મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી / ભાવનગર ગોહિલ વંશના રાજવીઓ ભાગ- 3 / Kings of Bhavnagar - 3 (V-202)

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2024
  • દોસ્તો ‪@DBSpeaks‬ પર આપે અમારા આગલા બે વીડીયો ભાવનગરસ્થાપક ગોહિલવંશના રાજવીઓ ભાગ ૧ અને ૨ જોયા હશે. તેમા આપણે ગોહિલવંશના આદ્યપુરુષ સેજકજી થી વખતસિંહજી વિષે વાત કરી હતી.
    જો આપે ન જોયા હોય તો જરૂર જોશો લિંક
    ભાગ -1 • ભાવનગરના ગોહિલવંશના રા...
    ભાગ - 2 • ભાવનગરના રાજવીઓ ભાગ ૨ ...
    આ વીડીયો તે સીરીઝનો ભાગ ૩ અને અંતિમ છે. આ વીડીયોમા આપણે વાત કરીશુ ભાવનગરના સૌથી પ્રભાવશાળી મહારાજા ભાવસિંહજી ૨જા અને લોકલાડીલા મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિષે.
    મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભારતના પ્રથમ રાજવી હતા જેમને પોતાના રાજ્યને ભારતીય સંઘમા વિલીન કર્યુ હતુ. શ્રી કૃષ્ણકુમારસિંહજીના નામની આગળ પ્રાત:સ્મરણીય લગાડવામા આવે છે.
    આપ આ વિડીયો જુઓ અને ગમે તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.
    આ વિડીયો દરેક ભાવનગરી સુધી પહોચાડજો.
    સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૭ મરાઠા કાલ , ગ્રંથ ૮ અંગ્રેજ કાલ, ગ્રંથ ૯ આઝાદી પહેલા અને આઝાદી બાદ. પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
    અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩
    #dbspeaks #gohilwad #bhavnagar #gujarathistory #krishnakumarsingh

Комментарии • 30