ધંધો કરવા માટે એક ટેબલ પણ નતુ અને આજે 30000 દુકાનનું ભાડુ ભરે છે | ગરમા ગરમ ભાખરી, થેપલા જમાડે છે

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии •

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 2 года назад +33

    ભાઈ સરસ વિડીયો બનાવ્યો છે, ધન્યવાદ ! ભરત ભાઈ તથા હીનાબેન નો મહેનત નો ધંધો ભગવાન ખૂબ ખૂબ આગળ વધારે અને મહેનત નું ફળ આપે !! જય માતાજી 🙏🙏

  • @arjunsinhparmar1165
    @arjunsinhparmar1165 2 года назад +56

    પત્ની નો સહકાર, બાળકો માં સંસ્કાર ની સુવાસ ,સખત મહેનત .....વાહ ભાઈ વાહ.
    👌

  • @rathodnita3847
    @rathodnita3847 2 года назад +5

    મહેનતુ વ્યક્તિ છે ભગવાન તેમના એટલું આપે કે ધર ની ત્રીસ દુકાન બંને એવિ માં મોગલ પ્રાથના કરીએ છીએ બોલો માં જય માં મોગલ 🙏🙏🙏

    • @hinaajmera7241
      @hinaajmera7241 2 года назад

      Jay maa mogal🙏🏼

    • @shaileshdesai1895
      @shaileshdesai1895 2 года назад

      માં મોગલ વિશે જણાવો
      તેમનું મંદિર ક્યાં આવેલું છે.

  • @shivshakti1736
    @shivshakti1736 2 года назад +27

    હા મારા જામનગર ની દીકરી અને જૂનાગઢ ની પુત્રવધુ હિના તેતો અમારું માથું ઉંચુ કરી દીધું 🙏👌

  • @rameshbhaigohel4477
    @rameshbhaigohel4477 2 года назад +17

    ખુબ સરસ ભાઈ મહેનત ખુબ કરો છૉ મહેનત નુ ફળ ચોક્કસ મળવાનું જ છે
    👍👍

  • @vinayak943
    @vinayak943 2 года назад +9

    શબ્દ નથી આ લોકો માટે પણ ભગવાન એમને ખુબ સુખ અને સમૃદ્ધિ આપે તેમજ આનંદ ભાઈ ને સારું સ્વાસ્થ્ય આપે જેથી ઘણું ફરે અને આવા સારા વિડિયો લાવે..ખૂબ ખૂબ અભિનંદન

  • @pareshtadavi9842
    @pareshtadavi9842 2 года назад +6

    પરિવારની એકતા મહેનત અને સંઘર્ષ અને છેલ્લે વાણી આજના સમયનું ઉત્તમ ઉદાહરણ તમે ઓર તરક્કી કરો એવી ભગવાનને પ્રાર્થના🙏🙏

  • @makvanabharat630
    @makvanabharat630 2 года назад +42

    મહેનતુ વ્યક્તિઓ છે..ખૂબ જ સરસ video upload કરવા બદલ.

    • @Eatanddrive
      @Eatanddrive  2 года назад +3

      Thank you 🙏🏻

    • @kamleshdelvadia7929
      @kamleshdelvadia7929 2 года назад

      @@Eatanddrive ચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચચ

  • @soumya6172
    @soumya6172 2 года назад +5

    "કોમલ પરોઠા" ને.. "સુંદર મહેનત" બદલ ને સફળતા માટે અભિનંદન.
    "Eat & Drive- આનંદ SATA"..આપને ખુબ ખુબ અભિનંદન આવા સરસ vedio માટે.

  • @patelamit7517
    @patelamit7517 2 года назад +11

    ખૂબ સરસ આનંદ ભાઈ ..મહેનત કરે તેને ભગવાન જરૂર મદદ કરે છે ....

  • @aaryanparmar6104
    @aaryanparmar6104 2 года назад +21

    વાહ આનંદભાઈ સરસ વિડિયો અને સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી, આ ભાઈ તેનું ઉત્તમ ઉદાહરણ છે

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 2 года назад +3

    સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય !! ખૂબ ખૂબ અભિનંદન અને ધંધા માં પ્રગતિ કરો!

  • @ranamohitsinh2759
    @ranamohitsinh2759 2 года назад +9

    આ સાચું કયે છે હું આ ભાઈ ની દુકાન મારી દુકાન પાસે જ હતી જૂનાગઢ માં અને મેં આજે તમારા વિડિઓ થી આજે આને જોયા

    • @Eatanddrive
      @Eatanddrive  2 года назад +1

      Thank you 🙏🏻

    • @niteshkumarmaheta3828
      @niteshkumarmaheta3828 2 года назад

      Kya area ma hati Junagadh ma

    • @ranamohitsinh2759
      @ranamohitsinh2759 2 года назад

      અભિષેક એપારમેન્ટ સરદારપરા કન્યા છાત્રાલય ની સામે

    • @niteshkumarmaheta600
      @niteshkumarmaheta600 2 года назад

      Ohh thank u Bapu Jay matatji

  • @thesaulingammer7999
    @thesaulingammer7999 2 года назад +20

    ખુબ સરસ આનંદભાઈ .ગુજરાતી જ્યાં હોય ત્યાં હંમેશા મોજ જ હોય ભાઈ.......🤗

  • @dknirwani4946
    @dknirwani4946 2 года назад +3

    Very inspiring,real.god bless this family

  • @nareshkumarchauhan626
    @nareshkumarchauhan626 2 года назад +25

    🙏 વાહ ગુરૂ વાહ માની ગયા તમને આ પહેલાં પણ કહ્યું કે તમે નાના ધંધા વાળા ને પણ પ્રોત્સાહન આપો છો 🙏🙏

  • @vandnapandya7842
    @vandnapandya7842 Год назад +1

    વિડિયો સુપર દરેક ફૂડબેસ્ટજયહિદજયભારતજયજલારામબાઅંબાઅંબા❤🎉❤

  • @PS3456
    @PS3456 2 года назад +4

    I admire his courage and guts. If people like this were in Govt., India would have been a completely different country. I pray and hope he gets more customers and profit and his family prospers. God bless all.

  • @nilesh9265
    @nilesh9265 2 года назад +2

    I am from kandivali , hatts off to family for there hardwork ,their food n process is very good in taste ,mouthadvertise have given more customers to them n thanx bro now your video will help them more.

  • @kamleshpadhiyar4144
    @kamleshpadhiyar4144 2 года назад +1

    હુ પોતે દહિસર મા રવ છું.
    તોય અમને માહિતી નથી🤔.
    પણ તમારો આ વીડિયો જોયા પછી જરૂર થી મુલાકાત લઈશું.
    આપડા મલક ના લોકો ની ભાળ આપવા બદ્દલ તમારો ખુબ ખુબ આભાર 🙏
    જય ભોળાનાથ📿

  • @ashwinkhakhar5497
    @ashwinkhakhar5497 2 года назад +4

    સરસ તમારી ભાખરી અને આલુ પરોઠા યાદ કરુ છુ બહુજ ભરત ભાઇ

  • @likebeats2841
    @likebeats2841 2 года назад +12

    Hats of too such people who work hard n prove themselves..this is real responsibility and nothing in this world is impossible..
    Thanks to cover such video and entertaining and giving knowledge to people.
    ❤️

  • @niravdarji9674
    @niravdarji9674 2 года назад

    Anand bhai hu usa ma chu ne tamara videos reguler jou chu tame aapda gujrati culture ne aagad karo cho ena mate salute tamne ...and specialy tame je recipes batavo cho aapda food items ni hu sokhin chu jamvanu banava no to hu try karu chu jate pn .. thank u 🙏🏻🙏🏻

  • @beenasagar1162
    @beenasagar1162 2 года назад +1

    મહેનત થી નસીબ બદલી શકાય છે ...નસીબ ક્યારે બદલાશે એની રાહ જોવાથી નહિ... Great example👌👌

  • @pravinmakwana8367
    @pravinmakwana8367 2 года назад +1

    સખત મહેનત કરે એને ભગવાન ફળ આપે જ છે. ખૂબ સરસ .💐

  • @parisampat3131
    @parisampat3131 2 года назад

    Stay. Blessed. Always. Family. From. Junagadh. Happy. New year. 2023. Keep it. Up. Koshish. Karne. Wallo. Ki. Kabhi. Har. Nahi. Hoti. God. Helps Those. Who. Help. Themselves

  • @yogeshahir2110
    @yogeshahir2110 2 года назад +3

    ખુબ જ સરસ
    Borivali railway station east - near east - west foot over bridge ma
    સુરભિ ના ચીઝ વડાપાવ try karjo tya ઘણી બધી food item made chhe ..
    & food vlog maate borivali & malad area ma station ni aajubaaju ghaani jaat na fast food ( કચ્છ ી daabeli pan ) & full malad ma gujrati ni ઘણી બધી shop chhe ..

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 2 года назад +6

    આનંદ ભાઈ બેસ્ટ વિડિયો છે
    ભાઈ આવા સારા મેહનત કરવા વાળા ને આગળ વધતા એમનું result સારું મળે છે
    મુંબઈ મને નાસ્તા માટે ગમે

  • @naranvigora3820
    @naranvigora3820 2 года назад

    સુપર 👌 સુપર 👌 સુપર 👌 સુપર 👌 સુપર 👌 વાહ એક નંબર એક નંબર વિડયો ભાઇ જોરદાર વિડિયો બનાયો ભાઇ 🙏 ધન્ય છે ભાઇ ની ફેમેલી ને આવુ ફેમેલી બંધાય ને આપે

  • @atulimakvana1092
    @atulimakvana1092 2 года назад +1

    ખૂબ જ સરસ વિડીયો છે. સૌને પ્રેરણા આપે છે. જય હિન્દ 🇮🇳

  • @aartiselani9230
    @aartiselani9230 2 года назад +3

    Already tasted thepla and bakri here...very tasty..chunty is very yummmyyy...good place

  • @rohitnagar3693
    @rohitnagar3693 2 года назад +2

    Khub j saras taste che parotha no we r regular eating parotha and green chutney is very tasty

  • @urmidhakkan6634
    @urmidhakkan6634 2 года назад +8

    Hello... so sweet of u n so kind u r ... u explore food very clear... chaloh sharu kariyeh i like this pattern in every vlog so sweet u talk 🌹🌹🌹🌹🌹🌹

  • @kanadayashvant
    @kanadayashvant 2 года назад +3

    Really nice video, hard work will always reward. Good luck to Heenaben and family

  • @pankajjoshi974
    @pankajjoshi974 2 года назад +2

    Wishing you all success in your business

  • @jigarupadhyayofficial2919
    @jigarupadhyayofficial2919 2 года назад +1

    Good work and excellent video uploading to motivational 🤗

  • @bharatdesai2793
    @bharatdesai2793 2 года назад +5

    Where there is a Will
    There always is a Way!
    One does not wait for luck
    One creates opportunity to get lucky!
    So many examples of Indian ingenuity and hard honest effort to make life better and happier!
    Keep it up India!

  • @ushaparmar689
    @ushaparmar689 2 года назад +1

    Mne bhi bhuj shokh 6 avi rite bnVi khvadavu
    Khud nu dhaba kholvanu jema kadhiyavadi khVanu hoy ao6 bhav ma jmvNu mle bdhane

  • @pratimashah328
    @pratimashah328 2 года назад +2

    Salute this Family 👍👍👍 really

  • @prakashamin588
    @prakashamin588 2 года назад +2

    Who work , struggle in life ,god give them support,keep them healthy.🙏🙏😊😇

  • @harshitvasavada201
    @harshitvasavada201 2 года назад

    હું સ્પેશિયલ એમને ત્યાં ખાવા જઈશ
    મુંબઈ જો છું અને જૂનાગઢનો છું
    બહુ જ સરસ વિડીયો
    આંખો ભીની થઈ ગઈ

  • @truptikapadia6610
    @truptikapadia6610 2 года назад

    ખુબ સરસ, પણ ન્યૂઝપેપર નો ઉપયોગ ટાળો.
    બીજુ, એડ્રેસ મા કઈ ગરબડ લાગે છે. હીનાબેને S. V. રોડ દહિસર ઈસ્ટ કીધુ, પણ S. V. રોડ વેસ્ટ મા પડે છે.
    Please clarify.

  • @harshshah8804
    @harshshah8804 2 года назад +10

    Really appreciate that you came Mumbai and made video and really appreciate for the entire family and their hardwork . Wil surely visit here for breakfast ♥️

  • @RaviPrajapati-gj3rg
    @RaviPrajapati-gj3rg 2 года назад +5

    Yaar... I'm literally crying....
    Hu aa story Relate Kari saku 6u 🥺😢 Mara papa e pan bov Struggle Kari 6e. Daily 100 rs mand kamata hata, aje amari monthly income 1 Lack 6e.. But I'm not forgetting past days. 😔

  • @babubhaichaudhary8590
    @babubhaichaudhary8590 2 года назад

    હીનાબેનને ભગવાન ખોબ આપે પણ કોલેટી સારી આપજો તમારો ધંધો ખોબ આગળ વધસે
    જય ગીરનારી

  • @nalindesai206
    @nalindesai206 2 года назад +4

    Nice video made Dikra.
    Very hard working family.
    Selling at a very reasonable rate.
    God Blessed this family.

  • @harishjoshi7452
    @harishjoshi7452 2 года назад

    Struggle days keep in memory result down to earth person with humanity.

  • @rakeshkumar.hshishangiya2710
    @rakeshkumar.hshishangiya2710 2 года назад +3

    આપણું favariute છે આ જગ્યા

  • @karantrivedi7634
    @karantrivedi7634 2 года назад

    Bhai hamro har ganpati ni night ma roj amna tay no nasto kriya che ya
    Thank you so much ka ta ma amra Dahisar ma ay va ana video Banaya vo ana a kaka na ama am na jyara sam Bakdo hato na tyar na nasto kari ya che pale ka aloo paartha an poha bana vata tay ra thi kaya che❤❤

  • @vikramparekh283
    @vikramparekh283 2 года назад +1

    Hardworking family 👍👍👌👌

  • @prafulkumarpanchal5884
    @prafulkumarpanchal5884 2 года назад

    Khoob prerna dayak video,khoob agad vadho.

  • @jiganeshmakavana8299
    @jiganeshmakavana8299 2 года назад +1

    Khub saras video mehnat karva vala ne rasto game tya thi mali jay se

  • @sachinchaudhari9567
    @sachinchaudhari9567 2 года назад +7

    Salute to this family

  • @p.crathod1644
    @p.crathod1644 2 года назад

    good self confidence and hard work reason of sucsess

  • @minapatel8627
    @minapatel8627 2 года назад +1

    This is really hard working. This is all the time busy. No rest and not enough sleep. Take care. God gives you more strength all of you. Bless you all. Keep going. 👍🏼👍🏼👌👌👏👏

  • @osmondamanna
    @osmondamanna 2 года назад +3

    Great explore thanks for your afford.

  • @sureshmandli2710
    @sureshmandli2710 2 года назад +1

    Khoob saras heena God bless you saday pragati Kar tevi shoobh kamna

  • @harshadoshi8689
    @harshadoshi8689 2 года назад

    Mumbai ma Kai jaga per che?

  • @kamleshlalan4465
    @kamleshlalan4465 2 года назад +1

    Anandbhai THAKAR DINING NA VIDEO TO Bhada Food booger banava che, Ap THE FRIEND UNION JOSHI,
    Kalbadevi, NO VIDEO Jarurthi banavjo
    318-A Narotam Wadi,
    1st. Floor, Kalbadevi.
    Cheap & Best

  • @dipalibakriwala5203
    @dipalibakriwala5203 2 года назад +1

    Ame pan Ahmedabad na 48 verity na handmade Khakhra banavye chie..ek var mulakat lejo pls

  • @DevsiRabari-l5y
    @DevsiRabari-l5y 16 дней назад

    Khub.j.saras.yaar.dil.thi.salam.che.

  • @અનિલમકવાણા-દ9ન

    SABKO ACHCHHE KAMAAI MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 2 года назад +1

    નમસ્કાર,, ખૂબ સરસ વિડિયો છે આભાર,,,,,

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 2 года назад +1

    Very nice food. Bhakhari masala wadi banavo. ,jeru ane garlik green chili. USA MA Hu lol one khavadav chug very nece. Lage raho

  • @Zafu
    @Zafu 2 года назад +1

    god blessed you

  • @vishalprajapati9861
    @vishalprajapati9861 2 года назад +1

    Anandbhai amare pan hotel che gandhidham ma gujarati thali sarv kariye chie jay jogmaya dhaba karine koi divas mulakat lejo

  • @divyangjani7600
    @divyangjani7600 2 года назад +5

    Anand bhai once again you decovered a place that no body knows.... 👍

  • @bhaveshzala9006
    @bhaveshzala9006 2 года назад +1

    khub saras, wish them all the best for the bright future.

  • @Sahilkhan-xq5er
    @Sahilkhan-xq5er 2 года назад

    Khub j saras video banavyo che very good 👍😊

  • @namanbelanijain8703
    @namanbelanijain8703 2 года назад +2

    Hardworking people 🙌 salute to this family ❤️ gujrati chhe 😀 gujrati 🙏 jay jay garvi gujrat

  • @uttamsolanki9146
    @uttamsolanki9146 2 года назад +1

    Super story... really very hardworking

  • @tipstrick2766
    @tipstrick2766 2 года назад

    Aama ek be vastu add karo dhire dhire chole chana ane batka nu saak a add karo ...jema koi ne jamvu hoy to jami pan sake...

  • @anilpatel1398
    @anilpatel1398 2 года назад +3

    Very good information.

  • @sagarsurani8301
    @sagarsurani8301 2 года назад +4

    વાહ મારું જુનાગઢ વાહ 👌 👌 👌

  • @prakashbhaimodi7310
    @prakashbhaimodi7310 2 года назад

    Khub saras, mahentu parivaar chhe, wife jagdammba swaroop a chhe, and have 4 chand lagi jashe

  • @Herrygoswami7049
    @Herrygoswami7049 2 года назад

    વાહ દોસ્ત જોરદાર મહેનત કરો વિડિયો બનાવાતા

  • @rohitsinhzala2
    @rohitsinhzala2 2 года назад

    Khubsaru.... Jaymataji

  • @atulthakkar971
    @atulthakkar971 2 года назад

    Google maps ma nathi batavti emni dukan

  • @dharmkumartrivedi685
    @dharmkumartrivedi685 2 года назад +1

    વાહ ખુબ સુંદર.

  • @shreyaspatel2092
    @shreyaspatel2092 2 года назад +7

    Hard work Respect 🙏🙏

    • @Eatanddrive
      @Eatanddrive  2 года назад

      Thank you 🙏🏻

    • @amishagajjar5136
      @amishagajjar5136 2 года назад

      👍👍🙏 mhenat rang lavej 6e aa maro potano anubhv 6e .mary pan shop 6e bardoli ma baben vidya bharti college ni same ampayar square ma veggie Treat Fast food samay made to visit the shop n.53 Anand Bhai wel come 👍

  • @prititejani5380
    @prititejani5380 2 года назад +1

    Plzzz visit bhagvati pavbhaji iraniwadi kandiwali west its very famous & testy.

  • @neetadpalan8560
    @neetadpalan8560 2 года назад +2

    Bhai Komal Paratha no mobile number aapone
    It's not visible clearly on screen

    • @Eatanddrive
      @Eatanddrive  2 года назад +1

      description ma badhij mahiti aapi che

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 года назад

    Badhuj khub sars ne rijnebl bhavna 👍🏻👌👌bs bhakhrima thodu ghee hot to 4 Chand lagi jay👌👌

  • @kashyapshah1487
    @kashyapshah1487 2 года назад +1

    Bhartbhai ap no mobil no apsho

  • @Herrygoswami7049
    @Herrygoswami7049 2 года назад

    Tamara video jamva બેસીએ ત્યારે જોતા મજા આવે છે

  • @parthdhagat6818
    @parthdhagat6818 2 года назад +1

    Excellent episode ND...mumbai food jordar

  • @panchayatrnbdivisionpbr
    @panchayatrnbdivisionpbr 2 года назад +1

    Incredible India !

  • @maulikraval8710
    @maulikraval8710 2 года назад +1

    Ame dar vakhate office a thi aai nasto karva jaiye che excellent quality. 👍

  • @rohitdj1992
    @rohitdj1992 2 года назад

    बहुत बढ़िया और टेस्टी खेपला और पराठा ह आपका!!!!!

  • @motivationvideo-xz6sx
    @motivationvideo-xz6sx 2 года назад +1

    Bhagwaan mahenat karva vara same jove che

  • @ashokchaudhary4018
    @ashokchaudhary4018 2 года назад +1

    Nice vidio ane mehanat no koi vikalp nathi

  • @harshadoshi8689
    @harshadoshi8689 2 года назад

    Good work n nice work

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 года назад +5

    જય હિન્દ જય ભારત

  • @jagyamehta2849
    @jagyamehta2849 2 года назад

    Bahuj saru banave che ame stating thin tya khaiye che ane aakhu family khubaj mahentu che

  • @rajmauli5480
    @rajmauli5480 2 года назад +1

    Sundar bov saru batavyu ame mubai jasu ane tya jarur khasu

  • @atulthakkar971
    @atulthakkar971 2 года назад

    Bhai emne GOOGLE na location ma KOMAL PAROTHA na name thi search thay evu kari do

    • @Eatanddrive
      @Eatanddrive  2 года назад

      Bhai Google map aapiyu che ana par click karso atale tyaj pochi jaso

  • @beenasejpal5159
    @beenasejpal5159 2 года назад

    Mehnat rang lavej ,,jsk 👍👍

  • @aartibhattaartibhatt6969
    @aartibhattaartibhatt6969 2 года назад

    Changu mangu na vadapav dahisar maj chhe try karno

  • @SurtaMehta
    @SurtaMehta 2 года назад

    બહુ જ સરસ વીડિયો છે આ. અભિનંદન.

  • @sameerapadaniya6786
    @sameerapadaniya6786 2 года назад +2

    Garv che mane mari best friend hina ane ani family par
    Khas kari ne komal ane harsh😘😘😘😘😘😘😘