DBSpeaks
DBSpeaks
  • Видео 228
  • Просмотров 976 807
એક યુવકની 1969માં માઇનસ 40 ડિગ્રીમાં પ્લેનના પૈડા પર 9,000 કિમીની મુસાફરી.
જુઓ @DBSpeaks પર દિલધડક સાહસકથા
દક્ષિણ અમેરિકામાં ચારે તરફ દરિયાથી ઘેરાયેલો એક દેશ છે કયુબા. આજથી ૫૫ વર્ષ પહેલા એ દેશમાં સામ્યવાદી સરકાર હતી (જોકે આજે પણ છે.) અને એ સરકારના વડા હતા ફિડેલ કાસ્ટ્રો. સામ્યવાદી સરકાર હોવાને કારણે એ દેશમાં લોકો પર ઘણા પ્રતિબંધો હતા. આ પ્રતિબંધોથી લોકો ગૂંગણામણ અનુભવી રહ્યા હતા, ખાસ કરીને યુવાનો બંધન મહેસુસ કરી રહ્યા હતા.
ક્યુબાના હવાના પ્રાંતમાં એક ૧૭ વર્ષનો યુવાન અરમાંડો સોકરાર્સ રામિરેઝ સરકારી નિયંત્રણથી આઝાદ થવા માટે હવાનાથી મેડ્રિડ જતાં પ્લેનના પૈડાં પર બેસીને ૯૦૦૦ કી.મી. મુસાફરીની દિલધડક સત્યકથા.
#stowaway #survival #સાહસકથા #dbspeaks
Просмотров: 142

Видео

સમ્રાટ અશોક / Great Emperor Ashoka
Просмотров 261Месяц назад
જુઓ @DBSpeaks પર ભારતના અને મૌર્યવંશના સૌથી મહાન રાજા સમ્રાટ અશોક વિષે આ વીડીયોમાં જણાવ્યું છે. સમ્રાટ અશોક એક ક્રૂર અને હિંસક વ્યક્તિ હતા. કઈ રીતે સમ્રાટ અશોક અહિંસક બન્યા અને વિના હથીયારે દુનિયા જીતી લીધી એ જાણવા માટે આ વીડિયો જરૂર જોશો. #સમ્રાટશોક #ashokathegreat #kalingawar #કલિંગયુધ્ધ #DBspeaks
મહારાજ ફિલ્મ એક નિષ્પક્ષ રીવ્યુ / Maharaj film unbiased rivew
Просмотров 2113 месяца назад
જુઓ @DBSpeaks પર તાજેતરમાં નેટફલિકસ પર રજૂ થયેલ ચર્ચાસ્પદ ફિલ્મ મહારાજ નો એક નિષ્પક્ષ રીવ્યુ. દોસ્તો, આ ફિલમ મને કેવી લાગી તે આ વીડીયોમાં જણાવેલ છે. આ ફિલ્મ ધાર્મિક કૂરિવાજો પર પ્રકાશ પાડતી ફિલ્મ છે તે કોઈ ધર્મ કે સંપ્રદાય વિરુદ્ધધની ફિલમ નથી. મહારાજ લાયબલ કેસ લિન્ક Lukhmidass, D. (1911) Maharaj libel case, including Bhattia conspiracy case, No. 12047 of 1861. Report of the Maharaj Libel Case a...
"કસુંબો" ફિલ્મ ઈતિહાસની નજરે / Kasoombo Gujarati Film
Просмотров 1,8 тыс.7 месяцев назад
જુઓ @DBSpeaks પર ગુજરાતી ફિલ્મ કસુંબો પ્રતિભાવ અને એના ઐતિહાસિક લેખાં-જોખાં. આજે તારી 16 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ થયેલ ફિલ્મ કસુંબો અંગે થોડી ચર્ચા. ફિલ્મના ઐતિહાસિક તથ્ય હોવાની વાતમાં કેટલું તથ્ય? જુઓ આ વીડીયો. #કસૂંબો #kasoombo #gujarathistory #dbspeaks
ગુજરાતના અંતિમ હિંદુ રાજા કર્ણદેવસિંહ વાઘેલાનું શું થયું. / KaranGhelo
Просмотров 1,8 тыс.7 месяцев назад
@DBSpeaks દોસ્તો આ વીડીયોમા ગુજરાતના અંતિમ હિન્દુ રાજા કર્ણ વાઘેલા વિશે વાત કરી છે કે કઈ રીતે તેમનુ પતન થયું અને કેવી રીતે તેઓ ઈતિહાસમા ગાયબ થઈ ગયા. ભારત પર સામ્રાજ્ય સ્થાપવાના હેતુસર અલ્લાઉદ્દીન ખીલજીએ મેવાડ, મારવાડ અને ગુજરાત પર હુમલાઓ કરીને તેને પોતાના સામ્રાજ્યમા ભેળવ્યા. આ તે કઈ રીતે કરી શક્યો? શા માટે તેને કોઈ રોકી ન શક્યુ ? આ જવાબ આ વીડીઓમા આપવાનો પ્રયત્ન કર્યો છે. #Karanvaghela #alauddi...
રાજા પતાઈ રાવલ ચાપાનેરના અંતિમ હિંદુ શાસક / જયસિંહદેવ ચૌહાણ
Просмотров 1,5 тыс.10 месяцев назад
@DBSpeaks પાવાગઢના રાજા જયસિંહદેવ ચૌહાણ એ ચાંપાનેરના એટલે કે પાવાગઢના છેલ્લા હિન્દુ રાજા હતા. પાવાગઢના અધિપતિ હોવાથી તેમણે પતાઈ રાવલ તરીકે ઓળખવામાં આવતા હતા. આ પતઈ રાજા પર ગુજરાતી ભાષામા એક ગરબો પ્રચલિત છે. ગરબાના શબ્દોમા પતાઈ રાજાએ મહાકાળી માતાનુ દારુના નશામા અપમાન કર્યાની વાત આવે છે. જેના કારણે માતાજીએ તેને શ્રાપ આપ્યો હોવાની વાત આવે છે. પરંતુ મિત્રો ઈતિહાસમા વાત કઈક જુદી છે. આ વીડીયોમા તે વા...
સરદાર વલ્લભભાઈ પટેલ // અખંડ ભારતને ઘડનારા // Sardar Patel
Просмотров 22210 месяцев назад
ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ નડીઆદ, ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારી ક્યારેય નોંધાઈ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષા વખતે ૩૧ ઓક્ટોબરને લખાવી હતી. તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મ...
દિવાન અમરજી // જૂનાગઢ // Warrior Amarji
Просмотров 64811 месяцев назад
જુઓ @DBSpeaks પર જુનાગઢના ઈતિહાસનો એક વધુ વીડીયો. અમરજી કુંવરજી દિવાન જેમણે પોતાના પરાક્રમો દ્વારા જૂનાગઢના નવાબની સત્તાને સ્થીર કરી. અમરજીએ પોતાની કાબેલીયતથી સમગ્ર સૌરાષ્ટ્ર પર આણ વર્તાવી. અમરજી દિવાન બનતા જ એમણે દલખાણીયા, કુતિયાણા, સુત્રાપાડા, દેવડા, સીલ, દિવાસા, મહિયારી, અને ઘેડ-બગસરાના કિલ્લા જીતી લીધા અને ગીરના છેક ઉના સુધીના પ્રદેશ ઉપર આણ વર્તાવી. તેમણે સૌરાષ્ટ્રના બધા રાજ્યો પાસેથી જોરતલ...
મેરામણ ખવાસ - જામનગરના વિના તાજના રાજા // Meru Khavas
Просмотров 17 тыс.11 месяцев назад
દોસ્તો નવાનગર એટલે કે જામનગરના ઇતિહાસમાં ઘણા પરાક્રમી રાજા થઈ ગયા છે. આ રાજાઓ અંગેની વાત અમારી ચેનલ dbspeaks પર જુદા જુદા વીડિયોમાં અગાઉ કરી છે. આ વિડીઓમા નવાનગરના રાજા નહી પરંતુ એક એવા વજીર એટલે કે રાજ્યના દિવાન અંગે રજૂઆત કરવામા આવી છે. જેમના પરાક્રમો ઈતિહાસમા નોંધાયેલા છે. આ છે દિવાન મેરામણ ખવાસ એટલે કે મેરુ ખવાસ. જામનગર એટલે કે નવાનગરના ઈતિહાસમા મેરામણ ખવાસનું યોગદાન ઘણુ છે. જામનગરને ફરતે ક...
કનીષ્ક વિમાન બોમ્બ વિસ્ફોટ // જ્યારે ખાલીસ્તાનીઓએ કેનેડામાં કાવતરુ ઘડી ૩૨૯ લોકોના જીવ લીધા.
Просмотров 15611 месяцев назад
@DBSpeaks હાલમાં ભારત અને કેનેડાના સંબધો ખાલીસ્તાન આતંકવાદીના મુદ્દે વણસ્યા છે. કેનેડા સરકારનું ખાલીસ્તાન આતંકવાદીઓ પ્રત્યેનું નરમ લણ જોતા આજથી 38 વર્ષ પહેલાંની કનિષ્ક વિમાન દુર્ઘટના યાદ આવવી સ્વાભાવિક છે. કેનેડા સરકારનું તે સમયે આ આતંકવાદીઓ માટે નરમ જ હતું. જેને કારણે ૩૨૯ લોકોના અને એમાંય ૨૨૪ કેનેડા નાગરિકોના મોત આ કનિષ્ક વિમાન દુર્ઘટના ઘટી હતી. આ વીડીયોમાં અમે આ આખોય ઘટનાક્રમ વર્ણ્વ્યો છે. કે...
કુંભલગઢ કિલ્લાનો ઇતિહાસ // History of Kumbhalgarh Fort
Просмотров 1,3 тыс.Год назад
કુંભલગઢ કિલ્લો મહારાણા કુંભા દ્વારા ઈ.સ. ૧૪૫૯માં બનાવડાવવામાં આવ્યો હતો. કુમ્ભલગઢ કિલ્લાની દિવાલ 36 માઈલ લાંબી અને 7 મીટર પહોળી છે. જે ચીનની દિવાલ પછી વિશ્વની બીજી સૌથી મોટી દિવાલ છે. મહારાણા કુંભાનું મેવાડનું સામ્રાજ્ય રણથંભોરથી ગ્વાલિયર સુધી વિસ્તરેલું હતું તેમના આધિપત્યમાં આવેલા 84 કિલ્લામાંથી, રાણા કુંભાએ તેમાંથી 32 કિલ્લા બાંધ્યા હોવાનું કહેવાય છે, જેમાંથી કુંભલગઢ સૌથી મોટો અને સૌથી વધુ વિ...
જામ અબડાજી // કચ્છ સપૂત અબડો અભડંગ // Jam Abdaji of Kutch
Просмотров 10 тыс.Год назад
@Midagebikers ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છની ભૂમિ ઘણા વીરોના લોહીથી પાવન થયેલી ભૂમિ છે. આ ધરતીએ જાણ્યા અજાણ્યા ઘણા વીરોને જન્મ આપ્યો છે જેઓએ પોતાના પ્રાણોના બલિદાન થકી આ ધરતીનું ઋણ ચૂકવ્યું છે. આ વીડિયોમાં જુઓ, એવા વીરોની વાત જેમને શરણમાં આવેલી ૧૪૦ સુમરા સ્ત્રીઓ એટલે કે સુમરીયું ના રક્ષણ માટે પોતાના પ્રાણના બલિદાન થકી આ ભૂમિને પવિત્ર કરી. આ વાત કચ્છના વડસરની લગભગ ઈ. સ. ૧૨૬૦ના અરસાની છે. તે સમયે જામ ...
જૂનાગઢ કેવી રીતે ભારતમા ભળ્યું ? // જૂનાગઢનો ઈતિહાસ ભાગ 3 //History of Junagarh part -3
Просмотров 759Год назад
જૂનાગઢ કેવી રીતે ભારતમા ભળ્યું ? // જૂનાગઢનો ઈતિહાસ ભાગ 3 //History of Junagarh part -3
ચુડાસમાઓનું જૂનાગઢ બાબીઓનું કેવી રીતે થયું ? // જૂનાગઢનો ઈતિહાસ ભાગ -૨ // History of Junagadh part 2
Просмотров 4,6 тыс.Год назад
ચુડાસમાઓનું જૂનાગઢ બાબીઓનું કેવી રીતે થયું ? // જૂનાગઢનો ઈતિહાસ ભાગ -૨ // History of Junagadh part 2
શ્રધ્ધાંજલિ ભજન // અંજલિ ગીત // કૃષ્ણ ભજન
Просмотров 147Год назад
શ્રધ્ધાંજલિ ભજન // અંજલિ ગીત // કૃષ્ણ ભજન
રુદ્રમહાલયનો ઈતિહાસ // વિવાદનો અંત ક્યારે? // Rudra Mahalaya imprisoned in cage
Просмотров 3,2 тыс.Год назад
રુદ્રમહાલયનો ઈતિહાસ // વિવાદનો અંત ક્યારે? // Rudra Mahalaya imprisoned in cage
જૂનાગઢનો ઇતિહાસ-ચુડાસમા વંશના શ્રેષ્ઠ રાજાઓ/ Top 10 Chudasma kings
Просмотров 57 тыс.Год назад
જૂનાગઢનો ઇતિહાસ-ચુડાસમા વંશના શ્રેષ્ઠ રાજાઓ/ Top 10 Chudasma kings
ગુજરાતના રાજવંશો અને તેના સ્થાપકો // Dynasties and its founders of Gujarat.
Просмотров 20 тыс.Год назад
ગુજરાતના રાજવંશો અને તેના સ્થાપકો // Dynasties and its founders of Gujarat.
ગુજરાતના ઐતિહાસિક (૫) પાંચ યુધ્ધો // Top 5 Wars in History of Gujarat
Просмотров 43 тыс.Год назад
ગુજરાતના ઐતિહાસિક (૫) પાંચ યુધ્ધો // Top 5 Wars in History of Gujarat
સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ૧૦ રાજાઓ // Top 10 kings of Saurashtra
Просмотров 153 тыс.Год назад
સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ૧૦ રાજાઓ // Top 10 kings of Saurashtra
ચારણ કન્યા કાવ્ય પઠન - રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીનું ઐતિહાસીક કાવ્ય // Charan Kanya
Просмотров 1,9 тыс.Год назад
ચારણ કન્યા કાવ્ય પઠન - રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીનું ઐતિહાસીક કાવ્ય // Charan Kanya
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી / ભાવનગર ગોહિલ વંશના રાજવીઓ ભાગ- 3 / Kings of Bhavnagar - 3 (V-202)
Просмотров 98 тыс.Год назад
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી / ભાવનગર ગોહિલ વંશના રાજવીઓ ભાગ- 3 / Kings of Bhavnagar - 3 (V-202)
ભાવનગરના રાજવીઓ ભાગ ૨ / વખતસિંહજી ગોહિલ /Gohil Kings of Bhavnagar -2 (V-201)
Просмотров 18 тыс.Год назад
ભાવનગરના રાજવીઓ ભાગ ૨ / વખતસિંહજી ગોહિલ /Gohil Kings of Bhavnagar -2 (V-201)
ભાવનગરના ગોહિલવંશના રાજવીઓ ભાગ - ૧ // ભાવનગરનો ઈતિહાસ // History of Bhavnagar
Просмотров 34 тыс.Год назад
ભાવનગરના ગોહિલવંશના રાજવીઓ ભાગ - ૧ // ભાવનગરનો ઈતિહાસ // History of Bhavnagar
રાજમાતા મીનળદેવી // સોલંકી રાજવંશ // Rajmata Minaldevi
Просмотров 12 тыс.Год назад
રાજમાતા મીનળદેવી // સોલંકી રાજવંશ // Rajmata Minaldevi
દેવમોગરાનો મેળો - માતા યાહામોગીનો ઈતિહાસ // Devmogra Mela, Gujarat
Просмотров 650Год назад
દેવમોગરાનો મેળો - માતા યાહામોગીનો ઈતિહાસ // Devmogra Mela, Gujarat
એક પ્રેમકથા - રાજા ભીમદેવ અને બઉલાદેવી / King Bhimdev And Bauladevi / સોલંકી રાજવંશ
Просмотров 2,3 тыс.Год назад
એક પ્રેમકથા - રાજા ભીમદેવ અને બઉલાદેવી / King Bhimdev And Bauladevi / સોલંકી રાજવંશ
તમારી જાતે બનાવો મલ્ટીપર્પઝ કબોર્ડ - DIY cupboard
Просмотров 906Год назад
તમારી જાતે બનાવો મલ્ટીપર્પઝ કબોર્ડ - DIY cupboard
સોનમ વાંગચુકને શા માટે ઉપવાસ પર બેસવું પડ્યું? Support to Sonam Wangchuk.
Просмотров 50Год назад
સોનમ વાંગચુકને શા માટે ઉપવાસ પર બેસવું પડ્યું? Support to Sonam Wangchuk.
સિંધુ સંસ્કૃતિ અને ગુજરાત // ધોળાવીરા અને લોથલ // Sindhu Sanskruti & Gujarat
Просмотров 681Год назад
સિંધુ સંસ્કૃતિ અને ગુજરાત // ધોળાવીરા અને લોથલ // Sindhu Sanskruti & Gujarat

Комментарии

  • @pravinsachani787
    @pravinsachani787 7 минут назад

    Veri good

  • @dagbharajput4083
    @dagbharajput4083 2 часа назад

    ભારત આઝાદ થયું ત્યારે પણ જુનાગઢ નવાબ નુ હતું આ બધા ખડયા સ્ટેટ હતા ઈતિહાસ તો એવુ પણ કહેવાય છે કે મોખડાજી એ બાદશાહ ના વહાણ લુટયા હતા એટલે કટક આવ્યુ હતું દિલ્હી થી

  • @HpJadeja-zo8gf
    @HpJadeja-zo8gf 4 часа назад

    ભૂપત બહારવટિયા ને કોઈ પકડી સક્યું નહતું તે છેલ્લે દાણીધાર થી પછી પાકિસ્તાન ચાલિયા ગયા હતા❤

  • @HpJadeja-zo8gf
    @HpJadeja-zo8gf 5 часов назад

  • @rahulagravat5030
    @rahulagravat5030 День назад

    Moj aavu gai❤❤❤

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r 3 дня назад

    કરછ કાઠીયાવાડી સોરાષ્ટ ભોમી સંનત સુરવીરો દાતારો ની ભોમી છે ઈતિહાસ રાજપુતો 🚩🙏🚩

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r 4 дня назад

    ૐ જયશ્રી યદુ કુળ ભુસાન વસુદેવ દેવ દેવકી નંદાન ભગવાન કૃષ્ણ ના વંસ જામ જાડેજા મહાન સુરવીર મહારથી જેણે ૭૨ દિવસ માથા વગર ધણ લાડીયુ જાભ અબડોજી

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r 4 дня назад

    ૐ જયશ્રી યદુ કુળ ભુસાન વસુદેવ દેવ દેવકી નંદાન ભગવાન કૃષ્ણ પુત્ર પ્રદુમાન કા પુત્ર અંનુરુધ કા વજ ભુસુ ક ૬૫ પેઠી રાજા દેવેન્દ્ર ના ૪ પુત્ર આસપાત ભુપત સાભ પત નારપત આસપત ઈસ્લામ થા ભુપત ભાટી જેસલમેર સામપત સામ હાલ જામ જાડેજા વ છે નારપત ચુડાસમા સરવૈયા રાયજદ

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r 4 дня назад

    યદુ કુળ ભુસાન વસુદેવ દેવ દેવકી નંદાન ભગવાન કૃષ્ણ ના વંસ જામ પહેલા સામા કેવાતા સમા પછી જામ કેવાતા જામ પછી જાડેજા કેવાય જામ અબડોજી સુમારી રક્ષાકરવા ૭૨ દિવસ માથા વઘર ધાણ કરછ આજ અબડાસા કેવાય છે જામ પૂઓરોજી ૭૨ દિવસ માથા વઘર થાણાલડીયુ હાતુ

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka9227 5 дней назад

    सरस वीडियो बधाई जोवो

  • @mrugankshah8438
    @mrugankshah8438 14 дней назад

    ભાઈ, કવિને credit આપો . આ કવિતા મૃગાંક શાહ એટલે કે મારી છે.

    • @Midagebikers
      @Midagebikers 14 дней назад

      ચોક્કસ હાલ Discription માં ક્રેડિટ આપી છે. એકાદ દિવસમાં ટાઇટલ thumbnail માં કવિના નામની ક્રેડિટ મૂકી દઈશ.

  • @PnbBhambhana
    @PnbBhambhana 14 дней назад

    બહુ.સરસ..સાહેબ

  • @PnbBhambhana
    @PnbBhambhana 14 дней назад

    અતિ.સરસ.સાહેબ.ધન્યવાદ

  • @AshokashokRathod-d4w
    @AshokashokRathod-d4w 14 дней назад

    Jasdan na ala khachar raja

  • @HareshKhadela
    @HareshKhadela 18 дней назад

    Jay ho Gohil vnash

  • @PravinRajput-hr5rj
    @PravinRajput-hr5rj 18 дней назад

    આ એક વિડિયો ફેક છે આ મેરુ ખવાસ મોટી ટોપ બતાવી દીધી છે ગંગુ તેલી માંથી રાજા ભોજ બનાવી નાખયો છે આ વિડીયો સાવ ખોટો છે

  • @VirendraSolanki-pi7wd
    @VirendraSolanki-pi7wd 29 дней назад

    Dhanyawad sari mahiti aapi

  • @piyushzala408
    @piyushzala408 Месяц назад

    Video ma jamnagar nu gha nu baki rahi gyu

  • @jagdishsinhvaghela9072
    @jagdishsinhvaghela9072 Месяц назад

    Jay gohilvad Jay valbhipur

  • @dineshbhaivankar629
    @dineshbhaivankar629 Месяц назад

    સાચો ઇતિહાસ બતાવો

  • @Bapu.277
    @Bapu.277 Месяц назад

  • @BhaveshKer-s6g
    @BhaveshKer-s6g Месяц назад

    માણેક ક્ષત્રિય વાઘેર ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા અબડા ડાડા

  • @factindia-iu9fx
    @factindia-iu9fx Месяц назад

    Rajput 🗡️🚩🫡🛡️

  • @RajeshSingh-jo4rg
    @RajeshSingh-jo4rg Месяц назад

    Saras

  • @bhavnashah9288
    @bhavnashah9288 Месяц назад

    Very interesting 👌 👍

  • @vrvaghelabapu1380
    @vrvaghelabapu1380 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @ChauhanPrasotambhai
    @ChauhanPrasotambhai Месяц назад

    બહુસરસવિડીયોધન્યવાદ

  • @minalshah3013
    @minalshah3013 Месяц назад

    જય શ્રી કોટિયાયક દેવ , ,🙏🙏

    • @DBSpeaks
      @DBSpeaks Месяц назад

      @@minalshah3013🙏 જય કોટિયર્ક 🙏

  • @mehulshah5709
    @mehulshah5709 Месяц назад

    Very nice unknown historical information.thanks for sharing ❤

  • @karaahir1206
    @karaahir1206 Месяц назад

    જય દ્વારકાધીશ ભાઈ

  • @emajnikhil6535
    @emajnikhil6535 Месяц назад

    Aatma vajesinh kya chhe and Krishnakumar kya chhe?

  • @ghanashyamthummar118
    @ghanashyamthummar118 Месяц назад

    Sir kherdi Savarkundla vishe vadhu mahiti

  • @sudhadpandya1764
    @sudhadpandya1764 Месяц назад

    Very.nice.informstion.

  • @sudhadpandya1764
    @sudhadpandya1764 Месяц назад

    Very.nice.infoŕmation

  • @Kb.kathiyavadi
    @Kb.kathiyavadi 2 месяца назад

    અણહિલ ભરવડ ના નામે અણહિલ પુર પાટણ નામ રાખેલુ

  • @ગરવીગુજરાત-ડ5ઝ
    @ગરવીગુજરાત-ડ5ઝ 2 месяца назад

    DB speak ચેનલ વાળા સાથે વાત કરવી હોય તો ? તમારો કોન્ટેક્ટ મળશે

  • @pratapsinhgohil6154
    @pratapsinhgohil6154 2 месяца назад

    Your contact number

  • @pratapsinhgohil6154
    @pratapsinhgohil6154 2 месяца назад

    Your contact number

  • @pratapsinhgohil6154
    @pratapsinhgohil6154 2 месяца назад

    Your contact number

  • @gohilrupasangsinh7007
    @gohilrupasangsinh7007 2 месяца назад

    Sarji apno contac mobaile no apo ne mare gohil vanch vishe apni pasethi janvu she

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 2 месяца назад

    Vicaro hindu ho ?????

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 2 месяца назад

    Abhi Kuchh secular Hindu Musalman Ekta ki baat karte hain Gaddar 😡

  • @hematchavda2701
    @hematchavda2701 2 месяца назад

    રાજદીપ તું તો પોપટ બની જાય છે તો આશરા ધર્મ વિશે કેમ નથી બોલતો...? કેવો આધુનિક બની ગયો છે...

  • @hematchavda2701
    @hematchavda2701 2 месяца назад

    રાજદીપ તું આશરા ધર્મ વિશે કેમ નથી બોલતો. આધુનિકતા આવી ગઈ લાગે છે.

  • @hematchavda2701
    @hematchavda2701 2 месяца назад

    રાણંગપરા ના ટભીયા રાઠોડ અને ડાભી સરવૈયા રાજપુત સૌથી ઉંચા કહેવાય. રાણીગ પરા સ્ટેટ સરકારે આઝાદી પછી દત્તક લીધું હતું ત્યાં ટભીયા રાઠોડ વંશની ૭૦૦ પાળીયા છે.⚔️ જય હો ટભીયા રાઠોડ....

  • @ndjadeja2300
    @ndjadeja2300 2 месяца назад

    Jay mataji Jay dawarkadhish Khub sarash

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 2 месяца назад

    Very nice information about all of us JAY MATAJI

  • @PursotambhaiRathod
    @PursotambhaiRathod 2 месяца назад

    દેશી રજવાડાં નો સુંદર ઇતિહાસ .

  • @mohanjoshi4867
    @mohanjoshi4867 2 месяца назад

    સુમરીઓ મુસ્લિમ નહીં પરંતુ શુધ્ધ ક્ષત્રિયાણીઓ હતી

  • @SitaramBhai-i6x
    @SitaramBhai-i6x 2 месяца назад

    સરવૈયા ‌.નો‌.મોડો‌.ઇતીયાસછે