- Видео 793
- Просмотров 8 716 079
Rb Online
Индия
Добавлен 21 июл 2020
નમસ્કાર દોસ્તો Rb online અમારી ચેનલ માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું rb online #rb online videos#rb technical#gujarati bharati job#gujaart bharati2023#rb technical video#technicalvideos#puran gondaliya all videos#aaj tak news chann
* contact ID 👇👇👇👇
sarkaribharti4@gmail.com
* contact ID 👇👇👇👇
sarkaribharti4@gmail.com
આધારકાર્ડ મા મોબાઇલ નંબર લિંક છે કે નહિ |આધારકાર્ડ માં ક્યો મોબાઇલ નંબર લિંક છે ચેક કરો | #adharcard
આધારકાર્ડ મા મોબાઇલ નંબર લિંક છે કે નહિ |આધારકાર્ડ માં ક્યો મોબાઇલ નંબર લિંક છે ચેક કરો | #adharcard
આધાર કાર્ડ ઓફિસિયલ વેબસાઈટ 👇👇
myaadhaar.uida...
Aadhar Card | આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ આ રીતે ઓનલાઈન ચેક કરો || Aadhar Link Mobile
Check whether the mobile number is linked to the Aadhaar card or not.
Check which mobile number is linked in Aadhaar card
આધાર કાર્ડ ઓફિસિયલ વેબસાઈટ 👇👇
myaadhaar.uida...
Aadhar Card | આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ આ રીતે ઓનલાઈન ચેક કરો || Aadhar Link Mobile
Check whether the mobile number is linked to the Aadhaar card or not.
Check which mobile number is linked in Aadhaar card
Просмотров: 710
Видео
ગુજરાત સરકારનું નવું પોર્ટલ E- Nagar Portel || એકજ પોર્ટલમાં 42 જેટલું સેવાઓનો લાભ મેળવી શક્શો
Просмотров 86215 часов назад
ગુજરાત સરકારનું નવું પોર્ટલ E- Nagar Portel || એકજ પોર્ટલમાં 42 જેટલું સેવાઓનો લાભ મેળવી શક્શો * E Nagar Portel Official website 👇 enagar.gujarat.gov.in/DIGIGOV/ રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓનો 'eNagar' પ્રોજેક્ટમાં સમાવેશ શહેરીજનોને વિવિધ સેવાઓ મળશે ઓનલાઈન શહેરોમાં વસતા નાગરિકોના ભાગદોડભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપતું કેન્દ્રિય ડિજિટલ પ્લેટફોર્મ "ઇ-નગર" ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત...
આવાસ યોજના શહેરી- 2025 |PM AwasYojana - Urban 2.0 |Apply Online Form |નવું ઘર |લોન સબસિડી
Просмотров 6842 часа назад
આવાસ યોજના શહેરી- 2025 | PM Awas Yojana - Urban 2.0 | Apply Online Form | નવું ઘર | લોન સબસિડી * PM Official website 👇 pmay-urban.gov.in/ * PM Awas Yojna rules pdf 👇 drive.google.com/file/d/1Wen6vkAvdQRCGkOUqzK8EmCN4iNoCK-K/view?usp=drivesdk Pm awas yojana Urban 2.0 | pm awas yojana online apply 2024 | PM Awas Urban 2.0 Form Home loan subsidy New House construction Interest Subsidy TOPIC COVERE...
ખેડુત નોંધણી રજિસ્ટ્રેશન માં મુંઝવતા દસ પ્રશ્ન ના જવાબો || Khedut Nodhani Registration Online- 2025
Просмотров 8 тыс.4 часа назад
ખેડુત નોંધણી રજિસ્ટ્રેશન માં મુંઝવતા દસ પ્રશ્ન ના જવાબો || Khedut Nodhani Registration Online- 2025 * ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન ગુજરાત માં મુંઝવતા 10 પ્રશ્ન (1) એક મોબાઇલ નંબર થી કેટલા ફોર્મ ભરી શકાય (2) આધાર કાર્ડ માં પતિનું નામ જમીન માં પિતા નું નામ (3) સુધારો થઈ શકે કે નહિ ? (4) former consent પર ક્લિક નથી થતું ? (5) બે ગામની જમીન કેવીરીતે એડ કરવી ? (6) ગુજરાત ની જગ્યાએ મહારાષ્ટ્ર આવે છે (7) ...
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવીરીતે કરવું || Ayushman Card Download | Ayushman Card Dounload New Prosse
Просмотров 1,1 тыс.7 часов назад
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવીરીતે કરવું || Ayushman Card Download | Ayushman Card Dounload New Prosse આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવીરીતે કરવું || Ayushman Card Download | Ayushman Card Dounload New Prosse * Ayushman card download application 👇 play.google.com/store/apps/details?id=com.beneficiaryapp Aayushman card Download Link:- 👇beneficiary.nha.gov.in/ Ayushman card kaise download kare | Ayushman ...
લાઈટ બીલ કેવી રીતે ભરવું |OnlineElectricity Bill Phone pe | PGVCL/ DGVCL / MGVCL /UGVCL [Gujarati]
Просмотров 31412 часов назад
લાઈટ બીલ કેવી રીતે ભરવું |OnlineElectricity Bill Phone pe | PGVCL/ DGVCL / MGVCL /UGVCL [Gujarati] How to Pay Light Bill or Electricity bill Online I Bijli bill kaise bhare | Dgvcl Mgvcl- Pgvcl-Ugvcl લાઈટ બિલ ઓનલાઇન ભરવા માટે ક્લિક કરો 👇👇👇 mpay.guvnl.in/... phonepe se light bill kaise bhare phonepe se light bill kaise bhare phonepe se light bill kaise bhare mahavitaran phonepe se light bill kai...
રાશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર | રાશન કાર્ડમાં EKYC નહિ કરાવ્યું હોય તો પણ મળતું રહેશે ફ્રી અનાજ
Просмотров 1,6 тыс.14 часов назад
રાશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર | રાશન કાર્ડમાં EKYC નહિ કરાવ્યું હોય તો પણ મળતું રહેશે ફ્રી અનાજ * રાશન કાર્ડમાં EKYC કેવીરીતે કરવું મોબાઇલ થી 👇 ruclips.net/video/fQ9L3YmFDHg/видео.html My ration application retion card ma kyc kese kare MY retion online application Retion card new application Retion card name change Retion card member add New member add in retion card Retion card ko aadhar se...
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન સ્ટેટસ તપાસો || Khedut Nodhani Registration Stetus || Except & Reject ?
Просмотров 2,3 тыс.16 часов назад
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન સ્ટેટસ તપાસો || Khedut Nodhani Registration Stetus || Except & Reject ? * ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી એપ ડાઉનલોડ play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry khedut nodhani registration online khedut nodhani kevi rite karvu khedut nondhni status farmer registry kaise karekhedut nodhani registration online khedut nodhani kevi rite karvu khedut nondhn...
Aadhar card download | આધારકાર્ડ ડાઉનલોડ કરો એક જ મિનિટમાં | Aadharcard Download Video in Gujarati
Просмотров 1,3 тыс.14 дней назад
Aadhar card download | આધારકાર્ડ ડાઉનલોડ કરો એક જ મિનિટમાં | Aadharcard Download Video in Gujarati આધારકાર્ડ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 👇👇 ssup.uidai.gov... આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે ચેન્જ કરવો, 👇👇 • આધાર કાર્ડ સાથે મોબાઇલ... આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું 👇👇 • આધાર કાર્ડ અપડેટ કરવું... આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કેવી રીતે કરવું 👇👇👇 • આધાર કાર્ડ સાથે પાનકાર... આધારકા...
ડિસેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકોને મળશે આટલું અનાજ || Ration card Malvapatra Jattho | મફ્ત અનાજ ||
Просмотров 2,3 тыс.14 дней назад
ડિસેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકોને મળશે આટલું અનાજ || Ration card Malvapatra Jattho | મફ્ત અનાજ # રેશન કાર્ડ લિંક રેશન કાર્ડ ના નવા લાભ 2024 રેશન કાર્ડ ના 5 મોટા લાભ 2024 રેશન કાર્ડ લિંક આધાર કાર્ડ ગુજરાતી આધાર કાર્ડ #આધાર કાર્ડ રાશન કાર્ડ માં મોબાઇલ અનલિંક રાશન કાર્ડ માં e-kyc ઘરે બેઠા કરો ઓનલાઈન Ration card Free Anaj || ડિસેમ્બર મહિનામાં મફત અનાજ મળશે ઘઉં, ચોખા, બાજરી December Mafat Ration ર...
ખેતર ની ફરતે સોલાર ફેન્સિંગ ફીટ યોજના 2024 | સોલાર પાવર યુનિટ/કીટ | Solar Sahay yojana Gujarat 2024
Просмотров 1,2 тыс.14 дней назад
ખેતર ની ફરતે સોલાર ફેન્સિંગ ફીટ યોજના 2024 | સોલાર પાવર યુનિટ/કીટ | Solar Sahay yojana Gujarat 2024
ટ્રેક્ટર ટ્રેલર યોજના | કિશાન પરિવહન યોજના | ટ્રોલી ખરીદવા 30000 ની સહાય | tractor trolley subsidy
Просмотров 3,7 тыс.14 дней назад
ટ્રેક્ટર ટ્રેલર યોજના | કિશાન પરિવહન યોજના | ટ્રોલી ખરીદવા 30000 ની સહાય | tractor trolley subsidy
કિશાન પરિવહન યોજના | માલ વાહક ગાડી ખરીદી માટે સહાય 75000રૂ | ખેડુત સહાય યોજના | માલ વાહક યોજના ||
Просмотров 89614 дней назад
કિશાન પરિવહન યોજના | માલ વાહક ગાડી ખરીદી માટે સહાય 75000રૂ | ખેડુત સહાય યોજના | માલ વાહક યોજના ||
સરગવાની ખેતીમાં સહાય || સરગવાની ખેતીમાં સહાય યોજના 2025 ||iKhedut Subsidy Sahay || Khedut Sahay
Просмотров 45614 дней назад
સરગવાની ખેતીમાં સહાય || સરગવાની ખેતીમાં સહાય યોજના 2025 ||iKhedut Subsidy Sahay || Khedut Sahay
શાકભાજીના વાવેતર માટે સહાય 2024 | અર્ધપાકા પાકા વેલાવાળા શાકભાજી પેડલ(૨૦૨૪-૨૫) સહાય યોજના | Khedut |
Просмотров 95621 день назад
શાકભાજીના વાવેતર માટે સહાય 2024 | અર્ધપાકા પાકા વેલાવાળા શાકભાજી પેડલ(૨૦૨૪-૨૫) સહાય યોજના | Khedut |
ટ્રેક્ટર સહાય યોજના ટ્રેક્ટર સબસીડી યોજના 2024 || Tractor subsidy 2024 Gujarat || I khedut Portal||
Просмотров 1,4 тыс.21 день назад
ટ્રેક્ટર સહાય યોજના ટ્રેક્ટર સબસીડી યોજના 2024 || Tractor subsidy 2024 Gujarat || I khedut Portal||
| ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ માં ફોર્મ ભરવા સરું | i Khedut Online Form Gujarat || khedut Yojnao
Просмотров 1,4 тыс.21 день назад
| ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ માં ફોર્મ ભરવા સરું | i Khedut Online Form Gujarat || khedut Yojnao
Gujarat Farmer Registry App Review | સુધારો કરી શકશો | ફોર્મ ભરી શકાશે | ફોર્મ સ્ટેટસ ચેક કરી શકો
Просмотров 23 тыс.21 день назад
Gujarat Farmer Registry App Review | સુધારો કરી શકશો | ફોર્મ ભરી શકાશે | ફોર્મ સ્ટેટસ ચેક કરી શકો
રાશન કાર્ડ સભ્ય આઇડી મેળવો | Ration Card Member id | રાશન કાર્ડ મેમ્બર આઈડી મેળવો || રાશન કાર્ડ id
Просмотров 2,1 тыс.21 день назад
રાશન કાર્ડ સભ્ય આઇડી મેળવો | Ration Card Member id | રાશન કાર્ડ મેમ્બર આઈડી મેળવો || રાશન કાર્ડ id
PAN 2.0 Poject: પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી, શું જુનું પાન કાર્ડ અમાન્ય થઇ જશે PAN 2.0 પ્રોજેક્ટ વિશે
Просмотров 2 тыс.21 день назад
PAN 2.0 Poject: પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી, શું જુનું પાન કાર્ડ અમાન્ય થઇ જશે PAN 2.0 પ્રોજેક્ટ વિશે
આઈ ખેડુત પોર્ટલ પર 38 પ્રકાર ની યોજનાઓના ફોર્મ સરું | ખેડૂત યોજના 2024 | ખેડૂત સહાય | સરકારી યોજનાઓ
Просмотров 254 тыс.21 день назад
આઈ ખેડુત પોર્ટલ પર 38 પ્રકાર ની યોજનાઓના ફોર્મ સરું | ખેડૂત યોજના 2024 | ખેડૂત સહાય | સરકારી યોજનાઓ
રાશનકાર્ડ ધારકો માટે મહત્વ ના સમાચાર || 31 ડિસેમ્બર પહેલા આટલું કામ કરવું બાકી || મફ્ત અનાજ બંધ ||
Просмотров 33 тыс.28 дней назад
રાશનકાર્ડ ધારકો માટે મહત્વ ના સમાચાર || 31 ડિસેમ્બર પહેલા આટલું કામ કરવું બાકી || મફ્ત અનાજ બંધ ||
ખેડુત નોંધણી રજિસ્ટ્રેશન માં મહારાષ્ટ્ર રાજ્ય આવે છે || khedut Nondhni registration 2024 New Update
Просмотров 94628 дней назад
ખેડુત નોંધણી રજિસ્ટ્રેશન માં મહારાષ્ટ્ર રાજ્ય આવે છે || khedut Nondhni registration 2024 New Update
Farmer Consent પર ક્લિક નથી થતું || Farmer Consent Problem || Farmer Consent error Solution ||
Просмотров 6 тыс.Месяц назад
Farmer Consent પર ક્લિક નથી થતું || Farmer Consent Problem || Farmer Consent error Solution ||
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન માં બે સર્વે નંબર કેવીરીતે ઉમેરવા |khedut Registration Online | સર્વે નંબર
Просмотров 10 тыс.Месяц назад
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન માં બે સર્વે નંબર કેવીરીતે ઉમેરવા |khedut Registration Online | સર્વે નંબર
શું મતલબ થાય આ વોર્ડ| Full Form of C/o, S/o, D/o, W/o, H/o, | Full Meaning In Gujarati | Full Form's
Просмотров 746Месяц назад
શું મતલબ થાય આ વોર્ડ| Full Form of C/o, S/o, D/o, W/o, H/o, | Full Meaning In Gujarati | Full Form's
ખેડુત નોંધણી રજિસ્ટ્રેશન માં મુંઝવતા દસ પ્રશ્ન ના જવાબો || Khedut Nodhani Registration Online- 2024
Просмотров 67 тыс.Месяц назад
ખેડુત નોંધણી રજિસ્ટ્રેશન માં મુંઝવતા દસ પ્રશ્ન ના જવાબો || Khedut Nodhani Registration Online- 2024
દિવ્યાંગ સાધન સહાય યોજના 2024 |Divyang Sadhan Sahay Yojana 2024 | Apang Sahay Yojana Gujarat
Просмотров 1,8 тыс.Месяц назад
દિવ્યાંગ સાધન સહાય યોજના 2024 |Divyang Sadhan Sahay Yojana 2024 | Apang Sahay Yojana Gujarat
નવેમ્બર મહિનાનું મફત અનાજ | Ration card Free Anaj | નવેમ્બર મહિનામાં કોણે કેટલું અનાજ મળશે |November
Просмотров 1,3 тыс.Месяц назад
નવેમ્બર મહિનાનું મફત અનાજ | Ration card Free Anaj | નવેમ્બર મહિનામાં કોણે કેટલું અનાજ મળશે |November
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન સ્ટેટસ તપાસો || Khedut Nodhani Registration Stetus || Except & Reject ?
Просмотров 3,8 тыс.Месяц назад
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન સ્ટેટસ તપાસો || Khedut Nodhani Registration Stetus || Except & Reject ?
2023 ma makan lidhu che to running home loan ma subsidy madse?
9/08/2024 થી સ્કીમ આવનારા 5 વર્ષ લાગુ રહેશે....પરંતુ ફોર્મ ભરી દેવાય...
@rbonline0 ok thankyou
7/12નકલમાં મારી મમ્મી નું નામ છે પણ. ફાર્મર ઓનલાઇન માં. ફાર્મર રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાં. જે વરસના નામ બતાવો છે. એ લિસ્ટમાં મારી મમ્મી નું નામ નથી
તાલુકા પંચાયત તપાસ કરો ઓનલાઇન એડ નહિ થયું હોઈ
Thank you sar
❤
આધાકાર્ડ કાર્ડ ઘરે બેઠા મોબાઈલ નંબર લિંક કેવી રીતે થાય ભાઈ.
એના માટે આધાર સેન્ટર જવું પડે
🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹🚩🚩
Thenku sir
11-12_2024 માં મકાન લીધેલું છે... અને લોન લેવી નથી પરંતુ સબસિડી મળેવી છે તો ક્યાં માધ્યમ થી મળી શકે
AHP 2.50 lakh male
Sarve no ma nam biju ave che to chu karavu
VCE ને અઠવા Mamaletdar ઓફિસ તપાસ કરો
સર મે ભુલથી ઉતરપ્રદેશની વેબસાઈટમાં નંબર રજીસ્ટર કરી દીધા છે હવે તે નંબર ગુજરાતની વેબસાઈટમાં ચાલશે કે...?
નહિ ચાલે....પણ ટ્રાય કરવી...બાકી બીજો મોબાઇલ નંબર યુઝ કરવો
hello sir aama je vyktinu kam karvu hoy anaj namnu login karvu pade k ?
હા
This mobile no is already seeded in some card. Aano matlab su thay OTP nathi aavto
આ મોબાઈલ નંબર પહેલાથી જ કેટલાક કાર્ડમાં લિંક છે
Sir , ration card ma link aadhar na last 4 digit khota che etle ekyc nathi thatu to su karvu??
Mamaletdar કચેરી તપાસ કરાવી લો
Mara grandmother ni age 69 age she. Jamin ma name hova She. To pan serve ma nathi aavtu
Taluka panchayat tapas Karo Online nahi એડ થયું હોઈ
sir online form mobile me kevi rete bharu 1 video ena mate Bana vo
મોબાઇલ પૂરી વિગત નથી આવતી.....એટલે ભરી નથી શકાતા
👍👍👍
Mantri atle kon?? Example
ગામના તલાટી મંત્રી
લોકેસનખોટુબતાવેછે
Sir gam no vc kahe chhe khedut ne ke hu form bharis to j paisa malse. Nahi tar nahi male, ane form ni print mari jode jama karavavi.. Su vce pase aa hak chhe ???
ના એવું કઈ નથી હોતું........અને ત્યાં પ્રિન્ટ પણ જમાં કરાવવા ની ના હોઈ......આપડે ફોર્મ ભરીએ એટલે ઓનલાઇન રેકોર્ડ હોઈ છે....જે પહેલા......vce પાસે જાય......પછી....તલાટી મંત્રી પાસે.....પછી. મામલેડાર કચેરી જાય....ત્યાંથી મંજૂર થાય
@rbonline0 to vce pan verify kare ?
Nahi tya fakt રેકોર્ડ જાય છે.....વેરીફાઈ Mamaletdar માં e ધારા શાખા કરે.....VCE તમારું ફોર્મ રિજેક્ટ ના કરી શકે
@@rbonline0 reject karvana su su karne kari sake, mamlatar e dhara vala
માહિતી ખોટી હોઈ તો બાકી ના કરે
Sir detais ma Adress ma Rural lakhel chhe. Pan have aa area urban chhe. To e change kai rite karvu? Because aema village name mange chhe . But ame jya rahiye tya and amari jamin urban ma chhe. Aa kai rite solve karvu?
જિલ્લો તાલુકો બદલવો હોઈ તો....એડ્રેસ નું નીચે તિકમાર્ક નું ઓપ્શન આવે એના પર ક્લિક કરો.....તો બદલી શકાશે.....અને થોડો ફેરફાર કરવો હોઈ તો....લખેલું ઉપર 2 વાર ક્લિક કરો પછી એડિટ કરી શકશો
16 શોરૂમમાં ભૂલ છે નંબર બે આવે
Registration start ma otp na ave to su krvu??? Error ave che...addar link che to pan
first var two wheeler licence nikalo eni fees 900 che pachi farithi 4 wheeler nu form bharvu hoy to eni fees ketli bharvi pade ?
તમે ફોર્મ ભરો ત્યારે ખબર પડે...ટોટલ ફ્રી 1250 હોઈ
@@rbonline0 sir .4wheel select kryie and three wheeler thi test apyie to chale kem k Mari pase two wheeler pan nathi and four wheeler pan nathi friends nu layine test apvano thay che ?for PALANPUR gj 08
qualification ma arts sathe b.a karel hoy to ema kayu select krvu ? post gradute m.a sathe karyu ho to kayu karvu ?
એ ગમે તે સિલેક્ટ કરો કોઈ જરૂરી નથી ચાલે...
@@rbonline0 ok sir thank you sir .reply apo cho baki mostly you tube ma khali knowledge apatu hoy che douts clear nathi thata hota
2 WHEEL AND 4 WHEEL LICENCE NI FEE KETLI CHE ? BHEGU SELECT KRVU PADSE ENA MATE ? MOTOR CYCLE WITH GER AND LMV ?
ફરી 1250 રૂ હોઈ....થોડો ફેરફાર હોઈ select. Lmv કરવાનું ફોર વિલ માટે
sar from ka bharvu pade
pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx
ફોમર રજીસ્ટ્રેશન થયા પછી કેટલા દિવસે આઇડી કાર્ડ મળશે
હજી પ્રોસેસ ચાલુ નથી થઈ એક સાથે બધાના થશે
Cannot create farmer as it lies in lowest Name match Score એવું આવે છે પછી કોઈ પ્રોસેસ થતી નથી સુ કરવું
Adhar card ma je number link krelo hoi aj number joise??
હા rasgitration ગમે તે નંબર ચાલે...પણ OTP માટે આધાર માં નંબર હોઈ તે જોઈએ
@rbonline0 addhar ma kyo number che a kbr nathi to..su krvu??
Hi..I am from madhya pradesh But living on rent and doing job in Ahmedabad from 2018 So can i fill form ??
The date has expired.
ગામમાં મકાન બનાવવું હોય તો કયો ઓપશન સિલેક કરવો
ગામ માટે આ યોજના નથી ....એના માટે ofline પ્રોસેસ હોઈ છે તમારે તાલુકા પંચાયત તપાસ કરવો પડે
સર બીજો એક સવાલ મારે બે ફોમ ભરેલા હતાં અને મેં ડોકોમેનટ ખેતીવાડી મા જમા નો તા કર્યા તો મેં આજે ફોમ અપડેટ કરાવ્યા છે તો મને એપ્રુવલ મળશે અને મારે કે વાસી કરાવું પડશે
આમાં ડોક્યુમેન્ટ ક્યાઈ જમા નથી કરાવવા ના ખાલી ફોર્મ જ ભરવાના છે. સાચી વિગત ભરી ને
રેશન કાર્ડમાં kyc બાકી હોય તો કરાવી લેવું
સર તમારો આભાર સરસ માહિતી આપી તમે ☺🙏🏻
Bpl Aane Apl bane ma Aayushman card nekade
હા
એ શ્રમ કાર્ડ મારી પાસે ત્રણ વર્ષથી છે કોઈ ઉપયોગ થયો નથી તેના શું ફાયદો બતાવશો સોના માટે લોન મળે બનાસકાંઠા વાવ
Good information
સર મે 40 દિવસ પહેલા રજીસ્ટ્રેશન કરાયુ છે હજી પેન્ડીંગ બતાવે છે
હજી ચેકીંગ પ્રોસેસ ચાલુ નથી થઈ...થશે ત્યારે બધા ના સાથે થશે
સર 8-A નકલ ઓનલાઇન ડાઉનલોડ કરીને અપલોડ કરીએ તો ચાલશે?
નહિ સિક્કા વાળી હોવી જોઈએ
@rbonline0 ઓનલાઇન સિક્કા વાળી જ હોય છે એ નહીં ચાલે?
હા ચાલે....પણ any rorr ની વેબસાઇટ પર થી હશે તો નહિ ચાલે....ગામમાં VCE પાસે થી હોઈ તો ચાલે
0-51-55 .... che 24 guntha pramane ketla vigha thse
Mare gujarat state ne badale uttar pradesh aave chhe
1 vakhat 1 aadhar card 1 sarve number par form bharay gyu pachi e aadhar card par bija sarve number nu form bharvu se to bharay jay
હા ભરાય જશે....પણ જયારે તમે ફોર્મ ભરો ત્યારે જ એક ગામના જેટલા સર્વે નંબર હોઈ તે નાખી દેવા....બીજા ગામ ના હોઈ તો ફોર્મ મંજૂર થાય પછી ઉમેરી શકશો
Hello sir mare be gaama jami n chhe mare ek gamnu baki che to su karvu
ફોર્મ મંજૂર થયા પછી બીજા ગામની જમીન ઉમેરી શકશો
Pending Aave 30 divash Thay gya
મારે ફ્રોમ સબમિટ થય ગયુ છે પણ એક સર્વે નંબર એડ કરવાનો રહી ગયો છે તો કઇ રીતે એડ થય સક્સે
ફોર્મ મંજૂર થયા પછી કરી શકશો
સર પી એમ કિસાન ફોમ અપડેટ થઈ શકે🤔
હા થઈ શકે પીએમ કિશાન ની વેબસાઇટ પર થી
સાહેબ મે રજિસ્ટ્રેશન 30.11.24 ના કરાવયુ છે રજિસ્ટ્રેશન નુ મેસેજમા સક્સેસ બતાવે છે પણ પીડીએફ નથી નીકળતી તો શુ કરવાનુ માહીતી આપજો સાહેબ
અમૂક લોકો ના રજી્ટ્રેશન કરતી વખતે એરર આવી જાય અને પછી તેમનું લોગીન થતું નથી
અમૂક લોકો ના આધાર મા મોબાઇલ લીંક છે પરંતુ ઓટીપી ની એરરર આવે છે
એવી એરર તો નથી આવતી....તમે પહેલા...આધાર કાર્ડ ક્યો મોબાઇલ લિંક છે તે ચેક કરો.....પછી રજિસ્ટ્રેશન કરો
અમૂક લોકો ના નકલ મા નામ છે પરંતુ ખેટુત રજી્ટ્રેશન મા નામ સિલેક્ટ કરીએ ત્યારે તેમનું નામ નથી બતાવતું તેનાં વેસે જણાવશો
મામલેતદાર તપાસ કરો ઓનલાઇન એડ નહિ થયા હોઈ
Land delete kari sakase?
નહિ હમણાં નહિ થાય....ફોર્મ ચેક થયા પછી કરી શકશો
સર મે રજીસ્ટેશન કરી દીધું છે. પણ મારે બીજા બે ખાતા એડ થતા નથી તો એડ કરવા શું કરવું