બહેનની આપ ખૂબજ સરસ શેર માર્કેટ વિશે માહિતી આપો છો .આપ સરસ સમજાવશો તો ગુજરાતના યુવા વર્ગ જે બેરોજગાર છે તેમને નવી જીંદગી મળશે અને સમગ્ર ગુજરાત ખૂબજ વિકસિત થશે માટે આપનો ખૂબ ખૂબ આભાર.
कल मैंने पिता जी को शेयर मार्केट और क्रिप्टो करेंसी के बारे में काफी देर तक समझाया... आज उन्होंने गांव में दो एकड़ जमीन , मकान और स्प्लेंडर जो मेरे नाम थी अपने नाम करवा ली ...😢
2022 ma koi share 35 taka discount ma share leva tayyar nahi hata ipo bull market maaj lave che bear market ma lavi ne batavo khabar padi jase ke ketlu bharnu ave che share market gatse tyare badha loos booking kari ne bhagi jase tayere ajj loko share bazar ne gaar dese
Tu sarkhu stock market shu che a jani le atle khaber pade ama government sari hoy toj Market ma teji jova male baki pela ni jem up down up down thaya kare koi proper teji no ave
ભાઈ તમારી વાત ૧૦૦% સાચી છે સ્થિર સરકાર છે એટલેજ શેર બજાર મા ખુબજ તેજી છે ખોટી કોઇપણ જાત ની હડ બડા હટ નથી જે માણસ શેર બજાર નો બિઝનેસ કરતો હોય એમને ખબર પડે કે સરકાર પોઝિટિવ અને સ્થિર નો હોય તો શું દશા થાય
બેન શેરબજાર વિશે ગુજરાતી મા સરળ ભાષા મા ખુબજ સરસ માહિતી આપી મને ઍક શબ્દ નથી સમજાતુ Marcet santiment એટલે શું જરા સમજાવોને હવે એક વિડિયો વિવિધ INDICATOR ઉપર બનાવો કારણ કે ગુજરાતી મા સમજવામાં સરળતા પડેછે
Devanshi, You are a genius and study well and put in good efforts This combines with your great ability to explain with simplicity has made this an interesting Video Despite this my small request is to invite some expert to talk on rhese aspects through an interview taken by you considering the sensitivity aspect of the Share market. Its only a suggestion which does not belittle the work you have done. Its really effective one.
Ben granted school ma fix pay vada no 30%no vadhara ni jaherat sarkare 3 month pela kri hati pan hji sudhi e vadhara no labh granted teachers ne thayo nathi to aa muddo news ma lavo to amaro avaj koi sabhde...
બહેનની આપ ખૂબજ સરસ શેર માર્કેટ વિશે માહિતી આપો છો .આપ સરસ સમજાવશો તો ગુજરાતના યુવા વર્ગ જે બેરોજગાર છે તેમને નવી જીંદગી મળશે અને સમગ્ર ગુજરાત ખૂબજ વિકસિત થશે માટે આપનો ખૂબ ખૂબ આભાર.
TAT s પાસ છું નોકરી મળી નથી પ્રાઇવેટ નોકરી કરી અને મળેલા પગાર ના ભન્ડોડ થી શેર ખરીદી મેં 1લાખ નફો કર્યો
Pan bhai avadavu pade ne share Market ma
ખૂબ સરસ ભાઈબંધ
Vaah
How ????
👍👍
બેન
આજે આ સરસ વિષય લીધો, એ બદલ ખૂબજ આભાર.
મેં એક દિવસ મારા મકાન માલિક ને શેર બજાર વિશે માહિતી આપી એમને ખૂબ રસ લાગ્યો હવે આજે અમે બંને ભાડે રહીએ છીએ
દેવાંશી બેન
ખુબ ખુબ આભાર
બસ આવી રીતે શેર માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટ નાં નવા નવા વીડિયો લાવતાં રેહજો......
🙏આપની માહિતી ખૂબ જ સરસ છે ધન્યવાદ 🙏
कल मैंने पिता जी को शेयर मार्केट और क्रिप्टो करेंसी के बारे में काफी देर तक समझाया...
आज उन्होंने गांव में दो एकड़ जमीन , मकान और स्प्लेंडर जो मेरे नाम थी अपने नाम करवा ली ...😢
😂
😅😅😅
આવીને આવી માહિતી અપડેટ કરતા રહો મેમ
ઘણો સરસ વિડિયો દેવાશી બેન સરસ મજાની માહિતી વાત પીરશવામા આવી સરલ ભાષા માં ધન્યવાદ.
TATA, NTPC, reliance wipro,ioc, ONGC, very good
Very important video for bigners share market
ખુબ સરસ માહિતી બહેનશ્રી.
Khub j saras samjavo cho🎉
આભાર, શેર બજાર ની પૂરી માહિતી આપવા બદલ
પહેલા 10હજાર ભરી શેર માર્કેટની માહિત માટે 6મહિના કાલ્સ કર્યાં
Class krya pachi kai fhaydo thayo
દેવાંશી બેન તમે શેર બજાર માં રોકાણ કરો છો
😂😂👍
Good information thanks mam.
અત્યાર સુધી જે શેર બજાર ની સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો જે લોકો દ્વારા એ નાથી પણ વિશેષ જ્ઞાન સાથે આપ શ્રી એ સમજાવ્યું એ બદલ આભાર 🙏
ખુબ સરસ સમજાવ્યું બહેન. ખુબ ખુબ આભાર.
Khub saras analysis devanshi ben 🙏
ખુબ ખુબ ધન્યવાદ 🙏
Fine very good information medam
Hu stock broker chu
Thank u...excellent...Regards
Thank you🎉
Excellent information 🎉🎉🎉
ખુબ સરસ માહિતી આપી એ બદલ ખુબ ખુબ આભાર
Yr speech is very attractive and interesting.
Devanshi Ben tame pan share market ma invests karo 100
Khub saras mam
Nice explain mem❤❤
Thanks ben
ખુબ સરસ માહિતી આપી બેન
Medam stock market about very nice information
થીમ ખુબજ સરસ લાગી.🎉🎉🎉
Right 👍 chhe
@@KOHINOOR-w2s tu kon chhe !!
Very nice
Superb information
Very good👍
Vah ben good 🎉
Share bazar is useful,long turm mate jamplavo,selected company ma rokan Karo,
Best
2022 ma koi share 35 taka discount ma share leva tayyar nahi hata ipo bull market maaj lave che bear market ma lavi ne batavo khabar padi jase ke ketlu bharnu ave che share market gatse tyare badha loos booking kari ne bhagi jase tayere ajj loko share bazar ne gaar dese
Right mam 🙏
Drug se bhi jyada dangerous nasa he share market ka... 🔥
Mast mahiti appi sort and Sweet gana loko ne labh dae thase
Nice topic choose
good good mem very useful & nice & nice video mem, so lot off thanks...
Thank you mam
👍
Knowledge full vedio 👌
Very good sister
Good information
અત્યારે બધા call put intaraday trading બોવ કરે છે. બોવ profit કરે છે
Kevi rite
Good topic
Bahut hi sarl tarike se samjaya
મે મારા મકાન માલિક ને શેર બજાર વિશે વાત કરી અને હવે અમે બંને ભાડે રહીએ છીએ
Veerygood anylis
Saras Devansi mam
Sip વિશે જણાવ જો
Good
👍👌
હવે આજે દુગ્ગલ જી શેર માર્કેટ સિખવડસે 😂😂😂
Good Information
Good story
Please give information about pm Surya Ghar yojana, Gujarat gov not give sub side ,but up gov give 30000 on 2kv scheme.
સરકાર ના છેલે વખાણ કરવા પડ્યા માર્કેટ કેપ આંકડાઓ કહેતા કહેતા 😂
Tu sarkhu stock market shu che a jani le atle khaber pade ama government sari hoy toj Market ma teji jova male baki pela ni jem up down up down thaya kare koi proper teji no ave
ભાઈ તમારી વાત ૧૦૦% સાચી છે
સ્થિર સરકાર છે એટલેજ શેર બજાર મા ખુબજ તેજી છે ખોટી કોઇપણ જાત ની હડ બડા હટ નથી જે માણસ શેર બજાર નો બિઝનેસ કરતો હોય એમને ખબર પડે કે સરકાર પોઝિટિવ અને સ્થિર નો હોય તો શું દશા થાય
PE RATIO= COMPANY SHARE PRICE/EARNING PER SHARE
Jahan tak mai samjh ts hu IPO fix rehta haibkoi naseeb wala hi hoge jisko profit wala IPO mil jayega nahi to aaap k paise wapis ya paytm jaisa kr dega
બેન શેરબજાર વિશે ગુજરાતી મા સરળ ભાષા મા ખુબજ સરસ માહિતી આપી મને ઍક શબ્દ નથી સમજાતુ Marcet santiment એટલે શું જરા સમજાવોને
હવે એક વિડિયો વિવિધ INDICATOR ઉપર બનાવો કારણ કે ગુજરાતી મા સમજવામાં સરળતા પડેછે
मे बीलकुल फ्रेस हु मजे 5000 हर माह रोकना हे जी आप क्या मदद कर शकते हो जी.
ધન્યવાદ દેવાંશીબેન
pn sara IPO aam public ne allotment thata nthi ene bekar IPO public ne mlse.
Jamangar ma sir market vishe kaya mahiti levi
Ketlo Juno photo use karyo che jya tata motor no Bhav 368 batave che ej j batave che ke program kevo che joi ne time bagadvo nahi
Devanshi,
You are a genius and study well and put in good efforts
This combines with your great ability to explain with simplicity has made this an interesting Video
Despite this my small request is to invite some expert to talk on rhese aspects through an interview taken by you considering the sensitivity aspect of the Share market.
Its only a suggestion which does not belittle the work you have done.
Its really effective one.
રિટર્ડ વ્યકિત ટ્રેડ કર સકતા હૈ
Ben CURANCY market ni mahiti no video banavo didi
શેરબજાર મા નોલેજ વધારે કામ આવ સ
😊
IREDA
શેર માર્કેટ પર વીડિયો બનાઓ
Ben granted school ma fix pay vada no 30%no vadhara ni jaherat sarkare 3 month pela kri hati pan hji sudhi e vadhara no labh granted teachers ne thayo nathi to aa muddo news ma lavo to amaro avaj koi sabhde...
मोदी है तो मुमकिन है ❤🙏
Hu khud 15,20 IPO apply karu chu
IPO વિશે થોડી બેઝિક માહિતી આપશો ભાઈ
Ohh so relatable...
Mm
Us ka
Share market ek jatno jugar chhe tema joiye pan Paisa rova nahi 1993 harshad Mehta kaubhand yad chhe ne
ગિફ્ટ સીટી સુ ષ
Dee.... Tame indirectly swikaraco k aa sarkar bizness friendly che........
તમે પણ શેર માર્કેટ માં જંપલાવ્યું
એડીટીંગ નુ કામ મસ્ત છે નવો કર્મચારી છે?
અંધ ભક્ત નથી..
@@harishchandpa3809 ભગત થાય તેવી ભગવાન રામ પ્રાર્થના કરીએ
Azad નો Ipo ભરી દો
પણ લાગે છે ક્યાં ? 😂
Green energy is better because Nitin Gadkari has said in Sasand that new cars lonch in India will run on green hydrogen
ભાઈ ગ્રીન એનર્જી અને હાઇડ્રોજન એનર્જી માં શું તફાવત હોય છે જરા સમજાવોને
India next 5 trillion economy
Market cap =Outsatanding share ×Current price
BJP modi bekar se😂😂😂
Mam normal loko ne bse ma lavanu ne?
New video market pe mem
Na khabar hoy to SIP kri levy
Tata power uthavi lo, lot ma ane bhuli jao...
Suzlon એનર્જી લઈલો 5વર્ષ પછી 300+++થશે
Zindagi ma nahi thay
@@Lucifer-wk2unkoi reason?
😂
450thi 10 આવ્યો છે હવે ભરોષો નહી
@@chauhanbhavesh120510 nai 1.8 maa to me lidha hata