ધન્યવાદ છે આપડા ગુજરાત ની પ્રજા ને કે આવાં મહેનતુ ખેડુત મળીયા છે વિદેશી પીણાં પીવા કરતાં આવાં નેસરલ જ્યુસ પીવાથી જીંદગી સુધરી જશે 👏 જય જવાન જય કિસાન 🙏❤️😊 ધન્યવાદ આનંદ ભાઈ ❤️🙏
આનંદભાઈ અમે કચ્છ ના છીએ પણ અમને આ બાબતે કોઇ ખ્યાલ જ નથી કે આ જગ્યા એ સરસ મજાનો જ્યુસ મળે છે હવે અમે અચુક મુલાકાત કરીશું આ જગ્યા ની સાથે સાથે આ કિસાન ની પણ તારીફ કરવી પડે કે તેમને કેટલુ સહાસ કરી ને આવડુ મોટુ પ્રોજેક્ટ શરૂ કર્યુ છે અને તે પણ બેંક લોન થી કિસાનો ને નવી રાહ બતાવવા બદલ તે ભાઇ ને પણ વંદન અને તમને પણ આવા સરસ મજાનો વિડીયો બનાવી અમને બતાવવા બદલ અભિનંદન આપુ છું ધન્યવાદ જય જવાન। જય કિસાન
An amazing vlog. We are very proud that our family in Kutch are producing high quality items for past 15 years. Thank you for visiting and highlighting the hard work, dedication and drive of farmers who have developed from where they were to where they are. Hopefully your fans and subscribers will watch, share and like the vlog and visit the farm too. Ashok Bhudia, London, United Kingdom
દરેક ખેડૂત પોતાના ઉત્પાદન નું મૂલ્યવર્ધન કરી વેચાણ માટે મૂકશે તોજ સારા અને પોષણક્ષમ ભાવ કે વળતર મળશે. 🙏 Eat & drive.... ખુબ સારા વિડિયો બનાવો છો. પરંતુ ખાણી પીણી ની સાથે આવા ખેડૂતલક્ષી વિડિયો બનાવો અને એક નવી જાગૃતિ લાવવામાં મદદ કરશો🙏 Thank you
my regular likes yes ye place number one hai, for many reasons. bahut kam log honge joh yaha hold na karte honge.... maja aata hai is place pe.. m visiting here from since 14 years , nice video, jai hind , jai bharat
Are vah khub j daras video saras mahiti ane rasbhryo video khedubhai na sahas ane gyan mate salam twmne pranam ame aa rate thi jasu tyre chokkas mulakat leshu saras video banavva mate tmne pun dhanyvad
Jai javan jai kishan Aek khedut dhare to shun kari sake Ae tame purvar karyu che Aek nahi to Bijo Pak Bahu j saras Natural Juice banao cho te ati sundar Tame Haji sari pragati karo aevi ma Dharati ne PRARTHANA 🙏🙏👌👌👍👍🤞🤞
Very nice recipe very hard working man 👍 thanks for giving us natural drink we must appreciate it l will call your son if they are giving delivery in Mumbai
ખુબ ખુબ ધન્યવાદ આનંદભાઇ પ્રેરણાદાઇ વીડીયૉ બનાવ્યો છે સર,આ બધા જ્યૂસ કેવી રીતે બનાવે છે, ક ઇ મશીનરી વાપરે છે,અને સેલ અહીયા જ કરે છે કે કોઇ ઓનલાઇન કે કોઇ મારકેટ સપલાય કરે છે ? આની થોડી માહીતી આપતો વીડીયો બનાવજો.હુ પણ એક ખેડુત છુ.ધન્યવાદ..
Dhanya gujarati.....9 pass che bhai pan potani jate aagad aavya ane natural juice banave che...aapne sau ae cold drink ne bye kahine aaj rite natural juice pivu joiae...thanks for sharing such success stories🥭🍏🍇🍓🍊
In this he is looking like I hv to do it what beautiful spirit ☺️ Anand bhai bou sari info deva badal khub khub abhar Rajkot ma raei ne thavatu nthi bhegu pan madsu 100%
Anand bhai u r too good with making such vlogs of foods and other... U have to increase ur video and reach.... Nakama loko no 1 banine betha 6e ne gavar jeva video aape 6e... Tame reach vdharo ne aavi maja karavta ro.... 👍
ધન્યવાદ છે આપડા ગુજરાત ની પ્રજા ને કે આવાં મહેનતુ ખેડુત મળીયા છે વિદેશી પીણાં પીવા કરતાં આવાં નેસરલ જ્યુસ પીવાથી જીંદગી સુધરી જશે 👏 જય જવાન જય કિસાન 🙏❤️😊 ધન્યવાદ આનંદ ભાઈ ❤️🙏
Thank you 🙏🏻
@@Eatanddrive l
Maaax m
S
S
દેશને ચલાવે જ છે.. ગુજરાતી ...
God bless you to serve natural juices
ખારેક નો ગોળ ખૂબ જ સરસ. જય સ્વામી નારાયણ પોરબંદર🙏
Jai Swaminarayan 🙏
વાહ....સલામ છે આ કાકા ની મહેનત ને
વાહ અતિસુંદર માહિતી,,,,🙏🙏🙏
વખાણ કરવા શબ્દ ખુટે હો,,સાહેબ,,🙏🙏🙏
Thank you 🙏🏻
વાહ આવા ને આવા વિડિયો બનાવતા રહો ખુબજ મજા આવી આનંદભાઈ ખૂબ ખૂબ અભિનંદન આવા વીડિયો અમારા સુધી પહોંચાડવા માટે
ધન્યવાદ છે મારા ગુજરાત ના ખેડૂત ભાઇ ને
Uncle nu mind jordar kaam kare chhe.Salute chhe uncle ne.
વા બહુસરસ આવા મેનતુ ખેડુત ઓછા જોવા મળે બહુસરસ વીડીઓ છે મે જતે મુલાકાત લી દ્યી છે જુશ પીદ્યો છે બહુ સરસ છે આભાર
Thank you 🙏🏻
જય શ્રી મોગલ માં જય શ્રી મોમાઈ માં જય માતાજી જય મુરલીધર જય માતાજી જય ગીરનારી બાપુ જય સીયારામ હર હર મહાદેવ જય રામાપીર જય હનુમાન દાદા
આનંદભાઈ અમે કચ્છ ના છીએ પણ અમને આ બાબતે કોઇ ખ્યાલ જ નથી કે આ જગ્યા એ સરસ મજાનો જ્યુસ મળે છે
હવે અમે અચુક મુલાકાત કરીશું આ જગ્યા ની
સાથે સાથે આ કિસાન ની પણ તારીફ કરવી પડે કે તેમને કેટલુ સહાસ કરી ને આવડુ મોટુ પ્રોજેક્ટ શરૂ કર્યુ છે અને તે પણ બેંક લોન થી
કિસાનો ને નવી રાહ બતાવવા બદલ તે ભાઇ ને પણ વંદન અને તમને પણ આવા સરસ મજાનો વિડીયો બનાવી અમને બતાવવા બદલ અભિનંદન આપુ છું
ધન્યવાદ
જય જવાન। જય કિસાન
Thank you 🙏🏻
હા કચ્છ જી ધીંગી ધરા હા . પાંજો વતન પાંઝો મલક મીઠડો કચ્છ અને મેઠા કચ્છ જા માડુ . કચ્છ જા ખેડુ માડું કે રામ રામ .અને વિડીઓ ભનાય વારે કે વંદન . જય હિન્દ મુન્દ્રા કચ્છ
An amazing vlog. We are very proud that our family in Kutch are producing high quality items for past 15 years. Thank you for visiting and highlighting the hard work, dedication and drive of farmers who have developed from where they were to where they are. Hopefully your fans and subscribers will watch, share and like the vlog and visit the farm too. Ashok Bhudia, London, United Kingdom
Thank you 🙏🏻
Freej ma tmari itam rakhi to ketlo time n bgde
@@mayanksanavda6846 brother video ma apel number par call kari ne pucho
Superb thanx to shareing useful information.
દરેક ખેડૂત પોતાના ઉત્પાદન નું મૂલ્યવર્ધન કરી વેચાણ માટે મૂકશે તોજ સારા અને પોષણક્ષમ ભાવ કે વળતર મળશે. 🙏
Eat & drive.... ખુબ સારા વિડિયો બનાવો છો.
પરંતુ ખાણી પીણી ની સાથે આવા ખેડૂતલક્ષી વિડિયો બનાવો અને એક નવી જાગૃતિ લાવવામાં મદદ કરશો🙏
Thank you
Jarur, thank you
superb products Anand bhai. thanks for sharing the video.
FROM NEW YORK USA ... GREAT JOB WE ARE PROUD TO BE GUJARATI, WONDEFUL CONTENT. KEEP UP GREAT WORK. TAKE CARE SIR! FROM JAY SHAH
Thank you 🙏🏻
Fromusa greatfaramar prodak juic iam veri proudof may farmar riyli necharal oll juice good for helth cogresulasans from ramanbhai m patel faramar
Bhuj Na Chiye ne aiya ni mulakat nathj lidhi tamara thi khabar padi ke aiya avi jagya che amazing ❤️
કાકા એ ખૂબ મહેનત કરી છે.👍
Thank you 🙏🏻
ખૂબ સરસ. અભિનંદન. જય જવાન જય કિસાન.
બૌ સરસ આનંદ થયો
આવૂ જોઈ ને
Mast info chhey bhai, bhuj jaie tyaarey jaishu
Thank you 🙏🏻
Dhanyawad...Mr.Aanand bhai....👍🙏💐 lots of love 👍
He is a good and kind nature person like you aanandbhai
Thank you 🙏🏻
ભાઇ આવા માણસ સાથે મુલાકાત કરી તમે પણ ભાગ્યશાળી છો સરસ વ્યક્તિ શે
Thank you 🙏🏻
my regular likes
yes ye place number one hai, for many reasons.
bahut kam log honge joh yaha hold na karte honge.... maja aata hai is place pe.. m visiting here from since 14 years ,
nice video, jai hind , jai bharat
Very proud of these kind of innovative farmers and producers of quality food products
Amazing products.............Nice video
એક જ સંદેશ ઉપયોગી અને
કલ્યાણકારી કામ માટે ઝનુન
સાથે -કોઇના ટીક્કાટીપણને ધ્યાન માં લીધા-મંડી પડો તો
સફળતા તમારે ચરણે જ છે!
શુભેચ્છા સહ.
Vat sachi bhai pn mahent ni sathe eswar krupa voy to j safalta male
Very inspiring and informative video 👍
Thank you 🙏🏻
વાહ આનંદભાઇ મોજ👌👌😊😊❤
Thank you 🙏🏻
Very nice to see juice process congratulations to owner for his work it’s very clean and fruit juice is healthy thanks for presenting it
finally someone bring this place on you tube.... really nice place had good time...one must visit this place once.
અરે વાહ ખુબ સરસ જય સ્વામિનારાયણ
Hats off to enterpreneurship and innovative ideas..
ખૂબ જ👌 સરસ👍 માહિતી છે. હર હર હર હર🌹🙏 મહાદેવ🌹🙏
Thank you 🙏🏻
Great exploring 👍
Thank you 🙏🏻
Very good informative video
Thank you 🙏🏻
તમારી પ્રોડક્ટ બાળપણ સપ્લાય કરો જાહેરાત પછી લોકો જરૂરી પ્રોડક્ટ તમારી ખરીદી કરશે ધીમે ધીમે બાર વેચાણ ચાલુ કરો
It's all time my favourite place... And pineapple juice try kryu hit to maja aavat. Bahu mast hoy che...👍
Nice vedio and I Proud of you uncle and nice to see you
Jordar video bhai.Ghare betha aatli saras information aapi.Great Gujarat.
SARASH KAM JUICE NU CHE BHAI...
KUTCH NU KAM BAREMAS
JAY JAY SHREE RAM
Thank you 🙏🏻
Vah ....vah ..Maja Aavi gai joinej
વાહ, આપ મહાન છો 👍👍👍
Thank you 🙏🏻
Proud of gujrati mind and business tricks and hardwork.👌👍🤠😊😍🤠❤️🌹🇮🇳 mind-blowing video shooting 👍🌹🌹😋🙏👌.and kharek gol.
Excillent juice items.👍👌
ખુબ ખુબ ધન્યવાદ આનંદભાઈ
Maine yaha ka juice piya hai ...bahot he tasty laga 👍
Are vah khub j daras video saras mahiti ane rasbhryo video khedubhai na sahas ane gyan mate salam twmne pranam ame aa rate thi jasu tyre chokkas mulakat leshu saras video banavva mate tmne pun dhanyvad
Very nice jai Shri Krishna I am watching your video in London
Thank u
Anad hu kutch ni chu baladia game ni bhudia farme hu pan Gai chu very nice che from London
🙏🌹🙏Jay dwarkadhish 🙏🌹🙏jay shree krishna 🙏🌹🙏
nice Saheb....
mare life time e kam karvu chhe...
salute.....
Thank you 🙏🏻
Always kaik new and saro concept lave chhe anad bhai very nice 👌👌👌
Apda ney avsar ma badalvu ... A bhai aa kari bataviyu ... True inspiration ... Jaroor thi mulakat lesu ... Tamaro abhar ... anand bhai ..
Thank you 🙏🏻
wah khub saras ame bhudiya farm ma gya hata tya iscreem khadho hato ne juice pidhu tu amuk itam lidhi hati
Thank you
Khub saras 👌
Thank you 🙏🏻
પહેલીવાર આવો કંઈક નવું જાણવા મળ્યું ખુબ સરસ ભાઈ આનંદ ભાઈ મુલાકાત લેસી આવા નવા વીડવો બનવતા રહેજો 🙏
Very informative video
Thank you
Wow superb 👌👌
Thank you
Jai javan jai kishan
Aek khedut dhare to shun kari sake
Ae tame purvar karyu che
Aek nahi to Bijo Pak
Bahu j saras Natural Juice banao cho te ati sundar
Tame Haji sari pragati karo aevi ma
Dharati ne PRARTHANA 🙏🙏👌👌👍👍🤞🤞
Thank you
Awesome information...video
Thank you 🙏🏻
Does frozen juice etc.contains any preservatives .
Very glad. Khub anumodna
Very nice recipe very hard working man 👍 thanks for giving us natural drink we must appreciate it l will call your son if they are giving delivery in Mumbai
Wah....jordar goti laaya
Thank you 🙏🏻
વાહ... સરસ માહિતી👍🏻👍🏻
Thank you 🙏🏻
Bhudiya no juice ne Ambani cut ki Ame kayam laeae mst Hoy 6e
Aema pn dreghn juice n jamfal ne chniya bor no mst Hoy 😋
Thank you
proud Kachhi ❤❤❤❤❤❤👍👌👌👌👌👌👌👌
Good idea Sir !
Very nice information thanks 🙏. Gujrat Nu Gaurav 👍
ખુબ ખુબ ધન્યવાદ આનંદભાઇ
પ્રેરણાદાઇ વીડીયૉ બનાવ્યો છે સર,આ બધા જ્યૂસ કેવી રીતે બનાવે છે, ક ઇ મશીનરી વાપરે છે,અને સેલ અહીયા જ કરે છે કે કોઇ ઓનલાઇન કે કોઇ મારકેટ સપલાય કરે છે ? આની થોડી માહીતી આપતો વીડીયો બનાવજો.હુ પણ એક ખેડુત છુ.ધન્યવાદ..
Very nice video 👌 Thanks 🙏
Dhanya gujarati.....9 pass che bhai pan potani jate aagad aavya ane natural juice banave che...aapne sau ae cold drink ne bye kahine aaj rite natural juice pivu joiae...thanks for sharing such success stories🥭🍏🍇🍓🍊
Anandbhai dhanyvad ne patr chho
In this he is looking like I hv to do it what beautiful spirit ☺️ Anand bhai bou sari info deva badal khub khub abhar Rajkot ma raei ne thavatu nthi bhegu pan madsu 100%
ખુબજ સરસ ક્ચ્છ ભૂજ આપવાનું થાય તો જરૂર મુલાકાત લઈશું.. સરનામું પણ જણાવતા રહો ...
SABKO ACHCHHE AAVISKAAR MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV
Wawaaaa superb, bahuj saras.
Anand bhai u r too good with making such vlogs of foods and other... U have to increase ur video and reach.... Nakama loko no 1 banine betha 6e ne gavar jeva video aape 6e... Tame reach vdharo ne aavi maja karavta ro.... 👍
My Favorite Dragon, Guava, Coconut mix juice
very nice information, price list per litre all items plz.suggest આનંદ ભાઈ આભાર
Aan farm ni koi website or pdf nai product ni hoy to send me
A velji bhai ni mulakat me lidhel che aemna farm ni visit pan karel che
1 bhuj ma Raj ice cream ni visit lo
જય.ભગવાન
Khub j testy juice che ame test karya che. 👌👌Amaru farm bajuma j che vinay bag. 🙏
Whenever I go to bhuj from gandhidham my hault is their for juice and frozen mangoes
માણસ પાસે પૈસા હોય તો મગજ બરોબર ચાલે ભાઈ પાછળ થી પૈજામુ ફાટેલું હોય તો કોઈ દરવાજા ઉપર ઉભા રહેવા નાં દે....જય માં કુળદેવી 🙏🙏
Videsh thndu pi sharir nuksaan kare te mate aapde jaja rupya aapi pi chhe to aamne pase thi lai heldi bani aapde 😍😍🙏
જોરદાર વિડિયો આનંદભાઈ
Online amazon ma vecha vanu chalu kari dio .
જય હિન્દ જય ભારત
Ahi khash ava jevu che jus ni verayti to ahij che
Thank you 🙏🏻
Fantastic
All are natural thanks
Jordr.saheb.
taste ma best. ek var visit karvi j kyre nai bhulo evu taste ahi male
I love natural things
Aa product home delivery kare khara pl janavjo hu mumbai thi chu
Aaj sachu motivation che bhai
Himmate Marda to Madade Khuda! Gazab Hardwork!
Online mangavi skay em che??
Well done... Best wishes...