કનીષ્ક વિમાન બોમ્બ વિસ્ફોટ // જ્યારે ખાલીસ્તાનીઓએ કેનેડામાં કાવતરુ ઘડી ૩૨૯ લોકોના જીવ લીધા.

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2024
  • ‪@DBSpeaks‬
    હાલમાં ભારત અને કેનેડાના સંબધો ખાલીસ્તાન આતંકવાદીના મુદ્દે વણસ્યા છે. કેનેડા સરકારનું ખાલીસ્તાન આતંકવાદીઓ પ્રત્યેનું નરમ લણ જોતા આજથી 38 વર્ષ પહેલાંની કનિષ્ક વિમાન દુર્ઘટના યાદ આવવી સ્વાભાવિક છે. કેનેડા સરકારનું તે સમયે આ આતંકવાદીઓ માટે નરમ જ હતું. જેને કારણે ૩૨૯ લોકોના અને એમાંય ૨૨૪ કેનેડા નાગરિકોના મોત આ કનિષ્ક વિમાન દુર્ઘટના ઘટી હતી.
    આ વીડીયોમાં અમે આ આખોય ઘટનાક્રમ વર્ણ્વ્યો છે. કે કેવી રીતે આ થયું? કોણ જવાબદાર હતા? અને તેમને શું સજા થઈ. આ વીડીયો અંત સુધી જોવા વિનંતિ.
    #dbspeaks #airindiaflight #planecrash #kanishka

Комментарии •