ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન માં બે સર્વે નંબર કેવીરીતે ઉમેરવા |khedut Registration Online | સર્વે નંબર

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 115

  • @Sonu__Joshi
    @Sonu__Joshi Месяц назад +4

    આપના વીડિયો ગમવાનું એક કારણ એ છે કે આપ માહિતી પરફેક્ટ અને સરળ રીતે સમજાય તેમ આપો છો તથા દરેકની કૉમેન્ટ નો જવાબ પણ આપો છો ખુબ ખુબ આભાર સર

  • @RavjiRathod-c5g
    @RavjiRathod-c5g Месяц назад +2

    Good information sir ❤❤

  • @bookstation836
    @bookstation836 12 дней назад

    Saras rite samjavo cho sir very nice

  • @paraschandravadiya111
    @paraschandravadiya111 3 дня назад +1

    Bhai apde juda juda Numbar acaunt banavva ma bhul thi lagi gya hoy to su karvu ?

    • @rbonline0
      @rbonline0  3 дня назад

      ભૂલ થઈ હોઈ તો...હમણાં કોઈ સુધારો નહિ થઈ શકે ફોર્મ ચેક થઈ જાય પછી સુધારો કરી શકશો

    • @paraschandravadiya111
      @paraschandravadiya111 3 дня назад

      @rbonline0 etle bhai haju form bharyu nathi rogu Crete new ecaunt ma ragistar thayu she ema bhul thay she mobail numbar

  • @mp_creation_36
    @mp_creation_36 9 дней назад

    Sir આધાર ઓટીપી વગર કિશાન રજિસ્ટ્રેશન થઈ શકે?

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 26 дней назад

    જય ગરવી ગુજરાત🇮🇳 સાહેબ ખૂબ સરસ વડીયો માહિતી ખેડુતો ને ટાઈમ વધે તો સારું અને કચેરી માં ગાઈડ ટેબલ રખાય ખેડુતો ને મદદરૂપ થાય એટલી સરકાર શ્રી મદદ ગાર થાય અભણ ખેડુતો ને મદદ ની જરૂર છે અને ટાઈમ વધારે જય કિસાન🇮🇳 વંદેમાતરમ🇮🇳 જય હિન્દ🇮🇳 🙏🌺🙏

  • @rahul1263
    @rahul1263 6 часов назад

    Sir paiki number na nakhe to chale ? Ke. Complsary chhe

  • @dipakbagodariya0611
    @dipakbagodariya0611 Месяц назад +1

    Thank you sir ❤

  • @sumitanghan4532
    @sumitanghan4532 12 дней назад

    7/12 માં ચાર નામ હોય તો બધાનું કેવી રીતે કરવું એક I'd થી. ????

  • @baladevajithakor331
    @baladevajithakor331 Месяц назад +1

    Ek gamni jamin ma rajistretion thai gayu hoy to pasi bija gamni jamin kevi rite add karvani Bhai

    • @rbonline0
      @rbonline0  Месяц назад +1

      હા બધાં ગામની જમીન એકજ ફોર્મ માં એડ કરવાની....તમે ના કરી હોઈ તો સુધારા થશે વાર લાગશે ત્યારે કરી લેવી

    • @baladevajithakor331
      @baladevajithakor331 9 дней назад

      OK Bhai

  • @MehulGamit-y6n
    @MehulGamit-y6n Месяц назад

    Sir new update avelu che to pela ragistry karelu 3 day pela to aju kaevanu ke

  • @gaokaladka2158
    @gaokaladka2158 12 дней назад

    Farmers ragistration Conform thai gayu hoi ane bija gam ni jami. Server number add karvo hoi to kai rite kari sakay

  • @EDUCATIONTEAMSURAT5555
    @EDUCATIONTEAMSURAT5555 28 дней назад +1

    ફાર્મર રજિસ્ટ્રેશન કરતી વખતે આધારકાર્ડ મા‌ નામની પાછળ પતિનું નામ છે અને ૭/૧૨ માં પપ્પા નું નામ હોય તો કયું નામ લખવું

  • @manshingthakor3980
    @manshingthakor3980 7 дней назад

    Interested survey number and sub survey number is already linked with another farmer આનુ કારણ શુ હોઈ શકે કોઈ સોલ્યુશન

    • @rbonline0
      @rbonline0  7 дней назад

      તમે જે પૈકી નંબર નાખો તે નંબર બીજા ખેડુત તે લિંક કરેલો છે

  • @Sunny-pv2vo
    @Sunny-pv2vo 17 дней назад

    Sir ji if a farmer has farmer lands in 2 different villages how to add, problem is it takes 1 village lands and doesn't allow to add other villages so can u make a video showing if already 1 village lands are added how to edit or update with other village lands in the previous form which is filled. Hope u can help

  • @EDUCATIONTEAMSURAT5555
    @EDUCATIONTEAMSURAT5555 28 дней назад

    ફાર્મર રજિસ્ટ્રેશન કરતી વખતે આધારકાર્ડ મા‌ નામની પાછળ પતિનું નામ છે અને ૭/૧૨ માં પપ્પા નું નામ હોય તો કયું નામ લખવું 😢😢😢

  • @Krunalmacwan48
    @Krunalmacwan48 29 дней назад

    Farmer registration karu che pan bhulti bija gam na sarve number add karya vagar submit thai gayu che to su karvu

    • @rbonline0
      @rbonline0  29 дней назад

      Pachhi sudharo Kari saksho

  • @hasmukhp668
    @hasmukhp668 Месяц назад +1

    Saheb me register karyu agriculture ma pan distric ma મહારાષ્ટ્ર આવેછે

    • @hasmukhp668
      @hasmukhp668 Месяц назад

      બધી ડીતેલ ભરીયા પછી દિસ્ત્રિક માં મહારાષ્ટ્ર આવે છે

    • @rbonline0
      @rbonline0  Месяц назад +1

      તમે રજિસ્ટ્રેશન જ પેહેલા મહારાષ્ટ્ર માં કરેલું છે....માટે આવે છે...હવે વેબસાઈટ ચાલુ થાય પછી ફરીથી. ગુજરાત માં કરો

    • @hasmukhp668
      @hasmukhp668 Месяц назад

      @rbonline0 ફરી થી રજીસ્ટ્રેશન થશે ને

    • @rbonline0
      @rbonline0  Месяц назад +1

      ના થાય તો ગામના VEC ને મળવું

  • @rajpalthakor3364
    @rajpalthakor3364 Месяц назад +2

    Error 502 aave che....

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      હમણાં વેબસાઈટ બંધ છે ટ્રાય કરવી

  • @vishnuthakor1894
    @vishnuthakor1894 Месяц назад +2

    ભાઈ એક નામ. 4 સર્વે નંબર માં કેવી રીતે લેવાનું. મારે. 4 સર્વે નંબર સે અને 6 નામે સે તો કેવી રીતે કર વુ અને. અલગ અલગ કર વુ કે પશી તમે જેમ 2 સર્વે નંબર લીધા એમ કોઈ પણ 4 સર્વે નંબર માંથી લઈ લેવાના. Reply please

    • @rbonline0
      @rbonline0  Месяц назад +2

      ભાઈ મારે બે સર્વે નંબર હતા તો બે લીધા તમારે ૪ હોઈ તો બધા લેવાના.....અને જેટલા નામ છે બધા ના અલગ અલગ ફોર્મ ભરવાના છે...અને બધા માં ૪ સર્વે નંબર ઉમેરવામાં છે...અલગ અલગ મોબાઇલ નંબર થી

    • @PayalTank-k1p
      @PayalTank-k1p Месяц назад +1

      Sarvi no 1 che pan ema nam 4 che to badha na alag alag id. Pass word banavi ne fom bharvanu

    • @vinayakart_06
      @vinayakart_06 25 дней назад +1

      Sir amare akthi vadhare survey number che parantu me akj survey number nakhine submit kri didhu che to bija survey number ne add kri sakay?? Jo kari sakay to a kevi rite karvu .. please mahiti aapso

  • @gaytrithakkar503
    @gaytrithakkar503 7 дней назад

    આધારકાર્ડ માં શહેર નું એડ્રેસ છે અને જમીન ગામડે છે તો શું કરવું

    • @rbonline0
      @rbonline0  7 дней назад

      Hato વાંધો નહીં આધાર કાર્ડ ની વિગત આધાર પ્રમાણે અને જમીન ની વિગત જમીન પ્રમાણે ભરો

  • @ldhameliya2586
    @ldhameliya2586 26 дней назад

    2024 ma new owner ne 2000 na hapta male?

  • @maheshthakur8794
    @maheshthakur8794 Месяц назад

    સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિસ્ટ મા નથી તો શું કરવું?

  • @goswamiprashant3813
    @goswamiprashant3813 Месяц назад +1

    Last date kayi che aa registation karavani????

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      30/11 che પણ તારીખ માં વધારો થશે

    • @goswamiprashant3813
      @goswamiprashant3813 Месяц назад

      @@rbonline0 25/3/25 thay che new date?

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      હા 25/03/25

  • @lakhmanvala7624
    @lakhmanvala7624 27 дней назад +1

    ઉપર આધાર કાર્ડ મા 98 name match બતાવે
    અને જમીન સર્વે નંબર પર 0 name match બતાવે તો શું કરવું

    • @rbonline0
      @rbonline0  27 дней назад +1

      ફરી ટ્રાય r

  • @sarkarisus
    @sarkarisus 4 дня назад

    સાહેબ ... એક ગામ ની જમીન ની ડીટેલ નાખી ને ફોર્મ સબમિટ કરી દીધું છે .. બીજા ગામ ની જમીન એડ કરવાની રહી ગયી છે . હવે શું કરવાનું ?

    • @rbonline0
      @rbonline0  4 дня назад

      બીજા ગામની જમીન પણ ઉમેરી શકશો.... જ્યારે ફોર્મ મંજૂર થાય પછી....હમણાં નહિ

  • @hamirvadhrekiya1054
    @hamirvadhrekiya1054 4 дня назад

    Sir મારે એક સરવે નમબર ભુલ થી ડબલ થયી ગયા શે કેવી રીતે કાઢવા ડબલ હોય તો ચાલે જવાબ આપજો

    • @rbonline0
      @rbonline0  4 дня назад

      Dabal hoi to chale koi problem nahi....kadhi nahi shkay

  • @risirajput4819
    @risirajput4819 Месяц назад

    Land fattch thya pachi land ma name matching scoor 20 batave che.... To su karvu?

    • @rbonline0
      @rbonline0  Месяц назад +1

      ક્યારેક ઓછો બતાવે છે...એકવાર બાર નીકળી ફરી લોગીન કરી ટ્રાય કરો...તેમ છતાં પણ 20 બતાવે તો વાંધો નઈ ફોર્મ ભરી દો

  • @siddharajthakor5734
    @siddharajthakor5734 21 день назад

    Sir mare ragistetion thai gyu pan pdf ma photo nathi vatavtu

    • @rbonline0
      @rbonline0  21 день назад +1

      હા... એ પ્રોબ્લેમ બધા ને છે....એમાં કંઈ વિગત પણ નથી આવતી...માટે રાહ જુઓ.... વેબસાઈટ પ્રોબ્લેમ ને કારણે છે

    • @siddharajthakor5734
      @siddharajthakor5734 21 день назад

      @rbonline0 sir pdf ma gujrati name ma pan bhul aavese

    • @rbonline0
      @rbonline0  21 день назад +1

      કોઈ વાંધો નહીં પછી સુધારો કરી શકશો

  • @neev5001
    @neev5001 27 дней назад

    Ek nu Thai se Ane bija nu nthi thatu to have

    • @rbonline0
      @rbonline0  27 дней назад

      ટ્રાય કરતા રહો

  • @piparvadiyaaejaz2337
    @piparvadiyaaejaz2337 15 дней назад

    એક જ સરવે નંબર માં 5 વ્યક્તિ હોય તો દરેક વ્યક્તિ ના અલગ અલગ ફાર્મર રજીસ્ટર કરવાનું ?

    • @rbonline0
      @rbonline0  15 дней назад

      હા બિલકુલ

  • @RabariMangal-g2v
    @RabariMangal-g2v 26 дней назад

    Sir mare 2serve chhe 1add thsyo have su કરવું

    • @rbonline0
      @rbonline0  26 дней назад

      પેહલા જે એડ કર્યો એજ પ્રમાણે બીજા એડ કરો...ગામ તાલુકો...નાખી ને

    • @RabariMangal-g2v
      @RabariMangal-g2v 26 дней назад

      Gaam ek maa che submit Kari nakhyu chhe

    • @rbonline0
      @rbonline0  26 дней назад

      Ok ચાલે

    • @RabariMangal-g2v
      @RabariMangal-g2v 26 дней назад

      Jamin ek gaam chhe no.ek add karyo ek Rahi gayo chhe sir farithi foam bharvu pade atyare submitted Kari nakhyu chhe

  • @goalhunter8469
    @goalhunter8469 Месяц назад

    ફક્ત એકજ વ્યક્તિ હોય અને ૪ ચાર સર્વે નંબર હોય તો આઇડેન્ટી ટાઇપ માં સુ લખવાનું???? (C/o, S/o, )???

  • @hiteshpatel9374
    @hiteshpatel9374 29 дней назад

    Sir mara jamin servey number ma maru naam aavyu pan mari mummy nu naam nathi avtu javab mokljo

    • @rbonline0
      @rbonline0  29 дней назад

      જે તે સમયે તમારા મમ્મીનું ઓનલાઇન નામ નહીં ચડાવેલ હોય સાતબારમાં એટલા માટે નથી આવતું તમે VCE અથવા /મામલતદાર કચેરી તપાસ કરાવી લો

  • @ajaydudhat8822
    @ajaydudhat8822 Месяц назад

    સાહેબ સૂર્વ નંબર બીજા add કરવાના રહી ગયા હતા તો ફરી કેવી રીતે add કરી શકાય મારે સુધારો કરવો છે તો થશે

  • @milandhameliya3639
    @milandhameliya3639 Месяц назад +1

    Farmer consent નથી થાતું

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      એની નીચે. મોબાઈલ વેરીફાઈ પર ક્લિક કરી વેરીફાઈ કરો...OTP થી પછી થઈ જશે

  • @kyada302
    @kyada302 18 дней назад

    સર ફાર્મર રજીષ્ટી મા મોબાઇલ નંબર બદલે કે નહિ? જો હા તો કેમ મોબાઇલ નંબર બદલાય? પ્લીઝ રીપ્લાય

    • @rbonline0
      @rbonline0  17 дней назад +1

      હમણા કોઈ સુધારો નહિ થાય....પછી એપ ના માધ્યમ થી કરી શકશો

  • @balbhadrasinhjadeja2738
    @balbhadrasinhjadeja2738 Месяц назад

    No such name match score present lakhel aavi jay chhe save nthi tha tu

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      ruclips.net/user/shortsoIA8ANUuCCo?feature=share

  • @pankajbaria1294
    @pankajbaria1294 27 дней назад

    Ekaj sarve no par tjay gayu hoy to sudharo thase

    • @rbonline0
      @rbonline0  26 дней назад

      પછી કરી શકશો

  • @BlochNasrin-cg7te
    @BlochNasrin-cg7te Месяц назад

    2 aadhaar card ma 1number link hoy to su karvanu

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      કોઈ વાંધો નઈ.... OTP વેરીફાઈ થઈ જશે......પણ Ragistration અલગ અલગ મોબાઇલ નંબર થી કરવાના રહેશે

  • @jayeshnagarbhaiprajapati3445
    @jayeshnagarbhaiprajapati3445 Месяц назад

    તાલુકા અલગ અને જિલ્લો અલગ હોઈ તો કેવી રીતે ભરવુ મારે બોટાદ, ખેડા જિલ્લા માં અને રાણપુર, નડિયાદ ગ્રામ્ય તાલુકા માં જમીન આવેલી છે તો ફોર્મ કેવી રીતે ભરવુ. મને જણાવશો સાહેબ 🙏🏻.

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      ફોર્મ એકજ ભરવાનું છે તેમાં તમામ જમીન ઉમેરવાની છે.....પહેલા.....એક ગામની જમીન ના જેટલા સર્વે નંબર હોઈ તે બધા ઉમેરો.....અને એડ કરી લો........પછી.....Faych. Land detail પર ફરી ક્લિક કરો.....બીજા ગામની જમીન હોઈ તેનો જિલ્લો...તાલુકો...અને ગામ સિલેક્ટ કરો......પછી સર્વે નંબર...નાખો....પૈકી હોઈ તો તે નાખવાની....અને જેટલા સર્વે નંબર હોઈ તે બધા ઉમેરો અને જમીન ઉમેરો....ત્યાર બાદ...... Verify all land પર ક્લિક કરી વેરીફાઈ કરો અને આગળ ની પ્રોસેસ કરો...

  • @girishvadu6245
    @girishvadu6245 28 дней назад

    Sar સબમિટ થયું ગયું સે ડાઉનલોડ કરવાનું બાકી રહી ગયું તો કેવી રીતે કરવું

    • @rbonline0
      @rbonline0  28 дней назад

      मोबइल માંથી હમણા ડાઉનલોડ નથી થતું.....પછી થશે

  • @mahendrajoshi1117
    @mahendrajoshi1117 27 дней назад

    ભાઈ જૂના સરવે નંબર માં પૈકી લખેલું છે અને નવા સરવે નંબર માં પૈકી નથી લખેલું તો કયો સરવે નંબર લખવો

    • @rbonline0
      @rbonline0  26 дней назад

      નવો લેખિત

  • @hirenpatel8174
    @hirenpatel8174 19 дней назад

    અમે ભૂલમાંથી એક જ જમીનનો સર્વે નંબર એડ કર્યો છે અને સબમિટ કરી દીધું છે હવે બીજી જમીનો ના સર્વે નંબર એડ કરવા હોય તો કેવી રીતે એડ કરીએ

    • @rbonline0
      @rbonline0  19 дней назад

      હમણાં સુધારો નહીં કરી શકો ફોર્મ મંજૂર થાય પછી સુધારી શકાશે

  • @VasavabipinbhairamanbhaiVasava
    @VasavabipinbhairamanbhaiVasava Месяц назад

    સબ સર્વે નંબરમાં કયો લખવો

  • @mrfabulous3303
    @mrfabulous3303 Месяц назад

    Form Fill kar diya but adhar e sign karne ke baad wapis jab website per ate hai OTP submit karne ke baad
    toh error aa rha hai

  • @jantibhaipadhar
    @jantibhaipadhar 18 дней назад

    2531 જોઈન્ટ નંબર આવે કેવી રીતે ફોર્મ ભરવું ફાર્મ રજીસ્ટરમાં

    • @rbonline0
      @rbonline0  18 дней назад

      કોઈ એક સર્વે નંબર ઉમેરો....પછી એ પ્રમાણે બીજો એમ ભરો

  • @MotiRabari-u5g
    @MotiRabari-u5g Месяц назад

    અરે ભાઈ હજી તો એક મહિનો વધારે તારીખ લંબાવી જોઈએ કારણ કે પાંચ દિવસ કીધો સાઈટ ચાલતી નથી

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      હા વધશે જ

  • @vishnupatel6248
    @vishnupatel6248 21 день назад

    એક સવે નંબર રહી ગયો છે અને ફોર્મ ભરાઈ ગયું તો છૂક કરવુ

    • @rbonline0
      @rbonline0  21 день назад +2

      કઈ વાંધો નઈ ફોર્મ મંજૂર થાય પછી સુધારી શકાશે

  • @parmarkamlesh4244
    @parmarkamlesh4244 27 дней назад

    નોકરી કરતા હોય તેમને કાર્ડ બનાવવાનુ

    • @rbonline0
      @rbonline0  27 дней назад

      હા બધા ને

  • @patelunnati-q9k
    @patelunnati-q9k 27 дней назад

    સર્વે નં એક કરતા વધારે હતા અને બીજાં સર્વે નં add karvana રહી ગયાં હોય તો ફરીથી કઈ રીતે એડ થશે

  • @karansinh3593
    @karansinh3593 18 дней назад

    એક જમીન માં 4 ખાતેદાર છે પણ‌ માત્રા 1 નું નામ બતાવે

    • @rbonline0
      @rbonline0  18 дней назад

      તો બીજા નાં ઓનલાઇન sadavel નહિ હોઈ .. vce અથવા તાલુકા એ તપાસ કરો

    • @karansinh3593
      @karansinh3593 18 дней назад

      @rbonline0 2 મહિના પેહલા નામ‌ ચડાવીયા 712મા 7/12 તો‌ આવે પણ ખેડુત નોંધણી નથી આવતા

    • @rbonline0
      @rbonline0  18 дней назад

      તાલુકા પંચાયત અથવા VCE ને મળો

  • @allvideos602
    @allvideos602 Месяц назад

    404 error aave chhe su karvu??

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      હમણાં વેબસાઈટ બંધ છે ટ્રાય કરવી

    • @allvideos602
      @allvideos602 Месяц назад

      ​@@rbonline0 kare chalu thase sir...?

    • @rbonline0
      @rbonline0  Месяц назад

      ટુંક સમયમાં થઈ જશે.... ઇન્ફોરમ કરી દેશું

  • @kiritbhaipatel2479
    @kiritbhaipatel2479 27 дней назад

    સર્વે નંબર ના નામ ના બતાવે તો shu કરવું

    • @rbonline0
      @rbonline0  27 дней назад

      Mamaletdar રે તપાસ કરો

  • @NEWSBHARAT1409
    @NEWSBHARAT1409 17 дней назад

    Bija state ni website per register thay Jay to su karvu

  • @dharmesh6499
    @dharmesh6499 Месяц назад

    સર્વર પ્રોબ્લેમના કારણે એકના એક સર્વે નંબર એક જ ખાતેદારમાં બે વખત એડ થયેલા બતાવે છે દા.ત. 1032 , 1032, 1200, 1200 તો એને રીમુવ કેવી રીતે કરવું ?

    • @rbonline0
      @rbonline0  Месяц назад +1

      માહિતી મળશે તો વીડિયો બનાવીશું

    • @dharmesh6499
      @dharmesh6499 Месяц назад

      @rbonline0 ok. thank you