તને આપડા આ ફિલ્ડ માં આટલું સરસ કામ કરતો જોઇ ને દિલ થી ખુબ જ ખુશી અને ગર્વ ની લાગણી થઇ રહી છે દોસ્ત પ્રદીપ..જીવન માં તારા ધ્યેય તરફ સતત આગળ વધતો રહે એવી દિલ થી શુભેચ્છાઓ અને ભગવાન પાસે પ્રાર્થના.. અભિનંદન...- નિકુંજ કાકલોતર
એક નાના લેખક તરીકે મે હિતેન સર ની જેટલી પણ વાતો સાંભળી આ પોડકાસ્ટ દ્વારા એ બધી જ વાતો એકદમ હૃદય ને સ્પર્શી ગઈ છે. કદાચ હું કહી શકું ને તો એમાંના અમુક શબ્દો એ મને મારી લાઈફ ને જોવાની રીતને બદલી નાખી છે. આભાર છે પ્રદીપભાઈ નો અને તમામ ટીમ નો.
everyone listen podcast in Hindi language but our Gujarati language podcast It's feel like Inner Heart touching ❤ , keep continue Your podcast in our Language ( Gujarati )
Hiten sir ❤ pradeep bhai Congratulations 🎉 અને ખૂબ ખૂબ આભાર હિતેન sir આટલી સારી માહીતી આપવા બદલ અને હું તમારા બીજા epispod ની રાહ જોવ છું Congratulations 🎉🎉 team
ખુબ સરસ, પ્રદીપ! Only one suggestion, in description please add time stamps for each particular topic/discussion! It’ll be helpful for such long videos. Thanks!
સર તમને જોય ને અમારું બાળપણ યાદ આવી જય છે.. મયર માં મનડું નથી લાગતું.. હજુ પણ અમારા દિલ માં રાજ કરે છે... સર તમને વિનંતી કરું છું કે... મયર માં મનડું લાગતું નથી - ભાગ -3 બનાવો.. લોકો ને બવ ગમશે ❤
તને આપડા આ ફિલ્ડ માં આટલું સરસ કામ કરતો જોઇ ને દિલ થી ખુબ જ ખુશી અને ગર્વ ની લાગણી થઇ રહી છે દોસ્ત પ્રદીપ..જીવન માં તારા ધ્યેય તરફ સતત આગળ વધતો રહે એવી દિલ થી શુભેચ્છાઓ અને ભગવાન પાસે પ્રાર્થના.. અભિનંદન...- નિકુંજ કાકલોતર
એક નાના લેખક તરીકે મે હિતેન સર ની જેટલી પણ વાતો સાંભળી આ પોડકાસ્ટ દ્વારા એ બધી જ વાતો એકદમ હૃદય ને સ્પર્શી ગઈ છે. કદાચ હું કહી શકું ને તો એમાંના અમુક શબ્દો એ મને મારી લાઈફ ને જોવાની રીતને બદલી નાખી છે. આભાર છે પ્રદીપભાઈ નો અને તમામ ટીમ નો.
મજા આવી ગઈ ❤
Gujarati movie na .... ALWAYS LOVEABLE....
RAMLO....
આવી જ રીતે આગળ વધો કે એક દિવસ તમારો ઈન્ટરવ્યુ કોઈ બીજો લે અને અમે લાઈક કરીએ superb keep it up
ખૂબ સરસ અભિવ્યક્ત કર્યુ છે...proud of u Hiten
everyone listen podcast in Hindi language but our Gujarati language podcast It's feel like Inner Heart touching ❤ , keep continue Your podcast in our Language ( Gujarati )
Hiten kumar 🥰❤
It's amazing interview like pace and pitch of hiten Kumar 🔥🔥🔥
Hiten sir ❤ pradeep bhai
Congratulations 🎉
અને
ખૂબ ખૂબ આભાર
હિતેન sir
આટલી સારી માહીતી આપવા બદલ
અને હું તમારા બીજા epispod ની રાહ જોવ છું
Congratulations 🎉🎉 team
ખમ્મા હિતેનકુમાર,ખમ્મા પ્રદિપ,આમ જ એક માણસ બીજા સુધી પહોંચતો રે એવી અભ્યર્થના. 😊🇮🇳🕉👮♂️🙏
Most underrated podcast channel I ever seen, grow more brother, words to you👏🏿🙌🏿
I love Hitenkumar s Work *** બાપા સીતારામ
ખુબ સરસ, પ્રદીપ!
Only one suggestion, in description please add time stamps for each particular topic/discussion! It’ll be helpful for such long videos. Thanks!
Unrated podcast ❤
Host is act like ranveer trs podcast any ways good conversation hiten sir as usual mind blowing
Super video Bhai 🔥❤️
સર તમને જોય ને અમારું બાળપણ યાદ આવી જય છે.. મયર માં મનડું નથી લાગતું.. હજુ પણ અમારા દિલ માં રાજ કરે છે... સર તમને વિનંતી કરું છું કે... મયર માં મનડું લાગતું નથી - ભાગ -3 બનાવો.. લોકો ને બવ ગમશે ❤
Thank you for your feedback
Saras pradip
Very well done nice 👌 Pradip
Congratulations 🎉
અદ્ભૂત વ્યક્તિત્વ❤
Good podcast 👍🏻
Verinicehitankumar
Adbhut
Ghooosbumbs 🔥🔥
Gujarati filmo na darec Actor jo hiten Kumar thi 1 % bhi acting sikhya hot do Gujarati Film industry aaje Marathi and south jetli j aagad hot
Vikram thakor no podcast ❤🎉
Gujarati podcast vah maja aae aaj sudhi Hindi joto to
Hiten Kumar vash ma acting bau mast hati
ame to Bapasitaram and Suman no. 9 wala😂
Bhai thodak horror podcast pn layavo
Sanjay raval sir ne bolavo sir please
He is trying to copy Ranveer alhabadia
Good 👍 work
Give me contact