ફક્ત 30₹ મા 12 ઇંચ નો રોટલો ને શાક | કોઈ પણ નાનો માણસ અહીંયા થી ભુખીયો ના જાય | Gohel Lodge

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии •

  • @kamleshModiImfoodie
    @kamleshModiImfoodie 2 года назад +46

    સાચી વાત દિલથી જમાડે બિલ થી નહિ ભાવનગર ની મોજ

  • @TheRihen
    @TheRihen 2 года назад +19

    🥰પૈસા તો નાના મોટા કોઈને શરમ ના લાગે એટલે લે છે, બાકી આ હળાહળ મોંઘવારી ના યુગ માં આને સદાવ્રત જ કહેવાય,🙏

  • @kanhasworld2403
    @kanhasworld2403 2 года назад +9

    Very good food.
    ૧૨ inch no unhealthy pizza khava e pan ૬૦૦-૭૦૦ ma ena karta healthy rotla with sabbji khavi sari

  • @Kuldeepsinh_10
    @Kuldeepsinh_10 2 года назад +5

    શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાહેબનું ભાવનગર કોઈ ભૂખ્યું થોડી રહે...👏👏
    વંદન આ લોજ નાં કાકા શ્રી ને...

  • @jayaryavart4425
    @jayaryavart4425 2 года назад +10

    Thank you so much for this video. अपनी संस्कृति और अपने असली सेहतमंद आहार को बढावा दे. सनातन धर्म की जय 🙏

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 2 года назад +11

    ધન્ય છો તમે મનસુખભાઈ અને અનિલભાઈ. ભોળાનાથ તમને ખુબ ખુબ સમૃદ્ધિ આપે, જય હિંદ

  • @vipulpurohit9542
    @vipulpurohit9542 Год назад +1

    ખરેખર ખૂબ સરસ 👍
    લોજના માલીકને હાર્દિક પ્રણામ 🙏

  • @kartikdodiya935
    @kartikdodiya935 2 года назад +22

    આનંદ ભાઇ આતો અમારૂ ભાવનગર છે ભાઇ

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 года назад +38

    આ જમાના આટલી મોંઘવારી મા સેવા નુ કામ જ કેવાય કયારેક આવા વિડીયો પણ બનાવતા રેજો

  • @sanjay78926
    @sanjay78926 2 года назад +3

    Gohel Bhai ne 100 Salam. God bless.

  • @dkmakwana7146
    @dkmakwana7146 2 года назад +12

    ખરેખર 30 રૂ/.માં જમાડે કાબિલે તારીક કેવાય👍

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 года назад +8

    Wah wah 😋😋 yummy yummy food enjoy ❤️

  • @jivanyatra6600
    @jivanyatra6600 2 года назад +6

    ભાઈ કળયુગ ની સાથે સતયુગ પણ ચાલે છે.

  • @dhimmardiven0809
    @dhimmardiven0809 2 года назад +5

    જોરદાર કામ કરો છો તમે આનંદભાઈ!

  • @uttambhaishingala4167
    @uttambhaishingala4167 2 года назад +5

    salute to owner 👍
    anand bhai nice video 👌
    keep it up bro 👍👍👍

  • @ROSTERGAMERFF21
    @ROSTERGAMERFF21 2 года назад +7

    ભાવનગર મા 10રૂપિયા ની પાવભાજી નો વિડિયો બનાવો

  • @Kishan_Prajapati_shorts77
    @Kishan_Prajapati_shorts77 2 года назад +1

    બાપા સીતારામ ધન્ય છે મારા ગુજરાતના બાપા સીતારામ જયાં લાખો લોકો જમે છે એમ મનસુખભાઇ ની આ લોજ એ સેવા બરાબર છે આ પર થી એ શીખ મળે કે સારી સારી હોટેલ વાળા કેટલા દરજ્જે લુટે છે જયાં મિનરલ પાણીની બોટલ મળે તેવા ભાવે તો આ ભાઈ જમાડે છે ધન્ય છે તેમની આ સેવાની જોળી બાપા સીતારામ ભરી દે તેવા બાપા પાસે આશિર્વાદ માંગીએ જેથી ગરીબોની આંતરડી મનસુખભાઇ ઠારતા રહે

  • @kiranpabari9334
    @kiranpabari9334 2 года назад +3

    Very nice video happy to see there are good people out there 👌👍👍🙏

  • @bharatparmar6172
    @bharatparmar6172 2 года назад +4

    Great job little brother thank you so much for visiting me home town as always good to see gopal Bhai thank you so much keep up the great job

  • @chetanpatel86
    @chetanpatel86 2 года назад +2

    super vedio anand bhai.good job

  • @thakorsureshkalajithakorsu4162
    @thakorsureshkalajithakorsu4162 2 года назад

    Nice👍 જય 🙏 હો...ભગવાન તમારુ ભલુ કરે.

  • @AmitRajput-zr6fe
    @AmitRajput-zr6fe 2 года назад +4

    Great sir 🙏💯

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 года назад +4

    testy food place n reasonable price.

  • @birenlokhil7623
    @birenlokhil7623 2 года назад +2

    બોવ સરસ વીડિયો બનાવ્યો
    આનંદ ભાઈ

  • @mahendrawagh6972
    @mahendrawagh6972 2 года назад

    મારા ભાવનગરની હરમાં જમાડવામાં કોઈ શહેર નો આવે હો ભાઈ અને એમાં પણ આ ગોહેલ લોજ ની તિખારી એટલે મોજે દરિયા...પ્રેમથી જમાડે બાવલીયો..
    બાપા સીતારામ..જય માતાજી.

  • @manishrajyaguru6766
    @manishrajyaguru6766 2 года назад +1

    super video ... Thanks for sharing

  • @vastakharadi4632
    @vastakharadi4632 2 года назад

    ખુબજ સરસ ભાઈ ભગવાન તમને જન્નતના ફરી તા તમે

  • @MrJangbari
    @MrJangbari 2 года назад +1

    Great job. But what happens remaining food at closing time. Do they sell it next day

  • @ashokvankar4920
    @ashokvankar4920 2 года назад +1

    Great bhavnahar bhai proud

  • @nalindesai206
    @nalindesai206 2 года назад +1

    Very good video made for public knowledge and information.
    Very reasonable prize infact this is called a free foods lunch services according to the prizes of all recipes.
    God blessed the shop Malik and Anandbhai, video makers.

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 2 года назад

    આવી મોંધવારી મા આટલુ સસ્તુ મારા અનુભવ પ્રમાણે બીજે ક્યાંય મળતું નથી કેમકે હું ગૂજરાત મા લગભગ જગ્યાએ જમી આવ્યો છું પણ આટલુ સસ્તુ કયાય નથી મારી ગેરંટી આ એક સદાવ્રત જ છે ગોહિલ સાહેબ ને સલામ

  • @borichabhai8720
    @borichabhai8720 2 года назад +1

    Fantastic 🤔 अच्छा बात है

  • @yourfriendchef
    @yourfriendchef 2 года назад +2

    Amazing video 👌👌👌👌

  • @jignavakil5193
    @jignavakil5193 2 года назад +1

    areee Waah aa toh aapadu Bhavnagar..... moj padi gayi jovani 😀👍🏻 have next trip ma jaavu j pade Gohel lodge ma jamva 👍🏻👍🏻

  • @abssortsvidio6947
    @abssortsvidio6947 2 года назад

    Amare vare vare bhavnagar (rajpura)ma khodal ma darshan mate jaiye chhe.ane tya bhukh lage to jamvanu pn bav monghu pade chhe pn aa shop vide khabar nati.have jyare jaishu to aa jagya e chokkash jaishu.thank you bhai.

  • @amanniprafan9454
    @amanniprafan9454 2 года назад +1

    Khub saras bhai

  • @thakorshashi
    @thakorshashi 2 года назад +1

    Good Job Sir 🙏aagad vadho tame ame badha tamri sathe j che 👍

  • @ashisgosaiashisgosai3115
    @ashisgosaiashisgosai3115 2 года назад +3

    આનંદ ભાઇ ભાવનગર માં છો તો 100વરસ જુનિ ગાંઠીયા નિ દુકાન નરસી દાસ ભાવા નિ દુકાન માં જરુર જજો

  • @jeetendralimbadvlogs1462
    @jeetendralimbadvlogs1462 2 года назад +1

    Aa seva j kevay, atyarna samay ma aatlu sastu koi na jamade👍

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 года назад +1

    30 rupiya ma 12 inch no rotalo khub saras che maza aavi jai khavani vlog joi ne maza aavi gay

  • @amitmodi8005
    @amitmodi8005 2 года назад +2

    સુંદર કામ

  • @astrologerdr.shefalidaveve3044
    @astrologerdr.shefalidaveve3044 2 года назад

    Aa to khub saru kahevay. Seva a j dharm.🙏

  • @manojrajyaguru8927
    @manojrajyaguru8927 2 года назад

    Khub j saras kahevay seva bhav chhe

  • @anilmakwana3322
    @anilmakwana3322 2 года назад

    SABKO BHARPET BHOJAN MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @kundanpatel1370
    @kundanpatel1370 2 года назад

    બહુ।સરસ।ખાવાનુ।છે।સેવા।જ।કહેવાય
    Translat.to.english

  • @sanjayravat9474
    @sanjayravat9474 2 года назад

    સુપર... કામ se👌🙏.. વહાં..

  • @darshanalakum8305
    @darshanalakum8305 2 года назад

    good work bro keep making this type of videos

  • @dharatrivedioffice4797
    @dharatrivedioffice4797 Год назад

    Very good job keep it up

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 2 года назад

    God bless you 💐💐🙏

  • @siyonreuben6216
    @siyonreuben6216 2 года назад

    Thank you very much sir. Excellent food and video.

  • @ramiprafull6860
    @ramiprafull6860 2 года назад

    Good 🙏🙏🌹🌹👍👍✌️✌️💐very good

  • @RealKathiyawadiTaste
    @RealKathiyawadiTaste 2 года назад

    Super video Anand bhai jordar

  • @naynachauhan8708
    @naynachauhan8708 Год назад

    Bahu j saru kaam kro gohel bhai bhagvan tamari rat di tarrki krave ne amj seva krta raho

  • @prahladbhaichavda6886
    @prahladbhaichavda6886 2 года назад

    Saheb mehsana ma dungari.sev nu sak varsho thi gharo ma khavay chhe

  • @kiritpanchal2443
    @kiritpanchal2443 2 года назад

    Dhanyawad tamne aava sastawala ni jagya batado chho aavi ne aavi sastawali jamvani jagya batadta jasho

  • @kajal9135
    @kajal9135 2 года назад +1

    👏👏👏👏👏👏👏👏

  • @Bittu.talsaniya
    @Bittu.talsaniya 2 года назад

    Superb brother

  • @pradiprathod7402
    @pradiprathod7402 2 года назад

    Sadaguru bhojanalay ram mantra mandir pase ajay bhai Bhavnagar emano video banavjo

  • @bhartipatel2723
    @bhartipatel2723 Год назад

    Anand bhai Thanku so much

  • @dakshamatte5822
    @dakshamatte5822 2 года назад

    Amdavad ma Kya made che avu sastu ?

  • @darshantoliya
    @darshantoliya 2 года назад +1

    Bahoj Sari Variety che...Aatlo reasonable bhav ma koi no aape

  • @nevilledhabhar3552
    @nevilledhabhar3552 10 месяцев назад

    Pan video majaanoo che
    I like it

  • @bhartipatel2723
    @bhartipatel2723 Год назад

    Great job

  • @vasavasuresh3426
    @vasavasuresh3426 2 года назад

    Gohil wad koidi pachho no pade 👍👍👍👍

  • @gopalthakorgaming8356
    @gopalthakorgaming8356 2 года назад +2

    super❤︎

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni8858 2 года назад

    Jay mataji 🌺👍

  • @kanjiparmar537
    @kanjiparmar537 2 года назад

    Naic saru che tamaru kaam

  • @statuskingchirag4685
    @statuskingchirag4685 2 года назад

    જય માંધાતા જય કોલી સમાજ

  • @n.g.ravalnaresh222
    @n.g.ravalnaresh222 2 года назад

    Har Har mahadev

  • @ramdevrajdigital
    @ramdevrajdigital 2 года назад +1

    Ha maru bhavnagar ❤❤

  • @kaushikdesai2950
    @kaushikdesai2950 2 года назад

    Good job keep it up

  • @padhiyarajit9431
    @padhiyarajit9431 2 года назад

    Nice😄😄

  • @kailashbhati9724
    @kailashbhati9724 2 года назад +1

    Bapa sitaram

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 2 года назад

    Sastu kevay nice 👍🙏

  • @ramdevrajdigital
    @ramdevrajdigital 2 года назад +1

    Market yard pase mst bnave che 60 ma full gujrati shere panjab dhaba same

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 года назад

    Ha Bhavnagar ni moj

  • @binashah9584
    @binashah9584 2 года назад

    K v retay posay bhai aa monghvarima?

  • @toralwaghela7391
    @toralwaghela7391 2 года назад

    Jai hind jai bharat

  • @naninawasichannel6039
    @naninawasichannel6039 2 года назад

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯💯💐💐💐💐 very nice very nice

  • @yourfriendchef
    @yourfriendchef 2 года назад +1

    Yummyy👍

  • @Ranjan_Patel_47
    @Ranjan_Patel_47 2 года назад

    સરસ ભોજન

  • @renuka1929
    @renuka1929 2 года назад

    Araa bhai bahu maja avti hoy naa khavnu chula par

  • @rajendrathakker8458
    @rajendrathakker8458 2 года назад +1

    This is my Bhavnagar

  • @Gdsofficethings
    @Gdsofficethings 2 года назад +2

    Nice

  • @UmeshChudasama1180
    @UmeshChudasama1180 2 года назад +1

    મારું ભાવનગર બાપા સીતારામ

  • @batukgangani1616
    @batukgangani1616 2 года назад

    Wah gohilwad wah anand bhai

  • @devmakwana8244
    @devmakwana8244 2 года назад

    😋😋😋😋👌🏻👌🏻👌🏻👌🏻

  • @namanbhatt7303
    @namanbhatt7303 2 года назад

    Bhavnagar ni moj

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 года назад +1

    જય હિન્દ જય ભારત

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 года назад

    સરસવિડીયો આનંદ ભાઈ

  • @abbaschauhan5790
    @abbaschauhan5790 2 года назад

    Good video anandbhai

  • @raysinhjivala4121
    @raysinhjivala4121 2 года назад

    Saras.aava.vidiyo.garib.mate.bav.saru

  • @travelexperience1208
    @travelexperience1208 2 года назад

    Ekvar madhav hotel ni mulakat lo Aanand bhai....gajab no test aape ne sastu pn.... Veraval keshod highway gadu sherbag madhav hotel

  • @patelparth2264
    @patelparth2264 2 года назад

    Wah wah bhai good

  • @naninawasichannel6039
    @naninawasichannel6039 2 года назад

    Mera Bharat Mahan🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @chavdahitesh4011
    @chavdahitesh4011 2 года назад

    Anand bhai dahi original che dudh mathi banel che baki bhai Amul hoy ke koy biji brand nu dahi pavdar thi banawell hoy che

  • @vishal_baraiya_1118
    @vishal_baraiya_1118 2 года назад

    👌👌👌👍👍

  • @rashmikantparmar6804
    @rashmikantparmar6804 2 года назад

    આજે ભાવનગર ની મુલાકાત લીધી છે .
    કેવુ લાગ્યું ભાવનગર.....અમારા ભાવનગર ના સર.ભાવસિંહજી રજવાડા ગોહેલ ના સંસ્કાર. ની નગરી તેના પુત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ સર્વ પ્રથમ રાષ્ટ્ર ને પોતાનું રજવાડુ.દેશને અપઁણ કરી ઇતિહાસ રચી દીધો છે સુવર્ણ અક્ષરે ..જય માતાજી .

  • @dharmeshparmar173
    @dharmeshparmar173 2 года назад

    Bhavnagar e to bhavnagar ho bhai 👍