Somasa ma ketla divse taiyar thay
ખુબ સરસ માહિતી આપી 🙏🙏🙏
આભાર
Good information.....
Good work
આભાર.......
👍👍
Good👍
thx
આભાર 🙏
Very good
આભાર
Amba ma kevi rite upyog karvo
Thank you
West decomposer sathe nakhi shakye? Ek j tipna ma sathe
🌱👌
Nmbhar aaapo
Jeevamrut vaaparya baad kachra ni dava naakhi sakayi ?
Bhai jivamrut vadhuma vadhu ketlu spre pamp 15ltr ma vapri sakai
૨ લી
👌👌👌
આભાર
ભાઈ હું 2012 થી ગાય આધારિત ખેતી કરું છું કઠોળ નો લોટ વાપરતો ત્યારે મારી જમીન માં ફુગ વધતી હતી છેલ્લા 5 વર્ષ થી એની જગ્યાએ ગાયના દુધની તાજી છાશ 1.5 લીટર નાખું છું તો મારે ફુગનો પ્રશ્ન નથી
કઠોળ અને છાશ વાળા જીવામૃત ની લેબોરેટરી ક્યાંક થતી હોય તો કહેજો મારે કરાવવી છે છાશમાં પ્રોટીન છે કે નહીં મને ખબર નથી પણ દુધ માં હોય તો છાશમાં પણ હશે એવું મારૂં માનવું છે છતાં પણ યોગ્ય માર્ગદર્શન આપશોજી આભાર જરૂર હોય તો કહેજો મોબાઈલ નંબર આપીશ
આપે સરસ માહિતી આપી છે એ બદલ આભાર
❤❤❤❤❤❤❤❤❤
સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતી 👍👍👍
mai atyare 4 divas pela jivamrut banavel che roj 2 time tene fervu chu tema thi vas ave che to tema koi nuksani to nahi thay ne
ખુબ ખુબ આભાર આપનો વિડિયો જોયો.મે ગઈકાલે પહેલી વખત જીવા મૃત બનાવ્યું છે પણ ગાય નું ગોબર ૨૦ કિલો, ગૌ મુત્ર ૧૫ લીટર અને ગોળ અને ચણા નો લોટ ૧ કિલો ઉપયોગ ૨૦૦ લી. પાણી ના પીપ માં ૧૮૦ લીટર પાણીમાં બનાવેલ છે અને ઘઉં માં પ્રથમ પિયત સાથે સાતસો ચો.મી એટલે કે સાત ગુંઠા માં નાખવું છે તો આ બનાવવાની રીત બરાબર છે? સાત ગુઠા માં કેટલાં લીટર આપી શકાય? અથવા આ બનાવ્યું છે તે પૂરું આપી શકાય?
Chantkav mate ketlu praman hoy
mahinama ketlivakhat jaminma aapishakay
આ જીવા અમ્રૃત જીરામાં કામ આપે કે નય
કઠોળનો લોટ નાખવો જોઈએ નહીં. પણ તેના બદલે ગાયની તાજી છાશ. ૩ લિટર નાખવી...
જો તમે કીધું એ રીતે સમય વધી જાય તો એનો નિકાલ કય રીતે કરવો ?
ડ્રીપ ઇરીગેશનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ સાહેબ???