જેને એક ટાઈમનું જમવાનું ના મળતું હોય એના માટે આ થાળી કોઈ 56 ભોગથી ઓછી ના કહેવાય | Bachubapa Morbi

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 514

  • @sindhakishan5654
    @sindhakishan5654 2 года назад +55

    પ્રભુ એમના અન્ન ના કોઠાર ક્યારે ખાલી નો થવા દે 🙏🏻 એવી પ્રાર્થના 🌹

  • @hirendawada7284
    @hirendawada7284 2 года назад +123

    ખુબ સરસ સેવા છે બચુ બાપા ની... પણ સાવ મફત ના ખવાય ભગવાન રાજી ના રે...

  • @mojemoj9518
    @mojemoj9518 2 года назад +41

    ઘણા બધા બચૂબાપા ને ત્યાં વિડિયો શૂટ કરવા માટે ગયા છે પણ તમે ત્યાં બેસીને જમ્યા એ જોય ને ખુબ આનંદ આવ્યો...

  • @Rohitsinh93
    @Rohitsinh93 2 года назад +63

    બાપાના અવાજમાં જ એમની સેવા ભાવની લાગણી દેખાઈ આવે છે. 🙏

  • @mr.khedut7535
    @mr.khedut7535 2 года назад +58

    🙏ભગવાન ક્યારેય એમના અન્નના ભંડાર ખૂટવા ન દે. એવી જ પ્રાર્થના. ખરેખર આ ખૂબ જ સારૂ કાર્ય કહેવાય.👍🥰

  • @nareshkumarrathod3616
    @nareshkumarrathod3616 2 года назад +26

    સૌરાષ્ટ્ર કાઠિયાવાડ દેવભૂમિ ,સંતભૂમી છે સંત ની ઓળખ તેના આચરણ થી જ ઓળખાય છે એમના એક બચૂબાપા છે...બાપાને વંદન અને આપશ્રી મિત્રોને પણ અભિનંદન.

  • @JADAVGAMING1609
    @JADAVGAMING1609 2 года назад +63

    રાજભા ની વાત સાચી આતો સંત નો અવતાર છે 🇮🇳🙏🙏

  • @jitubhaibopaliya3522
    @jitubhaibopaliya3522 2 года назад +75

    સ્ટેશન રોડ મોરબી ના જલીયાણ જોગી જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકળો...જય સીયારામ

  • @parmarmotisinh1060
    @parmarmotisinh1060 2 года назад +45

    મારો કાળિયો ઠાકર સદા એમની કર્તવ્યમો અમી પૂરતો રહે એવી પ્રભુ પાસે ખૂબ ખુબ પ્રાર્થના કરું છું.

  • @jatin634
    @jatin634 2 года назад +15

    ભાઈ ભાઈ no words for this video
    આ તો ભગવાન નો હાથ હોય તોજ આ કામ થાય

  • @rajeshnaliyapara5034
    @rajeshnaliyapara5034 2 года назад +10

    વાહ બચુબાપા વાહ ખુબ સરસ કામ કરે છે ભુખીયાને જમાડી ને અમારે જમાડવા હોય તો બચુ બાપા નો કોન્ટેક્ટ નંબર આપસો 🇮🇳

  • @babumevada6853
    @babumevada6853 2 года назад +2

    ખુબ સરસ બચુ બાપા ને કોટી કોટી વંદન કુદરત એમને કાયમી ધોરણે સાથ સહકાર એવી અમારી પ્રાર્થના છે

  • @nareshpatel5256
    @nareshpatel5256 2 года назад +8

    ધન્યવાદ આ બચુ કાકાને અહીં દાનપેટી રાખવી જોઈએ અને જમવાના અલગ આપવા.

  • @moinchauhan1154
    @moinchauhan1154 2 года назад +11

    બાપા સીતારામ, જય હો બચું બાપા

  • @ranvaharsha6518
    @ranvaharsha6518 2 года назад +27

    ઘણા youtubers આવ્યાં ને ગયા પણ આનંદભાઈ બેસી ને જમ્યા... respet 🙏🙏🙏

  • @dharmeshgohel3467
    @dharmeshgohel3467 2 года назад +6

    બચુબાપા તમે તમને ધન્ય છે
    વડીલ તમને લાખ લાખ વંદન
    માનવ સેવા એજ પ્રભુ સેવા

  • @jineshshah1713
    @jineshshah1713 2 года назад +8

    Huge respect to bachu bapa. May God give him long and healthy life so that he can feed to needy people.

  • @madhuravat4472
    @madhuravat4472 2 года назад +9

    ખુબ સરસ સેવા કરે છે ઉંમર પ્રમાણે કામ અને સેવા સારી કરે

  • @dashrththakorthakor6355
    @dashrththakorthakor6355 2 года назад +6

    દિલ ખુશ હો ગયા દાદા ભગવાન સદા તમારી મનો કામના પુરી કરે

  • @kevalpatel7739
    @kevalpatel7739 2 года назад

    ધન્ય છે બચુ બાપાની નિઃસ્વાર્થ સેવા આજના જલિયા જોગી છે.મા અન્નપૂર્ણા ના આશીર્વાદ સદાય બાપા પર અવિરત વરસે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

  • @pd_patel
    @pd_patel 2 года назад +3

    વાહ બચુ બાપા. ધન્યવાદ...
    હુ ૨ વખત બધા મિત્રો સાથે જઈ આવ્યો છુ. દાદા નો પ્રસાદ લેવા....

  • @jay_hind_
    @jay_hind_ 2 года назад +3

    આવી ભાવના તો સાધુ ના દિકરા મા જ હોય......વાહ જય હો બાપુ ઠાકોર જી મહારાજ સદા યે ક્રુપા બનાવી રાખે .... જય સીયારામ બાપુ ના ચરણોમા 🙏🙏

  • @sadhidhamdiyodar5743
    @sadhidhamdiyodar5743 2 года назад +5

    ખુબ ખુબ સરસ ભગવાન તમને હર પલ ખુશ રાખે બચુભાઈ એવી પ્રાર્થના

  • @dollymehta3138
    @dollymehta3138 2 года назад +9

    Bachu dada sache ma bhagvan nu savrup kevay tamne dil thi naman 🙏 bhagvan lai jase to bachu dada ne choksh malvu 6e 😊

  • @illagudhka9487
    @illagudhka9487 Год назад

    બચુ બાપાને કોટીકોટી વંદન ભગવાન તમને સુખી રાખે અને તમારા ભંડાર ભરેલા રાખે અેવા દિલ થી આશીવાદ 🙏🙏

  • @hirengadhethariya1162
    @hirengadhethariya1162 2 года назад +6

    વાહ બચું બાપા મારા પ્રણામ બાપા તમે બધા નાં અન્ન દાતા છો બાપ

  • @vashishthsuthar344
    @vashishthsuthar344 2 года назад +2

    પટેલ હોવા છતાંય આવી મહેનત કરે છે એમ નો કેવાય ભાઈ... પટેલ છે એટલે આવી મહેનત કરે છે એમ કહેવાય...🙏🙏

  • @vijaykumarraichura6632
    @vijaykumarraichura6632 2 года назад +34

    Big salute to bachukaka for his excellent service which is really helpful to hungry poor people. Once again my respectful salute.

  • @pbselarka5448
    @pbselarka5448 2 года назад +6

    જાજા હાથ રડિયમના થોડુ થોડુ આપીએ તો પણ ઘણું બધું કરી શકે બચું બાપા જય શ્રીકૃષ્ણ મિત્રો

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 2 года назад

    જય સીતારામ 🙏🏻🙏🏻🙏🏻 બચું બાપા સેવા નું કાર્ય કરે છે સાચિ સેવા. સુપર વીડીયો

  • @samirssongslibrary.4458
    @samirssongslibrary.4458 2 года назад +3

    Lakh lakh vandan bapa ne duniya ma bhalayi chhe tya sudhhi aa duniya ne kai nai thhay

  • @cvshah9161
    @cvshah9161 2 года назад +11

    Thank u so much Anand bhai and also thanks for Raj bhai u doing great job and so proud for DADA in this age he helped people

  • @jitenthacker2476
    @jitenthacker2476 2 года назад +6

    Aanand bhai bachu bapa atle 21 mi Sadi na jogi jaliyan 🙏 Aato jivta jogi potana hathe banavi ne khavdave aani same 5 star vari hotel ni thadi zankhi pade ne a na thi mast swad aave 🙏

  • @jenish_9077
    @jenish_9077 2 года назад +9

    જય શ્રી રામ
    બચુબાપા

  • @avdhutgayakwad3181
    @avdhutgayakwad3181 2 года назад +2

    બાપા ની નિસ્વાર્થ સેવા ને હૃદય પૂર્વક પ્રણામ. સૌરાષ્ટ્ર ની ધરતી ને પ્રણામ.

  • @snehapatel2881
    @snehapatel2881 2 года назад +11

    🙏🙏🙏 May God bless this Bachu Bapa. Jay Shri Ram

  • @rajputmukesh243
    @rajputmukesh243 2 года назад +3

    Bapa ni seva khub sri Che bhai valaa bapu J joy t aap shoji bhu saru lag Che tmni seva joy n jay mahakali Maataji Radhe Krishna Har mahadev vala Bapu n koti koti vandan

  • @bhailal70
    @bhailal70 2 года назад

    વાહ ! બચુ બાપા વાહ! સંત બાપા સંત ભગવાન તમરા ભંડાર ભરેલા જ રાખે. વંદન વંદન.

  • @khumabhaidesai2095
    @khumabhaidesai2095 2 года назад +1

    ભગવાન શ્રી દ્વારકાધીશ એમને શુખી અને તંદુરસ્ત રાખે અને બાપા નો આભાર માનીએ એટલો ઓછો પડે ધન્ય છે આવા સંત પુરુષ ને મારા વંદન.........

  • @pannathakar4458
    @pannathakar4458 2 года назад +6

    Bapa ne prnam 🙏🙏

  • @malisandip9498
    @malisandip9498 2 года назад +11

    Wow, superb selut. I am proud of uncle.

  • @gandalaloza3993
    @gandalaloza3993 2 года назад +4

    Very very Likes! And Jay Siyaram!!🙏🔥🙏bachu baapa Ni sevaa bahu j saras kahevaay!🙏🔥🙏🔥🙏

  • @maheshdabhi14
    @maheshdabhi14 2 года назад +3

    Bachubapa sacha sant chhe.
    ભૂખ્યા નાં ભેરુ એટલે બચુબાપા વંદન...

  • @shilatadvi444
    @shilatadvi444 2 года назад

    Bhagwaan Bachu Bapa na seva karya ne satat chalu rakhe ane loko aemne support kare aevi Bhavna.

  • @thakoramarat9250
    @thakoramarat9250 2 года назад

    ખુબ ખુબ આભાર બચુકાકા,ભગવાન તો નથી જોયા પણ ક્યારેક ક્યારેક ક્યાક માણસમા ભગવાન ના દર્શન થાય છે,તમે એક સાચા સંત છો,તમારા જેવા ના પ્રતાપથી આ ધરતી ટકી રહી છે🙏

  • @sanjayravat9474
    @sanjayravat9474 2 года назад +4

    સરસ કામ સે. માતાજી તમને કાયમ તમારા ભર્યા ભંડાર રાખે 🙏🙏🙏🙏👌👏....

  • @jasminmina6922
    @jasminmina6922 2 года назад +20

    God gives long life to that uncle doing great work .....god gives him good health ....

  • @jignesh8481
    @jignesh8481 2 года назад +1

    જીવતા જાગતા જલારામ બાપા નું સ્વરૂપ. નિસ્વાર્થ ભાવે સેવા કરે છે 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deep_creative_edit
    @deep_creative_edit 2 года назад +5

    Bachubapa to bapa 6e riyal life ma pan Teva 6e...love from morbi

  • @skdamor9529
    @skdamor9529 2 года назад +1

    ભગવાન ભોળાનાથ શિવજી ને અન્નપૂર્ણા માતા એમને ખૂબજ અન્નના ભંડાર ભરેલા જ રાખે એવી શિવજી ને પ્રાર્થના. દાદા સોમનાથ મહાદેવ એમને ખૂબજ શક્તિ આપે.

  • @Handle5149
    @Handle5149 2 года назад

    ઘણા બધા વ્યક્તિ ઓ બચુબાપા ને
    ત્યાં વિડિયો બનાવી પ્રસિદ્ધ થવા ગયા
    પણ કોઇ વ્યક્તિ જમ્યુ નહિ
    તમે ત્યાં જમ્યા જોઈ ને ઘણો આનંદ થયો
    આવી જ રીતે આગળ વધતા રહો
    એવી શુભેચ્છાઓ ✌️✌️👌👌👍👍👍🙏

  • @birjurojasara7748
    @birjurojasara7748 Год назад

    જય હો બચુ બાપા ભગવાન રામ તમારા ભંડાર ભર્યાં રાખે અને આપની આયુ ખૂબ દીર્ઘાયુ રાખે કોટી કોટી વંદન બાપાને મહાદેવ હર હવે કઈ શબ્દો જ નથી રહ્યા ❤❤❤❤❤

  • @surbhipandya6969
    @surbhipandya6969 2 года назад +9

    Very nice video God bless him and give him strength to do this work

  • @solankideepak6056
    @solankideepak6056 2 года назад +5

    Jay ho bacubapa aava sant Ko ti koti Naman 🙏🙏

  • @dharamshithakkar6533
    @dharamshithakkar6533 2 года назад

    જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ બહુંજ સરસ કામ કરે છે તેમના ચરણોમાં કોટી કોટી વંદન ભગવાન તેમને હંમેશા સ્વસ્થ રાખે

  • @deeprajput7404
    @deeprajput7404 2 года назад +2

    Bachu bapa ne sanmanit karya khub saru keway pan ane award karta kaik sari jagya apwani jarur che.....🙏bachu Dada khare khar apda karta pan amir che....vandan che bachu bapa ne...🙏🙏🙏

  • @karanrabarijaymataji7715
    @karanrabarijaymataji7715 2 года назад

    જય સીતારામ આ કોઈ સેઠ સગાળશા જેવા સંત અવતારી હોય છે જય માતાજી જય સીયારામ 🙏🙏🙏🙇🙇🙇

  • @kishorprajapati1320
    @kishorprajapati1320 2 года назад

    બચુબાપા સાચ અર્થ મા બાપા સીતારામ નો બિજો આવતાર છે. 🙏🙏🙏

  • @morsanavallabh1405
    @morsanavallabh1405 2 года назад

    મોરબી ના જલારામ બાપા. જય સીતારામ 👏 Saint Jalaram Bapa of Morbi.

  • @rakeshverma1613
    @rakeshverma1613 2 года назад +1

    Lot of thnx to all Gujrati chef, street vendors, dhaba owners and restaurant owners for promoting veg cuisines and fragrance , truly snatan vaidic food as per Bhartiya culture.

  • @dipakvaland9478
    @dipakvaland9478 2 года назад +3

    ખરેખર દાતા કહેવું હોય તો કહી શકાય i proud of you bachudada

  • @KN11624
    @KN11624 2 года назад +6

    Saastang dandvat pranam bapa ne
    Jai Siyaram!

  • @neetachauhan4198
    @neetachauhan4198 2 года назад +3

    Aa to sache j 🙏🙏ram roti 6e .. bachu bapa ne Jay SiyaRam..🙏

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 2 года назад

    વાહ મહા માનવ ને શત શત પ્રણામ દીનો નાથ આ બાપુના અંન ધન ના ભંડાર ભરપૂર રાખે હજું માનવતા મરી પરવારી નથી સલામ દીલથી.

  • @dineshsorthiya9035
    @dineshsorthiya9035 2 года назад +4

    થેંક્યું આનંદભાઈ બચુબાપાને લાખો વંદન

  • @shilatadvi444
    @shilatadvi444 2 года назад

    Bachu Bapa ne Salute, Dhanya chhe Bhachu Bapa na Maa-Bap ne je ne karug ma Seva no bhekha dhari Sacho Sant Bachu Bala 🙏🙏🙏🙏🙏

  • @dashrathprajapati4653
    @dashrathprajapati4653 2 года назад +4

    Khub saras bhagvan emne ganu aape

  • @jayshreepatel6507
    @jayshreepatel6507 2 года назад +3

    આવા સંતો થી આપણી ભુમી પ્રવિત્ર છે 🙏🙏🙏🙏🙏

  • @paramjarivala5451
    @paramjarivala5451 2 года назад +3

    વાહ બચુ બાપા ને ખૂબ ખૂબ ધન્યવાદ ... ઉત્તમ સેવા છે આજના મોંઘવારી નાં સમયમાં 20 રૂપિયામાં ગુજરાતી થાળી આપવી એ જેવું તેવું કામ નથી બાપા ને વંદન 🙏🙏🙏🙏🙏

  • @yogendrapatel2473
    @yogendrapatel2473 2 года назад +5

    Heart touching video. This is really a seva.hats off you to shoot nice video.

  • @saleemirani
    @saleemirani 2 года назад +1

    Khoob saras bhgwan bapa ne lambi umar de. Ameen

  • @वंदेमातृभूमि-प2य

    મને આજે એવુ લાગીરહ્યુછે કે ખરેખર મારી પાછે આ બાપા ને ધન્યવાદ વંદન કરવાના શબ્દો થોડાપડી ગયા દાદા ને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ વંદન અને બીજા બધા લોકો જેપણ આવા વંદનીય આત્મા છે જે આવા સરસ કામ સેવા નુ કરેછે તેબધાને પણ મારા જાજેરા વંદન પ્રમાણ અનેઆ સરસ મજાની માહીતી આપણા સુધી જેમણે પહોચા ડીછે તેનેપણ દિલ થી વંદન ❤❤❤❤👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mayurikapatel7052
    @mayurikapatel7052 2 года назад

    ખુબ સરસ કરો છો સેવા ઘનયવાદ ખુબખુબ સુંદર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surekhabenprajapati1102
    @surekhabenprajapati1102 2 года назад +1

    Khub khub abhar bapa no 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalamaru9117
    @nirmalamaru9117 Год назад

    JayAnnurnaMaa. BapuTamnne Amara Kotty Kotty Vandan. 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🌻🌹🌻🌹🌻

  • @PARESHNPATEL2811
    @PARESHNPATEL2811 2 года назад +4

    Very good work for poor people. God bless you bachukaka. Jay sitaram

  • @darshansakariya8107
    @darshansakariya8107 2 года назад +10

    ભલે મારુ સૌરાષ્ટ્ર આવું માત્ર અહીંયા જોવા મળશે બાકી બધે ચોખ્ખા લૂંટે

  • @jadejabapu-tc2ci
    @jadejabapu-tc2ci 2 года назад

    MAA ashapura bachu bapane hummesa tandurast rakhe jethi bhukhya NE Ann made,,, Jay mataji

  • @rudrakshsolanki9538
    @rudrakshsolanki9538 2 года назад +3

    Bapa bov saru kam kare che🙏🏻❤️

  • @dilipparmar5557
    @dilipparmar5557 2 года назад +5

    Bapa nu dil motu se 🙏🙏🙏

  • @rockypatel3490
    @rockypatel3490 2 года назад +11

    Omg i am from usa when I come in india i want to go there and eat (jamvu)6 karan k hu jalaram bapa na hathe kadi jamyo nathi aaj jalaram bapa kahevay atyare na

    • @jitenthacker2476
      @jitenthacker2476 2 года назад +2

      Sachi vat Rahul bhai aa to jivta jogi jaliyan che 🙏 I totally agree with you 🙏

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 2 года назад +1

    ખુબ સરસ વિડિયો છે, આભાર,,,🙏🙏🌹🌹🌹,,,,,

  • @Rocky.mr__bapu
    @Rocky.mr__bapu 2 года назад

    સૂપર. સેવા....... ભગવાન આપણને લાખોનુ.... દાન આપે 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nitapatel2612
    @nitapatel2612 2 года назад +1

    Jay mataji bhai video Saro banavyo chhe ketla premthi jamade chhe Bachuba bapa to Kaliyugna Jalarambapa chhe mataji amne kamyabi ape amna karyama safalta ape

  • @hbgohil4646
    @hbgohil4646 2 года назад +2

    બાપા સીતારામ...બચુ બાપા કોટી કોટી વંદન

  • @kalpnadave123
    @kalpnadave123 2 года назад +4

    Very good videa. Pranams to Bapu.

  • @deepakvyas1679
    @deepakvyas1679 2 года назад

    खुब सुंदर सरस सेवा धारी वडिल ने कोटी कोटी प्रणाम

  • @dilipbhaivaghela8652
    @dilipbhaivaghela8652 2 года назад +1

    Vah bachu bapa ek sacha sant jevi seva aa umare seva ne koti koti vandan

  • @jagdishbaraiya3585
    @jagdishbaraiya3585 2 года назад

    દુખિયાના બેલી બાપા બચુ બાપા ભૂખીયાના બેલી બચુ બાપા બજરંગદાસ બાપા નો બીજો અવતાર જય હો અન્નપૂર્ણામાં એમને ઝાઝું આયુષ્ય આપે એમને ભોળાનાથ સ્વાસ્થ્ય બહુ સરસ આપે જય હો બસુ બાપા ની જય હો

  • @dineshgovani6468
    @dineshgovani6468 2 года назад +1

    ખૂબ સરસ રીતે સેવા બચુબાપાને ખૂબ ખૂબ અભિનંદન

  • @S2_Gaming_18
    @S2_Gaming_18 2 года назад

    Khub khub dhanyavad. Dada. Apto. Jalarambapano bijo avtar. Kahevay. Banaskanthathi. Ghana. Gamathi. Hu. Abhar. Vyakt. Karusu

  • @arunjoshi1414
    @arunjoshi1414 2 года назад

    Bachu bapa ne Koti koti pranaam Jay Annapurna Maa🙏🙏🙏

  • @vinabenzala4842
    @vinabenzala4842 2 года назад +1

    Very good aa umare khbaj sari seva che bapa ne khub khub dhanyavad 🙏🙏

  • @ketulpatel7191
    @ketulpatel7191 2 года назад

    Bhaghvan Tamaru bhalu kare ane Tamara
    Sara swastya ni prarthana karu chhu bachukaka
    Tame mara Jeva Anek Loko ne Prarna Aapo chho k Ram naam Lai ne hajaro Loko nu pet bharo Cho te pan aatli ummar ma
    Tamne Lakh Lakh vandan karu chhu bachukaka👏👏👏

  • @firojbhatti4529
    @firojbhatti4529 2 года назад +1

    ખુબ સરસ સેવા છે આ બચુ દાદા ની

  • @bharatkalkani3234
    @bharatkalkani3234 2 года назад

    Maa anpurna bachubapa no bhandar avirat rakhe🙏 sitaram

  • @hastianeri
    @hastianeri 2 года назад +2

    Aava punyshali
    aatma na karnej aaj bija bdha sukhi 6 nhitr to kyarni y duniya saf thy gy hoy..100 salute ..dada ne🙏🏼

  • @dharmeshsoni6379
    @dharmeshsoni6379 2 года назад

    વાહહ..... બચુ બાપા...... માં અન્નપૂર્ણા તમારા ભંડાર ભરેલા રાખે 🙏🏼🤗

  • @jyotipuranik1188
    @jyotipuranik1188 2 года назад +12

    Big salute to kaka 🙏🙏

  • @heenajoshi8602
    @heenajoshi8602 2 года назад +6

    Bachukaka ne lakh lakh vandan🙏🙏🙏.
    Amare 2000 rs ma jamadva Hoi tho , paisa kevirite moklva, pl guide karo.
    Thanks.