||સિધ્ધપુર તપોભૂમિ આશ્રમ||અલૌકીક નગરી||

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2023
  • Siddhpur Parikrama is considered as a gateway to heaven
    સિદ્ધરાજ જયસિંહ ની નગરી….સિદ્ધપુર પહોંચી શકાય….
    સિદ્ધપુર- ઉંઝા થી 15-20 કિમિ દુર, સોલંકી વંશ ની રાજધાની એવું આ અતિ પુરાણું નગર, મહારાજા સિદ્ધરાજ જયસિંહે વસાવ્યું હતુ….એ સમયે કુંવારીકા નદી સરસ્વતી ને કિનારે વસેલા આ નગર ની ખ્યાતિ છેક ભારત ભર માં હતી…..રુદ્ર મહાલય, સિદ્ધેશ્વર મહાદેવ, બિંદુ સરોવર અને અને ત્યાં આગળ આવેલું મ્યુઝિયમ એક ખૂબ જ જોવાલાયક સ્થળ છે…
    અહીંયા તપોભૂમિ આશ્રમ અલૌકીક છે, શ્રી દેવશંકર બાપા ની તપોભૂમિ છે જ્યાં હાલ પણ ચમત્કાર જોવા મળે છે....
    #temple
    #asharm
    #gujarat
    #sidhhpur
    #famousplace
    sidhhpur nagari
    tapobhumi asharam
    sidhhpur
    famous place
    follow our channel: ‪@prafulvlog‬

Комментарии • 7

  • @DarbarMaheshdarbar-ww8hz
    @DarbarMaheshdarbar-ww8hz 5 месяцев назад +1

    Nice

  • @DhwanitRaval
    @DhwanitRaval 9 месяцев назад +1

    👍👍

  • @mohanvadasan2668
    @mohanvadasan2668 9 месяцев назад +1

    👍🏻👍🏻

  • @sanatkumarraval631
    @sanatkumarraval631 9 месяцев назад +1

    Nice introduction of Guru Maharaj Siddhpur

  • @hkrdigital3281
    @hkrdigital3281 9 месяцев назад +1

    Nice 👍

  • @GitaBhatt55
    @GitaBhatt55 9 месяцев назад +1

    Siddhpur is considered as CHHOTI KASHI ...Siddhpur Parikrama is considered as a gateway to Heaven...JAY ho Guru Maharajni...Jay ho Arvdeshwar Mahadevni