દિવાન અમરજી // જૂનાગઢ // Warrior Amarji

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2024
  • જુઓ ‪@DBSpeaks‬ પર જુનાગઢના ઈતિહાસનો એક વધુ વીડીયો.
    અમરજી કુંવરજી દિવાન જેમણે પોતાના પરાક્રમો દ્વારા જૂનાગઢના નવાબની સત્તાને સ્થીર કરી. અમરજીએ પોતાની કાબેલીયતથી સમગ્ર સૌરાષ્ટ્ર પર આણ વર્તાવી.
    અમરજી દિવાન બનતા જ એમણે દલખાણીયા, કુતિયાણા, સુત્રાપાડા, દેવડા, સીલ, દિવાસા, મહિયારી, અને ઘેડ-બગસરાના કિલ્લા જીતી લીધા અને ગીરના છેક ઉના સુધીના પ્રદેશ ઉપર આણ વર્તાવી. તેમણે સૌરાષ્ટ્રના બધા રાજ્યો પાસેથી જોરતલબી નામનો વેરો વસૂલ કર્યો અને ભાવનગરના ઠાકોર વખતસિહજીની વિનંતીથી અમરજીએ તળાજાનો કિલ્લો પણ કબજે કર્યો.
    અમરજીએ સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ મુત્સદી અને મહાન યોદ્ધા તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
    #dbspeaks #gujarathistory #junagadh #sorath
    .

Комментарии • 4

  • @mehulshah5709
    @mehulshah5709 11 месяцев назад +1

    Very nice and informative video.thanks for sharing

    • @DBSpeaks
      @DBSpeaks  11 месяцев назад

      Most welcome

  • @bhavnashah9288
    @bhavnashah9288 11 месяцев назад +1

    Nice