મગફળીમાં ફાલ ની દવા | મગફળી માં સુયા વધારવા શું કરવું | magfali ma suya vadharva | મગફળી | magfali

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 80

  • @Parth-uh7ix
    @Parth-uh7ix 4 месяца назад

    Magafadi 60 divas ni thai che.suya besya che pn jamin ma pochya mathi hju baki che to kai dava chatvi??

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  4 месяца назад

      પોટેશિયમ સોનાઈટ નો ઉપયોગ કરો... ધન્યવાદ

  • @Parth-uh7ix
    @Parth-uh7ix 4 месяца назад

    Magafadi 47 divas ni thai pn suya chalu thaya nai to su krvu hve please reply??

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  4 месяца назад

      જો મગફળીમાં વધારે વધ હોય તો કલ્ટાર દવા નો છંટકાવ કરવો... અને મગફળીમાં વધ ના હોય તો ક્રિસી રાસાયણિક કંપનીનું પોષક સુપરસ્ટાર નો છંટકાવ કરવો.... ધન્યવાદ

  • @DhartiVasani
    @DhartiVasani 5 месяцев назад +3

    બધા વિડીયોમાં આવી જ વાતો કરે કોનું સાચું માનવું

  • @RajeshKuchhadiya
    @RajeshKuchhadiya 5 месяцев назад +1

    Magafli ma bhej bov che aena mate su karvu?

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      વીડિયો આપેલો છે... ધન્યવાદ

  • @jagdishwbarot2532
    @jagdishwbarot2532 5 месяцев назад

    52 /34ને kalttar ભેગી છોટી શકાય

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 5 месяцев назад +2

    Rujuta no su bhav che

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      ઓનલાઇન કિંમત 500 ml... ના 1250 રુપીયા છે... તમારા નજીક ના એગ્રો સેન્ટર માં ભાવ મા ફેરફાર હોય છે... ધન્યવાદ

    • @PappuChoudhary.
      @PappuChoudhary. 5 месяцев назад

      250 ml 800

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 5 месяцев назад +1

    Khedutone ,,faydo,,thato,,thasepanveparine,,to,,fal,lagsej

  • @naranbhaiborsaniya517
    @naranbhaiborsaniya517 5 месяцев назад +4

    આતો દવા વેચવા નો બીઝનેસ કરવા માટે નો વિડીયો છે આવી તો અનેક દવાઓ બજાર મા ઉપલબ્ધ છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад +1

      તમને વધારે રીઝલ્ટ મળ્યું હોય એમનું નામ જણાવો તેથી એમની પણ પુરી માહિતી આપીશું... અમારા દ્વારા જણાવેલ જાણકારી ખેડૂતો ને મળેલ રીઝલ્ટ ઉપર મુકવામાં આવતી હોય છે... ખુબ ખુબ ધન્યવાદ

    • @DhartiVasani
      @DhartiVasani 5 месяцев назад

      બધા વક્ખનન કરે

  • @Parth-uh7ix
    @Parth-uh7ix 5 месяцев назад

    Magafadi bau pidi pde che hirakasi ne limbu na full no spray krvo pn kai result na malyu 10 vigha pidi pde che please help

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      આખી છે કે ક્યાંક ક્યાંક ગુંડા પડે છે...

    • @Parth-uh7ix
      @Parth-uh7ix 5 месяцев назад

      @@SRJunagadhKheti kyak kyak pn bau pde che hve dhime dhime

    • @Mr.SureshChaudhary
      @Mr.SureshChaudhary 5 месяцев назад +1

      ભાઈ અેના માટે ( ફેરસ ,ક્રીટ્રીક એસિડ, એમીનો એસિડ ) આ ત્રણ કન્ટેન સાથે મિક્ષ કરીને છંટકાવ કરવાથી સારૂ અને સૌથી બેસ્ટ રીઝલ્ટ મળશે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      @mr.sureshchaudhary9149 બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર...

  • @hardikbhairavaliya1701
    @hardikbhairavaliya1701 5 месяцев назад

    Kya mdse rujuta dva

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      એગ્રો સેન્ટર માં ઉપલબ્ધ હોય છે... ધન્યવાદ

    • @hardikbhairavaliya1701
      @hardikbhairavaliya1701 5 месяцев назад

      @@SRJunagadhKheti bhanvad madi jase

  • @gopalsojitra6478
    @gopalsojitra6478 5 месяцев назад +1

    Me rujuta no satkav karyo se

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      રીઝલ્ટ વિશે જણાવો તેથી બીજા ખેડૂતો ને મદદરૂપ થાય... ધન્યવાદ

  • @SanjaySabariya-x7u
    @SanjaySabariya-x7u 5 месяцев назад +1

    ખુબ સરસ વાત કરી સાહેબ... ધન્યવાદ

  • @vaghjibhaimali2879
    @vaghjibhaimali2879 5 месяцев назад +4

    મગફળી ૩૦ દિવસ ની થઈ છે પણ પીળી પડી છે અને વિકાસ ઓછો હોય ત્યારે વધુ સોયા બેસે તે માટે કઈ દવા નો ઉપયોગ કરવો જોઈએ જેથી કરી સોયા વધારે બેસે તેમજ વિકાસ સારો થાય તો યોગ્ય સુચન આપવા વિનંતી છે.

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад +2

      ક્રીષિ રાસાયણિક કંપનીનું પોષક સુપરસ્ટાર મારો.... વધારે માહિતી માટે અગાઉ વીડિયો આપેલો છે...

    • @rajmermer759
      @rajmermer759 5 месяцев назад

      ​@@SRJunagadhKheti poshak supar aave tema kyakya tatvo aave janava vinanti se

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад +1

      તે વીડિયો મા જણાવેલ છે... ધન્યવાદ

    • @Solankiajay1
      @Solankiajay1 5 месяцев назад +1

      એક વાર્ જય પરિવર્તન ની બધી પ્રોડક્ટ વાપરો પછી જોવો તમને કેવું ઉત્પાદન મળે.👍👍👍👍રિજલ્ત્ સારા છે.અને ઉત્પાદન માં પણ વધારો થશે.

  • @savdasbhaimodhavadiya6107
    @savdasbhaimodhavadiya6107 5 месяцев назад +1

    આમાં ક્યાં ક્યાં તત્વો આવેલા હોય છે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад +1

      વીડિયો મા બતાવેલ છે... ધન્યવાદ

  • @palaahir7680
    @palaahir7680 5 месяцев назад +3

    તમને કેટલો ફાયદો થયો કંપની તરફ થી કેટલા આપે

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад +1

      એક પણ નય... ખેડૂતો દ્વારા સારું રીઝલ્ટ મળે એટલે જણાવ્વુ એ આ ચેનલ ની ફરજ છે.... ધન્યવાદ

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 5 месяцев назад

    જય જવાન જય કિસાન

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      જય જવાન જય કિસાન... ધન્યવાદ

  • @nayanmori6322
    @nayanmori6322 5 месяцев назад

    Soyabin ma chhatay k nahi,,ketla divse karvo

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      હા...ફાલફુલ અવસથાયે... ધન્યવાદ

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 5 месяцев назад

    Khedutone,,mandvipake,,anevechay,,tyare,,khabar,,padsepan,,agro,,valaneto,,turat,66,,kvna,,pavarno,,Kem,,fal,,lage,,chhe

  • @pankajpankajramani5848
    @pankajpankajramani5848 5 месяцев назад

    બાયર ની ઇગનીટસ

  • @મનુભાઈજરગલિયા
    @મનુભાઈજરગલિયા 5 месяцев назад +2

    0=52=34. કલટારની. ભેગી. કરીને છાંટી શકાય કે નહીં તે જણાવવા વિનંતી

  • @devendrasinhvaghela2951
    @devendrasinhvaghela2951 5 месяцев назад

    કંપની કમિશન આપતી લાગે છે

  • @rajeshbhaisakariya1204
    @rajeshbhaisakariya1204 5 месяцев назад

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ અમે રુજુતા વાપરી યે શીયે

  • @ashishchavda6225
    @ashishchavda6225 5 месяцев назад

    Bhai water soluble fertilizer nu result saru aave ke pachhi direc jamin ma nakhvathi tesult vdhu mde

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      Water soluble nu... કેમકે તે જમીન ને નુકસાન નથી કરતું... ધન્યવાદ

  • @pankajpatel2204
    @pankajpatel2204 5 месяцев назад +1

    Godrej nu duble nu result rujuta karta best che

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર...

    • @HasmukhAhir-jc5tz
      @HasmukhAhir-jc5tz 5 месяцев назад +2

      Godrej nu double Saru result Ape che 👌

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      ધન્યવાદ...

  • @manojsinhparmar4161
    @manojsinhparmar4161 5 месяцев назад

    કેટલા દારી આપો

  • @arvindsabariya5989
    @arvindsabariya5989 5 месяцев назад

    Good afternoon sir

  • @bhutramesh8343
    @bhutramesh8343 5 месяцев назад

    Khotina thavma bogas dava se

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 5 месяцев назад

    Kapas ma kem Rahese

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      તેમા પણ સારું રીઝલ્ટ છે... ધન્યવાદ

  • @mustkimghasura3893
    @mustkimghasura3893 5 месяцев назад

    Hu 2 varas thi unala ane chomasa ma vapru che

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад +1

      ખુબ ખુબ ધન્યવાદ...

  • @govindkarena9323
    @govindkarena9323 5 месяцев назад

    Me stkav kro

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад +1

      રીઝલ્ટ વિશે જણાવજો...

    • @govindkarena9323
      @govindkarena9323 5 месяцев назад

      @@SRJunagadhKheti ખૂબ સારું સે

    • @RamYadav-el4xc
      @RamYadav-el4xc 5 месяцев назад

      Sir me rajsthan se hu ,apki shop ka address btao

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      Hmari koi shop nhi hai... Gmail karo...

    • @mukeshrathod351
      @mukeshrathod351 5 месяцев назад

      કેટલા દિવસે

  • @gopalsojitra6478
    @gopalsojitra6478 5 месяцев назад

    20 ml nakyu tu

  • @Parth-uh7ix
    @Parth-uh7ix 5 месяцев назад

    10 ml nakhyu result mlse?

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      20 ML... ડ્રોઝ છે... રીઝલ્ટ મળશે... ધન્યવાદ

  • @राजपूतचंदनसिंह-ङ9ल

    નેનો યુરિયા ખાતર સાથે નખાય કે નહિ

  • @mohitsinhgohil4794
    @mohitsinhgohil4794 5 месяцев назад

    Kaya malse a dava

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  5 месяцев назад

      તમારા નજીકના એગ્રોસેટર ની મુલાકાત લો... ધન્યવાદ