*👉જાન્યુઆરી 2020 થી આજ સુધી ઇક્વિટી માર્કેટ 15% થી 17% નીચે છે.* 📍જ્યારે પણ કોઈ ડાઉન માર્કેટમાં રોકાણ કરે ત્યારે આગામી 3 થી 5 વર્ષ વર્ષમાં વધુ સારું વળતર મળે છે. 👉એચએસબીસી ફોકસ ફંડ 📍ફોકસ ફંડ ભારતીય બજારની શ્રેષ્ઠ 25 કંપનીમાં રોકાણ કરશે. 📍તેઓ એવી કંપનીમાં રોકાણ કરશે જેમને આ કોવિડ -19 પરિસ્થિતિમાં ફાયદો થશે. 📍તમે ઓછામાં ઓછા 10,000 નું રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે આ સમયે રોકાણ કરી શકો તો વળતરની સંભાવના ઘણી વધારે છે. Contact- 8347558002

Balanced Category અથવા Debt Category માં રોકાણ કરી ને તમે ઓછો રિસ્ક દ્વારા મંથલી પૈસા મેળવી શકો છો.. આ સિસ્ટમ ને SWP (Systemic Withdrawal Plan) કહેવામાં આવે છે...
Sir aa compounding vado etle chakravrudhi vyaj ne thodu esay way ma apdi gujarti bhasha ma samjavo ne....👍....and thanks for information....hu ek teacher chu....but nowadays mare small baby che etle job stop kari che ...but post ma saving karta su mare aa funds ma invest karvu safe raheshe...? bcoz small scale per etle monthly 1000 rs thi start Karie for 1 year to jo Market risk hoy to minimum apda 12000 to pacha ave ne ke ena thi ocha ave ...? Minimum return ketlu hoy....bharela karta less ave ? Plz vyaj ni thodu deep ma ko ne....😇
Ha.. Post.. FD.. Life Insurance badha karta tmne Mutual Fund ma saru return madi shake.... nani sharat e chhe k... jetlo time tame aa badha ne aapo chho.. etlo time Mutual Fund ne aapo.... (investment for long term 10-15-20 yrs)
Fund Manager / AMC ને ફંડ મેનેજ કરવાના ચાર્જીસ સ્કીમના પ્રકાર મુજબ અલગ અલગ હોય છે...(જે નિયમ મુબજ Total Expense Ratio (TER) 2.5 % થી વધુ લઇ શકાતું નથી )
મારો પર્સનલ મત છે કે ઓનલાઇન એપસ કરતાં સારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD) નો સંપર્ક કરીને તેના દ્વારા રોકાણ કરવું જોઈએ.. એ તમારી જરૂરિયાત અને રિસ્ક એપિટાઇટ ના આધારે યોગ્ય સ્કીમમાં રોકાણ કરાવશે... હા..અનુભવ લેવા માટે થોડા પૈસા ઓનલાઇન એપસ દ્વારા રોકી શકાય...
તમે થોડા પૈસા Debt Mutual Fund માં ઇન્વેસ્ટ કરવાં જોઈએ... જો તમારૂ Risk Appetite સારો હોય તો થોડા રૂપિયા Equity Mutual Funds માં નાખી શકો.. Balanced Advantage Fund K Hybrid Category માં રોકાણ કરી શકો... પરંતુ મારી સલાહ છે કે તમારે તમારી આસપાસ કોઈ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર નો સંપર્ક કરી ને ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ... એ તમારી બધી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને રોકાણ કરાવશે... અને અલગ અલગ કેટેગરી ને ધ્યાન માં રાખીને રોકાણ કરાવશે... કારણ કે Mutual Fund Investment are Subject to Market Risk....🙂
Scheme select karta pahela tamare risk profile, time period, tamaru goal etc dhyanma rakhva joiye... Koi sara Advisor ni salah leso to vadhare faydo thase...
સ્કીમ ના પ્રકાર/કેટેગરી પ્રમાણે અલગ અલગ સરેસાશ રિટર્ન હોય છે. પરંતુ 1 વર્ષ એ Mutual Fund માં બહુ ઓછો સમય કહેવાય. જો સારો ફાયદો લેવો હોય તો 5 વર્ષ+ માટે રોકાણ કરવું જોઇયે....
ખુબ જ સરસ સર. ટુકી અને સાચી માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર સર..🙏🙏👍
આભાર....
Saras ad Banavi che. Mu.fund ni badhi J jankari vishe samjavyu che. It's great... 👍👍👍👍👍👍👍
Thank You...
Bahu saras samjaviyu tame thank you bhai 🙏
આભાર .. :) .... વિડીયો બીજા સાતે share કરજો...
Khub j saras mahiti aapi chhe... Gunj bhai... Thank you 🙏
આભાર..... :)
ખુબ સરસ રીતે સમજાવ્યું
I like it and understand correctly.
Thank You.... :)
આભાર સાહેબ...સુંદર માહિતી છે
આભાર....🙏😊
Khub saras mahiti mali aapno aabhar.
Thank You 😊
ખુબ સરસ માહિતી
આભાર....🙏😊
ખૂબ સુંદર માહિતી આપી
આભાર.....🙏😊
Thank. You. Sir. Very. Good
આભાર.. :)
Awesome video very helpfull for another income source 😀😀
Thank You...🙏😊
Good👍 mutual ethical equity Sariya complaints ke bare ma video Banaya sir please
Sras mahiti api che 🎉
આભાર ... :)
wah saheb maja aavi gai 😊
આભાર...🙏😊
Very nice quality video professional editing for the very first video keep it up
આભાર..🙏
Thank you for sharing very useful information..
Thank You..
*👉જાન્યુઆરી 2020 થી આજ સુધી ઇક્વિટી માર્કેટ 15% થી 17% નીચે છે.*
📍જ્યારે પણ કોઈ ડાઉન માર્કેટમાં રોકાણ કરે ત્યારે આગામી 3 થી 5 વર્ષ વર્ષમાં વધુ સારું વળતર મળે છે.
👉એચએસબીસી ફોકસ ફંડ
📍ફોકસ ફંડ ભારતીય બજારની શ્રેષ્ઠ 25 કંપનીમાં રોકાણ કરશે.
📍તેઓ એવી કંપનીમાં રોકાણ કરશે જેમને આ કોવિડ -19 પરિસ્થિતિમાં ફાયદો થશે.
📍તમે ઓછામાં ઓછા 10,000 નું રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે આ સમયે રોકાણ કરી શકો તો વળતરની સંભાવના ઘણી વધારે છે.
Contact- 8347558002
Hello ,
@@girishchaudhari516 hello sir....kai company ma invest karvu eeni reliability ketli ....ee kevi rite khabr pade ..?su nationalised banks na funds hoy ...ema mukie to safe and best returns hoy ?guide me...👍
Super gaidline
Thank You 😊
Nice video..!!😊👍🏻
Very useful information 👍
Thank You..
Simple, sobber , and Shandaar videos
આભાર ..... :)
Great..!!😊
Very useful information...👍
Thank you...🙂
Very Useful Information...
Sukriya...
*👉જાન્યુઆરી 2020 થી આજ સુધી ઇક્વિટી માર્કેટ 15% થી 17% નીચે છે.*
📍જ્યારે પણ કોઈ ડાઉન માર્કેટમાં રોકાણ કરે ત્યારે આગામી 3 થી 5 વર્ષ વર્ષમાં વધુ સારું વળતર મળે છે.
👉એચએસબીસી ફોકસ ફંડ
📍ફોકસ ફંડ ભારતીય બજારની શ્રેષ્ઠ 25 કંપનીમાં રોકાણ કરશે.
📍તેઓ એવી કંપનીમાં રોકાણ કરશે જેમને આ કોવિડ -19 પરિસ્થિતિમાં ફાયદો થશે.
📍તમે ઓછામાં ઓછા 10,000 નું રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે આ સમયે રોકાણ કરી શકો તો વળતરની સંભાવના ઘણી વધારે છે.
Contact- 8347558002
Great
Thank You...
Thanks sir
Sir motilalosval mutual fund saru se ke
Thanku sir
Nice video #shubhamsurati
Monthly interest male te mate કયું મુત્યલ ફંડ માં રોકાણ કરાય
Balanced Category અથવા Debt Category માં રોકાણ કરી ને તમે ઓછો રિસ્ક દ્વારા મંથલી પૈસા મેળવી શકો છો.. આ સિસ્ટમ ને SWP (Systemic Withdrawal Plan) કહેવામાં આવે છે...
Thanks for giving details but please share information how to invest?? whom to contact??
Ok...👍
And you can Contact Mutual Fund Distributor in your City or any Bank or any AMC office to Invest in Mutual Funds...
Thanks again.. If possible to give a name / contact details.. For investment .
Good
Thank You🙏😊
Sip સુ છે
SIP અંગે નો વિડીઓ જોશો તો જરૂરી માહિતી મળશે. .. :)
Fatca su Che ?? NRI person Kevin rite invest Kari sake??
Hdfc Non cyclical consumer fund. આ mutual fund ના નાના કયા કયા sector માં કેટલા ટકા રોકાણ કરવામાં આવેલ છે
HDFC Mutual Fundની વેબસાઈટ માંથી માહિતી મળી શકશે...
Shear market me invest kese kare
First Open Demate Account to any broker/entity ... Wo aage guide karenge....
@@WealthGyann Thans for replay me
Sir aa compounding vado etle chakravrudhi vyaj ne thodu esay way ma apdi gujarti bhasha ma samjavo ne....👍....and thanks for information....hu ek teacher chu....but nowadays mare small baby che etle job stop kari che ...but post ma saving karta su mare aa funds ma invest karvu safe raheshe...? bcoz small scale per etle monthly 1000 rs thi start Karie for 1 year to jo Market risk hoy to minimum apda 12000 to pacha ave ne ke ena thi ocha ave ...? Minimum return ketlu hoy....bharela karta less ave ? Plz vyaj ni thodu deep ma ko ne....😇
Ha.. Post.. FD.. Life Insurance badha karta tmne Mutual Fund ma saru return madi shake.... nani sharat e chhe k... jetlo time tame aa badha ne aapo chho.. etlo time Mutual Fund ne aapo.... (investment for long term 10-15-20 yrs)
@@WealthGyann ok 👍 thanks for information 😇
Now I m your Subscriber
Thank You..😊🙏
Good boss
Thank You...🙏😊
Nice
Thank You..
Sir mare sip start karve 6 to kya Fund ma ane kaie Company ma sip Start karve joye PLZ. Mane answer aapjo
Jay hind jay Bharat
Hdfc મળતી કેપ માં રોકાણ કર્યું છે કેમ રેસે 5 થી 15 વર્ષ સુધી 5 લખ્યું નું રોકાણ
સારી કેટેગરી છે.. અને કંપની પણ સારી છે... જેટલું લાંબુ ચલાવસો ફાયદો સારો થશે.
Ketla pisa thi saruat karvi joie
શરૂઆતમાં તમારી માસિક આવકના 10% થી કરી શકો... (જે આગળ જતાં 30% સુધી લઈ જઇ શકાય) .. લાંબાગાળા માટે રોકસો તો ચોક્કસ ફાયદો થસે.....
👌👍
આભાર ..... :)
શું fund manager ને નફો થાય તોજ તેમને લાભ થાય કે કેમ આ વિશે સમજ આપવા વિનંતી.
Fund Manager / AMC ને ફંડ મેનેજ કરવાના ચાર્જીસ સ્કીમના પ્રકાર મુજબ અલગ અલગ હોય છે...(જે નિયમ મુબજ Total Expense Ratio (TER) 2.5 % થી વધુ લઇ શકાતું નથી )
Gourmet bank ma account kholavi sakay
હા.. ખોલાવી શકાય...
મારે ડાયરેક્ટ રોકવા જોઈએ કે કોઈ એજન્ટ દ્વારા રોકવા પડે જણાવો
એજન્ટ દ્વારા જ રોકવા પડે એવું નથી.... જો તમને પૂરી માહિતી હોય અને પુરતો સમય આપી શકતા હો તો ડાયરેકટ પણ રોકાણ કરી શકશો છો....
Pan invest karavani propar rit kai
SIP દ્વારા Longterm માટે રોકાણ કરો... આ માટે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર ની મદદ લ્યો...
@@WealthGyann su appa dwara invest kari sakay
Mamuli ke mahamuli fee?
મ્યુચ્યુઅલ ફંડ માં સરકારી (SEBI) નિયમ મુજબ પ્રતિ સ્કીમ 2.5% થી વધારે ફિશ/ચાર્જીસ લેવામાં આવતા નથી.. એકાઉન્ટ ખોલાવવું ફ્રી છે.
સર હાલ કયા Fund મા રોકાણ કરાય.... SIP rupe
Its dependent on your risk appetite, Tenure to invest...
Its different for everyone...
You can watch the video on types of Mutual Funds..
સર, ગ્રો એપ્સ સેફ્ટી છે કે નહી અને તેના વિશે માહિતી આપો
મારો પર્સનલ મત છે કે ઓનલાઇન એપસ કરતાં સારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD) નો સંપર્ક કરીને તેના દ્વારા રોકાણ કરવું જોઈએ.. એ તમારી જરૂરિયાત અને રિસ્ક એપિટાઇટ ના આધારે યોગ્ય સ્કીમમાં રોકાણ કરાવશે... હા..અનુભવ લેવા માટે થોડા પૈસા ઓનલાઇન એપસ દ્વારા રોકી શકાય...
@@WealthGyann Thanks, sir
500000 માં કેટલો નફો આવે 15 વર્ષ સુઘી માં
google માં ઓનલાઇન કેલ્ક્યુલેટર ની મદદ થી આશરો કાઢી શકાય..... કેલ્ક્યુલેટર બધી કંપની ની વેબસાઇટ માં પણ મોટેભાગે હોય છે.
ક્યાંથી છો સાહેબ કયા શહેરના છો
કચ્છ.....
Kutch ma kya thi sir?@@WealthGyann
1 years maate Kari sakay
હા.. કરી શકાય..
Fund manager Maari jaay to Kai disha MA bhag wu
પૂરું કોઈ એક જ વ્યક્તિ પર નિર્ભર નથી... ઉપર મેનેજમેન્ટ અને ટીમ હોય છે..
100000 મેં કરીયા છે લભસમ
મારે એસા આઇપી કરાવી છે ટેક્સ માટે
કરી શકાય.... તે ELSS મ્યુચ્યુઅલ ફંડ તરીકે ઓળખાય છે... આ ચેનલ માં વિસ્તૃત વિડીઓ આપેલ છે. તેમાંથી પૂરી માહિતી મેળવી શકો છો...
S. I p karva mate na profit janavsho
SIP અંગે માહિતી આપતો વિડિયો ચેનલ માં છે.. એ જરૂર જોશો...😊
Mari umar 66 yrsr chhe
તમે થોડા પૈસા Debt Mutual Fund માં ઇન્વેસ્ટ કરવાં જોઈએ... જો તમારૂ Risk Appetite સારો હોય તો થોડા રૂપિયા Equity Mutual Funds માં નાખી શકો..
Balanced Advantage Fund K
Hybrid Category માં રોકાણ કરી શકો...
પરંતુ મારી સલાહ છે કે તમારે તમારી આસપાસ કોઈ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર નો સંપર્ક કરી ને ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ... એ તમારી બધી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને રોકાણ કરાવશે... અને અલગ અલગ કેટેગરી ને ધ્યાન માં રાખીને રોકાણ કરાવશે...
કારણ કે
Mutual Fund Investment are Subject to Market Risk....🙂
Tame kiya na cho janavo phone no mokalso
કચ્છ ....
MANE TOP 3 MUTULFUND NA NAM APO AMRE SIP KARVI CHE
JE MUTUAL FUND MA SAUTHI VADHARE % BENIFIT THAI TEVA NAME APO
Scheme select karta pahela tamare risk profile, time period, tamaru goal etc dhyanma rakhva joiye... Koi sara Advisor ni salah leso to vadhare faydo thase...
નમસ્કાર સર મ્યુચ્યુઅલ ફંડ મા વન ટાઇમ મેટ 50000 નુ રોકાન 1 વર્ષ સાથ કરીયે તો કેતલો નાફો મલે
સ્કીમ ના પ્રકાર/કેટેગરી પ્રમાણે અલગ અલગ સરેસાશ રિટર્ન હોય છે. પરંતુ 1 વર્ષ એ Mutual Fund માં બહુ ઓછો સમય કહેવાય. જો સારો ફાયદો લેવો હોય તો 5 વર્ષ+ માટે રોકાણ કરવું જોઇયે....
Good information sir contact number send
આભાર .. :) વિડીયો બીજા સાથે share કરજો...
Thanks you sir