શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન થકી આજે આટલી સરસ વિચારધારા મળી છે તો મન ની અંદર રહેલા ખોટા ભ્રમ ને કાઢી ને સદગુણો નું આચરણ કરી ને એવું જીવન જીવીએ કે જીવન માં આનંદ જ આવે.અને આ જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ.
આજે કળયુગના સમયમાં જયારે ધર્મ અને ભક્તિના સાચા મર્મને ઓળખવા માટે કરોડો લોકો જીવનભર ભટકતા રહે છે ત્યારે શ્રી મહાપાત્રએ અનેક સંઘર્ષનો સામનો કરી, અથાગ મહેનત કરીને સત્ય, નિષ્ઠા, નિર્મળ ભક્તિ અને દિવ્ય આરાધના થકી શ્રધ્ધા અને ભક્તિનો એવો શ્રેષ્ઠ સંગમ રચીને લાખો શ્રધ્ધાળુઓને અંધશ્રદ્ધા છોડાવીને ઘર તરફ પાછા વાળીને તેમના ઘર મંદિર બનાવવા પ્રેરણા આપી છે. જેના થકી આજે અસંખ્ય લોકો પોતાના ઘરને એક પવિત્ર મંદિર બનાવીને આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મુક્તિ મેળવીને માઁની વિચારધારા અનુસાર જીવન જીવતા થયા છે. અને શ્રી મહાપાત્ર એ જીવાત્માનો ઉદ્ધાર કેમ થાય તેનો પણ માર્ગ બતાવ્યો છે. #mvtydham#karma
હે માં જન્મો જન્મ થી ભટકતા હતા તેવા ચક્ર માંથી હે મહાપાત્ર આ અમૂલ્ય જીવન માં જ્યાં જ્યાં અંધકાર હતો તેમાંથી હાથ ઝાલી ને સત્ય ની જ્યોત તરફ લઈ જનાર તમે છો, સત્ય નો રસ્તો બતાવી સત્ય નું ભાન કરાવી જે ભ્રમ માં અમે જીવતા હતા તે ભ્રમ માંથી મુક્ત કરાવનાર તમે છો....🙏 જય માં વિશ્વંભરી
આપણે કેટલાય જન્મોથી જન્મ મરણના ફેરા કરી છીએ. હવે શ્રી મહાપાત્ર થકી આપણને માઁ મળ્યા છે. માઁ અને શ્રી મહાપાત્ર આજે ૧૦૦% સત્ય પીરસે છે. તેને પચાવી લો. જીવાત્માનો ઉધ્ધાર કરી લો. 🙏🏻
જો વાસ્તવિક માઁ જીવન જીવશુ તો જ સુપ્રીમ પાવર સાથે તાર જોડાશે અને આપણે હજી ભ્રમ માઁ જીવન જીવીએ છીએ એટલે જ શ્રી મહાપાત્ર કહે છે, ખોટો ભ્રમ રાખવો નહીં 🌹જય માઁ વિશ્વંભરી 🌹
શ્રી મહાપાત્ર એ આણને શુદ્ધ આચરણ વળો રસ્તો આપ્યો છે . આપણે માં વિશ્વંભરી સાથે 2 તાર નુ જોડાણ કરી ને આપણે જે મળ્યું છે તેને વીશ્વ ના ખૂણે ખૂણે પહોંચાડીએ.... જય માં વિશ્વંભરી🙏🏻
માતા કૈકયી એ સમાજ..રાષ્ટ્ર માટે કલંક માથે લઇ ને શ્રીરામ ના કહેવાથી વનવાસ જવા માટે વચન માગ્યુ તુ પણ આ ઓરિજિનલ વાત કોઇ જાણતા જ નથી. આપણે શ્રીમહાપાત્ર થકી માઁ ની ઓળખ થઈ છે જો આપણા જીવન નો તાર માઁ સાથે જોડી દઈએ અને આપણા અવગુણો કાઢી ને માઁ ની ઓરિજિનલ વિચારધારા નો પ્રકાશ ભરી આ જીવાત્મા નો ઉધ્ધાર કરીએ. આપણ ને માઁ ની ઓરિજિનલ વિચારધારા નો ભેજ મળ્યો છે . આ તક ઝડપી લઈએ.
જો આપડે 2% મા એવું હોય તો શ્રી મહાપાત્ર એ બતાવેલ રસ્તે ચાલવું પડે ત્રેતાયુગ મા શ્રીરામ હતા દ્વાપરયુગ મા શ્રી ક્રિષ્ના અને આ કળયુગ માં શ્રી મહાપાત્ર કહે છે કે જો પામવું હોય તો નવ મણકા ની માળા અને સતર ગુણો જીવન મા ઉતરી લયો તો મા સુધી જરૂર પોહચી જસો. 🙏 જય મા વિશ્વંભરી 🙏
આપણે અત્યાર સુધી ભ્રમમાં જીવન જીવતા હતા તે હવે ભ્રમ રૂપી જીવનનો તાર બદલાવી અને વાસ્તવીક જીવનના તાર માં જોડાય જાવ એવું શ્રી મહાપાત્ર સ્પષ્ટ કહે છે. આ ભ્રમ રૂપી તારને હવે બદલાવો જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્ર કહે છે કે જો આપણે ર્માં ને સમર્પિત થવું હોય તો આપણા જીવન નો તાર ર્માં સુધી પહોંચાડવો પડે. માટે આપણા જીવન ના તાર ને ર્માં વિશ્વંભરી ના હાથ માં આપી જીવન નો ઉધાર કરીએ. 🙏🏻🙏🏻🙏🏻 Jay Maa Vishvambhari 🙏🏻🙏🏻🙏🏻
શ્રી મહાપાત્રજી આપને ઓરીજનલ ભક્તિ આપી રહ્યાં છે સ્વયંમ આપને જીવનમાં ઉતારી આચરણ સત્ય ધર્મ ને સ્વીકારી આગળ વધી માં સાથે જીવન નો તાર જોડી આપના જીવાત્માનો ઉદ્ધાર કરીલયે જય માં વિશ્વંભરી 🌺🙏🏻🪔🙏🏻🌺
Aapne maa sathe taar bandhi ek Aadarsh jivan jivi, jivanma ek lakshya nakki kari shree mahapatra e aapeli sikh ne jivanma, aachrana maa utarye ane te pramane jivan jivi aa jivatma no uddhar kari laiye.... 🙏 Jay maa vishvambhari 🙏
શ્રી મહાપાત્ર એ આદર્શ જીવન કેમ જીવવું જોઈએ તે બોલી ને નહી કરીને બતાવ્યું છે શ્રી મહાપાત્ર એ આપન જે સત્ય આપ્યુ છે તે વિશ્વ સુધી પોહચે તેવું કાર્ય કરવું જય્ માઁ વિશ્વંભરી
મહાપાત્ર ને માં મળ્યા પરંતુ હજુ પણ તેઓ એક સાદું અને સરળ જીવન જીવી રહ્યા છે જે રીતે આપણે બધા જીવીએ છીએ તો આ એક અમુલ્ય ગુણ આપણે મહાપાત્ર માં થી સિખવો જોઈએ 🙏
આજ સુધી તો ભ્રમ અને વેમ મા જીવન જીવતા હતા.. હવે જો વાસ્તવિક નુ ભાન થયું છે અને સત્ય ની સાચી સમજણ મળી છે ..તો પરાશકિત ર્માં વિશ્વંભરી ના સાનિધ્યમાં શ્રી મહાપાત્ર ના માગૅદશૅન હેઠળ આપણા જીવાત્મા નો ઉધ્ધાર કરી લયે..... Jay maa vishvambhari🙏🙏🙏
શ્રીમહાપાત્ર આપણને કહે છે કે જો આપણે ભ્રમમાંથી બહાર નીકળશુ તોવાસ્તવિકતાને સમજી શકશુ સંઘર્ષ બધા ને આવે શ્રી રામ ના જીવન માં પણ સંઘર્ષ આવ્યો શ્રી કૃષ્ણ ના જીવન માં સંઘર્ષ આવ્યો આપણા શ્રી મહાપાત્ર ના જીવન માં પણ સંઘર્ષ આવ્યો હતો તેમ સંઘર્ષ નો સામનો કરીને તેમાથી પસાર થવાનું છે ધન્ય ધન્ય છે શ્રી મહાપાત્ર તમને🙏🙏🙏 જય મા વિશ્વંભરી🙏🙏
શ્રી મહાપાત્ર આપને આજે એક સાચો માર્ગ બતાવી રહ્યા છે જેના થકી આપને માં વિશ્વમભરી સુધી પહોંચી શકીશું 💯સત્ય ની રાહ બતાવનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🚩💯
શ્રી મહાપાત્ર સમજાવે છે કે આપણે આપણો ઉદ્ધાર કરવાનો છે આપણે વ્યક્તિનું પ્રિય નથી બનવાનું પણ માં શક્તિ નું પ્રિય બનવાનું છે શ્રીરામે કર્મનો સિદ્ધાંત નાનામાં નાના માણસ સુધી પહોંચાડયો તેમ શ્રી મહાપાત્ર આપણને કર્મનો સિદ્ધાંત સમજાવે છે જય માં વિશ્વંભરી
આજે શ્રી મહાપાત્ર એ આ શૂન્ય રૂપી જીવન નો તાર માં શક્તિ વિધાતા વિશ્વમભરી સાથે જોડાવી આ જીવન ની કિંમત વધારવાની એક છેલ્લી તક આપી છે તો તેને ઝડપી ને આ અમૂલ્ય જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ...🙏🙏🙏
Have Tar jodaro Jinana ma. Aaparo tar aapare jodavo pada che. Aaparo Tar sigho suprima powar maa vishvambhari sathe jodayelo che. Jivatama no ughar Kari layo. Aapara Ne orijanal maa no bheda lagiyo Che. Sunay a ja aaparu Jivana che a Jivana maa sunay Ne shakati ma lagavi dayo. A Jivana je sunay Rupi bharma Ne kadhi Ne maa ni Bhari java.............. Shree mahapatra Ne koti koti vadan.............. Jay maa vishvambhari 🙏🌼🌻🌹🌺🌼🌻🌹🌺🌻🌼🌼🌻🌺🌹🌻🌼🌹🌻🌼🌺🌹🙏🌎🙏🌎🙏🌎🙏🌺🌹🌎🌺🌎
શ્રી મહાપાત્ર કહે છે કે આપણો તાર ક્યા જોડાયેલ છે ભ્રમ મા તો ભ્રમ ન જીવતા આપણ ને સુપ્રીમ પાવર માં મળ્યા છે તો તેની સાથે ભાવો ભવ નો તાર જોડી દઈ એ તો . કોઈ પશ્ન જ ના રહે .આ ભવે આનંદ અને આ ભવે પણ આનંદ.🙏🏻🙏🏻
આપણા જીવનમાથી ખોટા ભ્રમ કાઢીને સત્યને શૂરવીરતાથી પીરસનાર શ્રી મહાપાત્ર છે..🙇🏻♀️🙏🏻… રામાયણનો સાચો અર્થ, શ્રીરામનો ઉદેશ્ય આપણને આજે શ્રી મહાપાત્ર દ્વારા શીખવા મળ્યો છે, શ્રી રામે એ ધરતી પર સત્યની ક્રાંતી કરવાનુ કાર્ય કર્યુ હતુ, તેઓએ ક્યારેય હાથ ઉચો કરીને માત્ર આશીર્વાદ નહોતા આપ્યા, કર્મ કરીને આપણને સંદેશો આપ્યો હતો… તેઓએ કાર્ય કરવા સંસારનો ત્યાગ કર્યો નહતો, સંસારમા રહીને જ માંને પામી શકાય છે, તે સંદેશ આપીને અંધશ્રદ્ધામાથી લોકોને ઉગાર્યા હતા.… 🙏🏻🔱🌹🌎
શ્રી મહાપાત્ર કહે છે અત્યાર સુધી ભ્રમ માં તાર જોડેલ હતો એ ભ્રમ નો તાર દૂર કરી ને તાર શક્તિ સાથે જોડી ને અનુભવ કરવાં નુ કહે છે.. શક્તિ સાથે તાર જોડી ને તમે સત્ય નો અનુભવ પ્રૂફ પ્રમાણ આપિયા.. ધન્ય છે યુગ પુરુષ શ્રી મહાપાત્ર ને જય માં વિશ્વંભરી
એક આદર્શ જીવન કઈ રીતે જીવવું એ શ્રી મહાપાત્ર સૌ ને એનું ઉપદેશ આપે છે એ પ્રમાણે નું જીવન જીવી અને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી એ..... જય મૉં વિશ્વંભરી 🙏🙏🙏
હૈં પરમ્ પિતા એવા શ્રી મહાપાત્રજી તમેજ સ્વયંમ રામ સવો જગતના કલ્યાણ અર્થે રાજ અને પાટ સોડા અરે પોતાની જન્મભૂમિ પણ એક પલ નો વિચાર કરીયા વગર સોડી 🙏 Jay maa vishavambhari 🙏
आदर्श और श्रेष्ठ जीवन जीने की चाबी हमें सदैव से श्री महापात्रने अपने आचरणयुक्त जीवन से दी है की अगर सही मायने में जीवात्मा का कल्याण कर परमतत्व तक पहुँचना है तो सद्गुणों के आचरण से ही संभव है | #maavishvambhari #vishvabharidham #shreemahapatra #rabda #heavenonearth
શ્રી મહાપાત્ર માઁ સુધી પહોંચ્યા છે અને જે અનુભવો કરેલા છે તે અનુભવો થી શ્રી મહાપાત્ર આપણને ૧૦૦ % શુદ્ધ સત્ય આપીને આપણને માઁ સુધી પહુચવાનો માર્ગ આપી રહ્યા છે . આપણને આ જીવન માં ખુબ જ સરસ તક મળેલ છે તો તેને ઝડપીને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ.
જેને ભજીએ તેને સંપૂર્ણ સમર્પીત થય જયે અને વીર પુરુષ કર્મ યોગી શ્રી મહાપાત્ર જે સંઘર્ષ કર્યો છે તે સંઘર્ષ ને જોશું ત્યારે સમજાશે કે એ દેવ પુરુષ, શીવ પુરુષ કોણ છે તેને સમજીએ... #mvtydham #શ્રીમહાપાત્ર #વિધાતા
આપડે ભ્રમ અને વહેમ માં જીવીએ છીએ. શ્રી મહા પાત્રજી ના માર્ગદર્શન હેઠળ એમની વિચારધારા નો ભેજ આચરણ સાથે ધારણ કરી સ્વ નું બીજ અંકુરિત કરી જીવતમાં નો ઉદ્ધાર કરી લઈએ. આ છેલ્લી તક છે. જય મા વિશ્વંભરી.🙏🏻🙏🏻❤️❤️🌹🌹
આપણે ભ્રમ માંથી બહાર નીકળી વાસ્તવિકતા માં જીવન જીવી ને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ આટલું સરસ ૧૦૦ ટકા સત્ય નો રસ્તો બતાવનાર શ્રી મહાપાત્ર ના ચરણો મા કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી
રામ અને કૃષ્ણ વખતે પણ આપણે હતા તે સમયે આપણે સત્યને જાણી ન શક્યા પણ હવે આ યુગમાં ખુદમાં અને હયાતી પાત્ર શ્રી મહાપાત્ર આવ્યા છે તો સત્યને જાણીએ અને સમજીએ અને આગળ વધી આ જીવનનો ઉદ્ધાર કરી લઈએ
આપણે દેવી-દેવતા ના વાસ્તવિક ચરિત્ર અને તેના સદગુણો ને જાણ્યા વગર બીજા નું અવલોકન કરી ને ભ્રમમાં ભક્તિ કરીએ છીએ ત્યારે શ્રી મહાપાત્ર ભ્રમ માંથી બહાર નીકળીને દેવો ના સદગુણો ને જીવનમાં આચરણમાં લઈ ને સાચી ભક્તિ શીખવી રહ્યા છે.
શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન થકી આજે આટલી સરસ વિચારધારા મળી છે તો મન ની અંદર રહેલા ખોટા ભ્રમ ને કાઢી ને સદગુણો નું આચરણ કરી ને એવું જીવન જીવીએ કે જીવન માં આનંદ જ આવે.અને આ જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ.
આજે કળયુગના સમયમાં જયારે ધર્મ અને ભક્તિના સાચા મર્મને ઓળખવા માટે કરોડો લોકો જીવનભર ભટકતા રહે છે ત્યારે શ્રી મહાપાત્રએ અનેક સંઘર્ષનો સામનો કરી, અથાગ મહેનત કરીને સત્ય, નિષ્ઠા, નિર્મળ ભક્તિ અને દિવ્ય આરાધના થકી શ્રધ્ધા અને ભક્તિનો એવો શ્રેષ્ઠ સંગમ રચીને લાખો શ્રધ્ધાળુઓને અંધશ્રદ્ધા છોડાવીને ઘર તરફ પાછા વાળીને તેમના ઘર મંદિર બનાવવા પ્રેરણા આપી છે. જેના થકી આજે અસંખ્ય લોકો પોતાના ઘરને એક પવિત્ર મંદિર બનાવીને આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મુક્તિ મેળવીને માઁની વિચારધારા અનુસાર જીવન જીવતા થયા છે. અને શ્રી મહાપાત્ર એ જીવાત્માનો ઉદ્ધાર કેમ થાય તેનો પણ માર્ગ બતાવ્યો છે. #mvtydham#karma
હે માં જન્મો જન્મ થી ભટકતા હતા તેવા ચક્ર માંથી હે મહાપાત્ર આ અમૂલ્ય જીવન માં જ્યાં જ્યાં અંધકાર હતો તેમાંથી હાથ ઝાલી ને સત્ય ની જ્યોત તરફ લઈ જનાર તમે છો, સત્ય નો રસ્તો બતાવી સત્ય નું ભાન કરાવી જે ભ્રમ માં અમે જીવતા હતા તે ભ્રમ માંથી મુક્ત કરાવનાર તમે છો....🙏
જય માં વિશ્વંભરી
આપડે હવે મહાપાત્ર કયે તેમ કરીને માં વિશ્વંભરી ખુદ વિધાતા સાથે તાર જોડવિને જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ.😊
આપણે કેટલાય જન્મોથી જન્મ મરણના ફેરા કરી છીએ. હવે શ્રી મહાપાત્ર થકી આપણને માઁ મળ્યા છે. માઁ અને શ્રી મહાપાત્ર આજે ૧૦૦% સત્ય પીરસે છે. તેને પચાવી લો. જીવાત્માનો ઉધ્ધાર કરી લો. 🙏🏻
જો વાસ્તવિક માઁ જીવન જીવશુ તો જ સુપ્રીમ પાવર સાથે તાર જોડાશે અને આપણે હજી ભ્રમ માઁ જીવન જીવીએ છીએ એટલે જ શ્રી મહાપાત્ર કહે છે, ખોટો ભ્રમ રાખવો નહીં 🌹જય માઁ વિશ્વંભરી 🌹
શ્રી મહાપાત્ર એ આણને શુદ્ધ આચરણ વળો રસ્તો આપ્યો છે . આપણે માં વિશ્વંભરી સાથે 2 તાર નુ જોડાણ કરી ને આપણે જે મળ્યું છે તેને વીશ્વ ના ખૂણે ખૂણે પહોંચાડીએ....
જય માં વિશ્વંભરી🙏🏻
हमारे जीवन का एक ही आधार है श्री महापात्र
जिन्होंने माँ तक पहुंच कर हम मनुष्य को एक तक दी हैं अब इस तक का हम सदउपयोग कर के मोक्ष को पा ले
માતા કૈકયી એ સમાજ..રાષ્ટ્ર માટે કલંક માથે લઇ ને શ્રીરામ ના કહેવાથી વનવાસ જવા માટે વચન માગ્યુ તુ પણ આ ઓરિજિનલ વાત કોઇ જાણતા જ નથી. આપણે શ્રીમહાપાત્ર થકી માઁ ની ઓળખ થઈ છે જો આપણા જીવન નો તાર માઁ સાથે જોડી દઈએ અને આપણા અવગુણો કાઢી ને માઁ ની ઓરિજિનલ વિચારધારા નો પ્રકાશ ભરી આ જીવાત્મા નો ઉધ્ધાર કરીએ. આપણ ને માઁ ની ઓરિજિનલ વિચારધારા નો ભેજ મળ્યો છે . આ તક ઝડપી લઈએ.
જો આપડે 2% મા એવું હોય તો શ્રી મહાપાત્ર એ બતાવેલ રસ્તે ચાલવું પડે ત્રેતાયુગ મા શ્રીરામ હતા દ્વાપરયુગ મા શ્રી ક્રિષ્ના અને આ કળયુગ માં શ્રી મહાપાત્ર કહે છે કે જો પામવું હોય તો નવ મણકા ની માળા અને સતર ગુણો જીવન મા ઉતરી લયો તો મા સુધી જરૂર પોહચી જસો.
🙏 જય મા વિશ્વંભરી 🙏
આપણે અત્યાર સુધી ભ્રમમાં જીવન જીવતા હતા તે હવે ભ્રમ રૂપી જીવનનો તાર બદલાવી અને વાસ્તવીક જીવનના તાર માં જોડાય જાવ એવું શ્રી મહાપાત્ર સ્પષ્ટ કહે છે. આ ભ્રમ રૂપી તારને હવે બદલાવો જય માં વિશ્વંભરી
જેને ભજીએ તેને સંપૂર્ણ સમપિર્ત થય જાય 🙏🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે કે જો આપણે ર્માં ને સમર્પિત થવું હોય તો આપણા જીવન નો તાર ર્માં સુધી પહોંચાડવો પડે. માટે આપણા જીવન ના તાર ને ર્માં વિશ્વંભરી ના હાથ માં આપી જીવન નો ઉધાર કરીએ.
🙏🏻🙏🏻🙏🏻 Jay Maa Vishvambhari 🙏🏻🙏🏻🙏🏻
શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન જય માં વિશ્વંમભરી 🙏🙏🙏
મહાપાત્ર કહે છે કે મા સાથે એવી લગની લગાડો કે જીવન આનંદ આનંદ થઈ જાય 🙏🙏
આદર્શ જીવન જીવી માં સાથે તર જોડી આપડા લક્ષ તરફ આગળ વધવી બીજું બધું મા ઉપર સોડિદો માં સભાળી લેશે 🙏🙏 જય માં વિશ્વંભરી 🙏🙏
શ્રી મહાપાત્ર પાસેથી આટલું સરસ 100 % શુદ્ધ અનુભવેલું સત્ય મળે છે. આપણા માટે છે. આપણો ઉદ્ધાર આપણે જ કરવો પડશે. એવું કર્મ કરીએ કે આનંદ આનંદ....
ખૂબ જ સરસ jay maa vishvambhari 🙏
🙏જય માં વિશ્વમભરી 🙏
Shree mahapatrajina charnoma koti koti vandan 🙏🙏🙏
Jay maa Vishvambhari ❤🙏❤🌍👣🕉🚩🔱🌴🥭🌳🌾🍎🌻🌺🌸🌹💐🦚🌿💐💐💐🙏
આપણે એવો તાર જોડાવી લઈએ કે સીધો તાર સુપ્રીમ પાવર માં વિશ્વંભરી ને આપી દઈએ.સત્યનો રાહ બતાવનારા શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્રજી આપને ઓરીજનલ ભક્તિ આપી રહ્યાં છે સ્વયંમ આપને જીવનમાં ઉતારી આચરણ સત્ય ધર્મ ને સ્વીકારી આગળ વધી માં સાથે જીવન નો તાર જોડી આપના જીવાત્માનો ઉદ્ધાર કરીલયે જય માં વિશ્વંભરી 🌺🙏🏻🪔🙏🏻🌺
Aapne maa sathe taar bandhi ek Aadarsh jivan jivi, jivanma ek lakshya nakki kari shree mahapatra e aapeli sikh ne jivanma, aachrana maa utarye ane te pramane jivan jivi aa jivatma no uddhar kari laiye....
🙏 Jay maa vishvambhari 🙏
अखिल ब्रम्हांड की रचाईता मां विश्वंभरी के हम सभी दर्शन
करशके उसके पीछे श्री महापात्र के तपोबल से हमे दर्शन कराए है।
શ્રી મહાપાત્ર કહે છે કે માં ના વિચારો ઘર-ઘર સુધી પહોંચાડો અને માં સાથે લાગણી લગાડો કે જીવન આનંદમય થય જાય
Jay maa vishvambhari 🙏🙏
આજ સુધી તો ભ્રમ અને વેમ મા જીવતા હતા હવે વાસ્તવિક નુ ભાન થયું છે અને સાચી સમજણ મળી છે તો આચરણ થી જીવન જીવી આપડા જીવાત્મા નો ઉધાર કરી લઈએ🙏
શ્રી મહાપાત્ર એ આદર્શ જીવન કેમ જીવવું જોઈએ તે બોલી ને નહી કરીને બતાવ્યું છે શ્રી મહાપાત્ર એ આપન જે સત્ય આપ્યુ છે તે વિશ્વ સુધી પોહચે તેવું કાર્ય કરવું જય્ માઁ વિશ્વંભરી
Taar evo jodo ke kyare tute nai. vishvas nu taar jai Maa vishvambhari 🌹
શ્રી મહાપાત્ર કહે છે કે વહેમ માંથી બહાર નીકળી જીવાત્માનો ઉધ્ધાર કરી લ્યો..
જય માં વિશ્વમંભરી ❤❤❤
માં વિશ્વંભરી સાથે સદગુણો ના આચરણ રૂપી એવો તાર બાંધ્યે કે ક્યારે તેમાં સત કર્મ રૂપી પાવર કટ જ ના થાય 🙏 જય માં વિશ્વંભરી 🙏
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન.🙏
મહાપાત્ર ને માં મળ્યા પરંતુ હજુ પણ તેઓ એક સાદું અને સરળ જીવન જીવી રહ્યા છે જે રીતે આપણે બધા જીવીએ છીએ તો આ એક અમુલ્ય ગુણ આપણે મહાપાત્ર માં થી સિખવો જોઈએ 🙏
श्री महापात्र कभी किसी का ना कुछ लेते है और ना कभी किसी को मुफ्त का लेना सिखाते है। यह खुद मैंने उनके साथ रह कर देखा है। (कर्म का सिद्धांत)
આજ સુધી તો ભ્રમ અને વેમ મા જીવન જીવતા હતા.. હવે જો વાસ્તવિક નુ ભાન થયું છે અને સત્ય ની સાચી સમજણ મળી છે ..તો પરાશકિત ર્માં વિશ્વંભરી ના સાનિધ્યમાં શ્રી મહાપાત્ર ના માગૅદશૅન હેઠળ આપણા જીવાત્મા નો ઉધ્ધાર કરી લયે..... Jay maa vishvambhari🙏🙏🙏
અમારા અંતર ના તાર ને સાચી દિશા બતાવનાર શ્રી મહાપાત્ર ને મારા વંદન,🙏 જય માં વિશ્વંભરી,🙏💐
શ્રી મહાપાત્ર કહે છે કે ભ્રમમાંથી બહાર નીકળીએ અને સત્ય તરફ આગળ વધીએ.
વાસ્તવિક અને સત્ય સ્વીકારીને માં સાથે નો તાર જોડી દયે જય માં વિશ્વંભરી🙏🙏🙏
વાસ્તવિક અને સત્ય સ્વીકારીને મૉં સાથે નો તાર જોડી દયે સર્વ જગત મૉં મયમ જય મૉં વિશ્વંભરી
માં શક્તિ ના સાનિધ્ય સુધી પહોંચવા આપણે સદગુણોનું આચરણ કરવું તું મા શક્તિ સુધી પહોંચી
શૂન્ય રૂપી જીવને મા શક્તિ સાથે જોડી દો 🙏 જય માં વિશ્વંભરી 🙏
શ્રીમહાપાત્ર આપણને કહે છે કે જો આપણે ભ્રમમાંથી બહાર નીકળશુ તોવાસ્તવિકતાને સમજી શકશુ સંઘર્ષ બધા ને આવે શ્રી રામ ના જીવન માં પણ સંઘર્ષ આવ્યો શ્રી કૃષ્ણ ના જીવન માં સંઘર્ષ આવ્યો આપણા શ્રી મહાપાત્ર ના જીવન માં પણ સંઘર્ષ આવ્યો હતો તેમ સંઘર્ષ નો સામનો કરીને તેમાથી પસાર થવાનું છે ધન્ય ધન્ય છે શ્રી મહાપાત્ર તમને🙏🙏🙏 જય મા વિશ્વંભરી🙏🙏
આદર્શ જીવન જીવી અને સીધો આપનો તાર વિશ્વંભરી માં ને પોચીને શ્રી મહાપાત્ર ને ગમતા થઈ ને આપણે આપણા જીવતામાં ના ઉધાર kariye
મહાશક્તિ ના દર્શન કરાવનાર શ્રી મહાપાત્ર ને કોટી કોટી પ્રણામ........
શ્રી મહાપાત્ર આપને આજે એક સાચો માર્ગ બતાવી રહ્યા છે જેના થકી આપને માં વિશ્વમભરી સુધી પહોંચી શકીશું 💯સત્ય ની રાહ બતાવનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🚩💯
Shree mahapatra charnoma mara koti koti vandan che🙏🙏
જીવાત્માનો ઉદ્ધાર કરવો છે મહાપાત્ર આ જીવાત્માનો ઉદ્ધાર તમારા થકી જ થાશે .🙏🏻
શ્રી મહાપાત્ર સમજાવે છે કે આપણે આપણો ઉદ્ધાર કરવાનો છે આપણે વ્યક્તિનું પ્રિય નથી બનવાનું પણ માં શક્તિ નું પ્રિય બનવાનું છે શ્રીરામે કર્મનો સિદ્ધાંત નાનામાં નાના માણસ સુધી પહોંચાડયો તેમ શ્રી મહાપાત્ર આપણને કર્મનો સિદ્ધાંત સમજાવે છે
જય માં વિશ્વંભરી
માં તમારી સાથે એવી લગની લાગી છે અમારૂં જીવન ધન્ય બની ગયું છે
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન 🙏🙏
Jay Maa Vishvambhari 🙏🙏
આજે શ્રી મહાપાત્ર એ આ શૂન્ય રૂપી જીવન નો તાર માં શક્તિ વિધાતા વિશ્વમભરી સાથે જોડાવી આ જીવન ની કિંમત વધારવાની એક છેલ્લી તક આપી છે તો તેને ઝડપી ને આ અમૂલ્ય જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ...🙏🙏🙏
Have Tar jodaro Jinana ma. Aaparo tar aapare jodavo pada che. Aaparo Tar sigho suprima powar maa vishvambhari sathe jodayelo che. Jivatama no ughar Kari layo. Aapara Ne orijanal maa no bheda lagiyo Che. Sunay a ja aaparu Jivana che a Jivana maa sunay Ne shakati ma lagavi dayo. A Jivana je sunay Rupi bharma Ne kadhi Ne maa ni Bhari java..............
Shree mahapatra Ne koti koti vadan..............
Jay maa vishvambhari 🙏🌼🌻🌹🌺🌼🌻🌹🌺🌻🌼🌼🌻🌺🌹🌻🌼🌹🌻🌼🌺🌹🙏🌎🙏🌎🙏🌎🙏🌺🌹🌎🌺🌎
❤Adars jevan jivo ❤
Jay maa vishvambhari
શ્રી મહાપાત્રજી કહે છે કે રામ જેવી વિચારધારા ઘર ઘરમાં પહોંચાડીએ,અને વિશ્ર્વને માં મયમ બનાવીએ
જય માં વિશ્વંભરી
શ્રી મહાપાત્ર કહે છે કે આપણો તાર ક્યા જોડાયેલ છે ભ્રમ મા તો ભ્રમ ન જીવતા આપણ ને સુપ્રીમ પાવર માં મળ્યા છે તો તેની સાથે ભાવો ભવ નો તાર જોડી દઈ એ તો . કોઈ પશ્ન જ ના રહે .આ ભવે આનંદ અને આ ભવે પણ આનંદ.🙏🏻🙏🏻
આપણા જીવનમાથી ખોટા ભ્રમ કાઢીને સત્યને શૂરવીરતાથી પીરસનાર શ્રી મહાપાત્ર છે..🙇🏻♀️🙏🏻… રામાયણનો સાચો અર્થ, શ્રીરામનો ઉદેશ્ય આપણને આજે શ્રી મહાપાત્ર દ્વારા શીખવા મળ્યો છે, શ્રી રામે એ ધરતી પર સત્યની ક્રાંતી કરવાનુ કાર્ય કર્યુ હતુ, તેઓએ ક્યારેય હાથ ઉચો કરીને માત્ર આશીર્વાદ નહોતા આપ્યા, કર્મ કરીને આપણને સંદેશો આપ્યો હતો… તેઓએ કાર્ય કરવા સંસારનો ત્યાગ કર્યો નહતો, સંસારમા રહીને જ માંને પામી શકાય છે, તે સંદેશ આપીને અંધશ્રદ્ધામાથી લોકોને ઉગાર્યા હતા.… 🙏🏻🔱🌹🌎
Apde adarsh vyakti bansu toj ek Adarsh samaj nu nirman thase , toh saruat apda thij kriye ane aa jivatma no udhar Kari laiye....🙏🌺
Jay maa vishvambhari
આદર્શ જીવન જીવતા શિખાવ નુ છે જે થી આપનો જીવાત્મા નો ઉધર કરીયે
શ્રી મહાપાત્ર માત્ર શબ્દોથી નહીં પરંતુ સ્વયંમ આચરણ કરીને આપણને જીવન જીવવાનો રસ્તો બતાવે છે🙏
શ્રી મહાપાત્ર કહે છે અત્યાર સુધી ભ્રમ માં તાર જોડેલ હતો એ ભ્રમ નો તાર દૂર કરી ને તાર શક્તિ સાથે જોડી ને અનુભવ કરવાં નુ કહે છે.. શક્તિ સાથે તાર જોડી ને તમે સત્ય નો અનુભવ પ્રૂફ પ્રમાણ આપિયા.. ધન્ય છે યુગ પુરુષ શ્રી મહાપાત્ર ને જય માં વિશ્વંભરી
રામાયણ માં કઈ કઈ ના પાત્રની સાચી ઓળખાણ કરાવનાર, સત્ય પીરસનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી પ્રણામ.🙏🙏
જય મા વિશ્વંભરી 🙏🙏
એક આદર્શ જીવન કઈ રીતે જીવવું એ શ્રી મહાપાત્ર સૌ ને એનું ઉપદેશ આપે છે એ પ્રમાણે નું જીવન જીવી અને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી એ..... જય મૉં વિશ્વંભરી 🙏🙏🙏
હૈં પરમ્ પિતા એવા શ્રી મહાપાત્રજી તમેજ સ્વયંમ રામ સવો જગતના કલ્યાણ અર્થે રાજ અને પાટ સોડા અરે પોતાની જન્મભૂમિ પણ એક પલ નો વિચાર કરીયા વગર સોડી 🙏 Jay maa vishavambhari 🙏
Jay maa vishvambhari 🥰♥
શ્રી મહાપાત્ર પાસે થી એવો જીવન જીવવાનો રસ્તો મળે છે જે સરલ છે.
વિશ્વ છેલ્લી વ્યક્તિ સુધી મા ની વિચાર ધારા પોચઙવી
શ્રી મહાપાત્ર આપણે ને આજે એક સાચો રસ્તો બતાવ્યો છે તેમ ચાલસુ તો માં સુધી પહોંચી શુ
શ્રી મહાપાત્ર જી ના મુખે અનમોલ વિચાર સાંભળતા જીવનમાં ઘટતી વસ્તુ પૂર્ણ થાય છે
શ્રી મહાપાત્ર કહે છે માં સાથે જીંદગીનો એવો તાર જોડી લ્યો એવી લગની લગાડો કે જીવનમાં આનંદ આનંદ થઈ જાય 🙏
શ્રી મહાપાત્ર થકી આપણને આ અમૂલ્ય તક મળી છે તો આચરણથી જીવન જીવી એ અને આપણા જીવ આત્માનો ઉદ્ધાર કરી લઈએ જ્ય માં વિશ્વંભરી 🙏
જય માં વિશ્વંભરી 🙏🙏🙏 શ્રી મહાપાત્ર વારંવાર સમજાવે છે કે ભ્રમ માંથી બહાર નીકળી માં સાથે તાર જોડી માં સાથે ભળી જાય ......
શ્રી મહાપાત્ર કહે છે જીવન એવુ જીવો કે આંનદ આંનદ જ જય માં વિશ્વંભરી
Very very nice and best jay maa visvambhari
શ્રી મહાપાત્ર કહે છે કે આપણે ભ્રમ મા જીવીએ છીએ જીવાત્માનો ઉધાર કરવામાટે શક્તિ માં સમાય જાવ શક્તિ ને સમર્પણ થય જાવ
Jay maa vishvambhari 🙏
आदर्श और श्रेष्ठ जीवन जीने की चाबी हमें सदैव से श्री महापात्रने अपने आचरणयुक्त जीवन से दी है की अगर सही मायने में जीवात्मा का कल्याण कर परमतत्व तक पहुँचना है तो सद्गुणों के आचरण से ही संभव है |
#maavishvambhari #vishvabharidham #shreemahapatra #rabda #heavenonearth
શ્રી મહાપાત્ર કહે છે જો આપણે માં સુધી પોહચવું હોય તો આપણા જીવન નો તાર માં સુધી પોહચડવું પડે
શ્રી મહાપાત્ર માઁ સુધી પહોંચ્યા છે અને જે અનુભવો કરેલા છે તે અનુભવો થી શ્રી મહાપાત્ર આપણને ૧૦૦ % શુદ્ધ સત્ય આપીને આપણને માઁ સુધી પહુચવાનો માર્ગ
આપી રહ્યા છે . આપણને આ જીવન માં ખુબ જ સરસ તક મળેલ છે તો તેને ઝડપીને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ.
Aapne aapna jivan no evo tar bandhavo jose k sidho pawar mli jai Ane supreme power ma vishvambhari sudhi pochi jai ......jay ma vishvambhari 🙏🙏🙏
શ્રીમહાપાત્ર એ આપણ ને સત્ય રૂપી માગૅ બતાવ્યો છે જેના માગૅ ચાલો તો આપણે માં સુધી જરૂર પહોંચી જઈએ
श्री महापात्र कहते हैं कि कुश करके दिखाये समाज के लिए सत्य के लिए कुश ऐसा कर्म कीजिए जीवन में आनंद मिलेगा
મારુ જીવન રૂપી ફૂલ maa vishvabhari ને આચરણ થી સમર્પિત શક્તિ મા ભળી જાય jay maa vishvabhari
Shree Mahapatra apnne khota bhrm mathi bhar Lavi MAA sathe tar jodan karva apna mate khubaj mahenat kri rahya che. Chapti ma samay tetli j orijanl bhakti api che.
જેને ભજીએ તેને સંપૂર્ણ સમર્પીત થય જયે અને વીર પુરુષ કર્મ યોગી શ્રી મહાપાત્ર જે સંઘર્ષ કર્યો છે તે સંઘર્ષ ને જોશું ત્યારે સમજાશે કે એ દેવ પુરુષ, શીવ પુરુષ કોણ છે તેને સમજીએ...
#mvtydham #શ્રીમહાપાત્ર #વિધાતા
આદૅશ જીવન જીવીને સીધો આપણો તાર સુપ્રીમ પાવર મા વિશ્વંભરી🙏 પોહચી ને શ્રી મહા પાત્ર ને ગમતા થઈ ને આપણે આપણા જીવાત્મા નો ઉધાર કરીએ
માં સાથે એવો તાર જોડી દઇએ કે ક્યારેય પણ ન તૂટે ,ગમે તેવો સંઘર્ષ આવે તો પણ અડગ વિશ્વાસ રાખવો 🙏🏻
આપડે ભ્રમ અને વહેમ માં જીવીએ છીએ. શ્રી મહા પાત્રજી ના માર્ગદર્શન હેઠળ એમની વિચારધારા નો ભેજ આચરણ સાથે ધારણ કરી સ્વ નું બીજ અંકુરિત કરી જીવતમાં નો ઉદ્ધાર કરી લઈએ. આ છેલ્લી તક છે. જય મા વિશ્વંભરી.🙏🏻🙏🏻❤️❤️🌹🌹
શ્રી મહાપાત્ર પાસેથી આપણે 💯 સત્ય અનુભવેલું મળે છે તો આપણે માં ને પૂર્ણ સર્મપ્રિત થઈને આપણા જીવાત્માનો ઉધાર કરી ને માં નાં ખોળા સુધી પહોંચી જઈએ.
આપણે એવો તાર જોડી લયે કે સીધા સુપ્રીમ પાવર સુધી પહોંચી જાય જય માં વિશ્વંભરી
મહાપાત્ર કહે છે આપરો ઉધ્ધાર અપડે જાતે જ કરવાનો છે...
જય મા વિશ્વંભરી
Sari Mata bani ne balak ne sari prenana aapi tene aagal vadharo
Jay Maa Vishvambhari #MVTYDHAM #SHREEMAHAPATRA #MVTYDHAM
શ્રી મહાપાત્ર એ આપણને વાસ્તવિકતા સમજાવી છે અત્યાર સુધી આપણે ભ્રમ મા જીવતા હતા .
ધરતીપૂત્ર શ્રી મહાપાત્ર ને મારા કોટી કોટી વંદન.
Sree mahapatra khe chhe jivan aevu jivo k aannd aannd j aave Jay maa vishvmbhari 🙏
આપણે જીવન મા ઘણુ ઘણુ શિખવું હસે તો અવતારી પુરુષ શ્રી મહાપાત્ર ના જીવન માથી પ્રેરણા લેવી પડશે...
#mvtydham #શ્રીમહાપાત્ર #વિધાતા
Shree mahaptra ae apdo tar vishva ni akhil bahmad ni rachiyta vishva na vishvambhari hare tar jodi didho che shree mahaptra ne koti koti dhayn vad🔱🙇
હે મા અમે એવું જીવન જીવીએ કે અમારું આખું જીવન તમારા શરણમાં રહે
આપણે ભ્રમ માંથી બહાર નીકળી વાસ્તવિકતા માં જીવન જીવી ને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ આટલું સરસ ૧૦૦ ટકા સત્ય નો રસ્તો બતાવનાર શ્રી મહાપાત્ર ના ચરણો મા કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી
Shree mahapatr n gamtu jivan jiviye