શ્રી મહાપાત્રએ પોતે જે અનુભવેલું છે તે માર્ગદર્શન આપણે આપે છે. તો આ માર્ગદર્શન આપણા જીવન માં ઉતારી આપણા જીવનનો ઉદ્ધાર કરીએ. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #mvtydham #shreemahapatra
શ્રી મહાપાત્ર કહે જીવાત્માનો ઉધાર કરી લ્યો આ કાળ એવો ભયંકર માં ભયંકર છે પગ માંડો ત્યારે ધ્યાન રાખો મારે શું કરવું શું ના કરવું બુદ્ધિ થી નીર્ણ લ્યો જય માં વિશ્વંભરી 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
આવા ભયંકર કળિયુગ માં શ્રી મહાપાત્ર આપણે સૌને માં વિશ્વંભરી ની વિચાર ધારાથી જીવન કેમ જીવવું અને આપણા જીવ આત્માં નો ઉદ્યાર કેમ કરવો તે આપણે ને શિખવી રહ્યા છે તો માટે મહાપાત્ર ને કોટી કોટી વંદન🙏🏻
આ સમયમાં સાચું શું અને ખોટું શું માણસને એનો ખ્યાલ જ નથી બસ નીજી સ્વાર્થ ની પુરતી માટે દોડ્યા જ રે છે અને એવા આ સમય મા શ્રી મહાપાત્ર એ જીવન જીવવાની સાચી રીત સમજાવી અને જીવાત્મા ના ઉદ્ધાર માટે ની એક અમુલ્ય તક આપી
શ્રી મહાપાત્ર કહે છે મન થી લીધેલા નિર્ણય ખોટ હોય શકે પણ બુદ્ધિ થી લીધેલા નિર્ણય ક્યારેય ખોટ નથી હોતા તેથી જ શ્રી મહાપાત્ર કહે છે બુદ્ધિ થી જ નિર્ણય લેવા જોઈએ જય માં વિશ્વંભરી
મહાપાત્ર તમારા થકી અમને વિચારઘારા મળી છે તો આપણે જીવાત્મા નો ઉદ્ધાર કરી લય નવમણકા ની માળા અને 17 વૈદિક સદગુણો નું આચરણ કરવું જોઈએ પકુતિ નું જતન કરવું જોઈએ શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન 🙏🙏 Jay Maa vishvambhari 🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે તેમ અત્યારે આ કાળ બોવ ભયંકર છે પગલું બુદ્ધિ થી સમજી વિચારી નેભરવું પડશે. 🔱જય હો માં વિશ્વંભરી 🙏 🔱માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ 🙇🙇🙇
આવા ભયંકર કાળ માં આપણને આટલી મોટી અને અદભુત ,અનેરી તક મળી છે તો આપણે હયાતી માં આ આવ-જાવ કરનાર જીવાત્મા નો ઉધ્ધાર કરી લઈએ નહીંતર આવી તક પછી મળશે નહીં...🔱🙏🏼જય માઁ વિશ્વંભરી🌷
અનુભવી માર્ગદર્શક એવા શ્રી મહાપાત્ર ના ચરણો મા કોટિ કોટિ વંદન... શ્રી મહાપાત્ર આજે આપણને પોતાના અનુભવ નું માર્ગદર્શન આપી આનંદ થી જીવન કેમ જીવવું તેમનો સાચો રાહ બતાવી રહ્યા છે.... આપણે પણ આ રાહ પર ચાલી આનંદ થી જીવન જીવી આ જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ....
श्री महापात्र आज हमे सत्य का राह दिखाकर यह संसार में कैसे जीवन जीना चाहिए वो सिख दे रहे हैं।और सही मार्गदर्शन दिखाकर यह जीवात्मा का उद्धार कैसे करना चाहिए वो समझ दे रहे है।
આ સમય માં શ્રી મહાપાત્રજી એ જીવન જીવવા ની સાચી રીત સમજવી અને જીવાત્મા નો ઉધ્ધાર માટે ની એક અમૂલ્ય તક આપી છે તો આપણે સાચું સમજી ને એક તક ને ઝડપી ને આપણા શ્રેષ્ઠ જીવાત્મા ને એક સાચી દિશા પર લઈ જઈએ 🇮🇳🙏જય માં વિશ્વંભરી🙏🇮🇳 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
શ્રી મહાપાત્ર કહે છે આપણી અંદર ગયા કેટલા જનમો જનમની સુષુપ્ત શક્તિ પડી છે. આપને એને જાગ્રત કરી ને ઉપયોગ કરી ને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરવો જોઈએ... જય ર્માં વિશ્વંભરી 🙏🏻
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે આ કાળ ખુબ જ ભયંકર છે. અતીયારે ધર ધર સુધી આગ પહોંચી છે. અતીયારે કોઈ માનવ માનવ પ્રેમ ભાવ નથી' આપણે જોઈએ છીએ..... માં વિશ્વંભરી ના પાલવ નિચે આવી જાવ. તો જ બચી શકીશું.
જીવન ની અંતિમ તક છે જો આ તક ગુમાવવી નો હોય તો શ્રી મહાપાત્ર ની ગાડી મા બેસી જાવ અને મહાપાત્ર ના કહેવા મુજબ ચાલો મા સુધી જરૂર પહોંચી સક્સો. 🙏 જાય મા વિશ્વંભરી 🙏
આપણી અંદર જન્મો જન્મની જે માઁ એ આપેલ સૂસુપ્ત શક્તિ છે તેને ઓળખવાની છે. આચરણ કરી તેનો સાચા અર્થમાં ઉપયોગ કરવાનો છે. સત્યને સમજવાનુ પણ છે અને તેનો ઉજાશ સમાજ માં પણ ફેલાવાનો છે. 🙏🏻🌸🌷
हमको विश्व विधाता माँ विश्वंभरी ने धरती अनेक सारी सुषुप्त शक्ति लेके भेजा है तो हम उनका उपयोग सच्ची दिशा करे और देश, समाज का अच्छा हो ऐसा कार्य करे।।। #MVTYDh #श्रीमहापात्र
આચરણ થી જીવન જીવવું જેથી આનંદ આવે અને બીજા ને સુખી જોય દુઃખી થવા કરતા પોતાની ખુશી માં ખુશ રહેવું વધારે સારુ પોતાના જીવતામાં ને જોય ને જીવન જીવો જય માં વિશ્વંભરી 🙏🙏
બીજા ને જોયા વગર આપને સુ માળિયું છે એ જોવો ને આપને તો માં વિધાતા સર્વ શક્તિ સવ્યમ વિધાતા માળિયા છે હવે સુ જોઈ એ તમારે આપને તો કોઈ પાસે નથી એ માળિયું છે અનુભવી જુવો ને આનંદ આનંદ માં રહો જય શ્રી મહાપાત્ર જય માં વિશ્વંભરી 🙏
શ્રી મહા પાત્ર કહે છે કે આપણી અંદર ઘણા જન્મોની સુષુપ્ત શક્તિ ઓ પડેલી છે તો આપણે તેને જાગૃત કરીએ અનેઆચરણથી જીવન જીવીએ આપણા જીવાત્માનો ઉધાર કરીએ જય મા વિશ્વંભરી
શ્રી મહાપાત્ર કહે છે કે આપણા જન્મો જન્મથી આપણી અંદર શક્તિઓ રહેલી છે તેને જો ખીલાવવી હોય તો આપણા જીવનમાં આચરણ ખૂબ જ જરૂરી છે. માટે આચરણથી જીવન જીવીને આપણા જીવનને સુગંધિત બનાવીએ.
આજનો સમય સુંદર છે... કારણ કે.. શ્રી મહાપાત્ર આપણી સાથે છે...અને પોતાના અનુભવ નુ જ્ઞાન આપણને આપી રહ્યા છે ... જીવાત્માનો ઉદ્ધાર કરવાની આ છેલ્લી તક છે ...જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્ર કહે છે મન થી નહિ પણ બુદ્ધિ થી કામ કરીએ મનનું ધાર્યું નય પણ બુદ્ધિ નુ માનીને આ શરીર ને બચાવી યે અને આ જીવાત્મા નો ઉધ્ધાર કરી લયે જય માં વિશ્વંભરી🙏🌹
અનુભવી માર્ગદર્શક મહાપાત્રનુ સાનિધ્ય મલ્યું છે એમના ચીંધેલા રસ્તે ચાલીને આચરણથી આગળ વધીએ જય માં વિશ્વમભરી 🙏
આચરણ એ જ સર્વશ્રેષ્ઠ ભકિત છે. શ્રીમહાપાત્રના માર્ગદર્શન મુજબ જીવન જીવીએ જેથી આપણે માઁ શક્તિ સુધી પહોંચી જઇએ.
Jay maa vishvambhari 🙏🙏🙏
🙏Jay maa Vishvmbhari 🙏
શ્રી મહાપાત્રએ પોતે જે અનુભવેલું છે તે માર્ગદર્શન આપણે આપે છે. તો આ માર્ગદર્શન આપણા જીવન માં ઉતારી આપણા જીવનનો ઉદ્ધાર કરીએ.
🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
#mvtydham #shreemahapatra
શ્રી મહાપાત્ર કહે જીવાત્માનો ઉધાર કરી લ્યો આ કાળ એવો ભયંકર માં ભયંકર છે પગ માંડો ત્યારે ધ્યાન રાખો મારે શું કરવું શું ના કરવું બુદ્ધિ થી નીર્ણ લ્યો જય માં વિશ્વંભરી 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
આવા ભયંકર કળિયુગ માં શ્રી મહાપાત્ર આપણે સૌને માં વિશ્વંભરી ની વિચાર ધારાથી જીવન કેમ જીવવું અને આપણા જીવ આત્માં નો ઉદ્યાર કેમ કરવો તે આપણે ને શિખવી રહ્યા છે તો માટે મહાપાત્ર ને કોટી કોટી વંદન🙏🏻
આ સમયમાં સાચું શું અને ખોટું શું માણસને એનો ખ્યાલ જ નથી બસ નીજી સ્વાર્થ ની પુરતી માટે દોડ્યા જ રે છે અને એવા આ સમય મા શ્રી મહાપાત્ર એ જીવન જીવવાની સાચી રીત સમજાવી અને જીવાત્મા ના ઉદ્ધાર માટે ની એક અમુલ્ય તક આપી
जय मां विश्वंभरी जय द्वारकाधीश
Jay Maa Vishwambhari 🙏🏻🙏🏻
શ્રી મહાપાત્ર કહે છે મન થી લીધેલા નિર્ણય ખોટ હોય શકે પણ બુદ્ધિ થી લીધેલા નિર્ણય ક્યારેય ખોટ નથી હોતા
તેથી જ શ્રી મહાપાત્ર કહે છે બુદ્ધિ થી જ નિર્ણય લેવા જોઈએ
જય માં વિશ્વંભરી
મહાપાત્ર તમારા થકી અમને વિચારઘારા મળી છે તો આપણે જીવાત્મા નો ઉદ્ધાર કરી લય નવમણકા ની માળા અને 17 વૈદિક સદગુણો નું આચરણ કરવું જોઈએ પકુતિ નું જતન કરવું જોઈએ
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન 🙏🙏
Jay Maa vishvambhari 🙏🙏
આચરણ એ જ શ્રેષ્ઠ ભક્તિ.
🙏જય માં વિશ્વમભરી 🙏
શ્રી મહાપાત્ર કહે છે, આચરણ થી જીવન જીવશુ તૉ જીવાત્મા નો ઉધાર થશે, કર્મ એવું કરીયે કે કર્મ ફળ ભોગવતી વખતે પણ આનંદ આવે. 🙏 જય માઁ વિશ્વંભરી 🙏
શ્રી મહાપાત્ર કહે છે કે આપડે જે પણ નિર્ણય લયે તે સમજી વિચારીને લેવા જોઈએ
Jay MAA VISHVAMBHARI 🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે તેમ અત્યારે આ કાળ બોવ ભયંકર છે પગલું બુદ્ધિ થી સમજી વિચારી નેભરવું પડશે.
🔱જય હો માં વિશ્વંભરી 🙏
🔱માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ 🙇🙇🙇
આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિ ને જાગ્રત કરીને એવું સરસ જીવન જીવીએ કે આનંદ.. આનંદ ને આનંદ.....
શ્રી મહાપાત્ર દ્રારા આટલુ સરસ માગૅદશૅન અને આટલી સરસ તક મળી છે તો આચરણ કરી સ્વભાવ બદલી આપડા જીવાત્મા નો ઉધાર કરી લઈએ🙏🙏🙏
ખરા અર્થમાં જીવન જીવતા તો તમે સમજાવ્યું કેમ નિયમો થી જીવન જીવાય હે મહાપાત્ર મારા વિચારો માં પરિવર્તન મારા સ્વભાવ માં પરિવર્તન તમારા થકી આવ્યું છે ...
શ્રી મહાપાત્રજીએ ચીંધેલા રસ્તે ચાલીએ અને જીવનરૂપી ગાડીને આચરણથી ચલાવીએ.
જય માં વિશ્વંભરી
આવા ભયંકર કાળ માં આપણને આટલી મોટી અને અદભુત ,અનેરી તક મળી છે તો આપણે હયાતી માં આ આવ-જાવ કરનાર જીવાત્મા નો ઉધ્ધાર કરી લઈએ નહીંતર આવી તક પછી મળશે નહીં...🔱🙏🏼જય માઁ વિશ્વંભરી🌷
અનુભવી માર્ગદર્શક એવા શ્રી મહાપાત્ર ના ચરણો મા કોટિ કોટિ વંદન... શ્રી મહાપાત્ર આજે આપણને પોતાના અનુભવ નું માર્ગદર્શન આપી આનંદ થી જીવન કેમ જીવવું તેમનો સાચો રાહ બતાવી રહ્યા છે.... આપણે પણ આ રાહ પર ચાલી આનંદ થી જીવન જીવી આ જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ....
Jay Maa vishwambhari ❤️
શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન જય માં વિશ્વંમભરી🙏🙏
આ કપરા કાળ માં શ્રી મહાપાત્ર નું માર્ગદર્શન અને માં વિધાતા વિશ્વમભરી નું સાનિધ્ય મળ્યું છે તો હવે છેલ્લી તક ને ઝડપી ને જીવાત્મા નો ઉદ્ધાર કરીએ 🙏🙏🙏
श्री महापात्र आज हमे सत्य का राह दिखाकर यह संसार में कैसे जीवन जीना चाहिए वो सिख दे रहे हैं।और सही मार्गदर्शन दिखाकर यह जीवात्मा का उद्धार कैसे करना चाहिए वो समझ दे रहे है।
શ્રી મહાપાત્ર એ આપણને આનુભાવ નું માર્ગદર્શન આપ્યુ છે તે આચરણ કરીએ🙏🙏 જય માં વિશ્વંભરી 🙏🙏
🍃🙏🌿मां अनंत महाशक्ति को इस घरा पर उतारनार कर्मनिष्ठ जगत के सर्व श्रेष्ठ महा मानव श्री महापात्र 🍃 को कोटि कोटि नमन
આચરણ એ જ સાચી ભક્તિ છે
श्री महापात्र के चरणो में कोटि कोटि वंदन है। जय माँ विश्वंभरी
જો મહાપાત્ર એ આપેલ માર્ગદર્શન અનુસાર આચરણથી જીવન જીવીએ તો માં અને મહાપાત્ર ખુશ થશે જેથી આનંદ આનંદ
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન.🙏
આ સમય માં શ્રી મહાપાત્રજી એ જીવન જીવવા ની સાચી રીત સમજવી અને જીવાત્મા નો ઉધ્ધાર માટે ની એક અમૂલ્ય તક આપી છે તો આપણે સાચું સમજી ને એક તક ને ઝડપી ને આપણા શ્રેષ્ઠ જીવાત્મા ને એક સાચી દિશા પર લઈ જઈએ
🇮🇳🙏જય માં વિશ્વંભરી🙏🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
જય મા વિશ્વંભરી
શ્રી મહાપાત્ર કહે છે આપણી અંદર ગયા કેટલા જનમો જનમની સુષુપ્ત શક્તિ પડી છે. આપને એને જાગ્રત કરી ને ઉપયોગ કરી ને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરવો જોઈએ...
જય ર્માં વિશ્વંભરી 🙏🏻
જો આચરણ થી જીવન જીવશુ તો માઁ સુધી પહોંચી શકશું, તેના માટે સ્વં થી શરૂઆત કરવી પડશે. 🙏🙏🙏
જીવન રૂપી ગાડી સાચા માર્ગદર્શક તરીકે ચલાવનાર શ્રી મહાપાત્ર ને કોટી પ્રણામ 🙏
#mvtydham
Jay maa VISHWAMBHARI 🙏🏻💯🌹
આપણે આચરણથી જીવન જીવવુ જોઈએ ત્યારે આપણુ જીવન આનંદમય થશે.
નિર્યણ બુદ્ધિ થી લેવો જોઈએ.
શ્રી મહાપ્રભુજી દ્વારા આપેલ વિચારધારા થી જીવાત્માનો ઉદ્ધાર થઈ શકે છે
બધીજ સમસ્યા નું સમાધાન શ્રી મહાપાત્ર એ આપેલ નવ મણકાની માળા માં રહેલું છે 🙏
સ્વને ઓળખી ને જીવાત્માનો ઉધ્ધાર કરવો જોઈએ જય મા વિશ્વમંભરી
આપણી અંદર રહેલી સુશુપ્ત શક્તિને જાગૃત કરી સ્વ તરફ દ્રષ્ટિ રાખી આચરણથી જીવન જીવીએ જય મહાવીર વિશ્વંભરી
શ્રી મહાપાત્ર ના આપેલ માગૅદશૅન પ્રમાણે ચાલ્યીએ અને મળેલ આ છેલ્લી તક ને ઝડપી લઈએ અને આ જીવાત્માનો ઉદ્ધાર કરીએ.
જય મા વિશ્વંભરી
જીવાત્મા નો ઉધાર કરી ને આચરણ કરવા જોયે
જય મા વિશ્વંભરી
શ્રી મહાપાત્ર એ નવ મણકાની માળા આપીને જીવનનો સાચો આનંદ જાગૃત કર્યો છે.
શ્રી મહાપાત્ર વારંવાર સમજાવે છે કે કર્મ એવું કરી એ જેના થી આપણા જીવાત્માનો ઉદ્ધાર થાય..... જય મૉં વિશ્વંભરી 🙏🙏
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે આ કાળ ખુબ જ ભયંકર છે. અતીયારે ધર ધર સુધી આગ પહોંચી છે. અતીયારે કોઈ માનવ માનવ પ્રેમ ભાવ નથી' આપણે જોઈએ છીએ..... માં વિશ્વંભરી ના પાલવ નિચે આવી જાવ. તો જ બચી શકીશું.
હંમેશા શ્રી મહાપાત્રના શબ્દોનું આચરણ કરો, હું ચોક્કસ કહી શકું છું કે આપણે પરમ શક્તિ, મહાશક્તિ માઁ વિશ્વંભરી પાસે આપણા આત્માનો ઉદ્ધાર કરી શકીએ છીએ 💫💫💫💫
જીવન ની અંતિમ તક છે જો આ તક ગુમાવવી નો હોય તો શ્રી મહાપાત્ર ની ગાડી મા બેસી જાવ અને મહાપાત્ર ના કહેવા મુજબ ચાલો મા સુધી જરૂર પહોંચી સક્સો.
🙏 જાય મા વિશ્વંભરી 🙏
Jay Maa Vishvambhari #mvtydham #shreemahapatra #vidhata
આટલા અનુભવી માર્ગદર્શન આપણ ને મળ્યા છે તો શ્રી મહાપાત્ર ના એક એક શબ્દ પર ઘ્યાન દઈએ અને જીવન આચરણ થી જીવી એ...
Jay ma vishvambhari
આપણી અંદર જન્મો જન્મની જે માઁ એ આપેલ સૂસુપ્ત શક્તિ છે તેને ઓળખવાની છે. આચરણ કરી તેનો સાચા અર્થમાં ઉપયોગ કરવાનો છે. સત્યને સમજવાનુ પણ છે અને તેનો ઉજાશ સમાજ માં પણ ફેલાવાનો છે. 🙏🏻🌸🌷
સ્વ તરફ જોઈને જીવન જીવું જય માં વિશ્વંભરી 🪔
हमको विश्व विधाता माँ विश्वंभरी ने धरती अनेक सारी सुषुप्त शक्ति लेके भेजा है तो हम उनका उपयोग सच्ची दिशा करे और देश, समाज का अच्छा हो ऐसा कार्य करे।।।
#MVTYDh #श्रीमहापात्र
અનુભવનું માર્ગદર્શન આપીને, આ જીવ નો સ્વભાવ બદલનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં અનંત કોટી પ્રણામ 🙏🙏🙏
પોતાની ભૂલ પોતે સ્વીકારવી,jay maa vishvabhari
Ek Sacha anubhavi margdarshak j Satya no sachit rah batavi ske...👏👏👏
શ્રી મહાપાત્ર ના અનુભવી માર્ગદર્શન હેઠળ આ એક ઉત્તમ તક છે આપણા આચરણ દ્વારા આપણે આપણા જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ
શ્રી મહાપાત્ર કહે છે કે જીવન મા આચરણ હોવુ ખુબજ જરૂરી છે..
આચરણ થી જીવન જીવીશું તો અંદર પડેલ સુષુપ્ત શક્તિ જાગૃત થશે અને માં 🙏સુધી પહોંચવા માટેનાં રસ્તાં ખુલ્લા થતાં જશે...
Aacharanthi jivan jiviye jay maa vishambhari
શૂદ્ધ આચરણ વધારીએ જીવનમાં જય માં વિશ્વ'ભરી
Sev trarf drsati kri ne aagd vadhiye ..jay maa Vishvambhari 🌹
યુગ પરિવર્તન ના સ્થાપક એવા શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી
Hchran thi jivan jvi ne jivan anandit ban viae Jay maa vishvambhari
પૂર્ણ કર્મયોગી યુગપુરુષ શ્રી મહાપાત્રના ચરણોમાં અનંત કોટી પ્રણામ
જય માં વિશ્વંભરી 🙏🙏🙏
આચરણ જ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે
વ્યક્તિ સુખી થવા માટે મકાન બદલે છે, ગાડી બદલે છે, મોબાઈલ બદલે છે પરંતુ પોતાનો સ્વભાવ નથી બદલતો. જો વ્યક્તિ પોતાનો સ્વભાવ બદલે તોજ સુખી રહી શકે છે.🙏🌺
Maa Vishvambhari tirth yatra dham satsang are very spritual, positive and very meaningful we can get many knowledge
17 vaidik guno ane nav mankani mala jivan ma utari jivatma no uddhar kariye Jay maa vishvambhari 🙏🙏🙏🙏
Aachrnthi jivn jivisu aapni andar pdeli shushupt shkti jagrut thase etle maa shdhi phonchvana rsta khulla thase jay Maa Vishvambharij 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
આચરણ થી જીવન જીવવું જેથી આનંદ આવે અને બીજા ને સુખી જોય દુઃખી થવા કરતા પોતાની ખુશી માં ખુશ રહેવું વધારે સારુ પોતાના જીવતામાં ને જોય ને જીવન જીવો જય માં વિશ્વંભરી 🙏🙏
वंदन हैं महापात्र की आचरणरूपी विचारधारा को.
શ્રી મહાપાત્ર એ આપેલા માગૅ પર ચાલી બતાવો, તો આપણા જીવાત માં નો ઉધાર થઈ શકે છે 🙏
Jai maa vishvambhari
બીજા ને જોયા વગર આપને સુ માળિયું છે એ જોવો ને આપને તો માં વિધાતા સર્વ શક્તિ સવ્યમ વિધાતા માળિયા છે હવે સુ જોઈ એ તમારે આપને તો કોઈ પાસે નથી એ માળિયું છે અનુભવી જુવો ને આનંદ આનંદ માં રહો જય શ્રી મહાપાત્ર જય માં વિશ્વંભરી 🙏
સમય નો સદ્ ઉપયોગ કરી ને પોતાના જીવાત્મા નો ઊધાર કરો.આ છેલ્લી તક છે.આચરણ એજ સર્વ શ્રેષ્ઠ ભક્તિ છે.જય માઁ વિશ્વભરી. 🙏🙏
શ્રી મહાપાત્ર આપેલા નવ મણકા ની માળામાં સ્વભાવ બદલાવી આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ જય મા વિશ્વંભરી
કર્મ એવૂ કરીએ કે અત્યારે પણ આનંદ, અને કર્મ ફળ પ્રાપ્ત થાય ત્યારે પણ આનંદ.🙏🙏🙏🙏
શ્રી મહાપાત્ર પોતે અનુભવ કરી ને આપને પ્રેકટીકલ અનુભવ કરાવે છે. જીવાત્મા નો ઉધ્ધાર કરીલો એ શ્રી મહાપાત્ર વારંવાર કહે છે.
જય માઁ વિશ્વંભરી🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આચરણ જીવન માં ઉતારીને માં વિશ્વંભરી ના દર્શન કરી ને પામી જાવી. જય માં વિશ્વંભરી
શ્રી મહા પાત્ર કહે છે કે આપણી અંદર ઘણા જન્મોની સુષુપ્ત શક્તિ ઓ પડેલી છે તો આપણે તેને જાગૃત કરીએ અનેઆચરણથી જીવન જીવીએ આપણા જીવાત્માનો ઉધાર કરીએ જય મા વિશ્વંભરી
અનુભવી માર્ગદર્શન એવા ગોતો કે તે ને બધા જ અનુભવ હોય તે બધી કસોટી માં થી પાર ઉતર્યા હોય.. જેમકે શ્રી મહાપાત્ર..
મહાપાત્ર પોતાના જ અનુભવ નું માર્ગદર્શન આપ છે સ્વયં ની અંદર પડેલી શક્તિ ને ખિલાવીયે અને આચરણ થી અને આનંદ થી જીવન જીવ યે
Only knowledge is not required to get salvation but conduct is required.
Jay Maa Vishvambhari #MVTYDham #SHREEMAHAPATRA #VIDHATA
શ્રી મહાપાત્ર વારંવાર સમજાવે છે કે જો જીવાત્માનો ઉધ્ધાર કરવો હોય તો આચરણ થી જીવન જીવવું જોઈએ... 🙏🙏🙏
आचरण ही सबसे श्रेष्ठ भक्ति है।
શ્રી મહાપાત્ર કહે છે કે આપણા જન્મો જન્મથી આપણી અંદર શક્તિઓ રહેલી છે તેને જો ખીલાવવી હોય તો આપણા જીવનમાં આચરણ ખૂબ જ જરૂરી છે. માટે આચરણથી જીવન જીવીને આપણા જીવનને સુગંધિત બનાવીએ.
આજનો સમય સુંદર છે... કારણ કે.. શ્રી મહાપાત્ર આપણી સાથે છે...અને પોતાના અનુભવ નુ જ્ઞાન આપણને આપી રહ્યા છે ... જીવાત્માનો ઉદ્ધાર કરવાની આ છેલ્લી તક છે ...જય માં વિશ્વંભરી
આચરણથી જીવન જીવવું એ જ જીવન શ્રેષ્ઠ ગણાય છે.
શ્રી મહાપાત્રએ આપણને અનુભવનું માર્ગદર્શન આપ્યું છે તો આચરણ કરીને જીવન જીવીએ જેથી આનંદ જ આનંદ!!
આપડી અંદર રહેલી સૂસુપ્ત શક્તિને જાગૃત કરી, સ્વ તરફ દ્રષ્ટિ રાખી આચરણથી જીવન જીવીએ...
🙏🏻 જય માં વિશ્વંભરી 🙏🏻
શ્રી મહાપાત્ર એ આપેલ નવ મણકા ની માળા પ્રમાણે જીવન જીવીએ તો જીવાત્માં નો ઉધ્ધાર થાય
શ્રી મહાપાત્રજી એ આપણને કેવો સરસ મઝાનો રસ્તો ચોખા અને અલૌકિક બતાવ્યું છે તો આપણે આપણા જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ 🙏 Jay maa vishavambhari 🙏
શ્રી મહાપાત્ર એ આટલો સરસ સંદેશો આપ્યો છે તો આપણે આચરણ કરીને જીવન જીવવું જોઈએ.
શ્રી મહાપાત્ર કહે છે મન થી નહિ પણ બુદ્ધિ થી કામ કરીએ મનનું ધાર્યું નય પણ બુદ્ધિ નુ માનીને આ શરીર ને બચાવી યે અને આ જીવાત્મા નો ઉધ્ધાર કરી લયે જય માં વિશ્વંભરી🙏🌹