જામફળ, આંબાની ખેતી પધ્ધતિ || Guava and Mango Cultivation || ખેતી || Farming Fruits || Agriculture ||

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2024
  • ફળ પાકની વાડીમાં જેમકે આંબાવાડી તેમજ જામફળ ની વાડીમાં કઈ રીતે વ્યવસ્થાપન કરી અને ઉત્પાદન વધારી શકાય તે હેતુસર આ વીડિયોમાં ખેડૂત ધર્મેશભાઈ પ્રજાપતિ કે જેઓ ભરૂચ જિલ્લાના બોરભાઠા ગામે તેઓ ખેતી કરે છે તેઓ 30 વીઘામાં વિવિધ ફળ પાકો તેમજ શાકભાજી પાકોને ખેતી કરે છે. ધર્મેશભાઈ જામફળ તેમજ આંબાની વધારે પ્રમાણમાં ખેતી કરે છે તેઓએ જામફળ માં ટ્રેનિંગ કાપણી અને છાંટણી કઈ રીતે કરવી ફૂલોનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું ફૂલોમાંથી ફળો જ્યારે બેસે છે ત્યારે કયા છંટકાવ કરવા તેની ઉપર વિસ્તૃત આ વીડિયોમાં માહિતી આપેલ છે તેમજ આંબાવાડીમાં પણ કઈ રીતે વ્યવસ્થાપન કરવું તે વિશે પણ જણાવેલ છે.

Комментарии • 5