કુંભલગઢ કિલ્લાનો ઇતિહાસ // History of Kumbhalgarh Fort

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2024
  • કુંભલગઢ કિલ્લો મહારાણા કુંભા દ્વારા ઈ.સ. ૧૪૫૯માં બનાવડાવવામાં આવ્યો હતો. કુમ્ભલગઢ કિલ્લાની દિવાલ 36 માઈલ લાંબી અને 7 મીટર પહોળી છે. જે ચીનની દિવાલ પછી વિશ્વની બીજી સૌથી મોટી દિવાલ છે.
    મહારાણા કુંભાનું મેવાડનું સામ્રાજ્ય રણથંભોરથી ગ્વાલિયર સુધી વિસ્તરેલું હતું તેમના આધિપત્યમાં આવેલા 84 કિલ્લામાંથી, રાણા કુંભાએ તેમાંથી 32 કિલ્લા બાંધ્યા હોવાનું કહેવાય છે, જેમાંથી કુંભલગઢ સૌથી મોટો અને સૌથી વધુ વિશાળ છે.
    કુભલગઢ કિલ્લો મેવાડના ઘણા રાજાઓના પરાક્રમનો સાક્ષી છે. આ વીડીયોમા આપ સમ્પુર્ણ ઈતિહાસથી માહિતગાર થશો.
    #dbspeaks #kumbhalgarh #mevad #ranapratap #ranakumbha

Комментарии • 1