શ્રી મહાપાત્ર તમે જે સંઘર્ષો માંથી પસાર થયા .અને જે મહાશક્તિ ની ઓળખાણ કરાવી..તે અમારા માટે જીવનમાં ઘણું પરિવર્તન લાવ્યું ..જીવનમાં અમારા મા અંદર પડેલા અવગુણો ને કઈ રીતે કાઢવા તેનો રસ્તો તમે બતાવ્યો સ્વ તરફ જોવું અને એનું મનો મંથન કરવું મારા મા શું જીવનમાં ખૂટે છે તે જોવું બીજાનું નહીં..
ખરેખર શ્રી મહાપાત્ર જી એ બતાવેલ માર્ગ પર ચાલી ને સદ્ ગુણો નુ આચરણ કરી ને સત્કર્મ કરીએ. ને આપણા જીવન માંથી અવગુણો કાઢી ને સ્વ નો ઉધાર કરી લઈએ. જય માઁ વિશ્વંભરી. 🙏🙏🙏
શ્રી મહાપાત્ર એ આ સૃષ્ટિ નું સર્જન કરનાર અખિલ બ્રહ્માંડ ના રચયેતા પરા શક્તિ માઁ વિશ્વંભરી ને આ પૃથ્વી લોક પર ઉતાર્યા આવા કર્મયોગી મહાપાત્ર ને લાખ લાખ વંદન. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #Mvtydham #shreemahapatra
स्व की ओर दृष्टि रखे और दूसरे का अवगुण ना देखके जीवन में कैसे आगे बढ़ने वो आज श्री महापात्र हमे सीखा रहे हे।और आज मनुष्य को सत्य धर्म और कर्म का सही राह दिखाकर जीवन में बहुत प्रेरणा दे रहे हैं।
શ્રીમહાપાત્ર થકી જ આપણને માઁ વિશ્વવિધાતા માઁ શકિત માઁ વિશ્વંભરીના ચૈતન્ય મૂર્તિ સ્વરૂપ દર્શન થયા છે. શ્રીમહાપાત્ર આપણે અનુભવ કરીને જીવન જીવવાની સાચી સમજણ આપે છે. સ્વ તરફ દ્રષ્ટિ રાખીને પોતાના અવગુણો કાઢી નાખીએ બીજાના અવગુણો તરફ ન જોઈએ ને એના સારા ગુણ જોઈએ.
શ્રી મહાપાત્ર ના સાનિધ્ય મા માં વિશ્વંભરી ના શરણ મા જીવન અર્પણ કરી અને આજે આચરણ થી જીવન જીવતા જીવતાં અને પોતાની ફરજ બજાવતા બજાવતા આનંદ થી જીવન જીવવું જોઈએ.
શ્રી મહાપાત્ર અનેક સંઘર્ષોનો સામનો કરવ્યો તે સંઘર્ષ માંથી પસાર થયા શ્રી મહાપાત્રએ મહાશક્તિ માં વિશ્વંભરીની ઓળખ કરાવી........................jay maa vishvambhari
Everyone has vices and virtues inside themselves. It depends on us whether we have to focus on vices or virtues. If we focus on virtues, we will achieve progress; otherwise, we will be degraded.
શ્રી મહાપાત્ર સામે વાળી વ્યક્તિ ના 99દુર્ગુણ જોતા નથી પણ તેનામાં રહેલા 1સદગુણ જોઈ તેમને પોતાની પાસે બેસાડી તેમની બધી વાત સાંભળે છે એવા ધીર પુરૂષ ને મારા કોટી કોટી વંદન 🙏🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે કે બીજા ના અવગુણો ના જોશો સદગુણો સારા હોય તે જોવા જોઈએ આપણી દ્રષ્ટિ સારી રાખવી જોઈએ આપણા અવગુણો જોવા જોઈએ અને સારાં સદગુણો નું આચરણ કરવું જોઈએ સ્વ તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ અને આપણા જીવાત્મા નો ઉદ્ધાર કરી લય શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🌹🙏 Jay Maa Vishvambhari 🙏🌹🙏
આજ સુધી બીજાનુંજ જોયું છે આજે શ્રી મહાપાત્ર સ્વ તરફ દ્રષ્ટિ કરી જીવન માં ધરખમ પરિવર્તન કેમ આવે તે તમે શીખવો છો અને અમરા જીવન માં આચરણ રૂપી સદગુણો ને ભરો છો 🙏🏼
શ્રી મહાપાત્ર સમગ્ર જગતને જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે. જીવનમાં અમારી અંદર રહેલા અવગુણોને કઈ રીતે કાઢવા તેનો રસ્તો તમે બતાવ્યો. અને સ્વ તરફ અરીસો રાખીને દરેક કાર્ય કરવું. #MVTYDham #shrimahapatra
શ્રી મહાપાત્ર એ ખુબજ સરસ સમજાવ્યું બીજા શુ કરે તે નહી પણ મારે મારા જીવાત્માનો ઉધાર કરવાનો અને સ્વ તરફ દ્રષ્ટિ રાખવાની.... જય માઁ વિશ્વંભરી #MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
श्री महापात्र आपने हमे स्व कि ओर देखने का शिखाया और सद्गुण को जिवन में केसे आचरण में ले वो आपने शिखया आप मुझे मिले धन्य हो गया जिवन मेरा । धन्य है श्री महापात्र #MVTYDham
Shree mahapatra ae Je vichar aapa che tene Aapara Jivan Aacharan ma utariya 17 vaidik sanguro te Aapara hathiyar che shree ae Ane sangharsa no samno Kariyo te sangharsa ma ti par utariya................🌻🌼🌺🌹🌎 🙏Jay maa vishvambhari🙏🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌎🌻🌎🌹🌎🌺🌎🙏🌎🙏🌎🙏🌎🌺🌹
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર આપણને વારંવાર સમજાવે છે કે બીજા ના અવગુણ ન જોતાં આપણી દ્રષ્ટિ સ્વ તરફ રાખીને શ્રી મહાપાત્ર એ આપેલ નવ મણકા ની માળા અને 17 વૈદિક સદગુણો નુ આચરણ કરીને એ મુજબ જીવન જીવીએ અને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ જય માં વિશ્વંભરી 🙏
શ્રી મહાપાત્ર કહે છે કે સ્વ તરફ દ્વષ્ટિ કરી અંદર પડેલા અવગુણો નું નિંદામણ કરીએ અને નવ મણકાની માળા અને ૧૭ વૈદિક સદગુણો જીવન માં ઉતારી ને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ 🙏🙏
અનુભવી માર્ગદર્શન શ્રી મહાપાત્ર દ્વારા માર્ગદર્શન આપે છે એ મુજબ આચરણ કરી ને જીવાત માનો ઉદ્ધાર કરી લઈ ધન્ય છે યુગ પુરુષ શ્રી મહાપાત્ર ને જય માં વિશ્વંભરી
Jay maa vishvambhari Shree Mahapatrji kahe che loko na guno ne yad karo naj ke avguno ne. Darek swa taraf drasti karo. Aapda ma su khute che e juvo ke kya avgujo che aapda ma e jovo. Avguno door karo jivan mathi. Shree Mahapatrji kahe che ke sangars vagar nu jivan nakkamu che. Jay Maa Vishvambhari Shree Mahapatrji ni Jay Ho
There is always good in every situation, every person, every time. We must learn to see it. Always focus and learn of the positive, rather than the negative. Jay Maa Vishvambhari 🙏🙏🙏🪷🪷🪷
શ્રી મહાપાત્રજી કહે છે સંઘર્ષ એ જ જીવન છે. સંઘર્ષ વગર નું જીવન નકામું છે. અવગુણો ન જુવો સદગુણો ને જીવન માં ઉતારો. આચરણ સાથે જીવન જીવી જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ. સ્વ નું જુવો. બીજા શું કરે છે તે નહિ પણ મારે શું કરવા નું છે ? જય માં વિશ્વંભરી. 🙏🏻🙏🏻
શ્રી મહાપાત્ર ના ચરણો માં કોટી કોટી વંદન.જય માઁ વિશ્વંભરી
શ્રી યુગપુરુષ મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🙏🙏
શ્રી મહાપાત્ર તમે જે સંઘર્ષો માંથી પસાર થયા .અને જે મહાશક્તિ ની ઓળખાણ કરાવી..તે અમારા માટે જીવનમાં ઘણું પરિવર્તન લાવ્યું ..જીવનમાં અમારા મા અંદર પડેલા અવગુણો ને કઈ રીતે કાઢવા તેનો રસ્તો તમે બતાવ્યો સ્વ તરફ જોવું અને એનું મનો મંથન કરવું મારા મા શું જીવનમાં ખૂટે છે તે જોવું બીજાનું નહીં..
ખરેખર શ્રી મહાપાત્ર જી એ બતાવેલ માર્ગ પર ચાલી ને સદ્ ગુણો નુ આચરણ કરી ને સત્કર્મ કરીએ. ને આપણા જીવન માંથી અવગુણો કાઢી ને સ્વ નો ઉધાર કરી લઈએ. જય માઁ વિશ્વંભરી. 🙏🙏🙏
શ્રી મહાપાત્ર એ આ સૃષ્ટિ નું સર્જન કરનાર અખિલ બ્રહ્માંડ ના રચયેતા પરા શક્તિ માઁ વિશ્વંભરી ને આ પૃથ્વી લોક પર ઉતાર્યા આવા કર્મયોગી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
#Mvtydham #shreemahapatra
આવુ કોણ કહી શકે જે સ્વયમ્ વાસ્તવિકતા સ્વરૂપે આવ્યા હોય તેજ કહી શકે ગુંનગ્રહી બાનો સ્વ તરફ દ્રષ્ટિ રાખીએ.....
જય માઁ વિશ્વંભરી
Jay maa vishvambhari🙏🌹🙏🌹🙏🌹🙏
अतीव प्रसन्नता एतत् भाषणं श्रुत्वा।
ગુણ ગ્રહી બનો અવગુણ ને યાદ ન કરો એના જે ગુણો છે તે જીવન માં ઉતારી જય માં વિશ્વંભરી🙏 🙏
JAY maa vishvambhari 🥰♥❤❤
શ્રી મહાપાત્ર હંમેશા પોતાના અવગુણો જોતા શીખવે છે. જો આ રીતે જીવન જીવતા થઇએ તો બીજાનું કીધેલું કે કહેલુ દુઃખ લાગતું નથી.
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન.🙏
સદગુણી બનીને સ્વનો ઉધ્ધાર કરવાનો આ સમય છે.
🙏 જય માં વિશ્વંભરી 🙏
स्व की ओर दृष्टि रखे और दूसरे का अवगुण ना देखके जीवन में कैसे आगे बढ़ने वो आज श्री महापात्र हमे सीखा रहे हे।और आज मनुष्य को सत्य धर्म और कर्म का सही राह दिखाकर जीवन में बहुत प्रेरणा दे रहे हैं।
સદગુણી બનીને સ્વનો ઉધ્ધાર કરવાનો આ સમય છે......
શ્રી મહાપાત્ર સમગ્ર જગતને જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે. એ પ્રમાણે કોઈ જીવન જીવે તો નિજાનંદની પ્રાપ્તિ કરી શકે છે.
શ્રી મહાપાત્ર કહે છે સુખ શાંતિ આનંદ થી જીવન જીવવા અને લક્ષ્ય પ્રાપ્તિમાટે જીવનમાં સહનશીલતા નો ગુણ હોવો ખુબ જરૂરી છે જય માં વિશ્વંભરી 🙏🏼🙏🏼🙏🏼
जय मां विश्वंभरी जय द्वारकाधीश जय मां विश्वंभरी
નવ મણકા ની માળા અને સતર ગુણો આપી અમારા જીવન મા પરીવર્તન લાવનાર શ્રી મહાપાત્ર ના ચરણો મા કોટી કોટી પ્રણામ 🙏🏻🙏🏻🙏🏻
શ્રી મહાપાત્ર પોતાના અનુભવથી આપણને જે સમજણ આપી રહ્યા છે તેને આચરણ માં લાવી આ જીવાત્માનો ઉધ્ધાર કરીએ.
શ્રીમહાપાત્ર થકી જ આપણને માઁ વિશ્વવિધાતા માઁ શકિત માઁ વિશ્વંભરીના ચૈતન્ય મૂર્તિ સ્વરૂપ દર્શન થયા છે. શ્રીમહાપાત્ર આપણે અનુભવ કરીને જીવન જીવવાની સાચી સમજણ આપે છે. સ્વ તરફ દ્રષ્ટિ રાખીને પોતાના અવગુણો કાઢી નાખીએ બીજાના અવગુણો તરફ ન જોઈએ ને એના સારા ગુણ જોઈએ.
શ્રી મહાપાત્ર આપણ ને સમજાવે છે સ્વ ના અવઞુણ કાઢી સદગુણો નુ આચરણ કરી જીવન માં પરિવર્તન કરીએ.
ગુણ ગ્રહી બનવાનું અને દ્રષ્ટિ સ્વ તરફ રાખવી તોજ અવગુણ નીકળશે.🌺🌺
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે કે જેવું જોશો તેવા તમારામાં ગુણ આવશે
માટે અંદર થી વૈરાગ્ય બનો અને બહારથી લૌકિક બનો
જય માં વિશ્વંભરી 🙏
#mvtydham
શ્રી મહાપાત્ર ના સાનિધ્ય મા માં વિશ્વંભરી ના શરણ મા જીવન અર્પણ કરી અને આજે આચરણ થી જીવન જીવતા જીવતાં અને પોતાની ફરજ બજાવતા બજાવતા આનંદ થી જીવન જીવવું જોઈએ.
શ્રી મહાપાત્ર અનેક સંઘર્ષોનો સામનો કરવ્યો તે સંઘર્ષ માંથી પસાર થયા શ્રી મહાપાત્રએ મહાશક્તિ માં વિશ્વંભરીની ઓળખ કરાવી........................jay maa vishvambhari
શ્રી મહાપાત્ર કહે છે ગુણ ગ્રહી બનો
દ્રષ્ટિ હિન નહીં પણ દ્રષ્ટિ વાન બનો
🌹જય માં વિશ્વંભરી 🌹
Everyone has vices and virtues inside themselves. It depends on us whether we have to focus on vices or virtues. If we focus on virtues, we will achieve progress; otherwise, we will be degraded.
આપણી અંદર સદ્ગુણો અને અવગુણો બંને છે, પરંતુ અવગુણોને અંદર દાટી દઈએ અને સદ્ગુણો પર ધ્યાન કેન્દ્રીત કરીએ તો અવશ્ય આપણો વિકાશ થશે… 💯🔱🙏🏻🙇🏻♀️
બીજા શું કરે તે નહિ પરંતુ મારે શું કરવાનું, તે દ્રષ્ટિ વિકસાવીએ....🔱જય માઁ વિશ્વંભરી🏵️
Aacran the jivan jiveye Jay maa visvambhari 🙏🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે કે દૃષ્ટિ હંમેશા સ્વ તરફ રાખો , અવગુણો જોવા હોય તો સ્વ ના જોવો બીજા ના અવગુણો ન જોતાં સદગુણો જોઇએ અને અંદર થી વૈરાગ્ય બનીએ....🙏
શ્રી મહાપાત્ર સામે વાળી વ્યક્તિ ના 99દુર્ગુણ જોતા નથી પણ તેનામાં રહેલા 1સદગુણ જોઈ તેમને પોતાની પાસે બેસાડી તેમની બધી વાત સાંભળે છે એવા ધીર પુરૂષ ને મારા કોટી કોટી વંદન 🙏🙏🙏
श्री महाप्रात ने इनके तपोबल से मां के दर्शन करवाए हैं।
આપણા માં થી અવગુણો કાઢી સદગુણો અપનાવીએ,અંદર થી વૈરાગ્ય અને બહાર થી લૌકીકતા બનો, સ્વ તરફ દ્રષ્ટિ કરીને આગળ વધવું જોઈએ,jay maa vishvambhari 🙏
#mvtydham
બીજામાં રહેલા ગુણ જોવા,,,,,,અને સ્વમાં રહેલા અવગુણ જોવા,,,,,,અને તે અવગુણો કાઢીને અરીસો સ્વ તરફ રાખીને આગળ વધતા જઈએ,,,,,
શ્રી મહાપાત્ર કહે છે કે જીવનમાં આચરણ લાવી અને બીજા ના ગુણ અને પોતાના અવગુણ જુઓ.
શ્રી મહાપાત્ર કહે છે કે બીજા ના અવગુણો ના જોશો સદગુણો સારા હોય તે જોવા જોઈએ આપણી દ્રષ્ટિ સારી રાખવી જોઈએ આપણા અવગુણો જોવા જોઈએ અને સારાં સદગુણો નું આચરણ કરવું જોઈએ સ્વ તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ અને આપણા જીવાત્મા નો ઉદ્ધાર કરી લય
શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🌹🙏
Jay Maa Vishvambhari 🙏🌹🙏
महाशक्ति माँ विश्वंभरी को धरती पर उतारने वाले युगपुरुष कर्मयोगी श्री महापात्र को कोटि कोटि वंदन |
શ્રી મહાપાત્ર કહે છે કે છૈલ્લી તક છે જેને પામવું હોય તેનાં માટે છે સ્વ નો ઉધાર કરી લ્યો હવે પછી તક મળસે નહીં જય હો માં વિશ્વંભરી
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર કહેછે કે તમારા અવગુણો મને આપી દોરો સારી સદગુણો જીવન માં ઉતારી લ્યે આને જીવાત્મા નો ઉધાર કરી લ્યે
સ્વ તરફ દ્રષ્ટિ કરી અંદર પડેલા અવગુણોનું નિંદામણ કરીએ અને ૧૭ વૈદિક સદ્દગુણો નું આચરણ કરીએ...🙏
Shree mahapatra is best life guide for our life
Jay maa vishvambhari 🙏
આજ સુધી બીજાનુંજ જોયું છે આજે શ્રી મહાપાત્ર સ્વ તરફ દ્રષ્ટિ કરી જીવન માં ધરખમ પરિવર્તન કેમ આવે તે તમે શીખવો છો અને અમરા જીવન માં આચરણ રૂપી સદગુણો ને ભરો છો 🙏🏼
શ્રી મહાપાત્ર આખી સૃષ્ટિ ને જીવન કેમ જીવવુ તે શીખવી રહ્યા છે તે પ્રમાણે જીવન જીવશુ તો 100% પરિવર્તન આવશે આવશે ને આવશે જ.
શ્રી મહાપાત્ર સમગ્ર જગતને જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે. જીવનમાં અમારી અંદર રહેલા અવગુણોને કઈ રીતે કાઢવા તેનો રસ્તો તમે બતાવ્યો. અને સ્વ તરફ અરીસો રાખીને દરેક કાર્ય કરવું. #MVTYDham #shrimahapatra
આચરણથી જીવન જીવીને જીવાત્માનો નો ઉધાર કરીએ જય માં વિશ્વંભરી
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે સતગુણ ને જીવન માં ઉતારો. બીજા ના અવગુણ ન જોઈએ.
શ્રી મહાપાત્ર સમજાવે છે કે જ્યારે સ્વ તરફ દ્રષ્ટિ કરીશું અને સ્વ માં પરિવર્તન લાવીશું તો અવગુણ ને કાઢી સદગુણો નું આચરણ કરી શકીશું 🙏
શ્રેષ્ઠ આચરણ થકી જ આપણને સત્ય વસ્તુ સમજાય છે.....
Jai maa vishvambhari
ભજી લેવું એટલે તેના ગુણ ને જીવન માં ઉતારી એ અને અવગુણ નો ત્યાગ કરો તો જ આગળ વધી શકીશુ .🙏🏻🙏🏻
શ્રી મહાપાત્ર કહે છે કે બીજા શું કરે છે તે નહીં પરંતુ મારે શું કરવું જોઈએ તે જોવું.
જય માં વિશ્વમંભરી ❤❤❤
જીવનનું પરિવર્તન કરાવનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં અનંત કોટિ પ્રણામ
જય માં વિશ્વંભરી 🙏🙏🙏
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
શ્રી મહાપાત્ર એ ખુબજ સરસ સમજાવ્યું બીજા શુ કરે તે નહી પણ મારે મારા જીવાત્માનો ઉધાર કરવાનો અને સ્વ તરફ દ્રષ્ટિ રાખવાની....
જય માઁ વિશ્વંભરી
#MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
આપણા અવગુણો શ્રી મહાપાત્ર ને આપીએ અને સદગુણો નું આચરણ કરિયે દૃષ્ટિ સ્વ તરફ કરી જીવન જીવીએ.
MAA Vishvambhari tirth yatra dham satsang are very spritual, positive and very meaningful.
શ્રી મહાપાત્ર કહે છે કે અવગુણને ના જોવો અને ગુણોને જીવનમાં ઉતારો તો આનંદ આવશે જય માં વિશ્વંભરી
સંઘર્ષ કરી ને આપણા જીવાત્માનો ઉધ્ધાર કરીએ.
આપને બીજાના અવગુણ ના જોતા પોતાના જે અવગુણ છે એને કાઢીને સદગુણો ને રોપીએ અને જીવનને આનંદમય બનાવીએ 🙏🏻🌹jay maa vishvambhari 🌹🙏🏻
Jay ma vishwvambhari
સંઘર્ષ એ જ જીવન છે.
Jay maa visvambhari 🙏🙏🙏 na
મહાપાત્ર થકી આપણ ને જીવન જીવવાની પ્રેરણા આપનાર શ્રી મહાપાત્ર ના ચરણો મા કોટી કોટી વંદન
શ્રી મહાપાત્ર કહે છે કે આપણે આપણા અવગુણ ને દુર કરી સદગુણ ને આચરણ મા લઈએ અને જીવન જીવએ Jay maa vishvambhari❤🌹
The pioneer of this Dham said that by looking at oneself, one should move forward by seeing only the virtues of others.
શ્રી મહાપાત્ર જી કહે કે સમગ્ર મનુષ્ય પોતાના અવગુણો તેમજ સ્વ તરફ જોવાની દૃષ્ટિ રાખે તો જ સ્વ નો ઉધાર થાય છે..
Life became very nice and prosperous under the guidance of Shree Mahapatra.
જય માઁ વિશ્વંભરી...🔱🙇♀️🙏✨🌸🌺🌼
Jay maa vishvambhari 🙏🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે બીજાના અવગુણ ના જોવો...
શ્રી મહાપાત્ર કહે છે કે જો અંદરથી વૈરાગ્ય હોય તો અવગુણ આપણામાં આવે નહીં જય માં વિશ્વંભરી
My salutations to Shree Mahapatra who is giving true understanding to the people of the world.
श्री महापात्र आपने हमे स्व कि ओर देखने का शिखाया और सद्गुण को जिवन में केसे आचरण में ले वो आपने शिखया आप मुझे मिले धन्य हो गया जिवन मेरा । धन्य है श्री महापात्र #MVTYDham
સ્વ અનુભવથી અમને સમજણ આપનાર કર્મયોગી 🙏શ્રી મહાપાત્ર 🙏ના ચરણોમાં અનંત કોટિ પ્રણામ🙏🙏🙏
Shree mahapatra ae Je vichar aapa che tene Aapara Jivan Aacharan ma utariya 17 vaidik sanguro te Aapara hathiyar che shree ae Ane sangharsa no samno Kariyo te sangharsa ma ti par utariya................🌻🌼🌺🌹🌎
🙏Jay maa vishvambhari🙏🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌎🌻🌎🌹🌎🌺🌎🙏🌎🙏🌎🙏🌎🌺🌹
Aapne gun grhi bnine avgun kadhine aachrnthi jivn jivie. Jay Maa Vishvambhari 🙏🏼
Jay maa vishvambhari
જીવન સાદાઈ થી જીવવા માં આવે તો બધું ઠીક છે બાકી પરેશાની હંમેશા હોયજ છે જય માં વિશ્વંભરી 🙏
shree mahapatra explain that we should focus on ourselves and keep vices away from ourselves that will give progress to your soul 🙏🙏🙏
શ્રી મહાપત્રજી કહે છે કે કર્મ નો સિદ્ધાંત અટલ છે.
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર આપણને વારંવાર સમજાવે છે કે બીજા ના અવગુણ ન જોતાં આપણી દ્રષ્ટિ સ્વ તરફ રાખીને શ્રી મહાપાત્ર એ આપેલ નવ મણકા ની માળા અને 17 વૈદિક સદગુણો નુ આચરણ કરીને એ મુજબ જીવન જીવીએ અને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ જય માં વિશ્વંભરી 🙏
સ્વ તરફ જ અરીસો રાખીશું તો જ પરિવર્તન લાવી શકીશું . બીજાના અવગુણો કરતા તો ગુણો જોઈશું તો જ આગળ વધી શકીશું.🙏🏻
જે આપડે જેને માનતા હોવી તેના ગુણ આપડા જીવન મા ઉતારવા તેજ આપડું સ્વ નો ઉધાર થશે જે ત્યાં જરૂર છે તેજ રીતે જીવન જીવીએ તો માં સુધી પહોંચી શકીએ
ગુણગ્રાહી બનો ગુણ ને જીવનમાં ઉતારો
बहुत ही सुंदर बात कही अवगुणों देखने से पहले स्व का अवगुणों निकाल कर सदगुणों का आचरण करके
જય માઁ વિશ્વંભરી
ભજી લેવુ એટલે તેનાગુણ આપણા જીવન મા આચરણ મા ઊતારવા સ્વ તરફ જોઈ આપણા લક્ષ્ય ને યાદ રાખી અવગુણ દુર કરવામા સતત મહેનત કરીએ
શ્રી મહાપાત્ર કહે છે કે સ્વ તરફ દ્વષ્ટિ કરી અંદર પડેલા અવગુણો નું નિંદામણ કરીએ અને નવ મણકાની માળા અને ૧૭ વૈદિક સદગુણો જીવન માં ઉતારી ને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ 🙏🙏
અનુભવી માર્ગદર્શન શ્રી મહાપાત્ર દ્વારા માર્ગદર્શન આપે છે એ મુજબ આચરણ કરી ને જીવાત માનો ઉદ્ધાર કરી લઈ ધન્ય છે યુગ પુરુષ શ્રી મહાપાત્ર ને જય માં વિશ્વંભરી
Jay maa vishvambhari
Shree Mahapatrji kahe che loko na guno ne yad karo naj ke avguno ne.
Darek swa taraf drasti karo.
Aapda ma su khute che e juvo ke kya avgujo che aapda ma e jovo.
Avguno door karo jivan mathi.
Shree Mahapatrji kahe che ke sangars vagar nu jivan nakkamu che.
Jay Maa Vishvambhari
Shree Mahapatrji ni Jay Ho
There is always good in every situation, every person, every time. We must learn to see it. Always focus and learn of the positive, rather than the negative. Jay Maa Vishvambhari 🙏🙏🙏🪷🪷🪷
Jivatma nu Kalyan karavnar shree mahapatra na charno ma vandan Jay maa vishvmbhari 🙏
શ્રી મહાપાત્ર કહે છે કે જીવનમાં સંઘર્ષો આવવા પણ ખૂબ જ જરૂરી છે જેનાથી આપણી પ્રગતિ થાય છે.
શ્રી મહાપાત્રજી કહે છે સંઘર્ષ એ જ જીવન છે. સંઘર્ષ વગર નું જીવન નકામું છે. અવગુણો ન જુવો સદગુણો ને જીવન માં ઉતારો. આચરણ સાથે જીવન જીવી જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ. સ્વ નું જુવો. બીજા શું કરે છે તે નહિ પણ મારે શું કરવા નું છે ? જય માં વિશ્વંભરી. 🙏🏻🙏🏻
🙏Jay maa vishvambhari 🙏
Rather than observing others vices, we should see their virtues.
શ્રી મહાપાત્ર કહે છે કે બીજાના અવગુણો ન જવો તેના ગુણો જોવો અને સ્વ તરફ દ્રષ્ટિ રાખો.
Jay Maa vishvambhari 🙏
શ્રી મહાપાત્ર ના અણમોલ શબ્દો જીવનને પરિવર્તિત કરી નાખે છે.