હા બિલકુલ સુરક્ષિત છે... રિટર્ન માટે ગેરંટી આપી શકાતી નથી... ક્યારેક નેગેટિવ માં પણ જઈ શકે છે.. પરંતુ તમારા પૈસા ડૂબી જતાં નથી કે કંપની તમારા પૈસા લઈ ને ભાગી શકતી નથી.
જો બધું ખબર પડતી હોય અને પુરતો સમય આપી શકતા હો તો કરી શકાય... પરંતુ Mutual Fund Distributor ને આ અંગેની અને રોકાણ કર્યા બાદ કયારે શું કરવું અને શું ન કરવું એની જાણકારી હોય છે... એનું કામ પૂરો સમય આ જ કરવાનું છે..
Ha.. Milta he... Par sub SIP me nahi milta..Uskle liye Special Schemes hoti he.. jise ELSS Schemes kahete he... ELSS Schemes ki jankari k liye isi Channel pe Video he.. wo jarur dekhe....😊
તમારા શહેરમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD / એજન્ટ) હશે એનો સંપર્ક કરી શકો અથવા કોઈપણ બેંક (SBI..HDFC..ICICI..AXIS વગેરે) માં પણ જઈ ને SIP ચાલુ કરી શકો છો...
1 year pchhi game tyare Equity Mutual Fund na Unit Vahecho (Paisa redeem karo) tyare Long Term Capital Gain Tax lage chhe. Jema yearly 1 Lakhs sudhi nu profit totally Tax free chhe... ena thi vadhare thayela Profit pr 10% Tax Lage chhe. (Long Term Capital Gains upto 1 Lakh is totally Tax free... ane Paisa kadhavo to j Tax Lage chhe nahitar nahi...)
રિટર્ન નો આધાર સ્કીમ ના પ્રકાર પર નિર્ભર કરે છે .. અને તમારે ક્યાં પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લેવી જોઇયે એ માટે તમે મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD) ની સલાહ લઈ શકો છો.... જનરલ ગણતરી માટે ગૂગલમાં પણ SIP Calculator ઉપલબ્ધ છે...
Mutual Fund Distributor એ Mutual Fund ની સંસ્થા દ્વારા પ્રમાણિત અને જાણકાર વ્યક્તિ હોય છે.. જે દરેક વ્યક્તિ ની પરિસ્થિતી અને જરૂરીયાત ને ધ્યાન માં રાખી ને Mutual Fund Scheme ની પસંદગી કરે છે. જો તમને Mutual Fund Scheme અને Mutual Fund Category મા ખ્યાલ પડતો હોય તો જ તમારે Direct રોકાણ કરવું જોઈએ. નહિતર Mutual Fund Distributorની મદદ લઈ શકો છો.
ના...દરેક સ્કીમ માં કંપનીને વધુમાં વધુ 2.5% સુધી ખર્ચ કરવાની મર્યાદા હોય છે... એના થી વધુ ચાર્જ કરી શકતી નથી... કમિશન પણ એમાં આવી ગયું... સ્કીમ બધા ખર્ચ કપાયા પછી નું જ રીટર્ન બતાવે છે... (એટલે કે મામૂલી ખર્ચ કપાયા પછી બધું રીટર્ન આપણને પાછું મળી જાય છે...)
SIP કોઈપણ બેન્ક મા, મ્યુચ્યુઅલ ફંડની કંપની માં, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર કે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા કરાવી શકાય... જો તમને વધારે ખ્યાલ ના પાડતો હોય તો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પાસે કરાવવું વધારે સલાહ ભર્યું છે... કમિશન 1% આસપાસ જ હોય છે...
રીટર્ન નક્કી/ફિક્સ નથી હોતું મ્યુચ્યુલ ફંડ માં.... લાંબા સમય માટે કરશો (10yr+) તો 12%+ જેવું મળી શકે.... (Mutual Fund Distributor (MFD) ની સલાહ થી રોકાણ કરશો તો વધુ સારું રહેશે...)
કેટલો ફાયદો થાશે એ તમે જે સ્કીમ માં રોકાણ કરો છો એના પ્રદર્શન પર આધારીત છે.. .. (મારી સલાહ એ છે કે તમારે વધારે લાંબા સમય માટે રોકાણ ચાલુ રાખવું જોઈએ. તો જરૂરથી વધારે ફાયદો થથે. ) હા.. તમારા રોકાણ મૂલ્ય માંથી તમે ગમે ત્યારે ગમે તેટલા રૂપિયા ઉપાડી શકો છો (exit load applicable if any/ELSS)
Thank You ...🙏😊 મ્યુચ્યુઅલ ફંડ માં બન્ને રીતે રોકાણ કરી શકાય... એક સાથે બધા રૂપિયા સાથે નાખી શકો અથવા SIP દ્વારા દર મહિને થોડા થોડા રૂપિયા પણ ભરી શકાય...
ના... પણ એ જ મુખ્ય ફાયદો છે... આપણા રોકાણ પર જેટલું રીટર્ન બને એમાંથી થોડી ફી કપાઈ ને બધું જ આપણને મળે છે.. જ્યારે અન્ય માં ગેરંટી ના નામે રીટર્ન ઓછું મળે...
તમારા શહેર માં કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD) નો સંપર્ક કરી શકો છો (એ વધુ સારું રહેશે). આ ઉપરાત બેન્ક અથવા AMC (મ્યુચ્યુઅલ ફંડ કંપની) ની ઓફિસ માથી પણ કરી શકાય.
Best scheme darek vyakati mate alag alag hoi shake chhe....Scheme select karta pahela tamare risk profile, time period, tamaru goal etc dhyanma rakhva joiye... Koi sara Advisor ni salah leso to vadhare faydo thase...
Best video મગજ માં ઉતરે તેવી રીતે સમજાવો છો
ગામડા ના માણસ ને પણ સમજાય અને એકપણ ફેકટર એવું નથી કે રહી ગયુ હોય
ધન્યવાદ
આભાર...🙏😊
ખુબ સરળ ભાષામાં સમજાવો છો
તમારો બહોળો અનુભવ લાગે છે
આભાર... માહિતી અન્ય લોકો સાથે પણ શેર કરશો....
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ખૂબ જ ઉપયોગી માહિતી ની સાચી સમજ આપી છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આભાર 🙏😊
2000 10 year mate kariye dar mahine to ketala male
Thanks 🙏 brother mara jeva single parent ne bahu upyogi thase aa video ane hu hve karavish sip
હા જરૂર કરવું જોઈએ .. આભાર .... )
Thnx brother for your information
આભાર :)
Wahhh maja aavi gi....kal thij kravu
આભાર.. 🙏🙂👍
સરસ માહિતીઓ આપવા બદલ આભાર
આભાર :) વિડીયો બીજા સાથે share કરજો...
Jordar samjayu se... bhai....aava video koi nathi banavi sakyu...khub khub dhanyawad 🙏🙏🙏
આભાર...🙏😊
It's very helpful sir 👍
Thank You...🙏😊
Very good information
આભાર 🙏😊
ખૂબ સરસ માહીતી આપી. ધન્યવાદ
આભાર... :) વિડીયો બીજા સાથે share કરજો...
❤️ ખુબ ખુબ આભાર ભાઈ દીલ થી વ્યક્ત કરુ છુ ❤️👍👍👍
આભાર... :) વિડીયો બીજા સાથે share કરજો...
Useful for investment
Thank you
Thank You 🙏😊
Sbi benk ma karavvu chhe sir karai ke
હા કરાય .... ગમે તે મ્યૂચુયલ ફંડ કપનીમાં કરી શકો છો... બધા મ્યૂચુયલ ફંડ સરકારી અજન્સી SEBI દ્વારા રેગ્યુલેટેડ હોય છે.
Sir, thanks, sachi mahiti apta rahejo.
આભાર.... :)
Sir je aapde rokaan kareli Paisa safe che ne??
હા બિલકુલ સુરક્ષિત છે... રિટર્ન માટે ગેરંટી આપી શકાતી નથી... ક્યારેક નેગેટિવ માં પણ જઈ શકે છે.. પરંતુ તમારા પૈસા ડૂબી જતાં નથી કે કંપની તમારા પૈસા લઈ ને ભાગી શકતી નથી.
@@WealthGyann Thank you Sir
@@WealthGyannખૂબ ખૂબ ધન્યવાદ સાચી માહિતી આપવા બદલ આભાર.....🙏🙏🙏👌
Yes
Aama mutual fund vala loko ne su benifit thaay ?
Mutual Fund કંપનીઓ (AMC) સ્કીમ ના પ્રકાર પ્રમાણે મામૂલી ચાર્જ લે છે (રૂ. 100 પર ફક્ત 0.10 પૈસા થી 2.5 રૂપિયા સુધી સ્કીમ ના પ્રકાર મુજબ)
Best information
Thank You..🙏😊
Thankyou 🙏🏻
🙏😊
Fatca su Che ?? NRI person Kevin rite invest Kari sake??
Sir tame aa chele mutual fund distributor nu kidhu a su kai khabar na padi jate no investment kari sakiye?🤔
જો બધું ખબર પડતી હોય અને પુરતો સમય આપી શકતા હો તો કરી શકાય... પરંતુ Mutual Fund Distributor ને આ અંગેની અને રોકાણ કર્યા બાદ કયારે શું કરવું અને શું ન કરવું એની જાણકારી હોય છે... એનું કામ પૂરો સમય આ જ કરવાનું છે..
Well done..
Thank You 🙏😊
Very useful and easy to understand..
Ravindrakumar Bharatbhai Garashiya
Sbi bank na m fund SIp કરાવાય?
હા.. કરી શકાય....
Sur lic ki sip le sakte he kya pls answer
ha
❤️ very good ❤️
આભાર.... :) વિડીયો બીજા સાથે share કરજો...
SIP se Income tax me benefit milta he??kaise?? uske bare me bataye plz.
Ha.. Milta he... Par sub SIP me nahi milta..Uskle liye Special Schemes hoti he.. jise ELSS Schemes kahete he... ELSS Schemes ki jankari k liye isi Channel pe Video he.. wo jarur dekhe....😊
Veri nice❤
આભાર.... :) વિડીયો બીજા સાથે share કરજો...
Excellent information 👍👍
Thank You...🙏😊
Sir mare sip start karve 6 to kya aagad karve joye TV ma yard aave 6 mutualfund sahi h n Office ma javo pade sir plz mane janao
તમારા શહેરમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD / એજન્ટ) હશે એનો સંપર્ક કરી શકો અથવા કોઈપણ બેંક (SBI..HDFC..ICICI..AXIS વગેરે) માં પણ જઈ ને SIP ચાલુ કરી શકો છો...
Return amount par asre ketlu tax lage che
1 year pchhi game tyare Equity Mutual Fund na Unit Vahecho (Paisa redeem karo) tyare Long Term Capital Gain Tax lage chhe. Jema yearly 1 Lakhs sudhi nu profit totally Tax free chhe... ena thi vadhare thayela Profit pr 10% Tax Lage chhe.
(Long Term Capital Gains upto 1 Lakh is totally Tax free...
ane Paisa kadhavo to j Tax Lage chhe nahitar nahi...)
Bhai aapde aaje kravi se sip
સારું કામ કર્યું કહેવાય .... :)
5 year mate. Manthly. 2000. Kriye to. Ketlu ritan male
રિટર્ન નો આધાર સ્કીમ ના પ્રકાર પર નિર્ભર કરે છે .. અને તમારે ક્યાં પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લેવી જોઇયે એ માટે તમે મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD) ની સલાહ લઈ શકો છો.... જનરલ ગણતરી માટે ગૂગલમાં પણ SIP Calculator ઉપલબ્ધ છે...
Very good
Very understanding
Thank You... :)
Sip kya kholavi sakay?
તમારા શહેરમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD) પાસે અથવા કોઈપણ બેન્કમાં કે
મ્યુચ્યુઅલ ફંડ કંપની (AMC) ની ઓફિસ માં ખોલાવી શકો છો...
Distbuter throw karava no su faydo??
Mutual Fund Distributor એ Mutual Fund ની સંસ્થા દ્વારા પ્રમાણિત અને જાણકાર વ્યક્તિ હોય છે.. જે દરેક વ્યક્તિ ની પરિસ્થિતી અને જરૂરીયાત ને ધ્યાન માં રાખી ને Mutual Fund Scheme ની પસંદગી કરે છે. જો તમને Mutual Fund Scheme અને Mutual Fund Category મા ખ્યાલ પડતો હોય તો જ તમારે Direct રોકાણ કરવું જોઈએ. નહિતર Mutual Fund Distributorની મદદ લઈ શકો છો.
Superb
Thank You...🙏😊
Nice information
Thank You.. :)
Lic policy video banavo
હા.... ઇન્સ્યોરન્સ ઉપર પણ ઉપયોગી વિડીયો આવશે...😊
Thanks
Welcome...& Thank You...🙏😊
Sip 2 varsh sip karya bad pisa mane chene
ના.. 2 વર્ષ રાખવું જરૂરી નથી .. ગમે ત્યારે પૈસા પાછા મેળવી શકો છો... લાંબુ ચલાવસો તો ફાયદો સારો મળી શકે. ....
ek question che su final amount je generat thai e taxable hoi k nai?
Ha. Je Profit thay e Taxable hoy chhe.. But mota bhagni Investment products karta comparatively ochhu tax lage chhe...
Disturbs nu comesons ketlu . And kaye rite male ketla rs male comesons
સરેરાશ 0.60% થી 1% આસપાસ કમિશન હોય છે... બીજા ફેક્ટર પણ કમિશન નક્કી કરવામાં ધ્યાને લેવાય છે...
@@WealthGyann sip puri thaya pache lage che.
ના...દરેક સ્કીમ માં કંપનીને વધુમાં વધુ 2.5% સુધી ખર્ચ કરવાની મર્યાદા હોય છે... એના થી વધુ ચાર્જ કરી શકતી નથી... કમિશન પણ એમાં આવી ગયું... સ્કીમ બધા ખર્ચ કપાયા પછી નું જ રીટર્ન બતાવે છે... (એટલે કે મામૂલી ખર્ચ કપાયા પછી બધું રીટર્ન આપણને પાછું મળી જાય છે...)
Veri nice information 👌
Thank You 😊
Thank
આભાર..... :)
S.i.p.benk ma this laying sakay
હા... બૅન્ક માંથી પણ લઈ શકાય...
Mare karvu che bhai groww sip mate best che
ફાવે તો કરી શકાય....
Very nice
Thank You 😊
Nice sir thanku
Thank You😊
Thanks sir
Thank You...😊
એસ.આઇ.પી.કોની પાસે કરાવી શકાય અને કયા મુચ અંડફડ મા કરી શકાય છે અને એના કમિશન કેટલા હોય છે કમિશન કેટલૂ ચૂકવવા પડે છે
SIP કોઈપણ બેન્ક મા, મ્યુચ્યુઅલ ફંડની કંપની માં, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર કે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા કરાવી શકાય...
જો તમને વધારે ખ્યાલ ના પાડતો હોય તો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પાસે કરાવવું વધારે સલાહ ભર્યું છે... કમિશન 1% આસપાસ જ હોય છે...
Weekly kari sakay
હા કરી શકાય...
સર મારે ૨૦૦૦ નુ મહિનો, ૫,વરસ માટે sip કરવું છે રિટન કેટલુ મરસે સર માહિતી આપશો
રીટર્ન નક્કી/ફિક્સ નથી હોતું મ્યુચ્યુલ ફંડ માં.... લાંબા સમય માટે કરશો (10yr+) તો 12%+ જેવું મળી શકે.... (Mutual Fund Distributor (MFD) ની સલાહ થી રોકાણ કરશો તો વધુ સારું રહેશે...)
Whom to contact for SIP ?
Mutual Fund Distributor (like Agents), Banks (SBI, ICICI, HDFC, Axis..etc), AMCs (ABSL, TATA, all Banks etc....)
Very good
Thank You...🙏😊
Very nice sir
Thank You..🙏😊
Ok
આભાર .....
સર hu 2000 નું માસિક રોકાણ kru છું 5 વર્ષ માટે to mne કેટલો ફાયદો થાય અને aama આપડે જરૂર મુજબ ઉપાડી શકીયે છીએ ને આપડી રકમ
કેટલો ફાયદો થાશે એ તમે જે સ્કીમ માં રોકાણ કરો છો એના પ્રદર્શન પર આધારીત છે.. .. (મારી સલાહ એ છે કે તમારે વધારે લાંબા સમય માટે રોકાણ ચાલુ રાખવું જોઈએ. તો જરૂરથી વધારે ફાયદો થથે. )
હા.. તમારા રોકાણ મૂલ્ય માંથી તમે ગમે ત્યારે ગમે તેટલા રૂપિયા ઉપાડી શકો છો (exit load applicable if any/ELSS)
સર તમારા મઁતવ્ય મુજબ કંઈ સ્કીમ માં રોકાણ કરાય
Nice...
Thank You..🙏
Mutul fund distributorno sampark kya karvo sir.
આ લિંક પરથી મેળવી શકશો .... www.amfiindia.com/investor-corner/online-center/locate-mf-distributor.aspx
Hdfc bond vise mahiti aapo sir
Ok.. Jarur Try karis...👍
Best video
Thank You... 🙏😊
Very good information!!!
એસ આઈ.પી રોકાણ કરવા શું કરવું જોઈએ
સૌપ્રથમ KYC કરવું પડશે ત્યાર બાદ જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. આ વિડીયો માં આગળ માહિતી આપેલી છે.
Tx
🙏🙂
5 years mate kari sakye
હા કરી શકો .... જેટલું લાબું ચલાવશો... કમ્પાઉન્ડિંગ રિટર્ન ના કારણે ફાયદો વધતો જશે...
બહુ ગમ્યું રોકાણ એકવખત કરી શકાય કે પછી મંથલી કરી શકાય
Thank You ...🙏😊
મ્યુચ્યુઅલ ફંડ માં બન્ને રીતે રોકાણ કરી શકાય... એક સાથે બધા રૂપિયા સાથે નાખી શકો અથવા SIP દ્વારા દર મહિને થોડા થોડા રૂપિયા પણ ભરી શકાય...
ખૂબ જ સુંદર અને સરળતાથી માહિતી આપી.આભાર સહ અભિનંદન.
To hu kevi rite karavu teni mahiti apso?
Mari salah to e j chhe k koi MFD paase karao.. Long Term ma benefit vadhu thase...
Nice video...!!😊
Sukriya...🙏😊
Nice video
Thank You 😊🙏
Well done good video 👍
Thank You 😊
Ani office kya chhe?
Kayi jagya a javanu
Mutual Fund Distributor (MFD) paase athva to Bank ma thai shakse... (But Bank ma fakat te bank ni j scheme ma Investment kari shaksho)
Mast
Good
Thank You 🙏😊
SIP Garunteed Hoy ??
ના... પણ એ જ મુખ્ય ફાયદો છે... આપણા રોકાણ પર જેટલું રીટર્ન બને એમાંથી થોડી ફી કપાઈ ને બધું જ આપણને મળે છે.. જ્યારે અન્ય માં ગેરંટી ના નામે રીટર્ન ઓછું મળે...
Birla power ltd vishe mahiti dijiye.
Sip શરૂ કરવી હોય તો ક્યા કરાઈ??
તમારા શહેર માં કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD) નો સંપર્ક કરી શકો છો (એ વધુ સારું રહેશે). આ ઉપરાત બેન્ક અથવા AMC (મ્યુચ્યુઅલ ફંડ કંપની) ની ઓફિસ માથી પણ કરી શકાય.
ઈન્ટરડે શું છે
તે ટ્રેડિંગનો એક પ્રકાર છે જેમાં એક જ દિવસે સ્ટૉક્સ ખરીદવા અને વેચવાનો માં આવે છે.
🙏🙏🙏
આભાર.. :)
Sip mate કોને મળવું
તામારા શહેરમાં મ્યૂચુયલ ફંડ એજન્ટ (MFD) નો સપર્ક કરો. એ વધારે સારી અને તમારા માટે વ્યક્તિગત સલાહ અને સેવા આપશે.
Like it
Thank You😊
Srs
આભાર..... :)
Nice
Thank You😊
Video khub saro che ❤
Pan tame kem video banavanu bandh kari didhu ?
આભાર..... :) જલ્દી થી નવા અને ઉપયોગી વિડીઓ આવશે...
Aejnsi levi hoy to
AMFI ની પરીક્ષા આપીને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબુટર (એમએફડી) બની શકાય છે.
Mahiti Sari che
pan Video and voice Mach nathi thato
Thank You🙏😊
@@WealthGyann EMAIL ADDRESS APPO
Thxxx sir
SIP ma investment krvaa mate ni best sceem kae chee
Best scheme darek vyakati mate alag alag hoi shake chhe....Scheme select karta pahela tamare risk profile, time period, tamaru goal etc dhyanma rakhva joiye... Koi sara Advisor ni salah leso to vadhare faydo thase...
Average unit ni mahiti khoti 6
પણ કોન્સેપ્ટ સાચો છે....😊
Sbi ma sip levsy
Ha..
100% paisa dhube nhi.
રિટર્ન વધુ ઓછું કે માઇનસ માં મળી શકે. મોટાભાગે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો જરૂર ફાયદો થશે...
Rick nathi aama bhai
લાંબા સમય માટે કરશો તો નથી.... (10yr+)
SIP SBI કરા વાય
હા... SBI Mutual Fund ની સ્કીમમાં રોકાણ કરી શકાય...
ભરોસો નથી રહ્યો
લાંબા સમય માટે રોકાણ કરશો તો સારું રિટર્ન મળી શકે છે... અને બધા મ્યૂચુયલ ફંડ સરકારી અજન્સી SEBI દ્વારા રેગ્યુલેટેડ હોય છે.
Thanks Sir Very very very Nice Video.
આભાર ... :) વિડીયો બીજા સાથે share કરજો...
good information
Thank You...🙏😊
Very good
આભાર ... :) વિડીયો બીજા સાથે share કરજો...
Good
આભાર ... :) વિડીયો બીજા સાથે share કરજો...
Thanku sir
Thank You...😊🙏
Nice video
Thank You..🙏😊